પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:42:43 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૨/૦૮/૨૦૧૬ થી તા.૨૮/૦૮/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

  • ભાવનગર જિલ્‍લાના બોરતલાવ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૭૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામે તા.૨૭/૦૮/૧૬ થી તા.૨૮/૦૮/૨૦૧૬ દરમ્‍યાન મોજે.આકલોટ જકાત નાકા પાસે આ કામે ફરીયાદીની ટ્રક નંબર જી.જે. ૪ એકસ ૯૨૯૨ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા ટ્રકમાં ભરેલ અલગ અલગ દવાઓના બોકસ કુલ-૮૨૬ કિ.રૂ.૪૮,૮૩,૯૯૬/- ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિગેરે બાબતેનો ગુનો દાખલ થયેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને ભાવનગર જિલ્‍લાના એલ.સી.બી. પોલીસ સ્‍ટાફના માણસો ગોધરા ખાતે તપાસમાં આવતા તેઓની સાથે રહી ખાનગી રાહે હકીકત મેળવી આ ગુનો ગોધરા એલ.સી.બી. દ્રારા તા.૨૮/૦૮/૨૦૧૬ ના રોજ ડીટેકટ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે આરોપી યાકુબ ઉર્ફે વેજલીયો સત્તાર પથીયા રહે. મુસ્‍લીમ સી સોસાયટી સાતપુલ ઓઢા ગોધરા નાને અટક કરી ભાવનગર એલ.સી.બી. ને સુપ્રત કરવામાં આવેલ છે. અને આ ગુનાના કામે સદરી આરોપીને તા.૨૮/૦૮/૨૦૧૬ ક.૧૮/૧૫ અટક કરવામાં આવેલ છે. આ કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી જુદી જુદી દવાના બોકસ નંગ-૫૩૭ કી.રૂ.૩૪,૬૬,૭૬૬/- તથા ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલ સેન્‍ટ્રો કાર નં.જી.જે. ૦૬ બી.એલ.૧૯૪૨  તથા મોબાઇલ ફોન નંગ-ર એમ કુલ કિ.રૂ. ૩૫,૮૮,૭૬૬/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
  • રાજગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ના કામે તા.૨૭/૦૭/૧૬ ક.૧૦/૦૦ થી ક.૧૬/૦૦ દરમ્‍યાન ઘોઘંબા મેઇન બજારમાં ફરીયાદીની મહીન્‍દ્રા કંપનીની મેકસ ગાડી નં.જી.જે.૧૭ ડબલ્‍યુ-૫૮૩ માંથી એકસાઇડ કંપનીની બેટરી નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/- કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ  જતા ઉપરોકત નંબરથી ગુનો રજીસ્‍ટર કરવામા આવેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૨૮/૦૮/૨૦૧૬ ના રોજ રાજગઢ પો.સ્‍ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નંબર ૮/૨૦૧૬ સી.આર.પી.સી. કલમ ૧૦૨, ૪૧(૧)ડી મુજબ સામાવાળા અરબાઝખાન ઉર્ફે અરબાઝ મહેબુબખાન શેખ રહે. ઘોઘંબા હરીજનવાસ નાઓના ઘરમાં જડતી તપાસ કરતા તેના ઘરમાંથી ભારત ગેસનો બોટલ નંગ-૧ કિ.રૂ. ૧૫૦૦/- તથા એકસાઇડ કંપનીની બેટરી નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપી અરબાઝખાન ઉર્ફે અરબાઝ મહેબુબખાન શેખ રહે. ઘોઘંબા હરીજનવાસ નાઓની સઘન પુછપરછ કરતા ઉપરોકત નંબરનો ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા ડીટેકટ કરેલ છે. આ ગુનામાં ચોરીમાં ગયેલ એકસાઇડ કંપનની બેટરી  નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.
  • રાજગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૪/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામે તા.૨૨/૦૮/૧૬  થી તા.૨૭/૦૮/૨૦૧૬ દરમ્‍યાન ક.૧૨/૦૦ થી ક.૭/૦૦ સુધી મોજે.પાધોરા ગામે આ કામના ફરીયાદીની પાધોર પ્રાથમિક સ્‍કુલમાંથી મધ્‍યાહન ભોજનમાં વપરાતો ભારત ગેસની બોટલ નંગ-૧ કિ.રૂ. ૧૨૦૦/-  કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ  જતા ઉપરોકત નંબરથી ગુનો રજીસ્‍ટર કરવામા આવેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૨૮/૦૮/૨૦૧૬ ના રોજ રાજગઢ પો.સ્‍ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નંબર ૮/૨૦૧૬ સી.આર.પી.સી. કલમ ૧૦૨, ૪૧(૧)ડી મુજબ સામાવાળા અરબાઝખાન ઉર્ફે અરબાઝ મહેબુબખાન શેખ રહે.ઘોઘંબા હરીજનવાસ નાઓના ઘરમાં જડતી તપાસ કરતા તેના ઘરમાંથી ભારતગેસનો બોટલ નંગ-૧ કિ.રૂ.૧૫૦૦/- તથા એકસાઇડ કંપનીની બેટરી નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપી અરબાઝખાન ઉર્ફે અરબાઝ મહેબુબખાન શેખ રહે. ઘોઘંબા હરીજનવાસ નાઓની સઘન પુછપરછ કરતા ઉપરોકત નંબરનો ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા ડીટેકટ કરેલ છે. આ ગુનામાં ચોરીમાં ગયેલ ભારત ગેસની બોટલ નંગ-૧ કિ.રૂ. ૧૫૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૨/૦૮/૨૦૧૬ થી તા.૨૮/૦૮/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૬૭૯ એન.સી. ફરીયાદ, ૮૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૯,૦૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

 (૧)   શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. ૩૪૭/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ, ૧૧૬(૧) બી  મુજબ તા.૨૭/૮/૨૦૧૬ ક.૨૩/૫૦  વાગે મોજે  મોરવા  રેણા ગામે  નગીનભાઇ ઉદેસિંહ ખાંટ રહે  મોરવા રેણા  ગુજરાતી નિશાળ સામે મોરવા રેણા  તા. શહેરા આ કામના આરોપીએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાના  રહેણાંક મકાનમાં પરપ્રાંતીય  ઇગ્લીશદારૂ બીયર ટીન નંગ- ૧૨૪૮  કિ.રૂ. ૧,૨૪,૮૦૦/- નો જથ્થો રાખી  પોલીસની રેડ જોઇ નાશી જઇ ગુન્હો કર્યો વિ.બાબત.

(ર) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.ન.૨૪૯/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧  મુજબના કામે તા.૨૩/૦૮/૧૬ ના ક.૭/૩૦ વાગે મોજે.બખ્ખર ગામે આરોપીઓ (૧) લાખાભાઇ ઝાલાભાઇ પટેલ રહે.બખ્ખર તા.ગોધરા (ર) ટાટા ઇન્‍ડીગો ગાડી નં.જીજે-ર૦ એ-૭૮૮૦ નો ચાલક જેનુ નામઠામ જાણવા મળેલ નથી. તેઓએ ટાટા ળઇન્‍ડીગો ગાડી નં.જીજે-ર૦ એ-૭૮૮૦ ના ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામા એકબીજાની મદદગારી થી કોઇ જગ્‍યાએથી ટાટા ઇન્‍ડીગો ગાડીમા પરપ્રાંતીય બનાવટનો ઇગ્‍લીંશ દારૂની પેટીઓ નંગ-૪૮ કુલ કવાટર નંગ-૨૦૬૪ કિ.રૂ.૧,૦૩,૨૦૦/- નો મુધ્‍દામાલ ભરી લાવી પોલીસની રેઇડ દરમ્‍યાન દારૂના જથ્થાનુ વાહન મુકી ભાગી ગયેલ હોય જેની કૂલ કિ.રૂ.૨,૦૩,૨૦૦/- નો મુધ્‍દામાલ મુકી આરોપીઓ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યાવાહી કરવામા આવેલ છે.  (ર)  તા.૨૭/૮/૨૦૧૬ ક.૨૩/૫૦  વાગે મોજે  મોરવા  રેણા ગામે  નગીનભાઇ ઉદેસિંહ ખાંટ રહે  મોરવા રેણા  ગુજરાતી નિશાળ સામે મોરવા રેણા  તા. શહેરા આ કામના આરોપીએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાના  રહેણાંક મકાનમાં પરપ્રાંતીય  ઇગ્લીશદારૂ બીયર ટીન નંગ- ૧૨૪૮  કિ.રૂ. ૧,૨૪,૮૦૦/- નો જથ્થો રાખી  પોલીસની રેડ જોઇ નાશી જઇ ગુન્હો કર્યો વિ.બાબત.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૧૨/૧૬ જુગાર ધારા કલમ ૧ર મુજબ તા.૨૫/૮/૨૦૧૬ ક.૧૬/૧૫ મોજે.માર્કેટીંગ યાર્ડ પાસે શક્તિનગર સોસાયટીમા ખુલ્લી જગ્યામાં(૧) રસીકકુમાર ભયલાલભાઇ રાણા રહે.૩૮ ઉતમનગર સોસાયટી ગોધરા (ર) મુકેશભાઇ વાસુદેવ લક્ષ્મીચંદાણી રહે.૩૨ આનંદનગર સોસાયટી ગોધરા (૩) સુનિલભાઇ બાબુભાઇ રાણા રહે.રાણા સોસાયટી ગોધરા (૪) રાજેન્દ્રભાઇ ધીરજલાલ રાણા રહે.રાણા સોસાયટી માર્કેટીંગ યાર્ડ ગોધરા (૫) દશરથભાઇ ધનજીભાઇ રાણા રહે.રાણા સોસાયટી માર્કેટીંગ યાર્ડ પાસે ગોધરા (૬) સાગરભાઇ મનહરભાઇ રાણા રહે.૬૦ રાણા સોસાયટી ગોધરા (૭) અજીતકુમાર પ્રતાપભાઇ પટેલ રહે.૩૦ શક્તિનગર સોસાયટી માર્કેટીંગ યાર્ડ પાસે ગોધરા આ કામના આરોપીઓ જાહેરમાં ગંજી પાના પત્તાનો હાર જીતનો રૂપિયા વડે જુગાર રમી રમાડતા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલ કુલ રૂ.૨૨,૬૦૦/- દાવ ઉપરથી મળી આવેલ રોકડ રૂ.૫,૭૦૦/- મળી કુલ રોકડ રૂ.૨૮,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૯,૦૦૦/- મળી કુલ રૂ.૩૭,૩૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ. બાબત.

 

પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૫૪/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ર૦૧૧ ની ક.પ(ક)(ખ)(ઘ), ૬, ૮, ૧૦ મુજબના કામે તા.૨૫/૮/૧૬  ક.૧૫/૩૫ વાગે મોજે ગોધરા લીલેસરા ગામે આરોપીઓ (૧) મુનાવર મામજી ઢગા રહે.દારૂ સલામ મસ્‍જીદ પાસે ગોધરા. (ર) મોસીન હયાત રહે. ગોન્‍દ્રા ગોધરા નાઓએ લીલેસરા રોડની સાઇડમાં ઝાડી ઝાંખરામાં ખુલ્‍લીજગ્‍યામાં ગાયો, બળદો, વાછરડી તથા વાછરડા ઘાસ ચારો કે પાણીની કોઇ વ્‍યવસ્‍થા રાખ્‍યા વગર દહનીય હાલતમાં કતલ કરવાના ઇરાદે પગમાં તેમજ ગળાના ભાગે ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ગાયો નંગ-ર તથા બળદો નંગ- ૪, તથા વાછરડી નંગ- ૨ તથા વાછરડા નંગ- ૭ એમ મળી કુલ ગૌવંશ નંગ- ૧૫ કિ.રૂ.૪૬,૦૦૦/- નો મુદ્દામાલ આરોપીએ કતલ કરવાના ઇરાદે રાખી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધમાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા સારી કામગીરી કરવામા આવેલ છે.

(ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૫૫/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ર૦૧૧ ની ક.પ(ક), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૨૬/૦૮/૨૦૧૬ ના ક.૮/૩૦ વાગે બાયપાસ ચોકડી થી લીલેસરા ગામ તરફ જવાના રસ્‍તા ઉપર આરોપીઓ (૧) મહેબુબ અબ્‍દુલ સતાર ટુંકા (ર) ઇરફાન મિચલ તથા (૩) ટાટા સુમો નં.જીજે-૧૭ સી-૪૫૭૯ નો માલીક ટાટા સુમો નં.જીજે-૧૭ સી-૪૫૭૯ મા ગૌવંશ કતલ કરવાના ઇરાદે ઘાસચારો કે પાણીની વ્‍યવસ્‍થા વગર એકબીજાના ગળામા તેમજ પગમા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખેલ ગાયો નંગ-૫ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા ટાટા સુમો ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૫,૦૦૦/- નો મુધ્‍દામાલ કતલ કરવાના ઇરાદે ઉપરોકત ગાડીમા ભરી લાવી પોલીસની વોચ જોઇ ગાડી રોડની સાઇડમા ખાડામા ઉતારી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર