પંચમહાલ જીલ્લામાં તા.૧૭/૧૨/૨૦૧૮ થી તા.૨૩/૧૨/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હા ડીટેકટ-૧૫ (ઉપરાંત અન્ય કુલ-૭ મોટર સાયકલો આરોપીઓ પાસેથી કબજે કરવામા આવેલ છે.)
(૧) અંકલેશ્વર સીટી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨૪/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબના કામે તા.૨૧/૦૬/૨૦૧૬ ક.૭/૦૦ વાગે મોજે સામોલ શ્રીજીવીલા સોસાયટી ખાતે આ કામના ફરીયાદીની બજાજ ડીસ્કર મોટર સાયકલ નંબર જી.જે. ૧૬ બીડી ૪૨૯૭ ની કિ.રૂ.૧૫,૦૦૦/- તથા સાહેદની મોટર સાયકલ હોન્ડા ડ્રીમ નીયો કિ.રૂ.૪૮,૦૦૦/- ની કોઇ ચોર ઇસમોએ ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી કરવામા આવેલ આ કામે દામવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૩૬/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૮૧, ૮૨, ૮૩, ૯૮(ર) મુજબના કામે આરોપી ભીમસીંગ ગમજીભાઇ નાયક રહે. નાની વડોઇ હોળી ફળીયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાઓને તા.૨૧/૧૨/૨૦૧૮ ક.૧૩/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે. અને તેના કબજામાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની પ્લાસ્કટીકની બોટલો નંગ-૧૦૭ કિ.રૂ.૩૫,૮૪૫/- તથા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ બજાજ ડીસ્કવર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગરની જેનો ચેચીસ નંબર MD2A37CZ2CPH96905 તથા એન્જીન નંબર JEZPCH65147 છે. કિ.રૂ.૩૦,૦૦૦/- ની ગણી ઉપરોકત ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. જે મોટર સાયકલ સંબધે આરોપીની પુછપરછ કરતા પોતે તથા પ્રોહી નાકાબંધી દરમ્યાન નાસી જનાર લાલસીંગભાઇ પારસીંગભાઇ નાયક રહે.નાની વડોઇ હોળી ફળીયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાઓ ભેગા મળી આજથી બે વર્ષ અગાઉ અંકલેશ્વરથી ચોરી કરી લાવેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા અંકલેશ્વર શહેર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૪/૨૦૧૬ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ હોય જેથી આ અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
(ર) આ કામે પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના પોલીસ માણસો પોસ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ગાંધીચોક ચર્ચ ઉભા રહીને વાહન ચોરીઓના બનતા ગુન્હાઓ અટકાવવા સારૂ શંકાસ્પદ જણાતા વાહનો ચેક કરવાની કામગીરી કરતા હતા દરમ્યાન આ કામનો આરોપી દાહોદ રોડ તરફથી ગ્રીન બ્લેક કલરની ડીસ્કવર મો.સા. લઇને આવતા શંકાસ્પદ જણાતા તેને રોકી ઉભો રખાવી સદર ડીસ્કવર મો.સા.નો આગળ પાછળનો રજીસ્ટ્રેશન નંબર જોતા જી.જે.૨૦ એલ ૩૮૭નો લખેલ હતો સદર મો.સાના રજીસ્ટ્રેશન કાગળોની માગણી કરતા તેઓ પોતાની પાસે નહી હોવાનુ જણાવી ગલ્લા તલ્લા કરતો હોય અને શંકાસ્પદ જણાતા સદર ઇસમને પો.સ્ટે. લાવીને પુછપરછ કરતા (૧) ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૬/૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯ (ર) ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૨૩/૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯ (૩) ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૩૫/૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯ (૪) ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૪૫/૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯ (૫) ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૪૫/૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯ (૬) ગોધરા રેલ્વે.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૬૪/૦૧૮ (૭) વડોદરા સયાજીગંજ.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૯૫/૦૧૮ (૮) વડોદરા સયાજીગંજ.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૯૮/૦૧૮ (૯) વડોદરા સયાજીગંજ.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૯૬/૦૧૮ (૧૦) વડોદરા હરણી .પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૫૪/૦૧૮ (૧૧) વડોદરા સયાજીગંજ.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૨૦૦/૦૧૮ (૧ર) ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૫૦/૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરેલ છે.
તેમજ ઉપરોકત મો.સા. સિવાય બીજી (૧૩) સયાજીગંજ કમાટીબાગ પાસેથી ચોરી કરેલ સ્પ્લેન્ડર મો.સા.નં-જી.જે.૦૬ એડી ૦૯૦૮ કિ.રૂ.૨૦4૦૦૦/-ની તથા (૧૪) કારેલીબાગ એરપોર્ટ ચાર રસ્તા પાસેથી ચોરી કરેલ બજાજ સુઝુકી મો.સા.નં-જી.જે.૦૬ એફ એમ ૩૦૬૬ની કિ.રૂ.૧૩4૦૦૦/- (૧૫) જેસાવાડા ઉત્તર બુનીયાદી સ્કુલ પાસેથી ચોરી કરેલ સ્પ્લેન્ડર મો.સા. નં-જી.જે.૨૦ એચ ૨૪૧૦ની કિ.રૂ.૧૮4૦૦૦/-ની (૧૬) હરણી સ્મશાન પાસેથી ચોરી કરેલી હીરોહોન્ડા પેસન પ્લસ મો.સા. નં-જી.જે.૧૭ આર ૯૭૪૫ કિ.રૂ. ૨૩4૦૦૦/-ગણી (૧૭) સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં-જી.જે.૧૬ એ.બી ૫૬૮૨ કિ.રૂ.૧૭4૦૦૦/-ની (૧૮) વડોદરા મુકામે હરણી વિસ્તારમાંથી ચોરી કરેલ ટી.વી.એસ ઓનીકસ મો.સા. નં-જી.જે.૦૧ પી.કે ૮૨૨૯ કિ.રૂ.૧૪૦૦૦/- (૧૯) શેરબજાર કાલાઘોડા સર્કલ પાસેથી ચોરી પેશન પ્રો મો.સા. નં-જી.જે.૦૧ એફએચ ૯૪૮૬ કિ.રૂ.૨૩૦૦૦/-ની કુલ-૧૯ મો.સા કુલ કિ.રૂ. કુલ કિ.રૂ.૩4૯૩4૦૦૦/-નો મુદૃામાલ આરોપી અરવિંદકુમાર જયંતીલાલ જાતે-વ્યાસ ઉ.વ-૫૧ રહે-મુળ ગામ-લુણવા સુથારવાસ તા-ખેરાલુ જિ-મહેસાણાનાઓ પાસેથી રીકવર કરી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી સારી કામગીરી કરેલ છે
(૩) આ કામે ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના પો.ઇન્સ. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન વિશ્વકર્માચોક પાસે આવીને ઉભા રહીને વાહન ચોરીઓના બનતા ગુન્હાઓ અટકાવવા સારૂ શંકાસ્પદ જણાતા વાહનો ચેક કરવાની કામગીરી કરતા હતા દરમ્યાન આ કામનો આરોપી મુસા કાસીમભાઇ જાતે-મફત રહે-સાતપુલ ગેનીની વાડી ઉમર મસ્જીદની પાસે ગોધરાનાનો સી.ડી.ડીલક્ષ મો.સા જી.જે.૧૭ એબી ૪૨૯૯ની લઇને આવતા તેને ઉભો રખાવી તેની પાસે મો.સા.ના રજીસ્ટ્રેશન કાગળોની માગણી કરતા તેણે પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ અને શંકાસ્પદ જણાતા તેની અંગઝડતી કરતા તેની પાસેથી કાળા કલરનો સોની કંપનીનો મો.ફોન મળી આવતા સદર (૧) ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૫૮/૦૧૮ ઇ.પી.કો કલમ-૩૯૨ તથા (ર) ગોધરા શહેર બી ડીવી.પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૩૭/૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯મુજબ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.
વોન્ટેડ પકડયા-૧૫
(૧) કાલોલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૩૪૦/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે ભુરીયો રંગીતસિંહ જાદવ રહે.ભુખી તા.કાલોલ નાને તા.૧૭/૧૨/૨૦૧૮ ના ક.૧૮/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે કાલોલ પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૨) નવસારી રૂરલ પો.સ્ટે.પ્રોહી .ગુ.ર.નં.૫૩૮/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૫એઇ,૧૧૬બી,૯૮,૯૯ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી પ્રેમલકુમાર ઉર્ફે મોદી જંયતીલાલ પટેલ રહે. મહેલોલ મેઇન બજાર તા. ગોધરા નાને તા.૧૮/૧૨/૨૦૧૮ ના ક.૧૨/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે નવસારી રૂરલ પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૩) ચીખલી પો.સ્ટે.પ્રોહી.ગુ. ર.નં.૩૪૦/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૧૧૬બી, ૮૧,૯૮,૯૯ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી ભાઇલાલભાઇ રૂમાલભાઇ રાઠવા રહે. રામપુર જોડકા. ગોધરા નાને તા.૧૭/૧૨/૨૦૧૮ ના ક.૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ચીખલી પો.સ્ટે. ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૪) શહેરા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં ૪૩૩/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫(એ),૬૫(ઇ),૯૨(૨),૮૧ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી કમલેભાઇ કાંતીલાલ કલાલ રહે.પાંચમહુડા તા.ગાંગડ તલાઇ જી.બાસવાડા (રાજસ્થાન) નાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદાર આધારે પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૧૭/૧૨/૨૦૧૮ ના ક.૧૯/૫૫ વાગ્યે મોજે ગરાડુ ચોકડી તા.ઝાલોદ જી.દાહોદ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે શહેરા પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૫) રાજગઢ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૧૫૨/૨૦૧૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી વિજયભાઇ ગુલાબભાઇ નાયક રહે.સરપંચ ફળીયુ ડેસર તા.હાલોલ જી.પંચમહાલ નાનો છેલ્લા ૬ (છ) વર્ષ થી ઉપરોકત ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૧૮/૧૨/૨૦૧૮ ના ક.૧૯/૧૦ વાગ્યે મોજે તાડીયા પાટીયા તા.હાલોલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે રાજગઢ પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૬) ગોધરા તાલુકા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૧૮/૨૦૦૫ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી ઇશ્વરભાઇ ઉર્ફે ઇસુભાઇ દેવલાભાઇ ડામોર રહે.ડામોર ફળીયુ કદવાલ તા.ધાનપુર જી.દાહોદ નાનો છેલ્લા સાડા તેર વર્ષ થી ઉપરોકત ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૧૯/૧૨/૨૦૧૮ ના ક.૧૨/૫૫ વાગ્યે મોજે લીમખેડા જી.દાહોદ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૭) (૧). હાલોલ ટાઉન પો.સ્ટે ફ.ગુ.ર.નં ૦૬/૧૯૯૮ ઇ.પી.કો કલમ ૪૫૨,૪૨૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા બી.પી.એકટ કલમ ૧૩૫ તથા (૨). હાલોલ ટાઉન પો.સ્ટે ફ.ગુ.ર.નં ૧૫/૧૯૯૮ ઇ.પી.કો કલમ ૩૯૫,૩૯૭ તથા (૩). હાલોલ ટાઉન પો.સ્ટે ફ.ગુ.ર.નં ૧૩૮/૨૦૦૫ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક રહે.સરપંચ ફળીયુ ડેસર તા.હાલોલ જી.પંચમહાલ નાનો છેલ્લા ૨૦(વીસ) વર્ષ થી ઉપરોકત લુટ ધાડ ના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૧૯/૧૨/૨૦૧૮ ના ક.૧૫/૩૦ વાગ્યે મોજે શોનીપુર પાટીયા તા.હાલોલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૮) વડોદરા શહેર પાણીગેટ પો.સ્ટે ફ.ગ.ર.નં ૨૮૧/૨૦૦૪ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી શંભુભાઇ ગુલાબભાઇ નાયક રહે.ગાલમપુરા તાડીયા ફળીયુ .ડેસર તા.હાલોલ જી.પંચમહાલ નાનો છેલ્લા ૧૪ (ચૌદ) વર્ષ થી ઉપરોકત ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૨૧/૧૨/૨૦૧૮ ના ક.૧૪/૧૫ વાગ્યે મોજે ગાલમપુરા કેનાલ તા.હાલોલ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે વડોદરા શહેર પાણીગેટ પો.સ્ટે માં સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે.
(૯) મોરવા (હ) પો.સ્ટે ફ.ગ.ર.નં ૬૧/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૯૫ ,વિગેરે ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી સુનીલભાઇ જોરસીંગભાઇ બારીઆ રહે.મેડા ફળીયા વડવા તા ગરબાડા જી દાહોદ નાનો છેલ્લા ૨ (બે) વર્ષ થી ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૨૩/૧૨/૨૦૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મોજે પરવડી ચોકડી બાયપાસ ગોધરા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે મોરવા (હ) પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૧૦) હાલોલ ટાઉન પો.સ્ટે ફ.ગ.ર.નં ૧૩૮/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી પ્રવિણભાઇ જોતીયાભાઇ પસાયા રહે વાકોટા તા ધાનપુર જી દાહોદ નાનો છેલ્લા ૪ (ચાર) વર્ષ થી ઉપરોકત ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મેળવી પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૨૩/૧૨/૨૦૧૮ ના ક.૧૮/૦૫ વાગ્યે મોજે વાસીયાડુંગરી ચોકડી તા.ધાનપુર જી. દાહોદ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે હાલોલ ટાઉન પો.સ્ટે માં સોંપવામાં આવેલ છે.
(૧૧) રાજગઢ પો.સ્ટે ફ.ગ.ર.નં.૧૮/૨૦૧૦ ઇ.પી.કો ક.૪૨૦, ૪૦૬ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી ધર્મેશ કનુભાઇ પટેલ રહે.લુહાર ફળીયા ગામ ગજેરા તા.જંબુસર જી.ભરુચ નાઓએ તા.૧૯/૧૨/૨૦૧૮ ના ક.૧૬/૩૦ વાગ્યે પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.
(૧૨) રાજગઢ પો.સ્ટે એમ.કેસ નં.૦૩/૧૯૯૭ ઇ.પી.કો.ક. ૪૦૬, ૪૨૦ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી રાજુભાઇ મહંમદભાઇ ચૌહાણ રહે.ઘનશ્યામપુરા (વાદીલપુરા) તા.પાદરા નાઓએ તા.૨૦/૧૨/૨૦૧૮ ના ક.૧૪/૧૫ વાગ્યે પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.
(૧૩) રાજગઢ પો.સ્ટે પ્રોહી.ગ.ર.નં.૨૪/૨૦૧૨ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી રમેશભાઇ માધુભાઇ કોડી રહે.પાંચીયાસાલ તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓએ તા.૨૦/૧૨/૨૦૧૮ ના ક.૧૪/૨૦ વાગ્યે પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા અટક કરવામા આવેલ છે.
(૧૪) હાલોલ ટાઉન પો.સ્ટે સે.ગુ.ર.નં.૧૩૫/૨૦૦૭ વેચાણવેરા અધિનિયમ-૧૯૩૯ ની ક.૭૫(૧)(ગ) તથા નિયમ-૭૮ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી (૧) નિલેશકુમાર ઇશ્વરભાઇ વાઘાણી રહે.૭૦૨, મિલન ટાવર ૯૨૯, ખાર બિલ્ડીંગ રોડ મુંબઇ મહારાષ્ટ્ર (ર) પૌલોમીબેન યોગેશ રહે.કુન્ડસ કોલોની લુબાનગર રતહ હિન્દુ સોસાયટી પુના સીટી વાનોવટી મુંબઇ મહારાષ્ટ્ર નાઓએ તા.૨૦/૧૨/૨૦૧૮ ના ક.૧૯/૧૫ વાગ્યે પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૧૫) હાલોલ ટાઉન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૩૮/૨૦૦૭ વેચાણવેરા અધિનિયમ-૧૯૩૯ ની ક.૭૫(૧)(ગ) તથા નિયમ-૭૮ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી દિનેશ ઇશ્વરલાલ વાઘાણી રહે.૨૦૩, પનોરમા, ત્રીજામાળ, વલેકટરોડ, માલધર મુંબઇ, મહારાષ્ટ્ર નાઓએ તા.૨૦/૧૨/૨૦૧૮ ના ક.૨૦/૧૫૦ વાગ્યે પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૬ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) વેજલપુર પો.સ્ટે III ગુ.ર.નં.૩૧૩/ ૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૯/૧૨/૧૮ ક.૦૫/૦૦ વાગ્યે મોજે.અડાદરા થી પાંચ પથ્થરા જવાના રસ્તા પર આરોપીઓ (૧) મો.સા. એચ.એફ.ડીલક્ષ નં જી.જે.૧૭.એ.એલ.૫૧૧૬ નો ચાલક વિક્રમસિહ ઉર્ફે વીકો સામતસિંહ સોલંકી રહે.એરાલ તા.કાલોલ તથા (૨) પલસર મો.સા. રજી. નં જી.જે.૨૦ એ.ઈ.૬૦૬૪ ના અજાણ્યા વણઓળખાયેલ મો.સા.ના ચાલક નાઓએ ભેગા મળી પ્રોહિ પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાની મો.સા ઉપર ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇગ્લીશ દારૂના ૭૫૦ મી.લી. પ્લાસ્ટીકના બોટલ નં.૧૩૨ એક પ્લાસ્ટીક ના હોલ ની કિ.રૂા.૩૮૫/- લેખે કિ.રૂા.૫૦,૮૨૦/- તથા એચ.એફ.ડીલક્ષ મો.સા નં જી.જે.૧૭.એ.એલ.૫૧૧૬ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક કાળા કલરની પલસર મો.સા નં GJ-20-AE-6064 ની કિ.રૂા.૪૦,૦૦૦/- મળી કુલ રૂા.૧,૧૦,૮૨૦/- ના મુદામાલ સાથે મો.સા. ઉપર હેરાફેરી કરી મુદામાલ મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) કાલોલ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૩૬૪/૨૦૧૮ ગુજરાત પ્રોહીબીશન સુધારા ૨૦૧૬ ની ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(૨), ૮૧ મુજબ ના કામે તા.૧૯/૧૨/૧૮ ક.૧૨/૩૫ વાગ્યે મોજે.કાલોલ ગધેડી ફળીયામા આરોપીઓ (૧) જી.જે.૦૬ એચ.એલ.૨૬૦૩ નો ચાલક અરવિંદકુમાર મંગળસિંહ બારીયા રહે.નાંદરવા ડાંગરીયા ફળીયુ તા.શહેરા (૨) સુભાષકુમાર છત્રસિંહ પરમાર રહે.કેવડીયા પરમાર ફળીયુ તા.ગોધરા (૩) રાજેશભાઇ ઉર્ફે ભીમો આરતભાઇ શીકારી રહે.કેવડીયા શીકારી ફળીયુ તા.ગોધરા નાઓએ એકબીજાની મદદગારીએ પોતાના કબ્જાની સેવરોલેટ યુવા ગાડી નંબર જી.જે.૦૬ એચ.એલ. ૨૬૦૩ માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો પર પ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો જેમાં ટીન બિયરની બોટલો નંગ-૨૩૬ કિં.રૂ.૨૩૬૦૦/- તથા ૧૮૦ મી.લી.ના કાચના કવાટરીયા નંગ-૧૪૪ કિં.રૂ.૧૪,૪૦૦/- મળી કુલ બોટલ નંગ-૩૮૦ કુલ કિં.રૂ.૩૮,૦૦૦/- નો મુદામાલ રાખી હેરાફરી કરી દાહોદના ટાંડા ગામેથી વડોદરા પાદરા ગામે પહોચતો કરી લઇ જતાં પકડાઇ ગયેલ હોય અને આ કામે સેવરોલેટ ગાડીના માલીકે પોતાની ગાડી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીમાં આપી ગાડીની કિંમત રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૨,૮૮,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧,૨,૩ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) દામાવાવ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૨૩૬/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫એ,૬૫ઇ, ૮૧,૮૨, ૮૩,૯૮(ર) મુજબ તા.૨૧/૧૨/૧૮ ના ક. ૧૩/૩૦ વાગે. મોજે.ગોઝારીયા પેટ્રોલપંપ પાસે દામાવાવ ઘોઘંબા રોડ ઉપર આરોપીઓ (૧) ભીમસીંગ ગમજીભાઇ નાયક રહે. નાની વડોઇ હોળી ફળીયુ તા.કઠીવાડા જી. અલીરાજપુર (એમ.પી.) (ર) લાલસીંગભાઇ પારસીંગભાઇ નાયક રહે.નાની વડોઇ હોળી ફળીયુ તા. કઠીવાડા જી. અલીરાજપુર (એમ.પી.) (૩) ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આપનાર કઠીવાડાનો ઠેકાવાળો (૪) વિદેશી દારૂ મંગાવનાર ઇસમ નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક અરીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવાનુ ષડયંત્ર રચી તેઓના કબજાની મોટર સાયકલ નંબર વગરની કિ.રૂ.૩૦,૦૦૦/- ની ઉપર થેલા નંગ-૩ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભર ભરેલ બોટલો નંગ- ૧૦૭ કિ.રૂ. ૩૫,૮૪૫/- તથા અંગ જડતી માથી મળી આવેલ મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦/- એમ મળી કુલ રૂ.૬૬,૩૪૫/- પ્રોહી ગુનાના મુદ્દામાલ સાથે ભીમસીંગ ગમજીભાઇ નાયક રહે. નાની વડોઇ હોળી ફળીયુ તા.કઠીવાડા જી. અલીરાજપુર (એમ.પી.) નાઓ પકડાય જઇ તેમજ લાલસીંગભાઇ પારસીંગભાઇ નાયક રહે. નાની વડોઇ હોળી ફળીયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.)નાઓ નાકાબંધી દરમ્યાન નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) મોરવા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૪૮૪/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર) મુજબના કામે તા.૨૧/૧૨/૧૮ ક.૧૭/૧૫ વાગ્યે મોજે.ખાબડા ગામની સીમમાં આરોપી અતુલ શકિત લોડીંગ છકડા નં.જી.જે.૨૦-ડબલ્યુ-૦૫૪૫ ના ચાલક નાઓએ પોતાના કબજાના ઉપરોકત નંબરના લોડીંગ છકડામાં પાછળના ભાગે ડાલામાં જુદી-જુદી બનાવટના ભારતીય બનાવટના પરપ્રાંન્તીય ર્ક્વાટરીયા તથા બીયરની કુલ પેટીઓ નંગ-૧૫ જેમાં અલગ-અલગ કંપની બનાવટના પરપ્રાંન્તીય દારુ-બીયરની બોટલો નંગ-૪૩૨ કિં.રૂ.૬૦,૪૮૦/- ની મત્તાનો પ્રોહી જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન વાદળી કલરના અતુલ શક્તી લોડીંગ છકડા નંબર જી.જે.-૨૦-ડબલ્યુ-૫૪૫ નો મુકી નાસી ગયેલ હોય અતુલ શક્તી લોડીંગ છકડા ની કિં.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૦,૪૮૦/- નો પ્રોહી મુદદામાલ મુકી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૪૮/૧૮ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૧૧બી., ૮૧ મુજબ તા.૨૩/૧૨/૧૮ ના ક.૧૨/૩૦વાગ્યે મોજે ગોધરા એસ.ટી ડેપોમા આરોપીઓ (૧) રાહુલકુમાર રુકનભાઇ જાતે ડામોર (૨) જયદિપભાઇ વેલજીભાઇ જાતે ડામોર બન્ને રહે ગામ-કછલધરા પોસ્ટ છાયણ તા.ઝાલોદ જિ –દાહોદ પ્રોહી પ્રતિબંધક વિસ્તામાં પોતાના કબજામાં ભારતીય બનાવટના ઇય્લીશદારૂના કાચના તથા પ્લાસટીકના કવાટરીયા નંગ-૨૦ કુલ કિ.રૂ. ૨૬,૬૪૦/- નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૬) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૯૦/૧૮ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૨૩/૧૨/૧૮ ક.૦૧/૩૦ વાગ્યે મોજે.સાલીયા(સંતરોડ) ગામે હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) મહેશભાઇ શીવરામભાઇ ગોર રહે.કોયલી જશાપરા તા.જી.વડોદરા મુળ રહે.જુનીધરી તા.ગોધરા (૨) મનીષભાઇ દીલીપભાઇ રાઉલજી રહે.સારસા વાંટા ફળીયુ તા.જી.આણંદ (૩) મનીષભાઇ ગોવીંદભાઇ ઠાકોર રહે.ખોરેચ ગૌસ્વામી ફળીયુ તા.સાણંદ જી.અમદાવાદ (૪) મહેશભાઇ બાબુભાઇ ઠાકોર રહે. ખોરેચ ગૌસ્વામી ફળીયુ તા.સાણંદ જી.અમદાવાદ (૫) કિશનભાઇ કાંન્તીભાઇ માછી રહે.જુનીધરી સાંધરવા ફળીયુ તા.ગોધરા (૬) પીદીયાભાઇ રત્નાભાઇ ભુરીયા રહે.ગોવાળીપત્રા તા.જી.દાહોદ નાઓએ એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નંબર જી.જે.-૬-એલ.એસ.-૫૬૮૯ ની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- ના ચાલક ડ્રાઇવર આરોપી નં.૧ નાએ આ કામના આરોપી નં.૬ નાની પાસેથી જુદી-જુદી બનાવટના ભારતીય બનાવટના પરપ્રાંન્તીય કાચના ર્ક્વાટરીયા તથા કાચની બોટલો તથા બીયરની કુલ પેટીઓ નંગ-૮૦ જેમાં અલગ-અલગ કંપનીની ભારતીય બનાવટનો પરપ્રાંન્તીય દારુ-બીયર કાચની બોટલો નંગ-૧૮૩૬ કિં.રૂ.૩,૨૦,૧૬૦/ ની મત્તાનો પ્રોહી જથ્થો ખરીદી ફોર્સ કંપનીની ટ્રાવેલર ગાડી નં.જી.જે.-૧૨-બી.ટી.-૯૭૫૧ જેનો એન્જીન નંબર D37026148 તથા ચેસીસ નંબર MC1E4DJA1DP008416 ની કિં.રૂ.૫,૦૦,૦૦૦/- માં ભરી આ કામના આરોપી નં. ૩ નાએ સદરહુ ફોર્સ કંપનીની ટ્રાવેલર ગાડી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા-ફેરી કરી આ કામના આરોપી નં.૧ તથા ૨ નાએ પાયલોટીંગ કરી આરોપી નં. ૧ થી ૫ નાઓ પોલીસની નાકાબંધી દરમ્યાન પકડાઇ જઇ મોબાઇલ ફોન નંગ-૫ કિં.રૂ.૫,૫૦૦/- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂ.૬૩૨૦/- મળી કુલ કિં.રૂ.૧૧,૩૧,૯૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં. ૧ થી ૫ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.