પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:39:30 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૧/૧૧/૨૦૧૬ થી તા.૨૭/૧૧/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

  • રાજસ્‍થાન રાજયના ભીલવાડા જિલ્‍લાના પ્રતાપનગર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૭૯૦/૧૬ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના કામે તા.૧૭/૧૧/૧૬ ક.૨૦/૩૦ થી તા.૧૮/૧૧/૨૦૧૬ ક.૮/૦૦ દરમ્‍યાન   પ્રતાપનગર ખાતે ફરીયાદીની એલ.પી. ટ્રક નંબર આર.જે.૦૬ જી.એ.૫૮૩૫ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજીસ્‍ટર કરવામા આવેલ આ ગુનાના કામે એલ.પી. ટ્રક નંબર આર.જે.૦૬ જી.એ.૫૮૩૫ ની આરોપી રાજેન્‍દ્ર ગોર્વધન સુનાર રહે.બેલોડી જીલ્‍લો.કંચનપુર નેપાળ નાઓની પાસેથી ગોધરા એસ.ટી.નગર પાસે ડોડપા જવાની સાઇડ માંથી ગોધરા ખાતેથી સદર ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ની સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ અને ઉપરોકત આરોપીને સી.આર.પી.સી. ક.૪૧(૧) ડી મુજબ તા.૨૧/૧૧/૨૦૧૬ ના ક.૧૭/૧૫ વાગે અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. માં સ્‍ટે.ડા.એ. નં.૧૧/૨૦૧૬ તા.૨૧/૧૧/૨૦૧૬ થી નોધ કરાવી સદરી ઇસમની ઘનિષ્‍ઠ પુછપરછ કરતા ઉપર મુજબનો ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે. આરોપી તથા મુદ્દામાલની ટ્રક ગુનાના કામે સુપ્રત કરવામાં આવેલ છે.  
  • વેજલપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૫/૨૦૧૬ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક)(ખ), (૧) (ર) (૩) (૧૦), ૫ એ.એલ.ડી. તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના  ગુનાના કામનો વોન્‍ટેડ આરોપી યુનુસ મુસા વાઢેલ રહે. મુસ્‍લીમ સી સોસાયટી ગોધરા  નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા તા.૨૪/૧૧/૨૦૧૬ ના ક.૧૨/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી વેજલપુર  પો.સ્‍ટે. માં  સુપ્રત કરવામાં આવેલ છે.
  • વલસાડ જિલ્‍લાના ભીલાડ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૯૨/૨૦૧૬ ધી ગુજરાત પશુ સરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(૧-એ) ૬-ખ(૧), (૨) (૩), ૮(૨), ૪, ૧૦ મુજબના  ગુનાના કામનો વોન્‍ટેડ આરોપી ઇબ્રાહીમ મહંમદ ઓચુ રહે.સાતપુલ મુસ્‍લીમ સી સોસાયટી વેજલપુર રોડ ગોધરા નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા તા.૨૪/૧૧/૨૦૧૬ ના ક.૧૭/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન   પો.સ્‍ટે. માં  સુપ્રત કરી ભીલાડ પો.સ્‍ટે. માં મોકલી આપવામાં આવેલ છે.
  • જિલ્‍લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાના હુકમ ક્રમાંક/એમ.એ.જી./પાસા/૨૧/૨૦૧૬ તા.૨૧/૧૧/૨૦૧૬ ના હુકમ આધારે લલીત રાધામલ ખીમાણી રહે.ઝુલેલાલ સોસાયટી, ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા તા.૨૨/૧૧/૨૦૧૬ ના ક.૧૧/૨૦ વાગે અટક કરી રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં મોકલી આપેલ છે. 
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૧/૧૧/૨૦૧૬ થી તા.૨૭/૧૧/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૮૧ એન.સી. ફરીયાદ, ૬૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૩૩,૦૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  •  
  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧) હાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૩૦/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬બી મુજબ ના કામે તા.૨૨/૧૧/૨૦૧૬ ના ક.૧૦/૫૦ સુમારે મોજે.હાલોલ કંજરી ઉંચા નાળા હાઇવે રોડ ઉપર આરોપી એક મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા બોલેરો પીકપ ડાલુ રજીસ્ટ્રેશન નંબર વગરની જેનો એન્જીન નં.GHC1M94417 તથા ચેચીસ નંબર MA1ZN2GHKD1A10760 નો ચાલક  નાઓએ પરપ્રાંતીય ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૩૦૦ કિં.રૂ.૯૦,૦૦૦/- તથા ગાડી કિં. રૂ.૫,૦૦૦૦૦/- કુલ કિં.૫,૯૦,૦૦૦/- ની પ્રોહી પ્રતીબંધક એરીયામાં લઇ આવી પોલીસ પંચોની નાકાબંધી જોઇ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) હાલોલ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૫૨૯/૨૦૧૬ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એ,, ૮૧મુજબ  ના કામે તા.૨૨/૧૧/૨૦૧૬ ક.૭/૪૫ મોજે.રામેશરા ગામે નર્મદા મુખ્ય કેનાલવાળા રોડ ઉપર આરોપીઓ (૧) રજનીકાંત રમણભાઇ પટેલ રહે.રચના પાર્ક નવજીવન સ્કૂલ પાછળ કસક ભરૂચ તા.જી. ભરૂચ, (૨) ચકાભાઇ રહે.વડોદરા જેઓનુ પુરૂ નામઠામ મળેલ નથી તેઓએ  આરોપી નં:૨ નાઓ પરપ્રાંતીય દારૂનો જથ્થો મંગાવતા આ કામના આરોપી નં.૧ નાએ પ્રોહી પ્રતીબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની નંબર વગરની સીલ્વર કલરની સ્વીફ્ટ ગાડી જેનો એન્જીનનંબરજોતા: DL 3 A 2891513  તથાચેચીસનંબરજોતા: MA 3 FHEB 1500 B48411 ગાડીમાં અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતીય દારૂની બોટલ નંગ-૧૦૫૬ કિં.રૂા.૧,૪૪,૦૦૦/-તથા પરપ્રાંતીય દારૂની હેરફેરમાં વપરાયેલ સ્વીફ્ટ ગાડી કિં.રૂા.૬,૦૦,૦૦૦/-તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૨ કિં.રૂા.૨૦૦૦/- મળી કુલ રૂા.૭,૪૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) વેજલપુર પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં.૧૮૦/૧૬ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એ.ઇ., ૧૧૬ બી મુજબના કામે તા.૨૫/૧૧/૧૬ ક.૧૮/૩૦ મોજે વટલાવ પેટે સખીદાસની મુવાડી ગામે કેનાલવાળા તુવરના ખેતરમાં આરોપી સુરેશ ઉર્ફે ટીનો રંગીતસિંહ ગોહિલ રહે,વટલાવ પેટે સખીદાસની મુવાડી તા.ગોધરા નાઓેએ પ્રોહિ પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાના કેનાલવાળા તુવરના ખેતરમાં તથા મો.સા.નં. GJ-17-AA-1051 ઉપર એક મીણીયા થેલામાં ઇગ્લીંશ દારૂના કિંગ વ્હિસ્કી ૧૮૦ મી.લી. ક્વાટરીયા નંગ-૨૨૦, તથા ઇગ્લીશ દારૂની કિંગ વ્હિસ્કી ૧૮૦ મી.લી.ની પુઠ્ઠાની પેટીઓ નંગ-૧૦, માં ક્વાટરીયા નંગ-૪૮૦, મળી કુલ ક્વાટરીયા નંગ-૭૦૦, કુલ કિ.રૂ. ૩૫,૦૦૦/- તથા મો.સા.ની કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫૫,૦૦૦/- ના પ્રોહિ મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૪) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૧૬૩/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬ બી,૮૧  મુજબ  ના કામે તા.૨૭/૧૧/૧૬ ક.૨૧/૧૫  મોજે.સીમલીયા  પિપળીયા ફળીયું  રોડ ઉપર આરોપી જીગરસિંહ ગુલાબસિંહ  રાઠોડ રહે.ભેડઠા  મોટા ફળીયું   તથા બીજો એક નાઓએ એક બીજાના  મદદગારીથી  પ્રોહી પ્રતિબંધક એરીયામાં  પોતાના  કબજાની  ટાટા એસી ગાડી નંબર વગર ડાલાના ભાગે વગર પાસ પરમીટે  ડાંગરના ઘાસના પુળા નીચે  પરપ્રાતિય  બનાવટના બીયરનો જથ્થો  ભરેલ  પ્લાસ્ટીક માર્કાના કવાટરીયા  તથા બીયરની  બોટલો  ભરેલ પેટી નંગ- ૧૯  જેમાં  કવાટરીયા નંગ- ૫૮૮ કિ.રૂ. ૩૪૮૦૦/-  નો મુધ્દામાલ  તથા ટાટા એસી ગાડી ની કિ.રૂ. ૨,૫૦,૦૦૦/-  મળી કુલ કિમત રૂ. ૨,૮૫,૩૦૦/-  મુધ્દામાલ સાથે આવતા આરોપી નં-૧ સ્થળ ઉપર  પકડાય જઇ બીજો એક નાશી જઇ  એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા તાલુકા  પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૧૯૫/૧૬ પશુ સરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક)(ખ) (૧) (ર) (૩) (૧૦) (૧૧) તથા ઇ.એલ.ટી. તથા જી.પી.એકટ ક.૧૯૯ મુજબના કામે  તા.૨૪/૧૧/૧૬ ક.૨૩/૦૦ વાગે મોજે.પોપટપુરા ગણેશ મંદીર શાલીમાર હોટલ સામે આરોપીઓ (૧) તસ્‍લીમ અહેમદ ઇસ્‍માલવાલા રહે.સાતપુલ ઓઢા ગોધરા (ર) જે.જે. ૧૬ કે. ૫૨૧૩ નો મારૂતી વાનનો ચાલક પોતાની મારૂતી ગાડી નં.જી.જે.૧૬ કે.૫૨૧૩ માં બળદ નંગ-ર તથા વાછરડી નંગ-૧ કિ.રૂ.૨૧,૦૦૦/- ના મુંગા પશુઓને કોઇક જગ્‍યાએથી મારૂતી વાનમાં ખીચોખીચ ભરી બળદો તથા વાછરડીના એકબીજાના પગો તથા ગળે દોરડા વડે બાંધી ત્રાસદાયક ભરી ઘાસ ચારો તથા પાણીની સુવીધા નહી રાખી. કતલ કરવાના ઇરાદે લઇ નાકાબંધી દરમ્‍યાન પશુઓ ભરેલ મારૂતી વાન લઇ આવી મારૂતી વાન મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.    

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર