પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:21:40 PM

તા.૦૬/૧૦/૨૦૧૪ થી તા.૧૨/૧૦/૨૦૧૪ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

(૧) શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૭૧/૧૩ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી સૈયદ ગની છકડા રહે.છકડાવાડ સેશન્‍સ કોર્ટ સામે ગોધરા નાને તા.૭/૧૦/૧૪ ના ક.૯/૦૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી શહેરા પો.સ્‍ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

 

(ર) ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

(૩) વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૬/૧૦/૨૦૧૪ થી તા.૧૨/૧૦/૨૦૧૪ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૭૩૮ એન.સી. ફરીયાદ,  ૧૧૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૮૦,૬૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

v  કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

v  પ્રોહિબિશનના શોધી કાઢેલ કેસો

(૧)      વેજલપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૭૨/૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬.બી. ૬૫.એ.ઇ.૧૧૬.બી.મુજબ તા.૯/૧૦/૧૪ ના રોજ દિનેશ ઉર્ફે બંમ્બો છત્રસિહ જાદવ રહે.ભુખી તા.કાલોલ જી.પંચમહાલ નાએ પ્રોહિ પ્રતિબંધક એરીયામા પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમા પરપ્રાંતીય ઇગ્‍લીંશ દારુની બોટલો નંગ-૨૬૧ કિ.રૂ.૨૬,૫૫૦/ નો મુદામાલ રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન નાશી જતા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

(ર)      વેજલપુર પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૭૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬.બી.૬૫.એ.ઇ.૧૧૬.બી.મુજબ તા.૧૨/૧૦/૧૪ ના ક.૦૦/૧૦ વાગે સુરેશ ઉર્ફે ટીનો રંગીતભાઇ મંગળભાઇ ગોહીલ રહે.વટલાવ સખીદાસની મુવાડી ગામની સીમની કોતરમા પરપ્રાંતીય ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૯૮૭૬ કિ.રૂ.૫,૪૯,૬૦૦/- નો મુધ્‍દામાલ સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન હાજર નહી મળી આવતા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૩)      કાલોલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૫૮/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬.બી. ૬૫.એ.ઇ. ૧૧૬.બી. ૮૧ મુજબ ના કામે તા.૮/૧૦/૧૪ ના ક.૨૨/૩૦ વાગે આરોપી પીયાભાઇ કંચનલાલ મહેતા રહે.ડેરોલ સ્‍ટેશન નાઓએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઇગ્‍લીંશ દારૂની બોટલો નંગ-૧૮૦ કિ.રૂ.૪૩,૨૦૦/- નો મુધ્‍દામાલ રાખી પકડાઇ જતા પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

v  જુગારના શોધી કાઢેલ કેસો

(૧)      ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પોલીસ સ્‍ટેશન સે.ગુ.ર. નં.૧૯૩/૨૦૧૪ જુગાર ધારા ક.૧૨ મુજબ તા.૮/૧૦/૨૦૧૪ ક.૧૮/૦૦ વાગે આરોપી (૧) અનવર હુસેન અ.સતાર (ર) ઇમરાન અનવર મણકી (૩) આરીફભાઇ અનવર મણકી (૪) અનસભાઇ ઇસદ  કશ્મીરી (પ)  ઇશાક ઇસ્માઇલ પથા  (૬) ઇરફાન સીરાજ પથા (૭) સીદીક ઇશાક ભટુક (૮) હનીફ અમજીદ ભાઇજમાલ તમામ રહે.ગોહયા મહોલ્લા ગોધરા નાઓએ ભેગા મળી જાહેરમાં ખુલ્લામાં ગંજી પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રમાડી પોલીસની રેઇડ દરમ્યાન પાના પત્તા નંગ-૫૨ તથા અંગ ઝડતીમાથી રૂ.૬,૦૦૦/- તથા દાવ ઉપરથી રૂ.૯,૭૦૦/- મળી કુલ રૂ.૧૫,૭૦૦/- મુધ્દામાલ સાથે પકડાઇ જતા પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

 પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

        (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

        (ર) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

        (૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર