પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:46:21 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૭/૦૮/૨૦૧૭ થી તા.૧૩/૦૮/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

ગુના ડીટેકટ – ૦૧

(૧)    વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૩/૧૭ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના કામે તા.૯/૦૬/૧૭ ક.૧૨/૧૫  થી ક.૨૩/૫૯ દરમ્યાન મોજે.ભદરોલી ગામે આ કામના ફરી.ની માલીકીની પેશન પ્લસ મો.સા નં.GJ-17-S-8932 કિ.રૂ.૨૫,૦૦૦/- નાની ભાદરોલી ખુર્દ નિશાળ પાસેથી કોઇ ચોર ઇસમોએ સ્ટેરીંગ લોક તોડી ચોરી કરી લઇ ગયેલ આ કામે વેજલપુર પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૩/૨૦૧૭ તા.૯/૦૮/૨૦૧૭ મુજબ સામાવાળા રાજેન્દ્રકુમાર ઉર્ફે પીન્ટુ રણછોડભાઇ ચૌહાણ રહે.કોઠાયડી ડેરી ફળીયુ તા.ઘોઘંબા નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૯/૦૮/૨૦૧૭ ના ક.૧૮/૧૫  વાગે અટક કરી તેના કબજાની હોન્‍ડા કંપનની કાળા લાલ કલરની નંબર વગરની મોટર જેનો ચેચીસ નંબર MBLHA10EL8GH23864 તથા એન્‍જીન નંબર HA10EB8GH57493 જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે. ઉપરોકત ઇસમને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા કાલોલ તાલુકા ના ભાદરોલી ગામની નિશાળ પાસેથી ચોરી કરેલાની કબુલતા કરેલ છે. જે સંબધે તપાસ કરતા વેજલપુર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૯૩/૨૦૧૭ ઇ.પી.કો.૩૭૯ મુજબનો અનડીટેકટ  ગુનો પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

  • ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૯૫/૨૦૧૬ પશુ સરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક. ૫(ક), ૬(ક)(ખ), (૧) (ર) (૩) (૧૦) (૧૧) તથા ઇ.એલ.ડી. તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી તસ્લીમ એહમદ ઇસ્માઇલવાલા રહે. સાતપુલ ઉર્દુ સ્કુલ પાસે ગોધરા નાઓને તા.૯/૦૮/૨૦૧૭ ના ક.૧૧/૩૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટકાયત કરી ગોધરા તાલુકા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૭૦/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ.એ. મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઇ ગમીરભાઇ ડાભી રહે.નવા નદીસર તા.ગોધરા નાઓને તા.૯/૦૮/૨૦૧૭ ના ક.૧૧/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટકાયત કરી ગોધરા તાલુકા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • મહારાષ્ટ્ર રાજયના થાણા જીલ્લાના નારપોલી ભીવંડી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૧૪/૨૦૧૭  ઇ.પી.કો. કલમ ૩૯૯, ૪૦૨ તથા આર્મ્સ એકટ કલમ ૪, ૨૫ તથા મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ ૩૭(૧), ૧૩૫ મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી જાવેદ ઉર્ફે ડીપી હુસેન વલીવાંકા રહે.સાતપુલ વચલા ઓઢા ગોધરા નાઓને તા.૧૧/૦૮/૨૦૧૭ ના ક.૧૭/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટકાયત કરી મહારાષ્ટ્ર રાજયના થાણા જીલ્લાના નારપોલી ભીવંડી પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૧૪/૨૦૧૫ ગુજરાત પશુ સરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની કલમ ૬(ક) (૧) (ર) (૩), ૮(૪) તથા ઇ.પી.કો. કલમ ૨૭૯ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સબ્બીર યાકુબ હયાત રહે. ઇદગાહ મહોલ્લા નદી પાસે ગોધરા નાઓને તા.૧૧/૦૮/૨૦૧૭ ના ક.૧૩/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટકાયત કરી ગોધરા તાલુકા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • દાહોદ જીલ્લાના લીમખેડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૦/૨૦૧૪ ઢોર અતિક્રમણ ધારા કલમ ૫, ૬, ૮ તથા પશુસરક્ષણ અતિક્રમણ ધારા કલમ ૬(ક), ૫૧(ક), ૮ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી તસ્લીમ મોહમદ ઇસ્માઇલ બહેરા ઉર્ફે તતીયા રહે.સાતપુલ વેજલપુર રોડ, મુસ્લીમ સી સોસાયટી ગોધરા નાઓને તા.૧૨/૦૮/૨૦૧૭ ના ક.૧૧/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટકાયત કરી દાહોદ જીલ્લાના લીમખેડા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૭૨/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૮૧ તથા વેજલપુર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૦૫/૧૭ પ્રોહી એકટ ક.૬૬બી વિ. મુજબના ગુનાનો નાસ્‍તો ફરતો આરોપી વિનોદભાઇ પ્રવિણભાઇ બારીયા રહે.રૂપારેલ તા.ઘોઘંબા નાને તા.૧૩/૦૮/૧૭ ના ક.૧૩/૩૦ વાગે રૂપારેલ ગામેથી પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.    
  • સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ શ્રી  શહેરા પ્રાન્‍ત શહેરા નાઓના તડીપાર કેસ નં ૪/૨૦૧૭ તા. ૧/૦૬/૨૦૧૭ હુકમ આધારે સામાવાળા સંજયભાઇ મોહનભાઇ બારીયા રહે.ચલાલી મતીયા ફળીયુ તા.શહેરા નાઓને અત્રેના જિલ્‍લામાંથી તડીપાર કરી તા.૮/૦૭/૨૦૧૭ રોજ પો.ઇનસ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટકાયત કરી દાહોદ જિલ્‍લામાં મોકલી આપેલ છે
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૫ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    દામાવાવ પો.સ્‍ટે. III ૧૩૦/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૭/૮/૧૭ ના ક.૦૯/૦૦ વાગે મોજે.માલુ ફાટક રોડ ઉપર આરોપી સફેદ કલરની  બોલેરો ગાડી નં.GJ17 BA 3660 નો ચાલક તથા તેની સાથેનો બીજો એક માણસ નાઓ ભેગા મળી એક બીજાના મેળાપણા થી પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે સફેદ કલરની બોલેરો ગાડી નં.GJ 17 BA 3660 ની મા પરપ્રાંતીય બનાવટના દારૂ તથા બીયર નો જથ્થો ભરેલ બોટલો તથા પતરા ના ટીન મળી કુલ નંગ–૨૫૧  ની કિમત રૂ.૪૦,૬૦૦/- તથા બોલેરો ગાડી ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ  કિ.રૂ.૪,૪૦,૬૦૦/- નો મુદ્દામાલ લઇ વહન કરી લઇ  આવતા બોલેરો ગાડી નો ચાલક તથા તેની સાથેનો એક માણસ એ રીતેના બન્ને જણા પોલીસ ને જોઇ ઉપરોક્ત મુદ્દામાલ છોડી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     શહેરા પ્રોહી ગુ.ર.નં.૩૦૫/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧ મુજબના કામે  તા.૦૭/૦૮/૧૭ ના ક.૧૩/૧૫ વાગે મોજે.રેણા ગામે આરોપીઓ  (૧) ફતેસિંહ કાભસિંહ રાઠોડ (૨) ધર્મેન્દ્રસિંહ ઉર્ફે નાનુ વખતસિંહ ઉર્ફે કાળુભાઇ પરમાર બંને રહે.ધાણીત્રા વાસણના મુવાડા ફળીયું તા.ગોધરા નાઓએ પરપ્રાતિય ઇગ્લીશ  દારૂના  ક્વૉટરીયા નં.૯૧૨ કિ.રૂ.૬૮,૪૦૦/- નો મુદ્દામાલ પ્રોહી પ્રતિબંક એરીયામાં લાવી ઉતરાવી તેને  સાચવવા  આરોપી  નં.૨ એ  રાખી  પોલીસની  રેઇડ  દરમ્યાન આરોપી  નં.૨  નાનો  ઉપરોક્ત  ઇગ્લીશ દારૂના જથ્થા તથા તેની  અંગ  ઝડતી  માંથી  મળી  આવેલ  સેમસંગ   કંપનીના  મો.ફોન  નં.૧  કિ.રૂ.૧૦૦૦/- મળી  કુલ  રૂ.૬૯,૪૦૦/- ના  મુદ્દામાલ સાથે પકડાઇ  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    ગોધરા તાલકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૩૩/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬પએ, ૧૧૬બી, ૯૮(૨) મુજબના કામે તા.૯/૮/૧૭ ના ક.૦૧/૧૫ દહીકોટ ગામની સીમમા આરોપી ટેમ્પા નંબર GJ-૦૬ XX-૫૬૩૧ ના ચાલાકે પોતાના કબજાના ટેમ્પામા વિદેશી દારૂ ની બોટલો નંગ-૯૬૦ કિ.રૂ.૨,૮૮,૦૦૦/- તથા ટેમ્પા ની કિં.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૩૮,૦૦૦/- ની પ્રોહી પ્રતિબંઘક વિસ્તારમાં ગે.કા ભરી લઇ જતા પોલીસની વોચ દરમ્યાન પોતાનો ટેમ્પો મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)    હાલોલ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૬૦/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૦૯/૦૮/૨૦૧૭ ક.૦૪/૧૫ વાગે મોજે.ગેટ મુવાડા ગામે  આરોપીઓ (૧) ટેમ્પો નંબર: GJ-06-X-7772 તથા (૨) ટ્રક કન્ટેનર નંબર: HR-55-P-0147 ના માલીકો તથા ચાલક નાઓએ પ્રોહી પ્રતીબંધક એરીયામાં પોતાના કબજાના આઇશર ટેમ્પો તથા ટ્રકમાં ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય દારૂની તથા ટીન બીયરની પેટીઓ નંગ-૧૩૨ જે બોટલ નંગ કુલ-૨૩૬૪ જેની કુલ કિં.રૂા.૫,૪૨,૪૦૦/- તથા આઇશર ટેમ્પો કિં.રૂા. ૬,૦૦,૦૦૦/- તથા ટ્રક કન્ટેનર કિં.રૂા.૧૨,૦૦,૦૦૦/- જે મુદ્દામાલની હેરફેરમાં ઉપયોગમાં લીધેલ વાહનો મળી કુલ કિં.રૂા.૨૩,૪૨,૪૦૦/- નો મુદ્દામાલ સ્થળ ઉપર મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્સ હાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)     હાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૬૨/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ: ૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૦/૦૮/૨૦૧૭ ક.૧૩/૩૦ વાગે મોજે.તાડીયા થી ડેસર જતાં રોડ ઉપર આરોપી જયમીત ઉર્ફે લાલો ડાહ્યાભાઇ પરમાર રહે:રામેશરા બ્રાહ્મણ ફળીયા તા:હાલોલ તથા- ઇન્‍ડીકા ગાડી જીજે ૦૬એબી ૧૦૫૪ ના ચાલક તથા બીજો  એક નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયા માં ગે.કા.રીતે પ્રોહી પ્રતિબંધક એરીયા માં ઇન્‍ડીકા ગાડી  જીજે ૦૬એબી ૧૦૫૪ ના ચાલક  પાસે થી ઇગ્‍લીશ દારૂ  મંગાવતાં  ઇન્‍ડીકા ગાડીના ચાલક તથા બીજા એક લઇ આવતાં પોલીસ ની નાકાબંધી  દરમ્‍યાન ગાડીમાં પ્રોહી મુદ્દામાલ સાથે ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની કીંગ વ્હીસ્કી બોટલો નંગ:૧૪૪ કિં.રૂા.૫૧૧૨૦/- તથા ટીન બીયર માઉન્‍ટસ-૬૦૦૦ સુપર સ્‍ટ્રોગ બીયર ૫૦૦ મીલી ની બોટલો નંગ:૬૦/- કિં.રૂા.૬૦૦૦/- મળી કુલ બોટલો નંગ-૨૦૪ કુલ કિમત રૂા.૫૭૧૨૦/- તથા  ગાડી ની કિમત રૂા ૫૫૦૦૦/- મળી કુલ કિમત રૂા.૧૧૨૧૨૦/- નો મુદ્દામાલ  ઇન્‍ડીકા ગાડી નો ચાલક તથા બીજો એક મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ  પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ કેસ શોધી કાઢવામા આવેલ છે.   

(૧)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે સેકન્ડ.ગુ...૧૪૬/૧૭ જુગાર ધારા ક.૪, ૫ મુજબના કામે તા.૧૩/૦૮/૦૧૭ ના ક.૦૧/૧૫ વાગે મોજે.ભુરાવાવ અંકુર સ્કુલની પાસે શિવ શકિત  સોસાયટીમા આવેલ પ્રતિકભાઇ ખેમચંદ ખીમાણીનાઓના મકાન નં-૪૬ મા આરોપીઓ (૧) પ્રતિકભાઇ ખેમચંદભાઇ ખીમાણી રહે.અંકુર સ્કુલની પાસે શિવ શકિત સોસાયટીમા મકાન નં-૪૩ ગોધરા (૨) જયેશકુમાર ખેમચંદભાઇ ખીમાણી રહે-સત્યમ એપાર્ટમેન્ટ બામરોલી રોડ ગોધરા (૩) અર્જુનભાઇ જેઠાનંદ ખીમાણી રહે.ખીમાણી હાઉસ કલાલ દરવાજા ગોધરા (૪) ચંન્દ્રકાન્ત શાંતીલાલ દેસાઇ રહે- સી. આનંદનગર ગોધરા (૫) પ્રકાશકુમાર કુંદનદાસ આહુજા રહે-સી.૪૧ આનંદનગર ગોધરા (૬) લક્ષ્મણભાઇ વાસુદેવભાઇ ભોજવાણી રહે- ઝુલેલાલ સોસાયટી લુણાવાડા રોડ ગોધરા (૭) પરસોત્તમભાઇ ડુંગરમલ રેલવાણી રહે- સોમનાથનગર યોગેશ્વર સોસા. રોડ ગોધરા (૮) ચંન્દ્રકાન્ત જામનદાસ મુલચંદાણી રહે- સીવીલ હોસ્પીટલની સામે બહારપુરા ગોધરા (૯) નરેશભાઇ તુલસીદાસ વસનાણી રહે- અશ્વમેઘ સોસાયટી બામરોલી રોડ ગોધરા નાઓએ પ્રતિકભાઇ ખેમચંદ ખીમાણીનાઓના ભુરાવાવ અંકુર સ્કુલની પાસે શિવ શકિત સોસાયટીમા આવેલ મકાન નં-૪૬ મા ગંજી પાના પતા વડે  પોતાના અંગત ફાયદા સારૂ જુગાર રમી રમાડતા તેઓની અંગ ઝડતીમાંથી મળેલ જુદા-જુદા દરની ચલણી નોટો રૂ.૧,૩૧,૬૦૦/- તથા દાવ ઉપરથી મળેલ રૂપિયા મળી કુલ રૂ.૧૪,૬૪૦/- મળી કુલ રોકડ રૂ.૧,૪૬,૨૪૦/- તથા મો.ફોન નંગ-૭ કુલ કિ.રૂ./-૨૨,૫૦૦/- તથા ગંજી પાના પતા નંગ-૧૦૪  કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧,૬૮,૭૪૦/-નો મુદૃામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૧૧૯/૨૦૧૭ જુગારધારા ક.૧૨ મુજબ ના કામે માજે.છબનપુર બ્રિજપાસે ગઢવીની હોટલ નજીક ખુલ્‍લા ખેતરમાં આરોપીઓ (૧) ભરતભાઇ વાસુદેવ ઇસરાણી  રહે.પાવર હાઉસ ગોધરા (૨) ધવલભાઇ રમેશચંન્‍દ્ર પટેલ રહે.ડોડપા ફળીયુ શ્રી કૃષ્‍ણ પાન સેન્‍ટરની બાજુમાં ગોધરા નાઓએ જાહેર માં ખુલ્‍લી જગ્‍યામાં લાઇટના અજવાળે પાના પત્‍તાથી હાર જીતનો જુગાર રમી બે ઇસમો પકડાઇ જઇ તથા બીજા ઇસમો નાસી જઇ જુગાર રમવાના પાના પત્‍તા ન-ગ.૫૨ તથા દાવ ઉપરથી મળેલ રોકડા રૂ.૧૨,૩૪૦/- તથા આરોપીઓની અંગ ઝડતી માંથી મળેલ રોકડા રૂ.૩૦૯૦/- તથા પાના પત્‍તા ૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૫,૪૩૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    શહેરા સે.ગુ.ર.નં.૭૨/૧૭ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૧/૦૮/૧૭ ના ક.૦૨/૪૫ વાગ્યે મોજે.જુના વલ્લભપુર વાવર ફળીયા નજીક મહિસાગર નદીના ધસમાં આરોપીઓ  (૧) કલ્પેશભાઇ રૂપાભાઇ (૨) અજયભાઇ મંગળભાઇ બંને રહે.જુના વલ્લભપુર વાવર ફળીયા (૩) વિનોદભાઇ લક્ષ્મણભાઇ (૪) સજયભાઇ રવાભાઇ બંને રહે.નવા વલ્લ્ભપુર તથા નાશી જનાર ઇસમો (૫) રાજેશભાઇ ઉર્ફે  ભુરીયો રયજસભાઇ (૬) મહેન્દ્રસિહ રયજીભાઇ (૭) હરેશભાઇ નારણભાઇ ત્રણેય રહે.જુના વલ્લભપુર તા.શહેરા (૮) મનુભાઇ ભલાભાઇ બારીઆ રહે.અજય માતાના મુવાડા (૯) હીરો પ્રેશન પ્રો. મો.સા.નં.જી.જે.૧૭  એ.જે. ૮૫૨૪ નાઓ ભેગામળી જાહેરમાં ગંજી પાના પત્તાનો પૈસાથી હાર જીતનો જુગાર રમતા દરમ્યાન પોલીસની રેઇડ દરમ્યાન આરોપી નં ૧ થી ૪ પકડાઇ જઇ તેઓની અંગ ઝડતી માંથી રોકડ રૂ.૩,૭૬૦/- તથા મોબાઇલ ફોનં. નં.૨ કિ.રૂ.૧૦૦૦/- તેમજ જુગારના દાવા ઉપરના રોકડ રૂ.૬,૩૧૦/- તથા ગંજી પાના પત્તાની કેટ નં.૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મીણીયા પ્લાસ્ટીકનુ પાથરણુ કિ.રૂ.૦૦/૦૦ તેમજ જુગાર રમવા લઇને આવેલ મો.સા. નં.૨ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કૂલ રૂ.૫૧,૦૭૦/- ના મુદ્દામાલનું સાથે આરોપી નં. ૧ થી ૪ ના પકડાઇ જઇ તથા આરોપી નં. ૫ થી ૯ ના પોલીસની રેઇડ જોઇ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.      

(૪)    શહેરા સે.ગુ.ર.નં.૧૨૩/૧૭ જુગાર ધારા ક.૧ર મુજબના કામે તા.૧૧/૮/૧૭ ના ક.૧/૧૫ વાગ્યે મોજે.શંકર લહેરાના મુવાડા  ગામે  આરોપી (૧) કીરણભાઇ યોગેશભાઇ ગોહીલ રહે. ટીમ્બા તા.ગોધરા (ર) મુકેશભાઇ કાંતીલાલ ધોબી રહે.શંકરલહેરાના મુવાડા ટીમ્બા રોડ, તા.ગોધરા (૩) નગીનભાઇ છોટાભાઇ ભોઇ રહે.ટીમ્બા રોડ, તા.ગોધરા (૪) રાજેન્દ્રકુમાર કેશવભાઇ ભોઇ રહે.ક્રિશ્ના શોપીંગ સેન્ટર, ટીમ્બા રોડ, તા.ગોધરા (૫) અશોકભાઇ પરસોતમભાઇ ચારણ (ગઢવી) રહે.ઉદલપુર તા.ડેસર જી.વડોદરા (૬) પ્રવિણભાઇ હાથીભાઇ ઠાકોર રહે. શંકરલહેરાના મુવાડા ટીમ્બા રોડ, તા.ગોધરા (૭) ગીરવતભાઇ ભારતભાઇ ઠાકોર રહે.શંકરલહેરાના મુવાડા ટીમ્બા રોડ, તા.ગોધરા (૮) મુકેશભાઇ મફતભાઇ ઠાકોર રહે.શંકરલહેરાના મુવાડા ટીમ્બા રોડ, તા.ગોધરા નાઓએ જાહેરમાં પૈસા વડે પાના પતાનો હાર જીતનો જુગાર રમી રમાડતાં તેઓની અંગ ઝડતીના કુલ રૂ.૫,૫૩૦/- તથા દાવ ઉપરના રોક્ડા રૂ.૨૧,૩૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૩,૫૦૦/- તેમજ ગંજી પાના પતાની કેટ નંગ-૨ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૩૦,૩૪૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૫ કેસ શોધી કાઢવામા આવેલ છે.   

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૧૮/૨૦૧૭ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી એકટ કલમ ૧૧૯ તથા ઇ.પી.કો. કલમ ૨૭૯, ૧૧૪ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે તા.૬/૦૮/૧૭ ના ક.૨૩/૧૫ વાગે મોજે.ગોધરા વેજલપુર હાઇવે આર્યુવેદીક દવાખાના પાસે રોડ ઉપર આરોપીઓ  (૧) ટાટા સુમો નં.જી.જે.૯.એમ.૦૪૯૧ નો ચાલક તથા (૨) કલીનર તથા (૩) ટાટા સુમોનો માલિક નાઓએ ટાટા ટાટા સુમો ગાડીમા ગાયો કતલ કરવાના ઇરાદે ઘાસચારો કે પાણીની વ્‍યવસ્‍થા વગર એક બીજાના ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી કુરતાપુર્વક બાંધી રાખી ગાય નંગ–૪ કિ.રૂ.૩૨,૦૦૦/- તથા ટાટા સુમો કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૩૨,૦૦૦/- નો મુધ્‍દામાલ આરોપીએ કતલ કરવાના ઇરાદે ગૌવંશ રાખી એક બીજાની મદદગારી કરી ગાડી મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૩/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.પ, (ક), (ખ), ૬(ક)(૧)(ર)(૩), ૮, ૧૦ તથા  ઇ.પી.કો.  ક.૨૭૯, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪  મુજબના કામે તા.૧૦/૦૮/૧૭ ક.૧૦/૧૫ વાગ્યે મોજે.સાલીયા ગામે પુલ પાસે હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) મહેબુબ ઇકબાલ પઠાણ ઉ.વ.૨૭ રહે.ગોધરા રહેમતનગર વેજલપુર રોડ (ર) દર્શન ઉર્ફે પેઇન્ટર પંકજભાઇ  પેઇન્ટર (સોની) ઉ.વ.૨૫ રહે.ગોધરા, સોનીવાડ ચબુતરા પાસે ગોધરા (૩) સિકંદર મહમંદ યુસુફ મોહન તથા (૪) ગાયો ભરી આપનાર સિકંદર મહમંદ યુસુફનો માણસ જેના નામઠામની ખબર નથી તેઓએ એકબીજાની મદદગારીથી ગે.કા. રીતે ગાયો નંગ-૩ તથા વાછરડો નંગ-૧ ને  ટુકા દોરડા વડે  ગળામા તથા મો તથા પગોમાં ક્રુર રીતે બાંધી  પાણી કે ઘાસચારા ની સગવડ નહી રાખી  કુલ પશુઓ નંગ-૪, કિ.રૂ.૫૫,૦૦૦/- તથા ટી.વી.એસ. સ્પેનીક નંબર જી.જે.૧૭. બી.બી.૭૯૨૭ ની કિં.રૂ.૩૦,૦૦૦/- તથા મેકસીમો ટાટા એ.સી.જેવી ફોર વ્હીલર ડાલા નંબર જી.જે.૭.વી.ડબલ્યુ  ૮૧૧૩ ની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ ની કિં.રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૧,૮૭,૫૦૦/- ના મુદદામાલ સાથે આરોપી નં.૧ તથા આરોપી નં-૨ નાઓ પોલીસના ચેકીંગ દરમ્યાન પકડાઇ તથા આરોપી નં.૩ ના કતલ કરવા માટે મંગાવી તથા આરોપી નં.૪ નાઓએ પશુઓ ભરી આપી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    ગોધરા તાલુકા પો.સ્‍ટે. સેં.ગુ.ર.નં.૧૨૫/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનયમ ૨૦૧૧ ની કલમ-૫,ઘ,(ક),૮,૧૦ તથા જીપી એકટ કલમ ૧૧૯ તથા ઇ.પી.કો ૨૭૯ તથા એમ.વી એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ના કામે તા.૧૦/૦૮/૧૭ ના ક.૨૩/૧૦ વાગે વડેલાવ ગામે કેવડીયા બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) ટાટા સુમો ગાડી નંબર-જી.જે.૦૮.એફ.૧૫૮૩નો ચાલકે જેના નામ ઠામ ની ખબર નથી તે. (૨) ટાટા સુમો ગાડી ના માલીક જેના નામ  ઠામ ની ખબર નથી તે (૩) પશુઓ ભરાવી આપના ઇસમ જેના નામ  ઠામની ખબર નથી તે નાઓએ પોતાના કબ્જાનો  ટાટા સુમો ગાડી નંબર-જી.જે.૦૮. એફ.૧૫૮૩ તથા માલીક તેમજ આ પશુઓને ભરાવી આપનાર ઇસમ પશુના પગો ઉપર તેમજ મોઢા ઉપર ટુંકા દોરડા વડે ક્રુરતાથી બાંધી કોઇ પાણી કે ઘાસચારાની સગવડ વગર તેમજ કોઇ પાસ પરમીટ વગર કતલખાને લઇ જતા બળદો નંગ-૦૨ તથા ગાય નંગ-૦૨ કુલ નં-૦૪ જેની કિ.રૂા.૩૨,૦૦૦/- તથા ટાટા સુમો ગાડીની કિ.રૂા.૮૦,૦૦૦/- આમ મળી કુલ કિ.રૂા.૧,૧૨,૦૦૦/- નો મુદામાલ સાથે રોડની રોંગ સાઇડે ચલાવી સામેથી આવતી  મોટર સાયકલ નંબર-જે.જી.૦૬.કે.આર.૮૭૨૮ને એકસીડન્ટ કરી પોતાની ટાટા સુમો ગાડી મુકી નાશી જઇ એકબીજાને મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૪)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૨૦/૨૦૧૭ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.પ(ક), (ખ), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ ના કામે તા.૧૩/૦૮/૨૦૧૭ ના ક.૧૪/૦૫ વાગે ઇદગાહ મહોલ્‍લા ગોધરા ખાતે આરોપી અલ્‍તાફ મહમદ ઉર્ફે દેવો અશલા રહે.ઇદગાહ મહોલ્‍લા ગોધરા  નાઓએ પશુઓ નંગ-૫ જેમા ગાયો નંગ.-૧ તથા વાછરડી નંગ-૧ તથા વાછરડાઓ નંગ-૩ મળી અવેલ હોય ગાય નંગ-૧ ની કિ.રૂ.૩૦૦૦/- તથા વાછરડી નંગ-૧ કિ.રૂ.૨૦૦૦ તથા વાછરડાઓ નંગ-૩ જેમા એક વાછરડાની કિ.રૂ.૨૦૦૦/- લેખે ત્રણ વાછરડાની કિ.રૂ.૬૦૦૦/- ની ગણી કુલ પશુઓ નંગ-૫ ની કિમત રૂ.૧૧,૦૦૦/- ના ગૌવંશ કતલ કરવાના ઇરાદે બાધી રાખતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે સે.ગુ.ર.નં.૧૨૧/૨૦૧૭ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી એકટ ક.૧૧૯ ઇ.પી.કો. ક.  ૨૭૯, ૧૧૪ એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ના કામે તા.૧૩/૦૮/૧૭ ના ક.૧૫/૨૫   વાગે દાહોદ  વડોદરા હાઇવે સાળંગપુર ચોકડી પર આરોપીઓ (૧) ઓપેલ કોરસા નં.જી.જે.૦૬, એ.એચ.૫૨૮૮ નો ડ્રાઇવર સહેજાદ ફજલ હયાત રહે.મીઠીખાન મહોલ્‍લા હેઠલી વાડી ગોધરા તથા (૨) કલીનર તથા (૩) ઓપેલ કોરસા ન;.જી.જે.૦૬,એ.એચ.૫૨૮૮ નો  માલિક ઓપેલ કોરસા ગાડીમા ગાયો કતલ કરવાના ઇરાદે ઘાસચારો કે પાણીની વ્‍યવસ્‍થા વગર એકબીજાના ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી કુરતાપુર્વક બાંધી રાખી ગાય નંગ–૩ કિ.રૂ.૧૫,૦૦૦/-, ઓપેલ કોરસા કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- મળી આ કામના આરોપીએ કતલ કરવાના ઇરાદે ગૌવંશ ઓપેલ કોરસા ગાડીમાં ભરી લાવી એક બીજાની મદદગારી કરી ગાડી મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(વી.કે.નાયી)

I/C પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા.