પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:16:55 PM

તા.૧૨/૦૨/૨૦૧૮ થી તા.૧૮/૦૨/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

ગુન્હા ડીટેકટઃ-૦૭

(૧)     બોડેલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૦/૧૬  ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો તા.૦૫/૭/૨૦૧૬ ક.૨૨/૩૦ વાગે મોજે.મંજીપુરા વિસ્તાર બોડેલી ખાતે બનેલ છે. આ કામના ફરી.ની હીરો હોન્ડા પેશન પ્રો નં. જી.જે. ૩૪ ૬૬૦૧ તથા સાહેદ સંતોષભાઇ ચીમનભાઇ વસાવાની બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર જી.જે. ૩૪ એ. ૩૦૨૪ બંને મોટર સાયકલની કિ.રૂ.૭૦,૦૦૦/- ની કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૨૦૧૮ તા.૧૬/૦૨/૨૦૧૮ ના કામે કામે સામાવાળા હારૂન રફીક વલીવાંકા રહે.વચલા ઓઢા ગોધરા નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી તેના કબજા માંથી (૧) તોડેલી બેટરીઓનો ભુકો આશરે ૧૦૦ કિલો વજનનો કિ.રૂ. ૮૦૦૦/-  (૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- (૩) ઇન્ટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- (૪) એક બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર વગરની કી.રૂ. ૨૦૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- નો મુદ્દામાલ  શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા તેની સાથેના ઇસાક ઇસ્માઇલ શકલા રહે.ખંખારીયા પ્લોટ ગોધરા નાઓ સાથે બોડેલી મંજુપુરા વિસ્તારમાંથી એક બજાજ પ્લેટીના મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.આ ચોરીની મોટર સાયકલ કિ.રૂ. ૨૦,૦૦૦/- રીકવર કરી આ અંગે તપાસ કરતા બોડેલી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૦/૨૦૧૬  ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(ર)       વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૬/૧૭ ઇ.પી.કો. ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો  તા.૨૪/૦૭/૨૦૧૭ ક.૧૩/૩૦ થી ૨૬/૦૭/૨૦૧૭ ક.૧૧/૦૦ સિધ્ધીવિનાયક સોસાયટી વેજલપુર ખાતે  કોઇ ચોર ઇસમોએ ફરીયાદીના બંધ મકાનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આવેલ તીજોરીનુ તાળુ તોડી અલગ અલગ વજનવાળા સોના ચાંદીના રોડકા રૂપિયા તથા ઇન્ટેક્ષ કંપનીનુ હોમ થીયેટર એમ મળી કુલ રૂ. ૧,૨૧,૮૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજી કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૨૦૧૮ તા.૧૬/૦૨/૨૦૧૮ ના કામે કામે સામાવાળા હારૂન રફીક વલીવાંકા રહે. વચલા ઓઢા ગોધરા નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી તેના કબજામાંથી (૧) તોડેલી બેટરીઓનો ભુકો આશરે ૧૦૦ કિલો વજનનો કિ.રૂ. ૮૦૦૦/-  (૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- (૩) ઇન્ટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- (૪) એક બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર વગરની કી.રૂ. ૨૦૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- નો મુદ્દામાલ  શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા (૧) જાવેદ હુસેન વલીવાંકા ઉર્ફે ડીપી રહે. વચલા ઓઢા ગોધરા (૨) તાહીર મહંમદ આલમ ઉર્ફે તાહીર મમલો રહે. સાતપુલ ગોધરા (૩) ઇશાક ઇસ્માઇ શકલા ઉર્ફે ઇસાક છોટે રહે.ખંખારીયા પ્લોટ ગોધરા નાઓ ભેગા વેજલપુર ખરસાલીયા રોડ ઉપર આવેલ એક સોસાયટીના બંધ મકાનનુ તાળુ તોડી તે મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી સોનાની વીટી નંગ-૨ તથા ચાંદીના છડા જોડ એક મળી કૂલ રૂ. ૧૦૧૬૫/- નો મુદ્દામાલ રીકવર કરી આ અંગે તપાસ કરતા વેજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૬/૨૦૧૭  ઇ.પી.કો. ક.૪૫૪, ૪૫૭, ૩૮૦  મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(૩)       વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૫/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો   તા.૧/૦૯/૨૦૧૭ ક.૧/૦૦ થી ક.૨/૩૦ મોજે.ખેડા ફળીયુ વેજલપુર ખાતે બનેલ છે. આ કામના ફરીયાદીના મકાનના દરવાજાની સ્ટોપર મારેલ ન હોય કોઇ ચોર ઇસમોએ દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં ઝભ્ભો ટીંગાડેલ તે ઝભ્ભામાંથી રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન કુલ-૪ એમ મળી કુલ રૂ. ૧,૩૮,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી. કરવામા આવેલ છે. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૨૦૧૮ તા.૧૬/૦૨/૨૦૧૮ ના કામે કામે સામાવાળા હારૂન રફીક વલીવાંકા રહે.વચલા ઓઢા ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી તેના કબજામાંથી (૧) તોડેલી બેટરીઓનો ભુકો આશરે ૧૦૦ કિલો વજનનો કિ.રૂ. ૮૦૦૦/-  (૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦/-  (૩) ઇન્ટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- (૪) એક બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર વગરની કી.રૂ. ૨૦૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- નો મુદ્દામાલ  શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા (૧) ઇશાક ઇસ્માઇલ  શકલા ઉર્ફે ઇસાક છોટે રહે.ખંખારીયા પ્લોટ ગોધરા. (૨) જુબેર રફીક વલીવાંકા રહે.વચલા ઓઢા ગોધરા. (૩) તાહીર મહંમદ આલમ ઉર્ફે તાહીર મમલો રહે. સાતપુલ ગોધરા (૪) હબીબ ઉર્ફે બાદશાહ બીનયામીન બેરા રહે. રેહમતનગર ગોધરા નાઓ ભેગા મળી વેજલપુર ગામે ખેડા ફળીયફળીયામાં આવેલ એક બંધ મકાનનુ દરવાજો ખોલી મકાનમાં પ્રવેશ કરી તે મકાનમાંથી મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયાની કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી ઇન્ટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- નો રીકવર કરી  આ અંગે તપાસ કરતા વેજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦૫/૨૦૧૭  ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦  મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

(૪)       ગોધરા શહેર બી. ડીવિ. ફ.ગુ.ર.નં.૯૭/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો   તા.૨૪/૧૦/૨૦૧૭ ક.૨૩/૩૦ થી તા.૨૫/૧૦/૨૦૧૭ ક. ૫/૦૦ દરમ્યાન મોજે.આંબલી ફળીયા વોરવાડ ગોધરા ખાતે બનેલ આ કામના ફરીયાદીના બંધ મકાનનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી એચ.ટી.સી. તથા સેમસંગ તથા વીવો કંપની ના મોબાઇલ ફોનો તથા રોકડા રૂપિયા એમ મળી કુલ રૂ. ૬૦,૦૦૦/- ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૨૦૧૮ તા.૧૬/૦૨/૨૦૧૮ ના કામે સામાવાળા હારૂન રફીક વલીવાંકા રહે.વચલા ઓઢા ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી તેના કબજામાંથી (૧) તોડેલી બેટરીઓનો ભુકો આશરે ૧૦૦ કિલો વજનનો કિ.રૂ. ૮૦૦૦/-  (૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- (૩) ઇન્ટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- (૪) એક બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર વગરની કી.રૂ.૨૦૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- નો મુદ્દામાલ  શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા (૧) યાસીન યાકુબ મીઠા ઉર્ફે.મોટો જુડવો રહે. હયાતની વાડી ગોધરા. (૨) ઇશાક ઇસ્માઇ શકલા ઉર્ફે ઇસાક છોટે રહે.ખંખારીયા પ્લોટ ગોધરા.(૩) જુબેર રફીક વલીવાંકા રહે. વચલા ઓઢા ગોધરા.(૪) હબીબ ઉર્ફે બાદશાહ બીનયામીન બેરા રહે. રેહમતનગર ગોધરા (૫) તાહીર મહંમદ આલમ ઉર્ફે તાહીર મમલો રહે. સાતપુલ ગોધરા નાઓ ભેગા મળી ગોધરા આંબલી ફળીયામાં આવેલ એક બંધ મકાનની બારી તોડી બારી વાટે મકાનમાં જઇ મકાનમાંથી રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન નંગ- ૩ ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી સેમસંગ  કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- નો રીકવર કરી  આ અંગે તપાસ કરતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૭/૨૦૧૭  ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦  મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરેલ છે.

(૫)       ગોધરા શહેર બી. ડીવિ. ફ.ગુ.ર.નં.૧૧૦/૧૭  ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો  તા.૨૭/૧૨/૨૦૧૭ ક.૧/૦૦ થી તા.૨૮/૧૧/૨૦૧૭ ક.૮/૦૦ દરમ્યાન મોજે.જી.એલ.યાર્ડ કવાર્ટર નંબર ૨૮૯ ગોધરા ખાતે  આ કામના ફરીયાદીના બંધ કવાર્ટરનુ તાળુ તોડી રૂમમાં પ્રવેશ કરી ગેસના બોટલ નંગ-ર તથા એલ.ઇ.ડી. ટીવી તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧૫૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી કરવામા આવેલ છે. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૨૦૧૮ તા.૧૬/૦૨/૨૦૧૮ ના કામે કામે સામાવાળા હારૂન રફીક વલીવાંકા રહે.વચલા ઓઢા ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી તેના કબજામાંથી (૧) તોડેલી બેટરીઓનો ભુકો આશરે ૧૦૦ કિલો વજનનો કિ.રૂ. ૮૦૦૦/-  (૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- (૩) ઇન્ટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- (૪) એક બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર વગરની કી.રૂ. ૨૦૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૩૮૦૦૦/- નો મુદ્દામાલ  શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.  ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા (૧) ઇશાક ઇસ્માઇ શકલા ઉર્ફે ઇસાક છોટે રહે.ખંખારીયા પ્લોટ ગોધરા.  (૨) જુબેર રફીક વલીવાંકા રહે. વચલા ઓઢા ગોધરા. (૩) જાવેદ હુસેન વલીવાંકા ઉર્ફે ડીપી રહે. વચલા ઓઢા ગોધરા. (૪) હબીબ ઉર્ફે બાદશાહ બીનયામીન બેરા રહે. રેહમતનગર ગોધરા નાઓ ભેગા મળી ગોધરા ખાડી ફળીયામાં જી.એલ. ગાર્ડના સરકારી કવાર્ટરોમાં એક બંધ કવાર્ટરના રૂમના દરવાજાનુ તાળુ તોડી તે મકાનમાંથી ગેસરના બોટલ તથા એલ.ઇ.ડી. ટીવી તથા રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી એચ.પી. કંપનીનો ગેસનો ખાલી બોટલ નંગ-૧ કિ.રૂ. ૧૫૦૦/- નો રીકવર કરી  આ અંગે તપાસ કરતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૦/૨૦૧૭  ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦  મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.

(૬)       RPF Godhra CR No-I-18 U/S 3A R.P. (UP) Act 1966 મુજબનો ગુનો તા.૪/૦૧/૨૦૧૮      ક.૪/૦૫ વાગે મોજે.ખરસાલીયા રેલ્વે ટ્રેક ખાતે સરકારી રેલ્વેની રૂમનુ તાળુ તોડી રૂમમાં મુકેલ ૨૭ નંગ બેટરી કિ.રૂ.૧૪૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી કરવામા આવેલ છે. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૨૦૧૮ તા.૧૬/૦૨/૨૦૧૮ ના કામે કામે સામાવાળા હારૂન રફીક વલીવાંકા રહે. વચલા ઓઢા ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી  તેના કબજામાંથી (૧) તોડેલી બેટરીઓનો ભુકો આશરે ૧૦૦ કિલો વજનનો કિ.રૂ. ૮૦૦૦/-  (૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- (૩) ઇન્ટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- (૪) એક બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર વગરની કી.રૂ. ૨૦૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- નો મુદ્દામાલ  શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા (૧) સલીમ ટેક્ષી રહે. ગોધરા (૨) અહેમદ ડગલી રહે. ગોધરા (૩) મહોમદ ઇલીયાસ મુસા સબુરીયા રહે.મીમ મસ્જીદની પાછળ સીગ્નલ ફળીયા ગોધરા (૪)  નટવરભાઇ શકરાભાઇ બારીઆ રહે.લક્ષ્મણપુરા તા.ગોધરા નાઓ ભેગા મળી રાતના સમયે ગોધરાથી વડોદરા તરફ જતી રેલ્વે લાઇન ઉપર રણછોડપુરા ગામ પાસે રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલ રેલ્વેની એક બંધ ઓરડીનુ મારેલ તાળુ તોડી ઓરડીમાં પ્રવેશ કરી ઓરડીમાં મુકી રાખેલ બેટરીઓની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરી કરેલ મુદ્દામાલની બેટરીઓ પૈકી તોડી નાખેલ બેટરીનો શીશા સાથેનો ભુકો ૧૦૦ કિલો કિ.રૂ.૮૦૦૦/- નો રીકવર કરી આ અંગે તપાસ કરતા RPF Godhra CR No-I-18 U/S 3A R.P. (UP) Act 1966  મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરેલ છે.

(૭)       ગોધરા શહેર બી. ડીવિ. પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૮/૧૩  ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો તા.૨૭/૦૯/૧૩ ક.૧૪/૦૦ તા.૨૮/૦૯/૧૩ ક.૬/૦૦ દરમ્યાન મોજે.સાહીવાડા ગોધરા ખાતે  આ કામના ફરીયાદીના માતાના રહેણાંક મકાનમાં મારેલ તાળુ કોઇ ચોર ઇસમોએ તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકી રાખેલ સોનાની બંગડી નંગ- ૮ તથા સોનાના પાટલા નંગ-ર તથા સોનાની ચઇન નંગ- ૪  એમ મળી કુલ રૂ.૯૨,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૨૦૧૮ તા.૧૬/૦૨/૨૦૧૮ ના કામે કામે સામાવાળા હારૂન રફીક વલીવાંકા રહે. વચલા ઓઢા ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી તેના કબજામાંથી (૧) તોડેલી બેટરીઓનો ભુકો આશરે ૧૦૦ કિલો વજનનો કિ.રૂ. ૮૦૦૦/-  (૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- (૩) ઇન્ટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- (૪) એક બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર વગરની કી.રૂ. ૨૦૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૩૮૦૦૦/- નો મુદ્દામાલ  શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમની સઘન પુછપરછ કરતા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા (૧) તાહીર મહંમદ આલમ ઉર્ફે તાહીર મમલો રહે. સાતપુલ ગોધરા (ર) વસીમ ચરખા રહે. ગોધરા નાઓ ગોધરા પોલીસ ચોકી નં.ર ની પાછળના વિસ્તારમાં એક બંધ મકાનના આગળના દરવાજાને તાળુ તોડી તે મકાનમાંથી સોનાની બંગડીઓ,પાટલા વિગરે સોનાની ચીજ વસ્તુઓની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૦૮/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરેલ છે.  

વોન્ટેડ પકડયા-૦૮

(૧)    મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૦૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૧૧૬બી વિગરે મુજબ ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સંજયભાઇ મહોનભાઇ બારીયા રહે. ચલાલી મતીયા ફળીયુ તા. શહેરા નાઓને તા.૧૨/૦૨/૨૦૧૮ ના ક.૧/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી મોરવા  પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૨)    ગોધરા તાલુકા  પો.સ્ટે. પ્રોહી.ગુ. ર.નં.૧૮૪/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એએ,૮૧ મુજબના ગુનાનો  નાસતો ફરતો વોન્ટેડ આરોપી અર્જુન ઉર્ફે ભીખો હીરાભાઇ પટેલ રહે. ઓરવાડા તા.ગોધરા નાઓને તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૯/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી મોરવા  પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩)    (૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૦/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબ (ર) વેજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૨/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ ,૫૧૧ મુજબ (૩) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૮/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૪) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૩/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ  (૫) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૧/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ  (૬) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૦/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૭) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૫/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ  (૮) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૩/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ (૯) રાજગઢ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૧/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ (૧૦) શહેરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૨/૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯  મુજબ (૧૧) મહારાષ્ટ્ર રાજયના વીસરામબાગ પો.સ્ટે. ૬૧૩/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાનો  નાસતો ફરતો વોન્ટેડ હારૂન રફીક વલીવાંકા રહે. વચલા ઓઢા ગોધરા નાઓને તા.૧૬/૦૨/૨૦૧૮ ના ક.૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી ઉપરોકત પો.સ્ટે.ના ગુનાના કામે અટક કરવા મેસેજથી જાણ  કરવામાં આવેલ છે.

()   ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૨/૧૬ ઇ.પી.કો.ક. ૩૮૦ મુજબના ગુન્હાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ચેનભાઇ શીવાભાઇ પરમાર રહે.બી-૭, લક્ષ્મીકુંજ સોસા. વડસર રોડ વડોદરા શહેર નાને તા.૨૪/૦૨/૧૮ ના ક.૮/૪૦ વાગે મોજે. વડોદરા મુકામે થી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. સોંપ્વામા આવેલ છે.

()   હાલોલ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૫/૧૭ ઇ.પી.કો.ક. ૨૭૯, ૩૩૭, તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુન્હાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રાહુલભાઇ અર્જુનસિહ પરમાર મુળ રહે.કંજરી દરબાર ફળીયુ તા.હાલોલ હાલ રહે.ગોત્રી અંબીકાનગર, રૂમ-૮૭, વડોદરા નાને  તા.૧૪/૦૨/૧૮ ના ક.૮/૦૫ વાગે મોજે.વડોદરા ગોત્રી મુકામે થી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી હાલોલ ટાઉન પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

()   પાવાગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૯૪/૧૭ પ્રોહી એકટ ક.૬૫(ઇ), ૮૧ મુજબના ગુન્હાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી દિપસીંગભાઇ દીતીયાભાઇ રાઠવા રહે.છતેરડી નિશાળ ફળીયુ તા.હાલોલ નાને  તા.૧૭/૦૨/૧૮ ના ક.૧૭/૩૦ વાગે મોજે.છેતરડી મુકામે થી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી પાવાગઢ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

()   પાવાગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૩/૧૭ જુગાર ધારા ક.૧૨ મુજબના ગુન્હાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અરવિંદભાઇ ઉર્ફે રમેશભાઇ રામસીંગભાઇ નાયક રહે.નવા ગામ બાંધેલી નવી નગરી તા.હાલોલ  નાને  તા.૧૭/૦૨/૧૮ ના ક.૨૦/૨૦ વાગે મોજે.નવા ગામ બાંધેલી મુકામે થી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી પાવાગઢ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.

(૮)   વડોદરા મધ્યસ્થ જેલના પાકા કેદી નં.૮૪૪૭૩ ઇરફાન અબ્દુઇ મજીદ પાડવા ઉર્ફે નાનો પાડવા રહે.મસ્જીદ પાછળ સાતપુલ ગોધરા નાનો તા.૧૯/૦૧/૧૮ ના રોજ દિન-૧૪ ની ફર્લો રજા ઉપર પોતાના વતનમા આવેલ અને તા.૦૩/૦૨/૧૮ ના રોજ રજા પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર થવાને હતુ પરંતુ હાજર થયેલ નહી અને ફર્લો જમ્પ કરેલ હોય જેથી સદર આરોપીને તા.૧૮/૦૨/૧૮ ના રોજ ક.૧૭/૫૦૦ વાગે મોજે.ગોધરા જૈન મંદીર પાસેથી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી બાકીની સજા ભોગવવા સારૂ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૯ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) દામાવાવ  પો.સ્ટે.પ્રોહી.ગુ..નં.૨૨/૧૮ ગુજરાત પ્રોહીબીશન એકટની ક.૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૧૩/૦૨/૨૦૧૮  ક.૬/૦૦ વાગે  મોજે વાંગરવા ગામે  આરોપીઓ (૧) રમણભાઇ કાનાભાઇ વણકર રહે.વાંગરવા સામીધસ ફળીયુ  તા.ઘોઘંબા  (ર) જશવંતભાઇ પર્વતભાઇ પટેલ રહે.મેરપ તા. ગોધરા નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંઘક એરીયામા પરપ્રાંન્તીય બનાવટનો ઇગ્લીશ દારૂ તથા બીયરની પેટીઓ કુલ-૧૮ જે તમામ પેટીઓમાં મળી નાની મોટી ઇગ્લીશ દારૂ ભરેલ બોટલો તથા બીયરના ભરેલ ટીનની બોટલો મળી કુલ બોટલો નંગ- ૬૨૪ કિ.રૂ. ૪૫,૬૦૦/- નો પ્રોહી ગુનાના મુદ્દામાલ સાથે રમણભાઇ કાનાભાઇ વણકર નાઓ પકડાય જઇ અને રેઇડ દરમ્યાન જશવંતભાઇ પર્વતભાઇ પટેલ રહે. મેરપ તા. ગોધરા  નાનો બોલેરો ગાડી લઇ નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   શહેરા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૪૮/૧૮ ગુજરાત પ્રોહીબીશન એકટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ ના કામે તા.૧૩/૦૨/૨૦૧૮  ક.૧૫/૪૫ વાગે  મોજે.ધામણોદ વરલી ત્રણ રસ્તા ઉપર  આરોપીઓ  (૧) દિલીપકુમાર ઉર્ફે. સ્વરૂપ નાનુસિંહ બારીઆ રહે.અણીયાદ, લક્ષ્મણપુરા તા.શહેરા (ર) પુનાભાઇ ઉદાભાઇ નાયક રહે.અણીયાદ, ભવાની ફળીયુ તા.શહેરા. નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારીમાં પોતાના કબજાની મારૂતી ફન્ટી જી.જે.૨૦ એ.૨૭૪૩ કિ.રૂ.૫૦૦૦૦/- ની માં પરપ્રાન્તીય બનાવટનો ઇગ્લીશ દારૂની પેટીઓ કુલ-૨૫ દરેક પેટીમા મળી ઇગ્લીશ દારૂ ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૧૨૦૦ કિ.રૂ.૬૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦/- નો પ્રોહી ગુનાનો મુદ્દામાલ વહન કરી લઇ આવતા ધામણોદ વરલી ત્રણ રસ્તા ઉપર પ્રોહી નાકાબંધી દરમ્યાન પકડાય જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) વેજલપુર પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૩૨/૧૮ ગુજરાત પ્રોહીબીશન એકટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૫/૦૨/૨૦૧૮  ક.૧૪/૧૫ વાગે મોજે.ગેંગડીયા ચોકડી પર આરોપીઓ (૧) રમેશભાઇ ધારૂભાઇ પરમાર રહે.વરમખેડા પટેલ ફળીયુ તા.ગરબાડા જી. દાહોદ (ર) કમલેશભાઇ વરસીંગભાઇ પરમાર રહે. વરમખેડા પટેલ ફળીયુ તા. ગરબાડા જી. દાહોદ (૩) રાજુભાઇ બચુભાઇ બારીયા રહે. વરમખેડા તા.ગરબાડા જી.દાહોદ (૪)  વિષ્ણુભાઇ ચીમનભાઇ જાદવ (પરમાર) રહે. આગરવા તા.ઠાસરા જેનો મોબાઇલ ફોન નંબર (૧) ૮૧૫૫૯૧૬૦૧૨ (ર) ૯૭૧૨૦૦૪૨૪૨ નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારીમાં પોતાના કબજાની મહીન્દ્રા પીકઅપ ડાલુ જી.જે.૦૬ એ.એકસ ૬૪૧૮  કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની માં પરપ્રાન્તીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ  કવાટરીયાની પેટીઓ નંગ- ૫૦  અને બીયરના ટીનની પેટીઓ નંગ- ૨૦ એમ કુલ- ૭૦ પેટીઓ જેમાં કવાટરીયા નંગ- ૨૪૦૦  કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા બીયરના ટીન નંગ- ૪૮૦ કિ.રૂ. કિ.રૂ.૪૮,૦૦૦/- તથા ખાલી કેરેટ નંગ-૧૦૦ કિ.રૂ.૫૦૦૦/- તથા અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- એમ મળી કુલ રૂ.૪,૭૩,૫૦૦/- નો પ્રોહી ગુનાનો મુદ્દામાલ વહન કરી લઇ આવતા ગેંગડીયા ચોકડી ઉપર પ્રોહી નાકાબંધી દરમ્યાન નં. ૧ તથા નં.ર નાઓ પકડાય જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.  

(૪) હાલોલ રૂરલ પો.સ્‍ટે. પ્રોહી.ગુ. ર.નં. ૪૧/૧૮ ગુજરાત પ્રોહીબીશન એકટ કલમ ૬૫એ, ૬૫ઇ, મુજબના કામે તા.૧૮/૦૨/૨૦૧૮  ક.૧૮/૩૦ વાગે  મોજે.ગેટમુવાડા રાઠવા ફળીયામા આરોપી નાનસીંગભાઇ નેવલાભાઇ રાઠવા રહે.ગેટમુવાડા રાઠવા ફળીયા તા.હાલોલ નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતીબંઘક એરીયામા પરપ્રાન્તીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ પ્લાસ્ટીકની બોટલો તથા કવાટરીયા તેમજ બીયરના ભરેલ ટીન એમ મળી કુલ બોટલો નંગ-૨૫૨ કિ.રૂ.૨૭,૬૦૦/- નો પ્રોહી ગુનાના મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૫) મોરવા  પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૨/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે તા.૧૩/૦૨/૧૮ ક.૦૭/૪૫  વાગ્યે મોજે.નાટાપુર ગામે રોડ ઉપર આરોપીઓ (૧) વિનેશભાઇ સોમાભાઇ મકવાણા રહે.દાહોદ, ગુજરાત હાઉસીંગ બોર્ડની પાછળ , ચાકલીયા ચોકડીની સામે, તા.,જી.દાહોદ  (ર) પીદીયાભાઇ રત્નાભાઇ ભુરીયા રહે.ગોવાળીપત્રા,તા.જી.દાહોદ (૩) રાજુભાઇ ડબગર જેનો મો.નં. ૯૮૨૪૪૦૭૧૮૯, ૯૬૬૪૫૪૨૦૭૪ રહે.ગોધરા બજારમાં રેલ્વે ફાટક નજીક પેટ્રોલ પંપની પાછળ આ કામના આરોપી નં.(૧) વિનેશભાઇ સોમાભાઇ મકવાણા ઉ.વ.૩૧ રહે.દાહોદ, ગુજરાત હાઉસીંગ બોર્ડની પાછળ , ચાકલીયા ચોકડીની સામે , ગોવિંદનગર રોડ ,તા.દાહોદ ,જી.દાહોદ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે  પોતાના કબજાની સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડી નં.જી.જે.૨૩. એ.એન. ૦૫૭૬ માં ખાખી પુઠ્ઠાની હેવર્ડસ–૫૦૦૦ સુપર સ્ટ્રોંગ  બીયર માર્કાની પેટીઓ નંગ- ૧૧ જેમાં હેવર્ડસ- ૫૦૦૦ માર્કાના  ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ- ૨૬૪, કિં.રૂ.૩૯,૬૦૦/- નો પ્રોહી જથ્થો ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન સફેદ કલરની સ્વીફટ ડીઝાયર  ગાડી નં.જી.જે.૨૩. એ.એન. ૦૫૭૬ ની કિં.રુ. ૩,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧,કિં.રુ.૫૦૦/- મળી કુલ રુ. ૩,૪૦,૧૦૦/- નો મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬) મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૬/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર)  મુજબના કામે  તા.૧૬/૦૨/૧૮ ક. ૨૩/૪૫ વાગ્યે મોજે. દેલોચ ગામે સીમળા ચોકડી નજીક આરોપી એક પીકપ ડાલા નં.જી.જે.૧૭.ઝેડ. ૪૨૧ ના ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામા (૧) માઉન્ટસ- ૬૦૦૦ માર્કાની ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ- ૩૭  જેમા ૫૦૦ મી.લી.ના માઉન્ટસ- ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર માર્કાના કુલ ટીન નંગ- ૮૮૮ (ર) સફેદ પુઠ્ઠાની પેટીઓ નંગ-૨૮ જેમાં ૧૮૦ મી.લી.ના રોયલ સિલેકટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કુલ કર્વાટરીયા નંગ- ૧૩૪૪ (૩)  સફેદ પુઠ્ઠાની લંડન પ્રાઇડ માર્કાની પેટીઓ નંગ-૯ જેમાં  ૧૮૦ મી.લી.ની લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી માર્કાના કાચના કુલ કર્વાટરીયા નંગ-૪૩૨ (૪) સફેદ પુઠ્ઠાની લંડન પ્રાઇડ માર્કાની પેટી નંગ- ૧ જેમાં ૭૫૦ મી.લી.ની લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી માર્કાના કાચની બોટલો નંગ-૧૨ મળી કુલ નાની- મોટી બોટલો નંગ- ૨૬૭૬, કિં.રુ. ૨,૦૨,૮૦૦/- તથા પકીપ ડાલાની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૫૨,૮૦૦/- નો મુધ્દૃામાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતા પોલીસની નાકાબંધી દરમ્યાન સ્થળ ઉપર મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭) મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૭/૧૮ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૬૫(એ),૮૧, ૯૮(ર)  મુજબ તા.૧૭/૦૨/૧૮ ક. ૦૮/૧૫  વાગ્યે મોજે સાલીયા(સંતરોડ) ગામે હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) ગોપાલભાઇ જેણાભાઇ પરમાર ઉ.વ. ૪૪ રહે. રતનપુર , ડેગવાર ફળીયુ ,તા.ગોધરા ,જી.પંચમહાલ (ર) શનાભાઇ રુમાલભાઇ બારીયા ઉ.વ.૪૦ રહે.ધાયકા, બારીયા ફળીયુ ,તા.શહેરા ,જી.પંચમહાલ (૩) સંજયકુમાર રયજીભાઇ બારીયા ઉ.વ.૨૬  રહે.ધાયકા, બારીયા ફળીયુ ,તા.શહેરા ,જી.પંચમહાલ નાઓએ પોતાના કબજાની સીલ્વર બોલેરો ગાડી નં.જીજે-૧૬ એએ-૫૬૫૦ મા (૧) ૫૦૦ મી.લી.ના હેવર્ડસ – ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ  બીયર માર્કાના બીયરના ટીન કંપની શીલબંધ નંગ – ૩૬૨ (ર) ૫૦૦ મી.લી.ના કીંગ ફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ  બીયર માર્કાના બીયરના ટીન કંપની શીલબંધ નંગ – ૧૦૦ મળી કુલ ટીન નંગ- ૪૬૨ , કિં.રુ.૬૯,૩૦૦/- તથા સીલ્વર બોલેરો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-ર કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૭૦,૩૦૦/- નો મુધ્દૃામાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતા પોલીસની નાકાબંધી દરમ્યાન સ્થળ ઉપર આરોપી નં.૧ થી ૩ નાઓ પકડાઇ જતા  ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૮) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૭૧/૨૦૧૮ પ્રોહી એકટ ક.૬પઇ, ૬૫એ, ૯૮(ર) મુજબના કામે  તા.૧૮/૨/૧૮ ક.૮/૩૫ વાગ્યે મોજે.ઘુસર ગામે આરોપી કમલેશભાઇ ઉફે તોતડીયો નાનાભાઇ ગઢવી રહે.વાવડી(ખુ) તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના કબજાની એકસ્યુવી ફોર વ્‍હીલ ગાડી નં.જીજે ૨૩ એએન ૫૭૫૦ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- માં અંગ્રેજી દારૂની ૧૮૦ મીલીના પ્‍લાસ્‍ટીકના કવાટરીયાની પેટીઓ નંગ- ૧૯ જેમાં કવાટરીયા નંગ- ૯૧૨ કિ.રૂ.૪પ,૬૦૦/- તથા બીયરના ટીનની પેટીઓ નંગ- ૧૧ જેમાના બીયરના ટીન નંગ- ૨૬૪ કિ.રૂ.૨૬,૪૦૦/- મળી કુલ કિ.રૂ.૭ર,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ગે.કા. ભરાવી વહન કરી લઇ આવી આરોપી પોતાના કબજાનછી ગાડી મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૯) દામાવાવ.પો.સ્ટે પ્રોહી ૨૬/૧૮ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૬૫(એ) મુજબના કામે તા.૧૮/૨/૧૮ ક.૧૮/૧૫ મોજે.પાદરડી જાબકુવા ગામે આરોપી રંગીતભાઇ પ્રવીણભાઇ બારીઆ રહે.પાદરડી જાબકુવા નિશાળ ફળીયા તા.ઘોઘંબા નાઓએ પોતાના ખેતરના સેઢા ઉપર આવેલ મકાઇની ઘાસની ગંજીમા પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ- ૭૪ તથા કંતાનના કોથળામા છુટા કાચના ક્વાટરીયા નંગ- ૧૨૦ મળી કુલ નાની મોટી બોટલો નંગ- ૨૩૬૪ કિ.રૂ.૨,૧૦,૦૦૦/- તથા બીયરની પેટીઓમા બીયર ભરેલ પતરાના ટીન નંગ- ૩૧૨ ની કિ.રૂ.૩૧,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૪૧,૨૦૦/- નો મુદ્દામાલ રાખી આરોપી મળી નહી આવતા ઉપરકોત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

જુગારધારા  હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૧ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૧/૧૮ જુગારધારા કલમ ૧૨  મુજબના કામે  તા.૧૫/૦૨/૨૦૧૮  ક. ૧૮/૪૫  મોજે પોપટપુરા ગામે ખેતરમાં આરોપીઓ (૧) નાસીર નીસાર મીસ્ત્રી રહે. નુરાની મસ્જીદ સામે ગોન્દ્રા ગોધરા (ર) સબ્બીર અબ્દુલસત્તાર હયાત રહે. રગડીયા પ્લોટ હમીરપુર રોડ ગોધરા (૩) મહંમદ હનીફ ઇસ્માઇલ અદા ઉર્ફે કુબર રહે. મુસ્લીમ સોસાયટી બી રાજન મસ્જીદ પાસે ગોધરા (૪) ઉમરફારૂક એહમદ કોલા રહે.જહુરપુરા શાક માર્કેટ પાસે ગોધરા (૫)યુસુફ અબ્દુલ્લા સાહેબખા રહે. મુસ્લીમ સોસાયટી એ વચલા ઓઢા ગોધરા (૬) મહંમદહનીફ અબ્દુલહનીફ સમોલ રહે. વચલા  ઓઢા ગોધરા (૭)  યુસુફ મેહમુદ પઠાણ રહે. પોપટપુરા તા.ગોધરા નાઓ ભેગા મળી પોતાના આર્થીક લાભ સારૂ ગંજી પાના-પત્તાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડી જુગારના સાધનો ગંજી પાના પત્તા નંગ-૫૨ કિ.રૂ.૦૦/- તથા અંગ ઝડતી માંથી મળેલ રોકડા રૂ.૧૬૧૧૦/- તથા દાવ ઉપરથી મળેલ રોકડા રૂ.૩૭૩૦/- એમ મળી કુલ રોકડા રૂ.૧૯૮૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૯૫૦૦/- તથા પ્લાસ્ટીકનુ મીણીયુ પથરણુ કિ.રૂ.૧૦૦/-  મળી કુલ કિ.રૂ.૨૯,૪૪૦/- ના જુગારના મુદ્દામાલ સાથે નં. ૧ થી નં. ૬  પકડાય જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૩ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૨/૧૮ પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ-૧૧ ડી, ઇ ૧૧(એચ), ૧૧(એફ), ૩, તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે તા.૧૫/૦૨/૧૮ ના ક.૧૮/૦૫ વાગે મોજે.લાડપુર ગામે આરોપી ભવનભાઇ ફુલાભાઇ લુહાર (ર) જસંવતભાઇ પ્રભાતભાઇ પટેલ  (૩) ઇદરીશ જેના બાપના નામની ખબર નથી તે (૪) વિષ્ણુભાઇ માનસીંગભાઇ વણઝારા નાઓએ પાડા નંગ-ર કિ.રૂ.૮૦૦૦/- ના ઘાસચારા કે પાણીની સગવડ વગર કતલ કરવાના ઇરાદે ઝાડી ઝાંખરામા ઝાડી સાથે ગળામા ટુંકા દોરડાથી ત્રાસ દાયક રીતે બાંધી આરોપી નં.૧, ર નાઓ પકડાઇ જઇ તથા આરોપી નં.૩,૪ નાઓ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) વેજલપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૪/૧૮ પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ-૧૧ (ડી)(ઇ) ૧૧(એચ), ૧૧(એફ), ૩, તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે તા.૧૮/૦૨/૧૮ ના ક.૧૦/૪૫ વાગે મોજે.મહેલોલ ગામે આરોપી ઇકબાલ સતાર પાડવા રહે.વેજલપુર નાના મહોલ્લા તા.કાલોલ નાઓએ ભેંસ નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/- ને ગળામા તેમજ પગોમા ક્રુરતા પુર્વક ઝાડી ઝાંખરામાબાંધી સંતાડી રાખી કતલ કરવાના ઇરાદે લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૩૦/૧૮ ઇ.પી.કો.ક. ૨૭૯ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪, તથા પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ-૧૧ (ડી)(ઇ), ૧૧(એચ), ૧૧(એફ), ૩, તથા જી.પી.એકટ ૧૧૯ મુજબના કામે તા.૧૩/૦૨/૧૮ ના ક.૧૪/૩૦ વાગે મોજે.લાડપુર ગામે રસ્તા પર આરોપી (૧) ઇમરાન ઇબ્રાહીમ બાંડી રહે.વેજલપુર (ર) સદામ ઐયુબ ટપ રહે.વેજલપુર (૩) આસીફ ફારૂક ટપ રહે.વેજલપુર નાઓએ ટાટા સુપર એ.સી. ગાડી નં.જીજે-૧૭ ટીટી-૫૪૮૩ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મા પાડો નંગ-૧ કિ.રુ.૪,૦૦૦/- ના ઘાસચારા કે પાણીની સગવડ વગર ભરી કતલ કરવાના ઇરાદે ગળામા ટુંકા દોરડાથી બાંધી વાહન પુરઝડપે હંકારી લઇ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(કે.એફ.બળોલીયા)

I/C પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા