તા.૨૭/૦૭/૨૦૧૫ થી તા.૦૨/૦૮/૨૦૧૫ દરમ્યાન પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
- ઝાલોદ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૧/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી મુનાવર યુસુફ મીઠા રહે.કસાઇવાડા દારૂ સલામ મસ્જીદ પાસે ગોધરા નાને તા.૨૮/૭/૧૫ ના રોજ પો.ઇન્સ. ગોધરા શેહર બી ડીવીઝન ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ઝાલોદ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં.૪૩/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૫(ક), ૬(ક) વિ. મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી કાસીમ ઇશાક મીઠા રહે.ગેની પ્લોટ ગોધરા (ર) ઇબ્રાહીમ મહંમદભાઇ ઓથુ રહે.સાતપુલ મુસ્લીમ સી સોસાયટી ગોધરા નાઓને તા.૧/૮/૧૫ ના રોજ પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ધ્વારા અટક કરવામા આવેલ છે.
- ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્યો ધ્વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૭/૦૭/૨૦૧૫ થી તા.૨/૦૮/૨૦૧૫ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૨૫૨ એન.સી. ફરીયાદ, ૨૫૨ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૫૫,૯૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
(૧) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૬/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૧/૦૮/૧૫ ક.૬/૧૫ વાગ્યે મોજે મોટી ઉભરવણ ગામે હીરાડુંગરી પાટીયા પાસે આરોપી મો.સા. બજાજ ડીસ્કવર કંપનીની જેનો રજીસ્ટ્રેશન નં. (૧) જીજે ૬ ઇસી ૨૦૨૫ (૨) રજીસ્ટ્રેશન નં.જીજે ૬ ઇએમ ૭૦૨૨ (૩) રજીસ્ટ્રેશન નં.જીજે ૬ ઇએફ ૧૯૩૧ (૪) મો.સા. હીરો હોન્ડા કંપનીની પેશન પ્રો જેનો રજીસ્ટ્રેશન નં.જીજે ૬ એચપી ૩૪૪૭ ના ચાલકો નામઠામ જણાવેલ નથી તેઓઓ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે ઇગ્લીંશ દારૂ તથા બીયરની કુલ પેટીઓ નંગ-૩૦ જેમાં નાની મોટી બોટલો નંગ-૫૭૬ કિ.રૂ.૬૭,૨૦૦/- નો મુદ્દામાલ નો જથ્થો મો.સા. ઉપર ગે.કા. રીતે હેરાફેરી કરતા વોચ દરમ્યાન મુકી નાસી ગયેલ હોય જે મળી આવેલ ચાર મો.સા. કિ.રૂ.૧,૦૫,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૧,૭૪,૨૦૦/- નો મળી આવી આરોપીઓ નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ પાવાગઢ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુસંરક્ષણ અંગે કરેલ કામગરીની વિગત
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૩૭/૨૦૧૫ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક) (ખ)૬, ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૪૨૯ મુજબના કામે તા.૨૭/૭/૨૦૧૫ ના ક.૧૮/૩૦ વાગે મોજે પરવડી બાયપાસ ચોકડી ઉપર આરોપીઓ (૧) મુખ્તીયાર શબ્બીર મુલ્લા રહે.મુલતાનપુરા તથા આબાદી મહોલ્લા પંચાયત ઓફીસની બાજુમા તા.જી.મન્દસોર એમ.પી. (ર) રહીમ શબ્બીર ન્યાયગર મુસુલમાન રહે.ગામ બોતલગંજ તથા આબાદી મહોલ્લા તા.મલ્હાગઢ જી.મન્દસોર એમ.પી. (૩) બાબુખા બપથીખા ન્યાયગર મુસુલમાન રહે.ગામ બોતલગંગ તથા આબાદી મહોલ્લા તા.મલ્હાગઢ જી.મન્દોર એમ.પી. (૪) શોકત અહેમદ ચુચલા ઉર્ફે શોકત મકલા રહે.ગેની પ્લોટ ગોધરા (૫) ટ્રક નં.આર.જે.૨૭ એ.૧૫૭૩ ના હાલના માલીક નાઓએ પોતાના કબજા ભોગવટાની ટ્રક નં.આર.જે-૨૭ જી.એ-૧૫૭૩ મા ટ્રકની પાછળ ની બોડીમા તાટપત્રી દોરડાથી બાંધી તેની નીચેની બોડીમા ખીંચો ખીંચ ગાયો તથા વાછરડા મળી કુલ-૩૪ કુલ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- ના મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે કોઇક જગ્યાએ ઉપરોકત ટ્રકમા ખીંચો ખીંચ ભરી પશુઓને એકબીજાના પગો તથા ગળાના ભાગે ત્રાસદાયક રીતે દોરડા બાંધી પાણી તથા ઘાસાચારો નહી રાખી મુંગા પશુઓનું ટ્રકમા વહન કરી ટ્રક નં.આર.જે-ર૭ જીએ-૧૫૭૩ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા તાટપત્રી નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા દોરડું નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- મોબાઇલ ફોન કિ.રુ.૩૦૦૦/- મળી આમ કુલ કિ.રૂ.૬,૫૦,૦૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં.૧, ર, ૩ નાઓ પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી એલ.સી.બી પોલીસ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) પાવાગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૨/૧૫ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક), ૮, ૧૦ મુજબ તા.૧/૮/૨૦૧૫ ના ક.૨૦/૩૦ વાગે મોજે.પથ્થર પાટીયા વડાતળાવ રોડ ઉપર આરોપી છોટા હાથી ટેમ્પા નં.જીજે-૧૭ ઝેડ-૪૨૪ નો ચાલક જેના નામઠામની ખબર નથી તેઓએ પોતના કબજાનો ટેમ્પા નં.જી-૧૭ ઝેડ-૪૨૪ મા ગે.કા. રીતે કુલ નાના મોટા ચાર પશુઓ કિ.રૂ.૧૦,૦૦૦/- નાને ત્રાસદાયક રીતે દોરડાથી બાંધી કયાંકથી ભરી વહન કરી લઇ આવી પોતાનો ટેમ્પો પથ્થર પાટીયા વડાતળાવ ચોકડી પાસે આવતા ફરીએ બુમાબુમ કરતા પોતાનો ટેમ્પો ઉભો રાખી ટેમ્પો મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(વી.કે.નાયી)
ના.પો.અધિ.મુ.મ.
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરાવતી
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર