પંચમહાલ જીલ્લામાં તા.૨૮/૦૮/૨૦૧૬ થી તા.૦૪/૦૯/૨૦૧૬ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
- હાલોલ બાયપાસ હાઇવે રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલપંપ થી કંજરી ચોકડી તરફ હાઇવે રોડ ઉપર એક પુરૂષ તથા એક સ્ત્રી મોટરસાયકલ દોરી લઇ જાય છે અને રાત્રીનો સમય હોય કોઇ બનાવ ન બને અને તેઓને મદદરૂપ થવા અમારી સુચના મુજબ શ્રી પી.આર.રાઠોડ, પોલીસ ઇન્સ્પેકટર હાલોલ નાઓને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવતા તેઓ તાત્કાલીક હાલોલ બાયપાસ ભારત પેટ્રોલપંપ ની સામે રોડ ઉપર પહોંચી મોટર સાયકલ દોરી લઇ જનાર પુરૂષનુ નામ રોહીતકુમાર શનાભાઇ નાયક તથા તેમની સાથેની સ્ત્રીનુ નામ સુરેખાબેન રોહીતકુમાર નાયક હોવાનુ જણાવતા તેઓની સાસરી વીટોજ થી પોતાના ગામ કાતોલ જવા નીકળેલા અને રસ્તામા મોટર સાયકલ બગડી જતા દોરી લઇ જતા હોય જેથી રાત્રીનો સમય હોય અને હાઇવે વિસ્તાર હોય કોઇ બનાવ ન બને તે માટે તાત્કાલીક એક રીક્ષા છકડો બોલાવી તે રીક્ષા છકડામા બંનેને બેસાડી મોટરસાયકલ સાથે સહી સલામત ઘરે જવા રવાના કરવામા આવેલ છે.
- રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૫ ઇ.પી.કો. ક.૪૫૭, ૩૮૦ મુજબ ના કામે તા.૨૮,૨૯/૦૧/૧૫ ક.૧૭/૦૦ થી ક.૧૦/૩૦ દરમ્યાન કોઇ પણ વખતે મોજે ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળાના રૂમનો દરવાજો તોડી અંદર મુકી રાખેલ ભારત ગેસનો બોટલ નંગ-૪ કિ.રૂ.૩૫૦૦/- નો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જતા બનેલ છે. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૨૮/૦૮/૨૦૧૬ ના રોજ રાજગઢ પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. ૮/૨૦૧૬ સી.આર.પી.સી. ક.૧૦૨, ૪૧(૧)ડી મુજબ સામાવાળા (૧) અરબાઝખાન ઉર્ફે અરબાઝ મહેબુબખાન શેખ રહે.ઘોઘંબા હરીજનવાસ (ર) ધનશ્યામભાઇ ઉર્ફે ભમરો શાંતીલાલ ચૌહાણ રહે. ઘોઘંબા મલાવ ફળીયુ તા. ઘોઘંબા નાઓના ઘરમાં જડતી તપાસ કરતા તેના ઘરમાંથી ભારતગેસનો બોટલ નંગ-૧ કિ.રૂ. ૧૫૦૦/- તથા એકસાઇડ કંપનીની બેટરી નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી આવતા પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓની તા.૨૯/૦૮/૨૦૧૬ ના રોજ પુછપરછ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ ગેસનો બોટલ નંગ-ર કિ.રૂ.૩૦૦૦/- ના રીકવર કરવામાં આવેલ છે
- રાજગઢ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪૦/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ તા.૧૨, ૧૩/૧૨/૨૦૧૪ ક.૧૭/૦૦ થી ક.૭/૩૦ દરમ્યાન મોજે મોલ ગામે આ કામના ફરીયાદીની પ્રાથમિક શાળાના રૂમનો દરવાજો તોડી અંદર મુકી રાખેલ ભારત ગેસનો બોટલ નંગ- ૨ તથા ૧૫ મીટર વાયરો મળી કુલ રૂ.૩૨૦૦/- નો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ.બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૨૮/૦૮/૨૦૧૬ ના રોજ રાજગઢ પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૮/૨૦૧૬ સી.આર.પી.સી. કલમ ૧૦૨, ૪૧(૧)ડી મુજબ સામાવાળા (૧) અરબાઝખાન ઉર્ફે અરબાઝ મહેબુબખાન શેખ રહે. ઘોઘંબા હરીજનવાસ (ર) ધનશ્યામભાઇ ઉર્ફે ભમરો શાંતીલાલ ચૌહાણ રહે. ઘોઘંબા મલાવ ફળીયુ તા. ઘોઘંબા નાઓના ઘરમાં જડતી તપાસ કરતા તેના ઘરમાંથી ભારતગેસનો બોટલ નંગ-૧ કિ.રૂ. ૧૫૦૦/- તથા એકસાઇડ કંપનીની બેટરી નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી આવતા પો.ઇન્સ એલ.સી.બી. ગોધરા ધ્વારા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓની તા.૨૯/૦૮/૨૦૧૬ ના રોજ પુછપરછ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ ગેસનો બોટલ નંગ-૧ કિ.રૂ.૧૫૦૦/- ના રીકવર કરવામાં આવેલ છે.
- પાવાગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૨/૨૦૧૬ ઇ.પી.કો. ક.૪૫૭, ૩૮૦ મુજબ તા.૨૨,૨૩/૦૮/૧૫ ૧૯/૦૦ થી ૭/૦૦ દરમ્યાન મોજે પાવાગઢ પીઠા ફળીયા પ્રાથમિક શાળામાં આ કામના ફરીયાદીની પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનના રૂમનુ તાળુ તોડી પ્રવેશ કરી ગેસની બોટલ તથા સગડી કિ.રૂ.૩૦૦૦/- કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૨૮/૦૮/૨૦૧૬ ના રોજ રાજગઢ પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૮/૨૦૧૬ સી.આર.પી.સી. ક.૧૦૨, ૪૧(૧)ડી મુજબ સામાવાળા (૧) અરબાઝખાન ઉર્ફે અરબાઝ મહેબુબખાન શેખ રહે. ઘોઘંબા હરીજનવાસ (ર) ધનશ્યામભાઇ ઉર્ફે ભમરો શાંતીલાલ ચૌહાણ રહે. ઘોઘંબા મલાવ ફળીયુ તા. ઘોઘંબા નાઓના ઘરમાં જડતી તપાસ કરતા તેના ઘરમાંથી ભારતગેસનો બોટલ નંગ-૧ કિ.રૂ. ૧૫૦૦/- તથા એકસાઇડ કંપનીની બેટરી નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી આવતા પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓની તા. ૨૯/૦૮/૨૦૧૬ ના રોજ પુછપરછ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ ગેસનો બોટલ નંગ-૧ કિ.રૂ.૧૫૦૦/- ના રીકવર કરવામાં આવેલ છે.
- હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તા.૨૯/૦૮/૧૬ ૧૮/૩૦ થી ૧૮/૪૫ દરમ્યાન મોજે કંજરી ગામ નાયક ફળીયા તા.હાલોલ આ કામના ફરીયાદીની મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ એ.એમ. ૨૨૮૧ કિ.રૂ. ૧૫૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૪/૦૯/૨૦૧૬ ના રોજ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૪/૨૦૧૬ તા.૪/૦૯/૨૦૧૬ મુજબના કામે સામાવાળા (૧) મનોજકુમાર ઉર્ફે ચીકો વિક્રમસિંહ ગોહીલ રહે. બાકરોલ તા. કાલોલ (ર) કમલેશકુમાર ખુમાનસિંહ પરમાર રહે. લટીયાપુરા તા. સાવલી (૩) રવીસિંહ નરવતસિંહ પરમાર રહે. મોટી શામળદેવી તા. કાલોલ (૪) ધર્મેશકુમાર છત્રસિંહ પરમાર રહે.જંત્રાલ તા. કાલોલ (પ) ચીરાગ ઉર્ફે ડેટીયો ઇશ્વરભાઇ રાવળ રહે. જંત્રાલ તા. કાલોલ નાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા. ૪/૦૯/૨૦૧૬ ક.૧૬/૧૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અટક કરી ઉપરોકત પાંચેય ઇસમોના કબજામાંથી (૧) હીરો સ્પ્લેન્ડર મો.સા. નં. જી.જે. ૧૭ એ.આર. ૩૫૫૮ જેનો ચેચીસ નંબર 50013 એન્જીન નં.70912 (ર) હોન્ડા કંપનની સાઇન મોટર સાયકલ નં. જી.જે. ૧૭ એ.ડી. ૮૯૦૪ જેનો ચેચીસ નંબર 8245645 એન્જીન નંબર 2423077 (૩) બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૨૦ એલ. ૭૬૯૧ જેનો ચેચીસ નંબર 70117 એન્જીન નંબર 49338 (૪)બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૬ એફ.એલ. ૭૧૧૮ જેનો ચેચીસ નંબર 84290 એન્જીન નંબર 42088 જે તમામની કિ.રૂ. ૭૦,૦૦૦/- ની મોટર સાયકલો સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓની પુછપરછ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ ) હીરો સ્પ્લેન્ડર મો.સા. નં. જી.જે. ૧૭ એ.આર. ૩૫૫૮ જેનો ચેચીસ નંબર 50013 એન્જીન નંબર 70912 કિ.રૂ. ૧૫૦૦૦/- ના રીકવર કરવામાં આવેલ છે.
- કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૪/૨૦૧૬ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના કામે તા.૨૨,૨૩/૦૬/૧૬ ૨૩/૩૦ થી ૫/૦૦ દરમ્યાન મોજે કાલોલ જય નારાયણ સોસાયટીમાં આ કામના ફરીયાદીની હીરો સ્પ્લેનડર પ્રો.મોટર સાયકલ નંબર જી.જે.૧૭ બી.સી.૫૫૭૪ કિ.રૂ. ૨૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબત નો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૪/૦૯/૨૦૧૬ ના રોજ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૪/૨૦૧૬ તા.૪/૦૯/૨૦૧૬ મુજબના કામે સામાવાળા (૧) મનોજકુમાર ઉર્ફે ચીકો વિક્રમસિંહ ગોહીલ રહે. બાકરોલ તા. કાલોલ (ર) કમલેશકુમાર ખુમાનસિંહ પરમાર રહે. લટીયાપુરા તા. સાવલી (૩) રવીસિંહ નરવતસિંહ પરમાર રહે. મોટી શામળદેવી તા. કાલોલ (૪) ધર્મેશકુમાર છત્રસિંહ પરમાર રહે.જંત્રાલ તા. કાલોલ (પ) ચીરાગ ઉર્ફે ડેટીયો ઇશ્વરભાઇ રાવળ રહે. જંત્રાલ તા. કાલોલ નાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૪/૦૯/૨૦૧૬ ક.૧૬/૧૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અટક કરી ઉપરોકત પાંચેય ઇસમોના કબજામાંથી (૧) હીરો સ્પ્લેન્ડર મો.સા. નં. જી.જે. ૧૭ એ.આર. ૩૫૫૮ જેનો ચેચીસ નંબર 50013 એન્જીન નંબર 70912 (ર) હોન્ડા કંપનની સાઇન મોટર સાયકલ નં. જી.જે. ૧૭ એ.ડી. ૮૯૦૪ જેનો ચેચીસ નંબર 8245645 એન્જીન નંબર 2423077 (૩)બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૨૦ એલ. ૭૬૯૧ જેનો ચેચીસ નંબર 70117 એન્જીન નંબર 49338 (૪)બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૬ એફ.એલ. ૭૧૧૮ જેનો ચેચીસ નંબર 84290 એન્જીન નંબર 42088 જે તમામની કિ.રૂ. ૭૦,૦૦૦/- ની મોટર સાયકલો સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓની પુછપરછ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ હોન્ડા કંપનની સાઇન મોટર સાયકલ નં. જી.જે. ૧૭ એ.ડી. ૮૯૦૪ જેનો ચેચીસ નંબર 8245645 એન્જીન નંબર 2423077 કિ.રૂ. ૨૫૦૦૦/- ના રીકવર કરવામાં આવેલ છે.
- ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૪/૨૦૧૬ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબ ના કામે તા.૧,૨/૦૭/૧૬ ૧૭/૦૦ થી ૩/૦૦ દરમ્યાન મોજે ગોધરા બાલાજી એપર્ટમેન્ટ મારૂતી નગર બામરોલી રોડ પાર્કીગ માંથી આ કામના ફરીયાદીની હીરો હોન્ડા પેશન પ્રો. મોટર સાયકલ જી.જે.૧૭ એ.એન. ૧૦૨૧ કિ.રૂ. ૨૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગુનો કર્યો વિ. બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૪/૦૯/૨૦૧૬ ના રોજ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૪/૨૦૧૬ તા.૪/૦૯/૨૦૧૬ મુજબના કામે સામાવાળા (૧) મનોજકુમાર ઉર્ફે ચીકો વિક્રમસિંહ ગોહીલ રહે. બાકરોલ તા. કાલોલ (ર) કમલેશકુમાર ખુમાનસિંહ પરમાર રહે. લટીયાપુરા તા. સાવલી (૩) રવીસિંહ નરવતસિંહ પરમાર રહે. મોટી શામળદેવી તા. કાલોલ (૪) ધર્મેશકુમાર છત્રસિંહ પરમાર રહે.જંત્રાલ તા. કાલોલ (પ) ચીરાગ ઉર્ફે ડેટીયો ઇશ્વરભાઇ રાવળ રહે. જંત્રાલ તા. કાલોલ નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા. ૪/૦૯/૨૦૧૬ ક.૧૬/૧૫ વાગે અટકાયત કરવામાં આવેલ છે. ઉપરોકત પાંચેય ઇસમોના કબજામાંથી (૧) હીરો સ્પ્લેન્ડર મો.સા. નં. જી.જે. ૧૭ એ.આર. ૩૫૫૮ જેનો ચેચીસ નંબર 50013 એન્જીન નંબર 70912 (ર) હોન્ડા કંપનની સાઇન મોટર સાયકલ નં. જી.જે. ૧૭ એ.ડી. ૮૯૦૪ જેનો ચેચીસ નંબર 8245645 એન્જીન નંબર 2423077 (૩)બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૨૦ એલ. ૭૬૯૧ જેનો ચેચીસ નંબર 70117 એન્જીન નંબર 49338 (૪)બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૬ એફ.એલ. ૭૧૧૮ જેનો ચેચીસ નંબર 84290 એન્જીન નંબર 42088 જે તમામની કિ.રૂ. ૭૦,૦૦૦/- ની મોટર સાયકલો સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓની પુછપરછ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૨૦ એલ. ૭૬૯૧ જેનો ચેચીસ નંબર 70117 એન્જીન નંબર 49338 કિ.રૂ. ૧૫૦૦૦/- ના રીકવર કરવામાં આવેલ છે.
- સાવલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૪/૨૦૧૬ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના કામે તા.૨૪/૦૮/૧૬ ૮/૦૦ થી ૧૮/૩૦ દરમ્યાન મોજે ગરદીયા ગામે આવેલ સનરાઇઝ કંપનીમાં મેઇન ગેટના સેડ નીચે સમલાયા આઉટ પોસ્ટ સાવલી પો.સ્ટે. આ કામના ફરીયાદીની પોતાની બજાજ ડીસ્કવર મોટર સાયકલ જી.જે. ૦૬ એફ.એલ. ૭૧૧૮ કિ.રૂ. ૨૫,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ ગુનો સૌપ્રથમ અનડીટેકટ હતો અને તા.૪/૦૯/૨૦૧૬ ના રોજ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૪/૨૦૧૬ તા.૪/૦૯/૨૦૧૬ મુજબના કામે સામાવાળા (૧) મનોજકુમાર ઉર્ફે ચીકો વિક્રમસિંહ ગોહીલ રહે. બાકરોલ તા. કાલોલ (ર) કમલેશકુમાર ખુમાનસિંહ પરમાર રહે. લટીયાપુરા તા. સાવલી (૩) રવીસિંહ નરવતસિંહ પરમાર રહે. મોટી શામળદેવી તા. કાલોલ (૪) ધર્મેશકુમાર છત્રસિંહ પરમાર રહે.જંત્રાલ તા. કાલોલ (પ) ચીરાગ ઉર્ફે ડેટીયો ઇશ્વરભાઇ રાવળ રહે. જંત્રાલ તા. કાલોલ નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા. ૪/૦૯/૨૦૧૬ ક.૧૬/૧૫ વાગે અટક કરી ઉપરોકત પાંચેય ઇસમોના કબજામાંથી (૧) હીરો સ્પ્લેન્ડર મો.સા. નં. જી.જે. ૧૭ એ.આર. ૩૫૫૮ જેનો ચેચીસ નંબર 50013 એન્જીન નંબર 70912 (ર) હોન્ડા કંપનની સાઇન મોટર સાયકલ નં. જી.જે. ૧૭ એ.ડી. ૮૯૦૪ જેનો ચેચીસ નંબર 8245645 એન્જીન નંબર 2423077 (૩)બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૨૦ એલ. ૭૬૯૧ જેનો ચેચીસ નંબર 70117 એન્જીન નંબર 49338 (૪)બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૬ એફ.એલ. ૭૧૧૮ જેનો ચેચીસ નંબર 84290 એન્જીન નંબર 42088 જે તમામની કિ.રૂ. ૭૦,૦૦૦/- ની મોટર સાયકલો સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓની પુછપરછ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર જી.જે.૬ એફ.એલ. ૭૧૧૮ જેનો ચેચીસ નંબર 84290 એન્જીન નંબર 42088 કિ.રૂ. ૧૫૦૦૦/- ના રીકવર કરવામાં આવેલ છે.
- કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૦/૨૦૧૬ ઇ.પી.કો. ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૬૫, ૩૯૫, ૩૯૭, ૪૫૧, ૪૨૭, ૩૨૩, ૫૦૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ના કામે તા.૨/૦૯/૧૬ ૨૩/૩૦ મોજે મોટી કાનોડ ગામે રાતના સાડા અગીયાર વાગ્યે મરણ જનાર જશવંત તે મરણ જનાર જયાબેનને પોતાના ઘરમાં પત્ની તરીકે રાખતા આરોપીઓ એક સાથે આવી જયાબેનને પત્ની તરીકે રાખવા માટે દાવાની માંગણી કરતા જશવંતે કહેલ કે આ સમય દાવાની વાત કરવાનો નથી જેથી તેઓએ જયાને કહેલ કે તુ અમારી સાથે આવી જા જેથી જયાએ સાથે જવાની ના પાડતા તેઓ તમામ એક સંપ થઇ પોતાનો સામાન્ય ઇરાદેથી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતા આ કામના આરોપીઓએ મરણ જનારના ઘરમાં જઇ તોડ ફોડ કરી તેમજ જયાબેન અને જશવંતને લાકડાના ડંડાઓથી મરણતોલ માર મારી જશવંત તેમજ જયાનુ મોત નીપજાવી સાહેદ મંગળભાઇ રયજીભાઇનુ મારૂતીવાનમાં અપહરણ કરી મારૂતી વાન કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ની લુંટ કરી લઇ જઇ નાસી જઇ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો વિ. બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ ગુનાના કામે તાત્કાલીક ગુનાવાળી જગ્યાએ પહોચી જઇ ગુનાના કામે આરોપીઓ સંબધે તપાસ કરી આરોપીઓ (૧) હીતેષભાઇ ઇશ્વરભાઇ હરીજન (ર) ઘનશ્યામભાઇ ઇશ્વરભાઇ હરીજન (૩) હરીશચંન્દ્ર નાનાભાઇ હરીજન (૪) અમરસિંહ જહીરભાઇ હરીજન (૫) મંજુલાબેન ઇશ્વરભાઇ હરીજન (૬) લીલાબેન નાનજીભાઇ હરીજન તમામ રહે.છાલીયર તા.ડેસર જી.વડોદરા (૭) મુકેશભાઇ ગોવીંદભાઇ હરીજન રહે.મુવાલ (૮) અજયભાઇ રાજેન્દ્રભાઇ હરીજન રહે. મલાવ તા. કાલોલ (૯) ગલાભાઇ મેલાભાઇ હરીજન રહે.વરવાળા તા. કાલોલ નાઓને એલ.સી.બી. ગોધરા ધ્વારા પકડી કાલોલ પો.સ્ટે. માં ઉપરોકત ગુનાના કામે સોપવામાં આવેલ છે. આરોપી નં. ૧ થી ૮ નાઓને તા. ૪/૦૯/૧૬ ક. ૧૭/૩૦ વાગે તથા આરોપી નં. ૯ ને તા. ૪/૦૯/૨૦૧૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનાના કામે અટક કરાવડાવવામાં આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૪/૨૦૧૬ ક.૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામના સેહજાદ ઉર્ફે જાકીરભાઇ કામસભાઇ જાતે શેખ રહે.હાજી મહોલ્લા ભાનવાડા ફતેપુરા વડોદરા પાસેથી શકપડતી હીરો હોન્ડા સ્પેલન્ડર પ્લસ મો.સા. જી.જે-૧૭ એ-એમ-૨૨૮૧ જેનો ચેચીસ નં.MBLHA 10 ALDHA19526 તથા એન્જીન નં.HA EJBHA57232 કાળા કલરની જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ની ગણી સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરી સદરી આરોપીને આજરોજ ક.૧૧/૫૫ વાગે અટક કરવામા આવેલ અને હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૯/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
- વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૦/૨૦૦૯ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી નરવતભાઇ ઉર્ફે નરોતમભાઇ ભુદરભાઇ નાયબ મુળ રહે.સાંપા તા.ગોધરા હાલ રહે.નાંદરવા તા.શહેરા જી.પંચમહાલ નાને પો.સ.ઇ. પેરોલ સ્કોડ ગોધરા ધ્વારા તા.૩૧/૦૮/૨૦૧૬ ના રોજ ક.૧/૪૫ વાગે મોરબી મુકામે થી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની તપાસ માટે વેજલપુર પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- જામનગર જિલ્લા પંચ.બી. ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૪ મુજબના ના ગુનાના કામનો વોન્ટેડ આરોપી સતીષ ઉર્ફે સીતારામ ભવાનસિંહ પરમાર રહે. ચોર્યાના મુવાડા તા. સાવલી જી. વડોદરા નાને તા. ૪/૦૯/૨૦૧૬ ના ક. ૧૨/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી જામનગર જિલ્લા પંચ.બી. ડીવી. પો.સ્ટે. માં સુપ્રત કરવામાં આવેલ છે.
- જામનગર જિલ્લા પંચ.બી. ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૪ મુજબના ના ગુનાના કામનો વોન્ટેડ આરોપી શંકરસિંહ ઉર્ફે શંકો પ્રતાપસિંહ પરમાર રહે. લટીયાપુરા તા. સાવલી જી. વડોદરા નાને તા. ૪/૦૯/૨૦૧૬ ના ક. ૧૨/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી જામનગર જિલ્લા પંચ.બી. ડીવી. પો.સ્ટે. માં સુપ્રત કરવામાં આવેલ છે.
- જામનગર જિલ્લા પંચ.બી. ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૪ મુજબના ના ગુનાના કામનો વોન્ટેડ આરોપી મનોજકુમાર ઉર્ફે ચીકો વીક્રમસિંહ ગોહીલ રહે. બાકરોલ તા. કાલોલ નાને ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે. ડા. એ.નં. ૧૪/૨૦૧૬ તા. ૪/૦૯/૨૦૧૬ ના ક. ૧૬/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરેલ હોય સદરહુ આરોપીને જામનગર જિલ્લા પંચ.બી. ડીવી. પો.સ્ટે. ના ગુનાના કામે કબજો સંભાળવા સારૂ મેસેજથી જાણ કરવામાં આવેલ છે.
- મેજી.શ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૨૩/૨૦૧૬ તા.૩૦/૦૮/૨૦૧૬ થી શ્રી ઉજેફા મહમંદ હનીફ દુર્ગા રહે. ગોધરા ઘંટીવાલી ગલી સીંગલ ફળીયા ગોધરા નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ -૨ (ખખખ) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૩૦/૦૮/૧૬ ના રોજ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
- મેજી.શ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૨૪/૨૦૧૬ તા.૩૦/૦૮/૨૦૧૬ થી શ્રી ફેસલ મકસુદ હયાત રહે. મીઠીખાન મહોલ્લા દારૂસલામ મસ્જીદની નીચે ગોધરા નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ -૨ (ખખખ) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૩૦/૦૮/૧૬ ના રોજ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
- મેજી.શ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૨૬/૨૦૧૬ તા.૩૦/૦૮/૨૦૧૬ થી શ્રી હાબીલ મોહંમદ હનીફ દાવલા રહે. આંબલી ફળીયા વ્હોરવાડ ગોધરા નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ -૨ (ખખખ) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૩૦/૦૮/૧૬ ના રોજ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૮/૦૮/૨૦૧૬ થી તા.૦૪/૦૯/૨૦૧૬ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૬૭૯ એન.સી. ફરીયાદ, ૮૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૯,૦૨૫/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૬૭/૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબના કામે તા.૯/૦૯/૨૦૧૬ ક.૧૩/૩૦ વાગ્યે મોજે ઝાંખરીપુરા ગામે આરોપીઓ (૧) પ્રતાપસિંહ રામસિંહ રાઠોડ (ર) દીલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડ બંન્ને રહે ઝાખરીપુરા તા. કાલોલ નાઓએ એકબીજાના મેળપીપણામાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબ્જાના ભોગવટાના રહેણાંક મકાનમાં પર પ્રાતિય ઇગ્લીશ દારૂ ભરેલ કંપની સીલબંધ ટીન બીયર નંગ-૫૫ તથા ૭૫૦ મી.લી.ના કાચના બીટલ નંગ-૧૪ તથા ૩૭૫ મી.લીના કાચના બોટલ નંગ- ૪૦ તથા ૧૮૦ મીલીના કાચના કવાટરીયા નંગ- ૧૧૫ તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૬૦ મળી કુલ નંગ- ૨૮૪ કુલ કિ.રૂ. ૩૨,૨૦૦/- નો મુધ્દામાલ રાખી આરોપી નં-૧ મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૫૫/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૪/૦૯/૨૦૧૬ ક.૧૬/૩૦ વાગ્યે મોજે ગુણેલી લવારીયા ફળીયુંમા આરોપી અશોકભાઇ નાનાભાઇ પટેલીયા રહે.ગુણેલી લવારીયા ફળીયું તા.શહેરા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના મકાનમાં પર પ્રાતિય બનાવટના કવાટરીયાની પેટીઓ નંગ-૧૩ ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના નંગ-૬૨૪ કુલ રૂ.૩૧,૨૦૦/- તથા પતરાના ટીન ૫૦૦ મી.લી.ના પેટીઓ નંગ-૭૨ કિ.રૂ.૭,૨૦૦/- મળી કુલ રૂ.૩૮,૪૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ જોઇ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૯૧/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબના કામે તા.૪/૦૯/૨૦૧૬ ક.૧૬/૪૫ વાગ્યે મોજે માતરીયા(વે) ગામની સીમમાં રોડ પર આરોપીઓ (૧) મુકુદભાઇ લાલાભાઇ બારીયા રહે.રળીયા તા.ઝાલોદ જી.દાહોદ (૨) બીજો એક ઇસમ જેનું નામઠામ જણાયેલ નથી. આ કામના આરોપીઓ ટાવેરા ગાડી નં.જીજે ૨૩ એમ ૬૭૫૨ માં એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે દારૂની હેરાફેરી કરવા જતા દારૂ બીયરની પેટીઓ નંગ-૪૬ જેમાં નાની મોટી બોટલો ટીન નંગ-૧૧૧૬ કિ.રૂ.૭૫,૬૦૦/- તથા ટાવરેા ગાડી નં.જીજે ૨૩ એમ ૬૭૫૨ કિ.રૂ.૫,૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૬,૦૦,૨૦૦/- નો મુદ્દામાલ રાખી દુરથી પોલીસનું ચેકીંગ જોઇ જતા છોડી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૫૯/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ર૦૧૧ ની ક.પ(ખ)(ઘ), ૬, ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક.૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૨૮/૦૮/૧૬ ના ક.૨૩/૧૫ વાગે મોજે.દરૂણીયા સીમલારોડ ઉપર હાડકાની ફેકટરી પાસે આરોપીઓ (૧) અરવિંદભાઇ ડાહયાભાઇ પરમાર (ર) પ્રફુલભાઇ ધુળાભાઇ મકવાણા બંને રહે.રીંછરોટા પંચાયત ફળીયું તા.ગોધરા તથા (૩) મો.નં.૯૯૦૪૧૨૧૩૬૦ નો માલીક નાઓએ ટાટા એસ ગાડીમા બળદને ઘાસચારો પાણીની વ્યવસ્થા તેમજ ગળામા તેમજ પગમા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખેલ બળદ નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા આરોપીની અંગજડતી માંથી મળેલ નોકીયા મોબાઇલ કિ.રૂ.૫૦૦/- તથા ટાટા એસ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૩,૧૫,૫૦૦/- નો આ કામના આરોપીઓ ટાટા એ.સી. ગાડીમા ભરી લાવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૬૪/૨૦૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-ર૦૧૧ ની ક.૫(ક)(ખ), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૦૨/૦૯/૨૦૧૬ ના ક.૨૩/૧૫ વાગે મોજે.ગોધરા વેજલપુર રોડ કોઠી ત્રણ રસ્તા હાઇવે રોડ ઉપર અરોપીઓ (૧) ટાટા સુમો નં.જીજે-૧ બી.કે.-૨૮૭ નો ચાલક મહંમદ રફીક મંત્યા ઉર્ફે પીરખા રહે.ગેની પ્લોટ ગોધરા તથા (ર) કલીનર તથા (૩) ટાટા સુમોનો માલીક નાઓએ ટાટા સુમો નં.જીજે-૧ બી.કે-૨૮૭ મા ગાયો કતલ કરવાના ઇરાદે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર એકબીજાના ગળામા તેમજ પગમા ટુંકાટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખી ગાય નંગ-ર કિ.રૂ.૧૦,૦૦૦/- તથા બળદ નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ટાટા સુમો કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૨૫,૦૦૦/- નો મુધ્દામાલ આ કામના આરોપીઓ કતલ કરવાના ઇરાદે ગૌવંશ રાખી ગાડી મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) મોરવા(હ) પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૦૨/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક)(ખ), ૬, ૬(ક) (૧) (ર) (૩), ૮, ૧૦ તથા ઇ.પી.કો.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે તા.૨/૯/૨૦૧૬ ક.૧૮/૧૫ વાગે મોજે.ખાબડા ગામની સીમમા રોડ ઉપર આરોપીઓ ટ્રક નં.એમ.પી.-૧૪ એચ.સી-૦૧૦૩ ના ચાલક તથા ટ્રક માલીક નાઓએ ટ્રક નં.એમ.પી.-૧૪ એચ.સી-૦૧૦૩ ના ચાલક તથા ટ્રક માલીકે એકબીજાની મદદગારી કરી ગે.કા. રીતે વાછરડાઓને ટુંકા દોરડા વડે ગળામા તથા મો તથા પગોમા ક્રુર રીતે બાંધી પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી કતલ કરવાના ઇરાદે વાછરડાઓને ટ્રકમા પાટીયા મુકી ઉપર નીચે કુલ-૫૫ કિ.રૂ.૨,૭૫,૦૦૦/- તથા ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૧૨,૭૫,૦૦૦/- નો મુધ્દામાલ પોલીસની ચેકિંગ દરમ્યાન મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) દામાવાવ પો.સ્ટે. સે.૭૧/૨૦૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), (ખ), ૬(ક), ૮, ૧૦ તથા ઇ.પી.કો.ક. ૨૭૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧/૯/૨૦૧૬ ક.૧૭/૪૫ વાગે મોજે.રીંછવાણી લીમડી ત્રણ રસ્તા ઉપર આરોપીઓ (૧) સબ્બીર ઐયુબ કડવા ઘાંચી રહે.દેવગઢબારીયા કાપડી ફાટક પાસે જી.દાહોદ (ર) અર્જુનભાઇ બુધાભાઇ નાયક રહે.પુવાળા તા.દેવગઢબારીયા જી.દાહોદ નાઓએ એકબીજાની મદદગારીથી ગૌવંશને કતલ કરવાના ઇરાદે મેકસ પીકપ ડાલુ નં.જીજે-૧૮ એ.ટી-૧૨૬૪ મા બળદો નંગ-૨ એકબીજાના ગળામા તથા પગોમા ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ખીંચોખીંચ ભરી ડાલામા ઘાસચારાની તથા પાણીની સગવડ નહી રાખી બળદ નંગ-૨ કિ.રુ.૨૦,૦૦૦/- તેમજ મેકસ પીકપ ડાલુ કિ.રૂ.૧,૭૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૫,૦૦૦/- ના મુધ્દામાલ સાથે કતલ કરવાના ઇરાદે વહન કરી લઇ આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.