પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:48:42 PM

તા.૧૬/૧૨/૨૦૧૩ થી તા.૨૨/૧૨/૨૦૧૩ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

v  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૨૮/૧૩ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ડીટેકટ કરી બે આરોપી અટક કરી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૩૪,૭૦૦/- નો મુધ્‍દામાલ રીકવર કરવામાં આવેલ છે..

v  (ર)    રાજગઢ પો.સ્‍ટે. ફ.ગુ.ર.ન.૨૨૧/૧૩ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો રાજગઢ પોલીસ ધ્‍વારા ડીટેકટ કરી એક આરોપી અટક કરી ચોરીમાં ગયેલ મશીન ના સ્‍પરપાર્ટસ તથા નોઝલ પ્‍લેન્‍જર મળી કુલ રૂ.૭૬૦૦/- નો મુધ્‍દામાલ રીકવર કરવામાં આવેલ છે.

v  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૨૪/૧૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી નિઝામ અ રહીમ શેખ રહે.અમનપાર્ક સોસાયટી ગોધરા નાને તા.૨૦/૧૨/૧૩ ના ક.૧૮/૧૫ વાગે અને આરોપી ઇમરાન મહંમદ હનીફ અદા રહે.ઇદગાહ મહોલ્‍લા નાને તા.૨૦/૧૨/૧૩ ના ક.૧૯/૩૦ વાગે પો.ઇન્‍સ. ગો.ટા.બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા અટક કરવામા આવેલ છે.

v  નસવાડી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૨૦/૧૧ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ઇલીયાસ હુસેન ખોટા રહે.ગોધરા શહેર નાને તા.૧૯/૧૨/૧૩ ના ક.૧/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ, મુજબ પો.ઇન્‍સ. ગો.ટા. બી ડીવીઝન ધ્‍વારા અટક કરી નસવાડી પો.સ્‍ટે. પરત સોંપવામાં આવેલ છે.

v  વાપી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૧૨/૧૩ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ તથા ભરૂચ બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૭/૧૨ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અબ્‍દુલ રહીમ યામીન સૈયદ રહે.મેદા પ્‍લોટ ગોધરા નાને તા.૧૯/૧૨/૧૩ ના ક.૧૬/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા અટક કરવામાં આવેલ છે.

v  ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૧/૧૩ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાનો નાસતો આરોપી તાહીર મહંમદ સાલમ રહે.ગેની પ્‍લોટ ગોધરા નાને તા.ર૧/૧ર/૧૩ ના ક.૧૬/૧૫ વાગે તથા ઇરફાન મજીદ પાડવા રહે.સાતપુલ ગોધરા નાને તા.ર૧/૧ર/૧૩ ના ક.૧૭/૦૦ વાગે પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા અટક કરવામા આવેલ છે.

v  ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./ હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

v  વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૮૫૨ એન.સી. ફરીયાદ, ૧૩૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૯૯,૩૭૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  શહેરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૪૬૪/૧૩ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એ.ઇ. ૧૧૬બી, ૮૧ , ૮૩ મુજબના કામે આરોપી (૧) રાકેશકુમાર કાળુભાઇ બારીયા (ર) રૂપેશભાઇ પ્રવિણભાઇ કોળી રહે.રણીયાર તા.ઝાલોદ જી.દાહોદ (૩) કાન્‍તીભાઇ શનાભાઇ નાયક રહે.રહે.અણીયાદ તા.શહેરા નાઓએ પોતાના કબજાની સ્‍કોરપીયો ગાડી નં.જીજે-ર૩ પી-૨૮૦૮ માં   પરપ્રાંતીય બનાવટની ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૨૨૪૪ કિ.રૂ.૧,૬૬,૮૦૦/- તથા અંગજડીત માંથી રૂ.૯૦૦/- તથા મો.ફોન નંગ-ર કિ.રુ.૧૫૦૦/- તથા સ્‍કોરપીયો ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૬,૬૯,૨૦૦/-  નો મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

(આર.એમ.પટેલ)

ના.પો.અ‍ધિ.મુ.મ.ગોધરા

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરાવતી