પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:41:23 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૯/૧૦/૨૦૧૭ થી તા.૧૫/૧૦/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હા ડીટેકટ-ર

(૧) આણંદ જીલ્લાના તારાપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૮/૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુનો તા.૧૪,૧૫/૧૧/૧૬ ક.૨૩/૦૦ થી ૦૫/૦૦ દરમ્યાન તારાપુર મોરજ રોડ ઉપર ફરીયાદીની મોટર સાયકલ સાઇન હોન્ડા નં.જીજે-૨૩ બી.ઇ-૨૬૩૧ કિ.રૂ.૪૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ છે. આ કામે દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૭/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર), ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) બાલગીર સરતાનભાઇ રાઠવા રહે.ઘડાગામ પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (ર) શનીયાભાઇ નારલીયાભાઇ રાઠવા રહે.ઘડાગામ પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓને તા.૦૯/૧૦/૨૦૧૭ ના ક.૧૩/૩૦ વાગે અટક કરી બંને આરોપીઓના કબજાના બે મોટર સાયકલો હોન્ડા સાઇન કંપનીની કિ.રૂ.૪૦,૦૦૦/- તથા બંને મોટર સાયકલો ઉપર મીણીયા થેલામા ભરેલ ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૨૦૨ કિ.રૂ.૩૭,૧૦૦/- એમ મળી કુલ-૭૭,૧૦૦/- નો પ્રોહી ગુનાનો મુધ્દામાલ કબજે કરી બંને મોટર સાયકલો સબંધે પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ બંને આરોપીઓ તથા તેઓની સાથેના કરણસીંગ રાઠવા રહે.મોટીવાવ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી) નાઓએ ભેગા મળી લાલ રંગની હોન્ડા સાઇન મોટર સાયકલ જેની આગળ પાછળ નંબર પ્લેટ બેસાડેલ નથી તે મોટર સાયકલનો એન્જીન  નંબર JC56E70255382 તથા ચેચીસ નં.ME4JC651HF7171331  નો લખેલ છે. આ મોટર સાયકલ આણંદ જીલ્લાના તારાપુર શહેર વિસ્તાર માંથી ચોરી કરી લાવેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા આણંદ જીલ્લાના તારાપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૮/૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(ર) વડોદરા શહેર મકરપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૪/૧૭  ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુનો તા.૧૭/૦૭/૧૭ ક.૨૦/૦૦ થી તા.૧૮/૦૭/૨૦૧૭ ક.૦૬/૦૦ દરમ્યાન મોજે.મકરપુરા મા બનેલ હતો આ કામે ફરીયાદીની મોટર સાયકલ સાઇન હોન્ડા નં.જીજે-૦૬ આઇ.એ-૮૭૧૨ કિ.રૂ.૨૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા વિ મુજબનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ કામે દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૭/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર), ૧૧૬બી મુજબના કામે આરોપી (૧) બાલગીર સરતાનભાઇ રાઠવા રહે.ઘડાગામ પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (ર) શનીયાભાઇ નારલીયાભાઇ રાઠવા રહે.ઘડાગામ પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓને તા.૦૯/૧૦/૨૦૧૭ ના ક.૧૩/૩૦ વાગે અટક કરી બંને આરોપીઓના કબજાના બે મોટર સાયકલો હોન્ડા સાઇન કંપનીની કિ.રૂ.૪૦,૦૦૦/- તથા બંને મોટર સાયકલો ઉપર મીણીયા થેલામા ભરેલ ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૨૦૨ કિ.રૂ.૩૭,૧૦૦/- એમ મળી કુલ-૭૭,૧૦૦/- નો પ્રોહી ગુનાનો મુધ્દામાલ કબજે કરી બંને મોટર સાયકલો સબંધે પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ બંને આરોપીઓ તથા તેઓની સાથેના કરણસીંગ રાઠવા રહે.મોટીવાવ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી) નાઓએ ભેગા મળી લાલ રંગની હોન્ડા સાઇન મોટર સાયકલ જેની આગળ પાછળ નંબર પ્લેટ બેસાડેલ નથી તે મોટર સાયકલનો એન્જીન  નંબર JC36E736057792 તથા ચેચીસ નં.ME4JC36NGE7028487 નો લખેલ છે. આ મોટર સાયકલ વડોદરા શહેર મકરપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૪/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

  • મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૬/૨૦૧૨ ઇ.પી.કો.ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી મહેશભાઇ કોહયાભાઇ ડોડીયાર રહે.માતરીયા વેજમા નવી વસાહત તા.મોરવા(હ) નાને પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા તા.૧૦/૧૦/૨૦૧૭ ના ક.૧૫/૦૦ વાગે મોજે.માતરીયા વેજમા નવી વસાહત મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી વધુ તપાસ માટે મોરવા(હ) પો.સ્ટે.મા સુપ્રત કરવામા આવેલ છે.
  • કાલોલ પો.સ્ટે.ફ..ગુ.ર.નં.૬૩/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ગુલાબભાઇ ઉર્ફે વિક્રમભાઇ કરશનભાઇ મુડવાડા રહે.વાલૈયા નવી વસાહત તા.ગોધરા  નાને પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા તા.૧૧/૧૦/૨૦૧૭ ના ક.૧૪/૦૦ વાગે મોજે.ટુવા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી વધુ તપાસ માટે કાલોલ  પો.સ્ટે.મા સુપ્રત કરવામા આવેલ છે.
  • મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૦/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ ક.૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી વિનોદભાઇ બુધાભાઇ ડાયરા રહે.પીપલોદ માલગુણ ફળીયુ તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાને પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા તા.૧૨/૧૦/૨૦૧૭ ના ક.૨૧/૦૫ વાગે મોજે.ગાંધીનગર મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આરોપી તેમજ ભોગબનનારને આગળની વધુ તપાસ માટે મોરવા(હ) પો.સ્ટે.મા સુપ્રત કરવામા આવેલ છે.
  • મે.જીલ્લા મેજી.શ્રી પંચમહાલ ગોધરા ના હુકમ ક્રમાંકઃ/એમ.એ.જી/પાસા/૧૭/૨૦૧૭ તા.૧૦/૧૦/૨૦૧૭ ના હુકમ આધારે વિનોદ ઉર્ફે વિનોદભાઇ ઉર્ફે વિનુ ચતુરભાઇ બારીઆ  રહે.ગોવિંદી બારીયા ફળીયા તા.ગોધરા નાને તા.૧૦/૧૦/૨૦૧૭ ના ક.૨૦/૧૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી ધ્વારા અટક કરી અમદાવાદ મધ્યસ્થ જેલ મા મોકલી આપેલ છે.
  • મે.જીલ્લા મેજી.શ્રી પંચમહાલ ગોધરા ના હુકમ ક્રમાંકઃ/એમ.એ.જી/પાસા/૧૭/૨૦૧૭ તા.૧૦/૧૦/૨૦૧૭ ના હુકમ આધારે મેહુલભાઇ ભીમસીંગભાઇ બામણીયા રહે.કંકુથાંભલા હઠીલા ફળીયુ તા.ગોધરા નાને તા.૧૦/૧૦/૨૦૧૭ ના ક.૨૦/૩૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી ધ્વારા અટક કરી અમદાવાદ મધ્યસ્થ જેલ મા મોકલી આપેલ છે.
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરીકુલ-૧૩ કેસ શોધી કાઢવામા આવેલ છે

()      દામાવાવ પો.સ્ટે. III ગુ.ર.નં.૧૫૭/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(ર), ૧૧૬બી મુજબના કામે તા.૦૯/૧૦/૧૭ ક.૧૭/૧૫ વાગે આરોપીઓ  (૧) બાલગીર સરતાનભાઇ રાઠવા રહે.ધડાગામ પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર (૨) શનીયાભાઇ નારલીયાભાઇ રાઠવા રહે.ધડાગામ પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર. (૩) કઠીવાડાનો દારૂનો જથ્થો આપનાર ઠેકેદાર (૪) કરસનભાઇ રાઠવા રહે.ખરોડ નાઓએ ભેગા મળી એક બીજાના મેળાપીપણા થી પ્રોહી પ્રતિબંધક એરીયામાં આ.નં.૧ પોતાના કબજા ની હોન્ડા સાઇન લાલ કલરની જેનો એન્જીન નંબર JC36E73605779 તથા ચેચીસ નંબર ME4JC36NGE7028487 ની ઉપર ઇંગ્લીશ દારૂ પ્લાસ્ટકની બોટલો નંગ-૭૨ મીણીયા થેલામાં ભરી કિ.રૂા.૨૧૬૦૦/- તથા આ.નં.૨ નાએ પોતાના કબજાની મોટર સાયકલ હોન્ડા સાઇન કાળા કલરની જેનો એન્જીન નંબર જોતા JC56E70255382 તથા ચેચીસ નંબર ME4JC651HF7171331 ની ઉપર ઇંગ્લીશ દારૂ પ્લાસ્ટકની બોટલો નંગ-૩૬ મીણીયા થેલામાં ભરી જેની કિ.રૂા.૧૦૮૦૦/- તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૯૪ કિ.રૂા.૪૭૦૦/- મળી કુલ બોટલ  નંગ-૨૦૨ કિ.રૂા.૩૭,૧૦૦/- તથા બન્ને મોટર સાયકલોની કિ.રૂા.૪૦,૦૦૦ ગણી કુલ રૂા.૭૭૧૦૦/-ના મુદ્દામાલ આ.નં.૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા  નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)       રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં ૧૫૧/૧૭ પ્રોહી એકટ કલમ. ૬૫ એ, ૬૫ ઇ, ૧૧૬બી, ૯૮(ર), ૮૧ મુજબના કામે  તા.૧૦/૧૦/૧૭ ક.૨૨/૧૫ વાગે મોજે.વિરાપુરા જીંજરી ચોકડી ઉપર આરોપીઓ (૧) રાજુભાઇ મોહનભાઇ રાઠવા રહે.ગુનાટા તા.જી  છોટાઉદેપુર  (ર)  બજાજ ડીસકવર આર.ટી.ઓ પાર્સીંગ નંબર જી જે ૦૬ બી.એસ ૪૨૭૫ નો  ચાલક ઇસમ નામ ઠામ જણાઇ આવેલ નથી તે (૩) હોન્ડા સાઇન નંબર વગરની કાળા કલરનો ચાલક ઇસમ  (૪)  ભાવસીગ રામલાભાઇ ધાનક રહે.જનીયારા ગામ તા.જી  છોટાઉદેપુર નાઓએ પોતાના કબજાની મોટર સાયકલ  ઉપર ઇગ્લીશ દારુની પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસરનો  ઇગ્લીશ દારુ  કીંગ વ્હીસ્કી  ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલ નંગ- ૨૦૪ મળી કુલ કિ.રૂ૬૧,૨૦૦/ તથા ટીન બીયર માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ નંગ-૧૨૦ ની કિં.રૂ.૧૨,૦૦૦/- તથા કાચની બોટલો રીટસ ગોલ્ડ રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ના કાચની બોટલો નંગ-૯૬ ની કુલ કીમત રૂ.૯૬૦૦/- તથા પ્લાસ્ટીકની બોટલો કીંગ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૬૫ કીમત રૂ.૩૨૫૦/ ગણી શકાય કુલ મળી બોટલો તથા ટીન બીયર નંગ-૪૮૫ કુલ કિ.રૂ.૮૬,૦૫૦/ ગણી શકાય તથા ચાર મોટર સાયકલોની કિ.રૂ.૭૦,૦૦૦/- કુલ કિ.રૂ.૧૫૬૦૫૦/  ઇગ્લીશ દારુનો જથ્થો પ્રોહી મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધીત એરીયામાં થી મળી આવેલ સદરહુ ત્હોદારો નાસી  જતા  ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૮/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૮૧, મુજબના કામે તા.૧૨/૧૦/૨૦૧૭  ક.૧૦/૦૫ વાગે મોજે.આબાખુંટ ગામે ત્રણ રસ્તા ઉપર આરોપીઓ (૧) શૈલેશકુમાર બાબુભાઇ વાઘેલા રહે.કમલા ગામડી વિસ્તાર તા.નડીયાદ જી.ખેડા (૨) ધર્મેશકુમાર ઉર્ફે કાળુ દીનેશભાઇ તળપદા  રહે.૪૨- અર્બુદાનગર-૨ મીશન રોડ રામતલાવડી નડીયાદ પટેલ સોસાયટી એરીયા તા.નડીયાદ જી.ખેડા (૩) મધ્યપ્રદેશ કઠ્ઠીવાડા ખાતે આવેલ સરકારી ઇગ્લીસ દારૂના ઠેકા માલીક તથા વહીવટદાર નાઓએ ભેગા મળી એક બીજાના મેળાપણા થી  પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ઇકો ગાડી નં.જીજે ૦૨ બીપી ૭૭૪૬ ની મા  પરપ્રાંતીય બનાવટના દારૂ તથા બીયરનો જથ્થો ભરેલ નાની મોટી બોટલો નંગ–૫૯૧ ની કિમત રૂ.૬૧.૫૦૦/- તથા ઇકો ગાડીની કી.રૂ.૩૦૦,૦૦૦/- તથા પકડાયેલ બન્ને આરોપીઓ ની અંગ ઝડતી કરતા બે મોબાઇલ ફોન કી.રૂ.૫૦૦૦/- મળી તમામ મુદ્દામાલ ની કુલ કી.રૂ.૩,૬૬,૫૦૦/-નો મુદ્દામાલ લઇ બન્ને આરોપીઓ  વહન કરી લઇ આવી તથા મધ્યપ્રદેશ કઠ્ઠીવાડા ખાતે આવેલ સરકારી ઇગ્લીસ દારૂના ઠેકા માલીક તથા વહીવટદાર નાઓએ ઉપરોક્ત દારૂનો જથ્થો આપી એક બીજાની મદદગારી કરી  આરોપી નં-૧.૨ નાઓ મુદ્દામાલ સાથે પકડાઇ જતા  ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)    હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.ન.૦૧/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના કામે   તા.૧૩/૧૦/૧૭ ક.૧૫/૩૫ વાગે મોજે.હડબીયા પ્રાથમિક શાળા થી આગળ વળાંકમાં રોડ ઉપર આરોપીઓ (૧)  કલ્પેશકુમાર પ્રમોદભાઈ બારોટ રહે વાડી, ભાટવાડા, વડોદરા તા જી વડોદરા (૨) બળવંતસિંહ ડામસિંહ પરમાર રહે.હડબીયા તા-હાલોલ જી.પંચમહાલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયા માં વગર પાસ પરમીટે પરપ્રાતીય ઇગ્‍લીશ દારૂ ની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની કુલ બોટલો -૧૬૮ તથા ૫૦૦ મિલીની ટીન બીયર નંગ-૫૨૮ મળી કુલ નંગ- ૬૯૬, કુલ કિમત રૂા ૧૧૨૪૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ફોર્ડ ફીગો કાર ની કિ.રૂ.૨,૮૦,૦૦૦/- તથા ઉપરોક્ત મો.સા. ની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૪,૦૭,૪૪૦/- ની સાથે આરોપી નંબર ૦૧ નાનો પકડાય જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)    રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.III ગુ.ર.નં.૧૫૩/૧૭ પ્રોહી એકટ ક.૬૫એએ, ૬૫ઇ, ૯૮ (૨)  મુજબના કામે તા-૧૩/૧૦/૧૭  ક.૨૧/૪૫ વાગે મોજે નવા ફળીયા વાવ ગામે ત્રણ રસ્તા ઉપર આરોપી સંજય ઉર્ફે રંગાભાઇ અમરસિંહ રાઠવા રહે.બાકરોલ કાચલા ફળીયા તા.ઘોઘબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે  પોતાના કબજાની તુફાન ફોર્સ ગાડી નંબર GJ 06 AX 0896 માં પરપ્રાંતીય વિદેશી ઇંગ્લીશ દારૂના જુદા-જુદા માર્કાની ૫૦૦ મી.લી ની ટીન બીયરો તથા પ્લાસ્ટીકની ૭૫૦ મી.લી ની બોટલો મળી કુલ નંગ-૫૫૨ કિં.રૂ.૬૯,૬૦૦/- નો જથ્થો તુફાન ફોર્સ ગાડી નંબર GJ 06 AX 0896 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ કિં.રુ ૨,૬૯,૬૦૦/-મુદામાલ ભરી લઇ આવી નાસી  જતા ઉપરોકત મુધ્દમાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)    દામાવાવ પો.સ્ટે.III ગુ.ર.નં.૧૬૦/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮ (૨) મુજબના કામે તા.૧૪/૧૦/૧૭ ક.૦૯/૩૦ વાગે મોજે.ગમાણી ત્રણ રસ્તા ઉપર આરોપી સંજયકુમાર ભીખાભાઇ આ.પો.કો બ.નં.૫૪ નોકરી દામાવાવ પોલીસ સ્ટેશન મો.નં.૯૬૦૧૭૧૮૧૦૧ નંબર વગરની હીરો એચ.એફ ડીલક્ષ મોટર સાયકલ ના ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે મો.સા.ની પાછળના ભાગે કંતાનના થેલામા પરપ્રાંતીય બનાવટના દારૂનો જથ્થો ભરેલ ક્વાટરીયા નંગ-૫૦૪ ની કિ.રૂ.૨૫,૨૦૦/- તથા હીરો એચ.એફ.ડીલક્ષ મો.સા.જેનો એન્જીન નં.HA11EJE9H40723 તથા ચેચીસ નં.MBLHA11ALE9H08820 ની કી.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪૫,૨૦૦/- મુદ્દામાલ પોલીસને જોઇ દારૂ ભરેલ ક્વાટરીયા તથા મો.સા. રોડ ઉપર નાખી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)    મોરવા પો.સ્ટે.પ્રોહી ૩૩૪/૧૭  પ્રોહી એકટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર), ૮૧ મુજબના કામે તા.૧૪/૧૦/૧૭  ક.૦૮/ ૩૦ વાગે મોજે.ખાબડા ગામે રોડ ઉપર આરોપી સફેદ બોલેરો ગાડી નં.જીજે ૬ ઇકયુ  ૧૦૫૬ નો ચાલક તથા તેની સાથેનો ઇસમ જે બંને જણાએ તેમના કબજાની બોલેરો ગાડીમાં ઇગ્લીશ દારુની સફેદ તથા ખાખી પુઠ્ઠાની કુલ પેટીઓ નંગ-૪૨ જેમાં ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ-૨૫ જુદા-જુદા માર્કાના ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૬૦૦, કિં.રૂ.૬૦,૦૦૦/- તથા સફેદ પુઠ્ઠાની પેટીઓ નંગ-૧૭ માં ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૮૧૬, કિં.રૂ.૪૦,૮૦૦/- મળી કુલ રૂ.૧,૦૦,૮૦૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા. રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની વોચ દરમ્યાન પ્રોહી જથ્થો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૧,૦૦૦/- તથા સફેદ કલરની બોલેરો ગાડી નં.જીજે ૬ ઇકયુ ૧૦૫૬ કિં.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૫,૦૧,૮૦૦/- નો મુદદામાલ પોલીસની વોચ દરમ્યાન સ્થળ ઉપર મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૮)    હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૦૨/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ ના કામે તા.૧૪/૧૦/૧૭ ક.૧૭/૦૦ વાગે મોજે.વડોદરા હાલોલ તરફના રસ્તે બાસ્કા ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપર આરોપીઓ (૧) વિરેન્દ્રકુમાર વિજયકુમાર મીશ્રા હાલ રહે.તીન ચોટી મહોલ્લા બ્રીજ પાસે વસઈ તા.જી.વસઈ (મહારાષ્ટ્ર) મુળ રહે.વરદીના પોસ્ટ-બેલવા બહુતા તા.ઈન્તીયા ચોક જી.ગોન્ડા(ઉતરપ્રદેશ) (૨) રામુ નામનો ઈસમ આઈસર ટેમ્પો આપનાર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પરપ્રાતીય જુદી જુદી બ્રાંડની ઇગ્‍લીશ દારૂની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૪૮ તેમજ ૧૮૦ મીલીની બોટલો નંગ-૧,૪૪૦ તથા બીયરના ટીન ૫૦૦ મીલીના કુલ નંગ-૨,૬૨૮ મળી કુલ નંગ-૪,૧૭૬ કુલ કિં.રૂ.૫,૦૪,૦૦૦/- તથા અંગ ઝડતીના રૂ.૫૩૦/- તથા તાડપત્રીની કિં.રૂ.૧,૦૦૦/- તથા દોરડાની કિંમત રૂ.૫૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કિં.રૂ.૫૦૦/- તથા આઈશર ટેમ્પો કિં.રૂ.૫,૭૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૭૬,૫૩૦/- ના મુદ્દામાલ સાથે આ.નં.૧ પકડાઈ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૯)    ગોધરા તાલુકા પ્રોહી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૫૦/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬પએ મુજબ ના કામે તા.૧૪/૧૦/૧૭ ક.૧૭/૩૫ વાગે મોજે.વિઝોલ ગામે આરોપી રમેશભાઇ ઉફે બકો સાલમસિંહ ચૌહાણ રહે.વિઝોલ તા.ગોધરા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના રહેણાંક ઘરની આગળ આવેલ પાકા ચણતરવાળા ઢાળીયામાં બીયરના ટીન નંગ-૯૬ કી.રૂ.૯,૬૦૦/- તથા પ્‍લાસ્‍ટીકના કવાટરીયા કુલ નંગ-૩૩૬ કી.રૂ.૧૬,૮૦૦/- મળી કુલ બોટલો નંગ-૪૩ર કુલ કિમંત રૂ.૨૬,૪૦૦/- નો પ્રોહી મુદામાલ ગેરકાયદેસર રીતે રાખી પોલીસની રેડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૧૦) મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં. ૩૩૮/૧૭  પ્રોહી એક્ટ  ૬૫(ઇ) , ૬૫(એ), ૮૧   મુજબના કામે  તા.૧૫ /૧૦/૧૭  ક.૧૯/૦૦ વાગે મોજે.નાંગલોદ ગામે આરોપીઓ (૧) રમેશભાઇ અમરાભાઇ આયડી રહે.બામણા તા.મોરવા(હ) (ર) દિલીપભાઇ વિક્રમભાઇ આયડી રહે.નાંગલોદ ,તા.મોરવા (હ) નાઓની મદદથી કુલ પેટીઓ નંગ- ૧૧ જેમા પીળા પુઠ્ઠાની બીયરની પેટીઓ નંગ- ૮,૫૦૦ મી.લી.ના ટીન બિયર નંગ- ૧૯૨, કિં.રુ.૧૯,૨૦૦/-  તથા સફેદ પુઠ્ઠાની પેટીઓ નંગ- ૩, ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ- ૧૪૪ , કિં.રુ.૭૨૦૦/- મળી કુલ રુ.૨૬૪૦૦/-નો મુદદામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.     

(૧૧) શહેરા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૩૮૮/૧૭ ગુજરાત પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ.૬૫ એ.૯૮(૨) મુજબના કામે તા.૧૫/૧૦/૧૭ ના ક.૦૨/૧૫ વાગ્યે  મોજે પાલીખંડા કેનાલ પાસે આરોપી લાલ કલરની તવેરા ગાડી નં.જી.જે.૦૭. એ.આર.૬૪૨૨ માં બીયરની હેવડર્સ ૫૦૦૦ સુપર સ્ટોગ બીયર ૫૦૦ એમ.એલ. ની પેટી નંગ – ૪ કૂલ કીમત રૂ. ૯૬૦૦/- તથા જુદા જુદા બ્રાડની મેજીક મોમેન્ડ/રોયલ સ્ટ્રોગ ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ – ૫ ની મળી કુલ કિમત ૩૦,૦૦૦/- જે બીયરની તથા ઇગ્લી દારૂની પેટીઓ નં.-૯ માની બોટલો નંગ ૨૦૪ કૂલ કિમત રૂ. ૩૯૬૦૦/- તથા તવેરા ગાડીની કિમરૂ ૨,૦૦,૦૦૦/- મળી કૂલ કિમત રૂ.૨,૩૯,૬૦૦/- નો મુદ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૧ર) પાવાગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૧૭/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫ એ, ૮૧, ૮૨, ૯૮(૨) મુજબના કામે તા.૧૫/૧૦/૧૭ ક.૧૬/૦૫ વાગ્યે મોજે.પંડોળ ગામે ચોકડી ઉપર આરોપીઓ (૧) અર્જુનભાઇ રામસીગભાઇ બારીયા રહે.મુવાડા તા.પાવીજેતપુર (૨) અલ્પેશભાઇ બારીઆ રહે. હાલોલ જી.આઇ.ડી. નાઓએ એકબીજાની મદદગારીથી આરોપી નં. (૧) નાએ પોતાના કબજાની ઇકો ગાડીમા પ્રોહિ પ્રતિબંધક એરીયામા ગે.કા રીતે ઇગ્લીશ દારૂનો મુદામાલ આરોપી નં.૨ નાએ મંગાવી જે ઇંગ્લીશ દારૂનો મુદામાલ ૧૮૦ મી.લીના દારૂના કવાટરીયાની પેટી નંગ- ૩૦  કુલ નંગ ૧૪૪૦ કિ.રૂ ૭૨૦૦૦/ તથા ઇકો ગાડીની કિ.રૂ ૨,૦૦,૦૦૦/ મળી કુલ રૂ ૨,૭૨,૦૦૦/ નો મુદામાલ સાથે આરોપી નં. ૧ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૧૩) પાવાગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૨૧૮/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫ એ, ૮૧, ૮૨, ૯૮(૨) મુજબ ના કામે તા.૧૫/૧૦/૧૭ ક.૧૭/૪૫ વાગ્યે મોજે.નવાગામ બાંધેલી મુઢીયાર ફળીયાના કોતરમાં આરોપીઓ (૧) દલપત ઉર્ફે દકલો કનુભાઇ રાઠવા રહે.રવાલીયા તા.હાલોલ તથા (૨) હિરો હોન્ડા સ્પેલન્ડર મો.સા. નં. GJ-17 Q-6901 નાઓએ એકબીજાની મદદગારીથી આરોપી નં. ૧ નાએ ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી આરોપી નં. ૨ નાએ પોતાના કબજાની મો.સા. ઉપર પ્રોહિ પ્રતિબંધક એરીયામા ગે.કા રીતે વિદેશી ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી જેમા ૭૫૦ મી.લીના ઇગ્લીશ દારૂના પ્લાસ્ટીકના હોલ નંગ – ૧૦૮ ની કિંમત રૂા.૨૭૦૦૦/- તથા હિરો હોન્ડા સ્પેલન્ડર મો.સા. નં. GJ-17 Q-6901 કિંમત રૂા.૨૦,૦૦૦/- નો મુદામાલ છોડી બંન્ને આરોપી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા  હેઠળ કરેલ સારી કામગીરી કુલ- કેસ શોધી કાઢવામા આવેલ છે

(૧)    હાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૦૫/૧૭ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૧૪/૧૦/૧૭ ક.૧૫/૪૫ વાગે મોજે.બાદશાહ બાવાની દરગાહ પાછળ આરોપીઓ (૧) સઇદ ઉર્ફે લલ્લી જુમ્‍માખાન મકરાણી (૨) ફારૂક મહમંદ લીમડીયા (૩) મોહસીન મુસા દાઢી નં.૧ થી ૩ રહે.બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ (૪) જયંતીભાઇ લાલાભાઇ ગઢવી રહે.ફુલાભાઇ પાર્ક કૃષ્‍ણનગર મકાન નં ૭ હાલોલ નાઓ  જાહેરમાં પત્‍તા પાનાનો હારજીતનો પૈસાથી જુગાર રમી રમાડતા પકડાયેલ આરોપીઓની અંગઝડતી માંથી મળી આવેલ કુલ રૂ.૮,૧૫૦/- તથા દાવ ઉપરના રૂા.૫,૦૫૦/- મળી કુલ રૂા.૧૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દમાલ કબજે કરી પો.ઇનસ. હાલોલ નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ  હેઠળ કરેલ સારી કામગીરી કુલ- કેસ શોધી કાઢવામા આવેલ છે

(૧)     રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૧/૨૦૧૭ ગુ.ર.સં..સુધારા અધિનિયમ-૨૦૧૭ ની કલમ ૨, ૪, (૧), ૫ તથા ગુ.અનિમલ પ્રીવેન્શન એકઠ ૧૯૫૪ ની ક.૫(૧)એ, ૬એ તથા ગુ.પ.સં.સુ. અધિ.૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૧, ૨, ૩ ૮, ૧૦ જીપીએકટ કલમ ૧૧૯ તથા ઇ.પીકો ક.૨૭૯, ૧૧૪ તથા એમ.વી એકટ ૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૯/૧૦/૧૭ ક. ૭/૩૦ વાગે મોજે.દુધાપુરા ઉભરવણ ફળીયા રોડ ઉપર આરોપીઓ (૧) ઇમરાન અબ્દુલ મજીદ પાડવા રહે. ધુસર રોડ નાના મહોલ્લા વેજલપુર તા. કાલોલ (ર) મહમદ ઇશાક કનડા રહે. ચમાર વાસ વેજલપુર (૩) અનશ હશન સુઢીયા રહે. ગાંદ્રરા  તા. ગોધરા. નાઓએ ગેર કાયદેસરની ગાયો નંગ ૪ કિમત રૂ.૨૦,૦૦૦/- તથા બળદો નંગ-૩ કિ. રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૩૫,૦૦૦/ તથા ટેમ્પો  ૪૦૭ ની કિમત રૂ.૨,૩૫,૦૦૦/- મો મુદામાલ લઇ આવતાં ટેમ્પો ૪૦૭ માં લાલ કલરની તથા સફેદ કલરની ગાયો તથા બળદની ગળા તથા પગના ભાગે ટુકા દોરડાથી ક્રુરતાપૃર્વક બાંધી ધાસ ચારો કે પાણીની સગવડ વગર કતલ ખાને લઇ જવાના ઇરાદે લઇ આવતાં પોતાનો ૪૦૭ ટેમ્પાને રોડની સાઇડમાં ઉભો રાખી નાસવા જતાં પકડાઇ જતા ઉપરોકત મુધ્દમાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા.