પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:10:25 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૨/૦૪/૨૦૧૮ થી તા.૦૮/૦૪/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-૦૧

 (૧)    દામાવાવ પો.સ્ટે. .ગુ..નં.૧૦/૨૦૧૮ .પી.કો. .૩૦૨ તથા જી.પી.એકટ .૧૩૫ મુજબના કામે તા.૨/૦૩/૨૦૧૮   ક.૨૩/૦૦ થી તા.૩/૦૩/૨૦૧૮ ક.૬/૦૦ દરમ્યાન મોજે.રીંછવાણી ગામે કોઇ અજાણ્યા ઇસમો કોઇ પણ કારણોસર ફરીયાદીના પુત્ર અર્જુનભાઇ નાને માથાના ભાગે કોઇ બોથડ હથિયાર મારી ઇજા પહોચાડી મોત નીપજાવી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો વિ. બાબતે નો ગુનો રજી.કરવામા આવેલ આ કામે દામવાવ પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૮/૨૦૧૮  સી.આર.પી.સી. કલમ ૪૧(૧)એ મુજબના કામે આરોપીઓ (૧) ગોપાળભાઇ નારસીંગભાઇ પટેલીયા રહે. રીંછવાણી પટેલ ફળીયુ તા. ઘોઘંબા (૨) તેરસીંગભાઇ ગોપાળભાઇ પટેલીયા રહે. રીંછવાણી પટેલ ફળીયુ તા. ઘોઘંબા (૩) રોહીતભાઇ ગોપાળભાઇ પટેલીયા રહે. રીંછવાણી પટેલ ફળીયુ તા. ઘોઘંબા નાઓની આ ગુનાના કામે ઉપરોકત પકડાયેલા ત્રણેય ઇસમો તથા હાલમાં નહી પકડાયેલ રાજેશભાઇ ગોપાળભાઇ પટેલીયા રહે. રીંછવાણી તા. ઘોઘંબા નાઓએ ભેગા મળી જમીનના ભાગ લાગની અદાવત રાખી અર્જુનભાઇ બકાભાઇ બારીયા રહે. રીંછવાણી તા. ઘોઘંબા નાઓનુ હોળી ધુળેટી ઉપર લોખંડની હથોડી થી તથા લાકડાના ડફણાઓથી માર મારી ઇજાઓ કરી ખુન કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે દામાવાવ પો.સ્ટે. .ગુ..નં. ૧૦/૨૦૧૮ .પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.

વોન્ટેડ પકડયા-૦૮

(૧)     કાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૧૨૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સુફીયાન સાદીક હયાત રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓને તા. ૨/૪/૨૦૧૮ ના ક.૯/૪૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી કાલોલ  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨)     મોરવા  પો.સ્ટે.પ્રોહી.ગુ.ર. નં.૩૪૧/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ,૮૧,૯૮(ર) મુજબના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિકેશ ઉર્ફે વિકાસ માનાભાઇ મકવાણા રહે. ભંડોઇ તા. મોરવા(હ) નાઓને તા. ૨/૪/૨૦૧૮ ના ક.૧/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી મોરવા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩)     શહેરા  પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૧૧૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(ર) ,૧૧૪ તથા પોકસો એકટ કલમ ૪,૬,૧૭ મુજબના ગુનાના નાસતા ફરતા વોન્ટેડ આરોપી બેન શારદાબેન તે પર્વતસિંહ વજેસિંહ બારીયાની વિધવા પત્ની રહે. વાઘજીપુર તા. શહેરા નાઓને તા. ૩/૪/૨૦૧૮ ના ક.૧૩/૦૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી શહેરા  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

 (૪)    રાજગઢ પોલીસ સ્‍ટેશન પ્રોહી.ગુ.ર.નં.૧૮૯/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ ૧૧૬ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી ગોરધનભાઇ દેવજીભાઇ રાઠવા રહે ઢાળ ફળિયુતા ધોધંબા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હમાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી પેરોલ  ફર્લો  સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૧/૦૪/૨૦૧૮ના રોજ ક.૧/૪૦ વાગ્‍યે મોજે મીરાપુરી મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી આરોપીને આગળ ની વધુ  તપાસ માટે રાજગઢ પોલીસ સ્‍ટેશનમાં સોંપવામાં  આવેલ છે.

(૫)    પાવાગઢ પ્રોહી .ગુ.ર.નં.૨૩૧/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ ૧૧૬ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી મનુભાઇ સેગજીભાઇ રાઠવા રહે કનાસીયા મોલ તા ધોધંબા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હમાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદાર આધારે સદર  આરોપી જી.સાબરકાઠા તા.ઇડર ના માધેપુરા ગામમાં ખેત મજુરી કરતો  હોવાની મળેલ બાતમી આધારે પેરોલ ફર્લો સ્‍કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૧/૦૪/૨૦૧૮ના રોજ ક.૨/૫૦ વાગ્‍યે મોજે માધેપુરા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી આરોપીને આગળ ની વધુ  તપાસ માટે પાવાગઢ પોલીસ સ્‍ટેશનમાં સોંપવામાં  આવેલ છે.

(૬)   ગોધરા શહેર બી. પોલીસ સ્‍ટેશન.ફ.ગુ.ર.નં.૨/૨૦૧૮ ઇ.પી.કો કલમ.૩૦૭,૩૨૩,૪૨૭,૧૪૩,૧૪૭ વિ. મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી સનહિલ ઉર્ફ મહમદ હનીફ યુસુફ પઠાણ રહે ગોધરા ખાડીફળિયા તા ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હમાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૦૧/૦૪/૨૦૧૮ના રોજ ક.૧૩/૦૫ વાગ્‍યે મોજે ઘોઘંબા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી આરોપીને આગળ ની વધુ  તપાસ માટે  ગોધરા શહેર બી. પોલીસ સ્‍ટેશનમાં સોંપવામાં  આવેલ છે.

(૭)    મોરવા પોલીસ સ્‍ટેશન.ફ.ગુ.ર.નં.૩૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ.૩૬૩,૩૬૬ વિ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી રમેશભાઇ લક્ષ્મણભાઇ પાંડોર રહે નવા ગામ તા મોરવા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હમાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૦૩/૦૪/૨૦૧૮ના રોજ ક.૧૬/૨૦ વાગ્‍યે મોજે ઘોઘંબા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી આરોપીને આગળ ની વધુ  તપાસ માટે  મોરવા પોલીસ સ્‍ટેશનમાં સોંપવામાં  આવેલ છે.

 

(૮)     ગોધરા તાલુકા  પોલીસ સ્‍ટેશન.ફ.ગુ.ર.નં.૧૮૫/૨૦૦૦ ઇ.પી.કો કલમ.૩૭૯ ૧૧૪ વિ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી રયજીભાઇ ઉર્ફ બોખો ભટાભાઇ નાયક રહે મલવણ નાયક ફળિયુ તા કાલોલ જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હમાં  નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૦૩/૦૪/૨૦૧૮ના રોજ ક.૧૬/૨૦ વાગ્‍યે મોજે ઘોઘંબા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી આરોપીને આગળ ની વધુ  તપાસ માટે  ગોધરા તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપવામાં  આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૬ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     દામાવાવ પો.સ્ટે. III ૬૩/૨૦૧૮  પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર), ૮૧ મુજબના કામે  તા.૦૨/૦૪/૨૦૧૮ ક.૧૫/૦૦ મોજે.કાંટુ ચાર રસ્તા ઉપર આરોપીઓ (૧) સંકેતભાઇ સળુભાઇ પરમાર રહે.નગવાવ તા.દેવગઢ બારીઆ જી.દાહોદ (૨) ગોવિદભાઇ શંકરભાઇ નાયક રહે.સેવનીયા દેવ ફળીયુ તા.દેવગઢ બારીઆ જી.દાહોદ (૩) બિપીનભાઇ છત્રસિંહ પટેલીયા રહે સીમળાગસી તા.દેવગઢ બારીઆ જી.દાહોદ (૪) બિપીનભાઇ સાથેનો એક માણસ નામ સરનામું જણાવેલ નથી તે નાઓએ સફેદ કલરની બોલેરો ગાડી એન્જીન નંબર GHE4K69321 તથા ચેચીસ નંબર જોતા MA1WG2GHKE3K50954 ની માં પર પ્રાંતીય બનાવટના દારૂ ભરેલ પ્લાસ્ટીકની નાની મોટી બોટલો ભરેલ પેટીઓ  નંગ-૧૪ જેમાં નાની મોટી બોટલો નંગ-૩૮૪ કુલ કી.રૂ.૪૩,૨૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂા.૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂા.૩,૪૩,૨૦૦/-નો મુદ્દામાલ સાથે આરોપી નં.૧, ર નાઓ પકડાય જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)      શહેરા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૩૧/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ),(ઇ), ૯૮(૨), ૮૧ મુજબ ના કામે તા.૦૪/૦૪/૧૮ ક.૧૮/૧૫ વાગ્યે  મોજે.પાલીખંડા ગામના હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) કિશનપુર મહેન્દ્રપુરી ગોસાઇ રહે.મોટી કાંટડી તા.ગોધરા (૨) કમલેશભાઇ રતનભાઇ ડામોર રહે, મઘાનીસર તા. ઝાલોદ જી.દાહોદ (૩) મહેશભાઇ મણીલાલ પટેલ રહે.જીતપુરા મહેલોલ હાલ રહે.આનંદનગર ગોધરા (૪) રમેશભાઇ રહે.નદીસર તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાની માર્સલ ગાડી નંબર જી.જે. ૬ જે.જે. ૨૩૩૨ માં છતના અંદરના ભાગે ગુપ્ત ખાનુ બનાવી ઉપર પરપ્રાંતની બનાવટનો ઇંગ્લીસ દારૂ બોટલો નંગ-૮૧૩ કિ.રૂ.૬૨,૨૫૦/- નો આરોપી નં.૨ નાની પાસેથી આરોપી નં.૩ નાના કહેવાથી ભરાવી આરોપી નં.૪ નાને વેચાણ કરવા સારૂ પહોંચાડવા આરોપી નં.૧ નો ઉપરોકત ઇંગ્લીસ દારૂનો જથ્થો તથા તેની અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તેમજ માર્શલ જીપ ગાડી કિ.રૂા.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૧૭,૨૫૦/- ના મુદૃામાલ સાથે પોલીસની નાકાબંધી દરમ્યાન  પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)      પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૮૭/૧૮ પ્રોહી એકટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૮૨, ૯૮ (૨) મુજબના કામે તા.૦૫/૦૪/૨૦૧૮ ના ક.૦૮/૦૦ વાગ્યે મોજે.ટપલાવાવ ગામે આરોપીઓ (૧) રાજેશભાઇ છગનભાઇ રાઠવા રહે.નાની સઢલી તા.છોટાઉદેપુર (ર) વેલજીભાઇ પારસીગભાઇ રાઠવા રહે.ટીમ્બલા તા.છોટાઉદેપુર (૩) કમલેશભાઇ હારલીયાભાઇ રાઠવા રહે.નાની સઢલી તા.છોટાઉદેપુર એકબીજાની મદદગારી થી વર્ના ગાડી નંબર જી.જે.૧૮ એ.એમ.૬૬૯૬ મા પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા.રીતે પોતાની ગાડીમા ઇગ્લીશ દારૂની કીગ વ્હીસ્કીની પેટીઓ નંગ-૨૦ બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૬૦૦૦૦/ તથા કવાટરીયાની પેટી નંગ-૬ બોટલ નંગ-૨૮૮ કિ.રૂ ૧૪૪૦૦/- તથા ટીન બિયર પેટી નંગ-૭ બોટલ નંગ-૧૬૮ કિ.રુ.૧૬,૮૦૦/- પેટી નંગ ૩૩ બોટલ નંગ-૬૪૮  કુલ રૂા.૯૧,૨૦૦/ તથા ગાડી ની કિ.રૂા.૩,૦૦,૦૦૦/ મળી કુલ રૂા.૩,૯૧,૨૦૦/ ની હેરાફેરી કરતા ગાડી સાથે આરોપી નં ૧ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)      રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૬૬/૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ  ના કામે તા.૦૫/૦૪/૧૮ ક.૧૮/૧૫ વાગ્યે મોજે.ખરોડ દાઉદરા કેનાલ પાસે કાચા રોડ ઉપરમોજે. આરોપીઓ (૧) મો.સા. નં.જીજે ૦૬ સીએલ ૦૩૪૮ નો ચાલક તથા પાછળ બેઠેલ ઇસમ જેનું નામઠામ મળી આવેલ નથી તે  નાઓએ મો.સા. નં.જીજે.૦૬ સીએલ ૦૩૪૮ નો ચાલક તથા પાછળ બેઠેલ ઇસમ બંને ભેગા મળી પોતાની મો.સા. ઉપર વિદેશી પરપ્રાંતિય ઇગ્લીશ દારૂ તથા બીયરની બોટલો નંગ–૧૦૪ ની કિ.રૂ.૨૬,૪૦૦/- તથા બાઇકની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૧,૪૦૦/- નો પ્રોહી જથ્થો લઇ આવતા નાકાબંધી દરમ્યાન પ્રોહી પ્રતિબંધક એરીયમાં પ્રોહી મુદ્દામાલ નાખી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)     દામાવાવ પો.સ્ટે III ૬૬/૨૦૧૮  પ્રોહી એક્ટ ક. ૬૫ (ઇ), ૬૫(એ) મુજબના કામે તા.૦૬/૦૪/૨૦૧૮   ક.૧૮/૩૦ વાગે મોજે.ખાનપાટલા  બારીયા ફળીયામા આરોપી નરવતભાઇ  બુધાભાઇ  બારીયા રહે. ખાનપાટલા બારીયા ફળીયું  તા. ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા દારૂ ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયા ભરેલ પેટીઓ  નંગ-૨૦ જેમાં કવાટરીયા નંગ-૯૬૦ કુલ કી.રૂ.૪૮,૦૦૦/- નો મુદામાલ રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કકાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)     કાલોલ પો.સ્ટે.પ્રોહી ૧૦૮/૧૮ ક.પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ) મુજબના કામે  તા.૦૫/૦૪/૧૮ ક.૨૩/૪૫ વાગે મોજે તરવળા ગામે આરોપી જયપાલ ઉર્ફ સોમાભાઇ બળવંતસિહ સોલંકી રહે.તરવડા તા.કાલોલ નાએ પોતાના રહેણાક ઘરમા પ્રોહી પ્રતિબંધક એરીયામા ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય બનાવટ નો ઇગ્લીસ દારૂની કીંગ વ્હીસકી ડીસ્ટીલેન્ડ બ્લેડેડ એંન્ડ બોટ્લેન્ડ બાઇ ગ્રેટગેલોન વેન્ચર્સ લીમીટેડ સેજવાયા ડી ધારા મધ્ય પ્રદેશની પેટી નંગ-૯ પ્લાસ્ટીક ની ૭૫૦ મી.લી. બોટલો નંગ ૧૦૮ કિ. રૂ.૩૨૪૦૦/- નો મુદામાલ રાખી રેડ દર્મીયાન નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કુલ-૦૧ જુગારના કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    ગોધરા શહેર બી.ડીવી.પો.સ્‍ટે.સે.ગુ.ર.નંબર.૫૩/૨૦૧૮ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૫/૦૪/૨૦૧૮ ના ક.૦૦/૨૦ વાગ્‍યે મોજે.ગેની પ્‍લોટ મેસરીનદીના પટમાં ખુલ્‍લી જગ્‍યામાં આરોપીઓ (૧) સફી અબ્દુલ સલામ બદામ રહે.ભીલોડીયા પ્લોટ ગોધરા (૨) અજીજ મહમદ કઠડી રહે.સિગલ ફળીયા ઇમરાન મસ્‍જીદ પાસે ગોધરા (૩) જહીરભાઇ વઝીર મહમદ પઠાણ રહે.સિગલ ફળીયા મેહમબુબ મસ્‍જીદ પાસે ગોધરા (૪) કયુમભાઇ આદમભાઇ વોરા રહે.સેવાલીયા પોલીસ સ્‍ટેશનની બાજુમાં તા.ગળતેસ્‍વર જી.ખેડા (૫) અશોકભાઇ પાલાભાઇ ખરા ઉર્ફે અભાભાઇ રહે.સેવાલીયા યોગીકૃપા કવોરી મુળ રહે.સાયા સોસાયટી,રાજીવનગર સોસાયટી સામે પોરબંદર અને રેઇડ દરમ્યાન નાસી જનાર (૬) ઇસ્માઇલ ઇશાક વસ્કા રહે.દારુ સલામ મસ્જીદની પાછળ ગોધરા (૭) ઇબ્રાહીમ મહંમદ સઇદ દરગાઇ રહે.પોલન બજાર કિકેરી ચોકડી પોલીસ ચોકી નં.૩ સામે ગોધરા (૮) ફારૂક હુશેન ગાજી રહે.મહંમદી મહોલ્લા ગોધરા (૯) ઇશાક પાતળીયો ઉર્ફે ઇશો કમલી રહે.મહમદી મહોલ્‍લા ગોધરા તે એવી રીતે કે ઉપર બતાવેલ તા.ટા.અને જગ્‍યાએ આ કામના આરોપીઓએ જાહેર માં ખુલ્‍લી જગ્‍યામાં પાના પત્‍તાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના પાના પત્‍તા નંગ.૫૨ તથા દાવ ઉપરથી તથા આરોપીઓની અંગઝડતી માંથી મળેલ રોકડા રૂ.૫૨,૭૮૦/- તથા કેટ નં.૩ કિ.રૂ.૩૦/ની ગણી તથા શેતરંજી નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફો નંગ.૩ કિ.રૂ.૧૧,૦૦૦/ના મળી કુલ્‍લે રૂ.૬૩,૮૧૦/-ના મુધ્‍દામાલ સાથે આરોપી નં.૧ થી ૫ નાઓએ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

 

 

 

પશુ સંરક્ષણ ધારા  હેઠળ કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૨/૨૦૧૮ ઇ.પી.કો.ક.૪૨૯, ૧૧૪ તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૫(૧)(ક), ૬(ખ), (૧), ૮(ર), ૮(૪) મુજબના કામે તા.૦૭/૦૪/૧૮ ક.૧૯/૩૫ વાગે મોજે. આરોપીઓ (૧) ઇસ્માઇલ ઉર્ફે (ભીખો) ઇબ્રાહીમ શીવા (ર) ફારૂક મજીદ ઉર્ફે બાપુ શીવા રહે.નાટાપુર તા.મોરવા (૩) મહંમદ ઉર્ફે ડેડું ઇબ્રાહીમ શીવા રહે.નાટાપુર તા.મોરવા તથા (૪) લાલો હકીમ ટીલડી રહે.દારૂસલામ મસ્જીદ પાસે મુસ્લીમ (બી) સોસાયટી ગોધરા (૫) મોબીન તૈયબ હયાત રહે.ઇદગાહ ગોન્દ્રા ગોધરા (૬) સબ્બીર અદરહીમ બદામ ઉર્ફે ભુરીયો ભુપત રહે.જી.ઇ.બી. સામે ગોધરા (૭) તૈયબ ચાનકી રહે.ગુહયા મહોલ્લા ગોધરા નાઓએ ભેગા મળી આરોપી નં.૧ ના ઘરમા ગૌવંશનું કતલ કરી આર્થિક લાભ મેળવવાના ઇરાદાથી ગૌમાંસનો જથ્થો આશરે કિલો ગ્રામ ૧૫૦ ની કુલ કિ.રૂ.૬૦૦૦/- નો રાખી ગૌવંશનુ કતલ કરી બગાડ કરી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા.