પંચમહાલ જીલ્લામાં તા.૩૧/૦૭/૨૦૧૭ થી તા.૦૬/૦૮/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુના ડીટેકટ – ૦૪
(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૯૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામે તા.૧૫/૦૬/૧૭ ના ક.૨૧/૦૦ થી તા.૧૬/૦૬/૨૦૧૭ ક. ૯/૦૦ દરમ્યાન મોજે સરદાર નગર ખંડ પાછળ ફરીયાદીની ટ્રક નંબર જી.જે. ૦૬ કે.વી. ૯૨૭૨ માં લગાવેલ બેટરી બ્લેક કંપનીની આશરે કિ.રૂ. ૭૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ વિ. બાબત ગુનો રજીસ્ટર કરવામા આવેલ આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં. ૧૨/૨૦૧૭ તા.૨/૦૮/૨૦૧૭ મુજબના કામે સામાવાળા ઇકબાલ જાબીર શેખ રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨/૦૮/૨૦૧૭ ના ક.૧૮/૩૦ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વરા અટક કરી સદરી ઇસમના રહેણાંક ઘરમાંથી નીચે જણાવ્યા પ્રમાણેની મોટર સાયકલ તથા મોનીટર, કી બોર્ડ તથા બ્લેક કંપનીની ટ્રકની બેટરી તથા લાવા કંપનીનો મોબાઇલ એમ મળી કુલ રૂ.૨૯,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. સદરી ઇસમની સઘન પુછપરછ કરી ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલની બ્લેક કંપનીની ટ્રકની બેટરી કિ.રૂ. ૭૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.
(ર) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૪/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૪૨૭, ૩૮૦ મુજબ ના કામે તા.૨/૦૫/૧૭ ક.૨૦/૩૦ થી તા.૩/૦૫/૨૦૧૭ ક.૬/૩૦ દરમયાન પહેલા કોઇ પણ વખતે મોજે.દેનાબેંક શેઠવાડામા કોઇ અજાણ્યા ચોર ઇસમો દેના બેન્કની બારીમા એ.સી. મુકવાનુ પીંજરુ તોડી નાખી અંદર પ્રવેશ કરી અંદરના સી.સી.ટી.વી. કેમેરા તથા વાયરો તોડી નાખી નુકશાન કરી તેમજ દેના બેન્કની અંદરથી સી.સી.ટી.વી મોનીટરની અંદાજીત કિંમત રૂપીયા.૧૦૦૦/-અને મોબાઇલ લાવા કંપનીનો જેનો નંબર ૭૫૬૭૮૮૮૬૫૪ કિ.રૂા.૧૦૦૦/- કુલ કી.રૂા.૨૦૦૦/- ની ચોરી કરી વિ.બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં. ૧૨/૨૦૧૭ તા.૨/૦૮/૨૦૧૭ મુજબના કામે સામાવાળા ઇકબાલ જાબીર શેખ રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨/૦૮/૨૦૧૭ ના ક.૧૮/૩૦ વાગે પો.ઇન્સ. એલ.સીબી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી સદરી ઇસમના રહેણાંક ઘરમાંથી નીચે જણાવ્યા પ્રમાણેની મોટર સાયકલ તથા મોનીટર, કી બોર્ડ તથા બ્લેક કંપનીની ટ્રકની બેટરી તથા લાવા કંપનીનો મોબાઇલ એમ મળી કુલ રૂ. ૨૯૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. સદરી ઇસમની સઘન પુછપરછ કરી ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોનીટર, કી બોર્ડ તથા લાવા કંપનીનો મોબાઇલ મળી કુલ રૂ. ૨૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
(૩) દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૪/૧૭ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબ ના કામે તા.૨/૦૨/૧૭ ક.૧૩/૦૦ વાગે મોજે.પીપલોદ ગામે ફરીયાદીની સી.ડી. ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ બી.એન. ૯૨૨૨ કિ.રૂ. ૨૦૦૦૦/- ની કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ વિ. બાબતે ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૨/૨૦૧૭ તા.૨/૦૮/૨૦૧૭ મુજબના કામે સામાવાળા ઇકબાલ જાબીર શેખ રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨/૦૮/૨૦૧૭ ના ક.૧૮/૩૦ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી સદરી ઇસમના રહેણાંક ઘરમાંથી નીચે જણાવ્યા પ્રમાણેની મોટર સાયકલ તથા મોનીટર, કી બોર્ડ તથા બ્લેક કંપનીની ટ્રકની બેટરી તથા લાવા કંપનીનો મોબાઇલ એમ મળી કુલ રૂ.૨૯૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. સદરી ઇસમની સઘન પુછપરછ કરી ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ બી.એન. ૯૨૨૨ કિ.રૂ. ૨૦૦૦૦/- ની રીકવર કરવામાં આવેલ છે.
(૪) વડોદરા જિલ્લાના સાવલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૪/૧૭ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબ તા.૪/૦૬/૧૭ ક.૧૪/૦૦ થી ક.૧૬/૦૦ વાગે મોજે.લાંછણ ગામે તા.સાવલી ફરીયાદી ની હોન્ડા કંપનીની એવીયેટર ડીલક્ષ ટુ વ્હીલર ગાડી નંબર જી.જે. ૦૬ ઇ.એન. ૪૧૯૫ કિ.રૂ.૨૦૦૦૦/- ની કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૮/૨૦૧૭ તા.૨/૦૮/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) નીર્મલભાઇ હર્ષદભાઇ સેવક રહે.અપોલા-૧૧ પટેલ વઘો ફળીયુ સાવલી તા.સાવલી જી.વડોદરાનો (ર) મહેન્દ્રભાઇ હરેશભાઇ રાયગોર રહે. દ્રારકાધીસ મંદીર ઢોસી વઘો ફળીયુ સાવલી તા.સાવલી જી.વડોદરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૬/૦૮/૨૦૧૭ ના ક.૧૧/૩૦ વાગે પો.ઇન્સ. એલસી.બી. ગોધરા ધ્વારા અટક કરી ઉપરોકત બંને ઇસમોના કબજામાંથી કાળા રંગની રજીસ્ટ્રેશન નંબર વગરની હોન્ડા કંપનીની એવીયેટર ડીલક્ષ ડીસી ટુ વ્હીલર ગાડી છે જેનો ચેચીસ નંબર ME4JF213HB8208987 એન્જીન નંબર JF21E9234124 નો લખેલ છે. સદર ગાડીની આશરે કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. ઉપરોકત બંને ઇસમોની સઘન પુછપરછ કરતા આજથી એકાદ મહીના ઉપર ઉપરોકત ગાડી સાવલી તાલુકા લાંછનપુર ગામે મહીસાગર નદીના ભાઠા માંથી ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા સાવલી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૪/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.
- દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૫/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૨૭૯, ૧૧૪, ૧૭૭ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી એહમદ હુસેન યાકુબ હયાત રહે.સાતપુલ ગોધરા નાઓને તા.૧/૦૮/૨૦૧૭ ના ક. ૦૦/૨૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી દેવગઢ બારીયા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- વડોદરા શહેર ફતેગંજ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૨/૨૦૦૯ ઇ.પી.કો. ૨૭૯, ૩૩૭ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી બળવંતભાઇ સાયબાભાઇ બારીયા રહે. વાવકુલ્લી તા. ઘોઘંબા નાઓને તા. ૧/૦૮/૨૦૧૭ ના ક. ૧૦/૩૦ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી વડોદરા શહેર ફતેગંજ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- આણંદ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૪/૨૦૦૮ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સાબતસિંહ બળવંતભાઇ ડામોર રહે. પીપળીયા તા. ગોધરા નાઓને તા.૧/૦૮/૨૦૧૭ ના ક.૧૫/૧૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી નાઓ ધ્વારા અટક કરી આણંદ ટાઉન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૫/૨૦૧૬ ગુજરાત પશુ સરક્ષણ સુધારા ૨૦૧૧ ની કલમ ૫(ઘ), ૬(ક) (૧) (ર) (૩) તથા જી.પી.એકટ ૧૧૯ તથા ઇ.પી.કો. કમલ ૨૯૫(૩), ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇકબાલ ઉર્ફે કાદર અબ્દુલ રહીમ ગડા રહે. વેજલપુર ખેડા ફળીયા તા.કાલોલ નાઓને તા.૨/૦૮/૨૦૧૭ ના ક.૧૦/૩૦ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી કાલોલ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મહેબુબ ઉર્ફે કાળો સીદ્દીક ચાંદલીયા રહે.સીંગલ ફળીયા ગોધરા નાઓને તા.૨/૦૮/૨૦૧૭ ના ક.૧૯/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ ધ્વારા અટક કરી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- વડોદરા શહેર હરણી પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૭૯/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ વિગેરે મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી લાલસીંગભાઇ ઉર્ફે લાલાભાઇ કાળુભાઇ બારીયા રહે.ગોહયાસુઢળ તા.ઘોઘંબા નાઓને તા.૩/૦૮/૨૦૧૭ ના ક.૧૬/૪૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી વડોદરા શહેર હરણી પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- વડોદરા શહેર હરણી પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૭૯/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ વિગેરે મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજેશભાઇ ઉર્ફે ચીકાભાઇ બળવંતભાઇ બારીયા રહે.ગોહયાસુઢળ તા.ઘોઘંબા નાઓને તા.૪/૦૮/૨૦૧૭ ના ક.૯/૪૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સીબી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી વડોદરા શહેર હરણી પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
- મોરવા (હ) પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૯/૧૭ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી લક્ષ્મણભાઇ સળુભાઇ વસૈયા રહે.ખેડાપા નવી વસાહત તા.મોહવા(હ) નાઓને તા.૦૧/૦૮/૧૭ ક.૦૪/૫૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી મોરવા(હ) પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૮/૧૭ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી સુરેશભાઇ ગુલાબભાઇ પટેલ રહે.મેઘામુવાડી તા.દેવગઢ બારીયા નાઓને તા.૦૧/૦૮/૧૭ ક.૧૦/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી રાજગઢ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૧/૧૫ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૩૩, ૪૩૫ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી ધર્મેન્દ્રસિહ અરવિંદસિંહ ગોહીલ રહે.બડેવીયા તા.ડેસર જી.વડોદરા નાઓને તા.૦૨/૦૮/૧૭ ક.૧૧/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી હાલોલ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- પાટણ જીલ્લાના સાંતલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૪/૨૦૧૦ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪, ૪૧૧ તથા તથા સાંતલપુર પો.સ્ટે.ફ.૬૯/૧૦ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪, ૪૧૧ મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી અબ્દુલ સમદ હાજી અજીજ ખંડુ રહે.મદીના સોસાયટી વડોદરા હાઇવેરોડ ગોધરા નાઓને તા.૦૩/૦૮/૧૭ ક.૧૧/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી સાંતલપુર પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
- હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૪/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી (૧) ભરતભાઇ મુળજીભાઇ નાયક રહે.રીંછીયા તા.ઘોઘંબા નાઓને તા.૦૪/૦૮/૧૭ ક.૧૭/૪૫ વાગે (ર) અર્જુનભાઇ સોમાભાઇ નાયક રહે.રીંછીયા તા.ઘોઘંબા નાઓને તા.૦૪/૦૮/૧૭ ક.૧૮/૦૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી હાલોલ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૩ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૭/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૮૧ મુજબના કોમ તા.૪/૮/૨૦૧૭ ક.૯/૩૦ વાગે મોજે.ખડપા ગામે રોડ ઉપર આરોપીઓ (૧) રાકેશભાઇ ગમજીભાઇ રાઠવા રહે.ઓલીયાકલમ તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર (૨) સતીષભાઇ લક્ષ્મણભાઇ રાઠવા રહે.જામ્બા તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર (૩) નારસીંગભાઇ દલસુખભાઇ બારીયા રહે.માંડવ તા.દેવગઢ બારીયા જી.દાહોદ (૪) પોપટભાઇ બાલુભાઇ રાઠવા રહે.બોરીયા તા.ઘોઘંબા નાઓએ એકબીજાના મેળાપણા થી પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ઇકો ગાડી નં.જીજે ૧૭ બીએ ૩૯૬૪ ની મા પરપ્રાંતીય બનાવટના દારૂ નો જથ્થો ભરેલ નાની મોટી બોટલો નંગ–૩૬૦ ની કિ.રૂ.૩૬,૦૦૦/- તથા ઇકો ગાડીની કી.રૂ.૨,૫૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપી ની અંગ ઝડતી કરતા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ.૧૧૦૦/- મળી કુલ કી. રૂ.૨.૮૮.૧૦૦/- નો મુદ્દામાલ લઇ આ.નં-૧.૨ નાઓ વહન કરી લઇ આવી તથા આરોપી નારસીંગભાઇ દલસુખભાઇ બારીયા રહે.માંડવ તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓએ ઉપરોક્ત દારૂનો જથ્થો આપી તેમજ આરોપી પોપટભાઇ બાલુભાઇ રાઠવા રહે.બોરીયા તા.ઘોઘંબા નાઓએ ઉપરોક્ત દારૂ નો જથ્થો મંગાવી આરોપી નં-૧.૨ નાઓ મુદ્દામાલ સાથે પકડાઇ જઇ એક બીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) દામાવાવ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૨૮/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૮૧, મુજબના કામે તા.૫/૮/૨૦૧૭ ક.૨/૩૦ વાગે મોજે. માલુફાટક રોડ ઉપર આરોપીઓ (૧) વિઠ્ઠલભાઇ ગલીયાભાઇ રાઠવા રહે.કાકરકુંડ તા.જી.છોટાઉદેપુર (૨) અક્ષય લક્ષમણ રાઠવા રહે.મીંઠીબોર જી.છોટાઉદેપુર વોન્ટેડ (૩) બલસિંગ ભીમસિંગ રાઠવા રહે.મીઠીબોર તા.જી. છોટાઉદેપુર નાઓએ ભેગા મળી એકબીજાના મેળાપણા થી પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે મહીન્દ્રા કંપનીનીં બોલેરો પીકપ ગાડી નં.જીજે ૦૬ એ.વી.૨૭૯૧ ની મા પરપ્રાંતીય બનાવટના દારૂ નો જથ્થો ભરેલ બોટલો નંગ–૩૯૩ ની કિમત રૂ.૭૮,૬૦૦/- તથા મહેન્દ્રા કંપનીનીં બોલેરો પીકપ ગાડી ની કી.રૂ.૪,૦૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપી ની અંગ ઝડતી કરતા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ.૩૩૦/- મળી કુલ કી. રૂ.૪,૭૯,૯૩૦/- નો મુદ્દામાલ લઇ આ.નં-૧.૨ નાઓ વહન કરી લઇ આવી તથા આરોપી બલસિંગ ભીમસિંગ રાઠવા રહે મીઠીબોર તા.જી. છોટાઉદેપુર નાઓએ ઉપરોક્ત દારૂનો જથ્થો આપી પકડાયેલ આરોપીઓ પાવાગઢ આપવા જતા આરોપી નં-૧.૨ નાઓ મુદ્દામાલ સાથે પકડાઇ જઇ એક બીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) મોરવા(હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૫૭/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૦૫/૦૮/૧૭ ક.૦૧/૪૫ મોજે.મોરા પેટે મોરી ફળીયા મેત્રાલ જતાં રોડ ઉપર આરોપીઓ (૧) રૂપેશભાઇ પ્રવિણભાઇ કોળી રહે.લીમડી- રણીયાર, તા.ઝાલોદ ,જી.દાહોદ (ર) રયજીભાઇ માનસીંગ કટારા રહે.વાંકડી, તા.સંતરામપુર ,જી.મહીસાગર (૩) મંગળાભાઇ વાલમભાઇ બારીયા રહે.ખટવા ,તા.મોરવા(હ) (૪) ડીમ્પ્લ નામનો રુપેશનો માણસ (૫) એક ઇસમ જેના પુરા નામઠામ ની ખબર નથી તે નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ટાટા એસ ટ્રક નં.જી.જે.૧૭.વાય.૯૩૦૯ માં પરપ્રાન્તીય દારુની પેટીઓ નંગ-૮૦ જેમાં જુદી- જુદી કંપનીના માર્કાની ૧૮૦, ૭૫૦, ૫૦૦ મી.લી.ના કાચ, પ્લાસ્ટીકની દારુની તથા પતરાના ટીન બીયરની કુલ બોટલો નંગ-૩૧૮૦, કિ.રૂ.૨,૧૩,૦૦૦/- નો પ્રોહી જથ્થો ગે.કા. રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી જોઇ જતાં આરોપીઓ પ્રોહી મુદદામાલ કિં.રૂ.૨,૧૩,૦૦૦/- તથા ટાટા એસ ટ્રક નં.જી.જે.૧૭.વાય.૯૩૦૯ ની કિં.રૂ.૬,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૮,૧૩,૦૦૦/- નો મુદદામાલ સ્થળ ઉપર મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.ન.૧૩૬/૧૭ જુગારધાર ક..૪, ૫ મુજબના કામે તા.૦૨/૦૮/૦૧૭ ના ક.૦૫/૧૫ મોજે.શહેરા ભાગોળ ગેલ ભવાની મંદીર પાસેના ફળીયામા આવેલ મુકેશભાઇ ચીમનભાઇ સોનીનાઓના વડીલો પાર્જીત મકાનમા આરોપીઓ (૧) મુકેશભાઇ ચીમનભાઇ સોની રહે.ગેલ ભવાની ફળીયુ શહેરા ભાગોળ ગોધરા (૨) ચિરાગભાઇ સુરેશચંન્દ્ર સોની રહે.૧૯ નંદનવન સોસાયટી બમારોલી રોડ ગોધરા (૩) નીલેશભાઇ નવનીતભાઇ શેઠ રહે.એફ-૨ એપાર્ટમેન્ટ ગણેશનગર દાહોદ રોડ ગોધરા (૪) અમીત મુકેશભાઇ સોની રહે.ગેલ ભવાની ફળીયુ શહેરા ભાગોળ ગોધરા (૫) મહેશભાઇ પ્રભાતસિહ સોલંકી રહે.સંજય ટ્રાન્સપોર્ટની સામે સ્ટેશનરોડ ગોધરા (૬) જીતેન્દ્ર પ્રવિણચંન્દ્ર રાણા રહે.૫૨ નવરંગ સોસાયટી ચર્ચ પાસે ગોધરા નાઓ આરોપી મુકેશભાઇ ચીમનભાઇ સોનીનાઓના વડીલો પાર્જીત મકાનમા ગંજી પાના પતા વડે પોતાના અંગત ફાયદા સારૂ જુગાર રમી રમાડતા તેઓની અંગ ઝડતીમાંથી મળેલ જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૫૩૦૦૦/- તથા દાવ ઉપરથી મળેલ રૂપિયા મળી કુલ રૂ.૧૨૫૦૦/- મળી કુલ રોકડ રૂ. રૂ.૬૫૫૦૦/- તથા મો.ફોન નંગ-૫ કિ.રૂ.૧૭૦૦૦/-ગંજી પાના પતા નંગ-૧૦૪ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૮૨,૫૦૦/- ના મુદૃામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રેતી ખનન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૧/૧૭ ઇ.પી.કો. ક.૩૭૯, ૧૮૬, ૧૧૪ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એક્ટ ઇલીગલ માઇનીગ ટ્રાન્પોર્ટેશન સ્ટોરેજ રૂલ્સ-૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬, ૧૩ મુજબ તથા એમ.વી. એક્ટ ૩, ૧૮૧, ૫૬(૧), મુજબના કામે તા.૦૧/૦૮/૧૭ ક.૧૩/૩૦ વાગે મોજે.નાંદરખા હનુમાન મંદિર પાસે આરોપીઓ (૧) પ્રવિણભાઈ નાનાભાઈ નાયક (૨) વિપુલભાઈ ભલાભાઈ નાયક બન્ને રહે.સારંગપુર તા.ગોધરા (૩) યાકુબ મહમદ હાથીડા રહે.કરોલી રાયણીયા ફળિયું તા.કાલોલ નાઓએ એકબીજાની મદદગારી કરી બંન્ને ટ્રેક્ટરો નંબર વગરના જેની ટ્રોલીમાં આશરે ચાર-ચાર ટન રેતી જે બંને ટ્રેક્ટરની કિ.રૂ.૮,૨૦.૦૦૦/- તથા રેતી ટન-૮ કિ.રૂ.૨૦.૦૦૦/- મળી કુલ કિ. રૂ.૮,૪૦,૦૦૦/- સાથે તહો નં. ૧, ૨, નાઓએ પોતે ટ્રેક્ટર વગર લાયસન્સે હંકારી ગોમા નદીની પટમાંથી રેતી ચોરી કરી વહન કરી લઇ આવતા ટ્રેક્ટરોના માલિક તહો નં.૩ નાનો રસ્તામાં આવી પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી એકબીજા ની મદદગારી કરી પકડાઈ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે. સેંકન્ડ.ગુ.ર.નં.૧૧૯/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ ર૦૧૧ ની કલમ પ(ક), ૬(ક)(ખ)(૧)(ર) (૩)(૧૦)(૧૧) ઇ.એલ.ડી. તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબ. તા.૫/૦૮/૧૭ ના ક:૨૨/૩૦ પોપટપુરા જયુશ કંપની સામે ચાર રસ્તા પાસે (૧) સલમાન અહેમદ નાના ઉર્ફ વાવો રહે. વેજલપુર તા. કાલોલ (૨) ઇમરાન મહંમદ જમાલ રહે.- વેજલપુર નાના મહોલ્લા તા.કાલોલ (૩) મારૂતીવાન નંબર- જી.જે.૧૬. કે.૫૨૧૩ નો માલીક નાઓએ પોતાના કબ્જાની મારૂતીવાન નંબર-જી.જે.૧૬.કે.૫૨૧૩ મા આરોપી નં-૨ નાએ મારૂતિ વાનમાં મુંગા પશુઓને પગો ઉપર તેમજ મોઢા ઉપર ટુંકા દોરડા વડે ક્રુરતાથી બાંધી કોઇ પાણી કે ઘાસચારાની સગવડ વગર તેમજ કોઇ પાસ પરમીટ વગર કતલખાને લઇ જવાના ઇરાદે બળદો નંગ-૦૩ કિ.રૂા.૩૦,૦૦૦/- તથા મારૂતિવાન ની કિ.રૂા.૮૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે પોલીસની નાકાબંધી દરમ્યાન મારૂતિવાન મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.