પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/30/2024 6:23:06 PM

તા.૧૦/૦૮/૨૦૧૫ થી તા.૧૬/૦૮/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૭/૧૫ ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાનો નાસ્‍તો ફરતો આરોપી હારૂન રફીક વલી વાંકા રહે.વચલા ઓઢા મુસ્‍લીમ એ સોસાયટી ગોધરા નાને તા.૧૦/૮/૧૫ ના ક. ૧૮/૦૦ વાગે પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન ધ્‍વારા અટક કરવામા આવેલ છે.

 

  • હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૨૮/૧૫ ઇ.પી.કો.ક. ૩૯૪, ૩૯૨, ૧૨૦ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો તા.૧૦/૮/૧૫ ના રોજ ક.૭/૩૦ વાગે દાખલ થયેલ છે. જે ગુનો સૌપ્રથમ અનડીટેકટ હોય જે ગુનો પો.ઇન્‍સ. હાલોલ ધ્‍વારા ડીટેકટ કરી આરોપી (૧) સુરજભાઇ દુલાભાઇ પણદા રહે.હોળી ફળીયા તા.માછલીયા જી.જાબુઆ એમ.પી. નાને અટક કરી તા.૧૦/૮/૨૦૧૫ ના રોજ ક.૨૨/૩૦ વાગે અટક કરી લુંટમા ગયેલ રૂ.૫૧૦૦/- રીકવર કરી અનડીટેકટ ગુનો પો.ઇન્‍સ હાલોલ પો.સ્‍ટે. ધ્‍વારા ડીટેકટ કરવામા આવેલ છે.  

 

  • ગોધરા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારુ જિલ્‍લામાં નાકાબંધીના ૩૮ જેટલા પોઇન્‍ટો શરૂ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ/જી.આર.ડી./હોમગાર્ડ ના સભ્‍યો ધ્‍વારા બે સીફટમાં સઘન વાહન ચેકીંગ રાખવામાં આવેલ છે. સુપરવિઝન અધિકારીશ્રી ધ્‍વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવે છે.

 

 

  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૦/૦૮/૨૦૧૫ થી તા.૧૬/૦૮/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૯૯૫ એન.સી. ફરીયાદ,  ૧૨૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૪૮,૩૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

(૧)    રાજગઢ.પો.સ્ટે. પ્રોહી ગુ.ર..ન ૧૭૮/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબ  તા. ૧૬/૦૮/૨૦૧૫ કલાક ૨૦/૦૦ વાગે મોજે માલુ ત્રણ રસ્તા ચોકડી ઉપર (૧) અજીતસિંહ બળવંતસિંહ બારીઆ રહે. સીમલીયા પેટે ખેરીયા તા. ઘોઘંબા (ર) અશ્વીન સુરસીંગ બારીઆ રહે. સીમલીયા પેટે ખેરીયા તા. ઘોંબંબા (૩) દાહોદ જીલ્લા દેવગઢ બારીઆ તાલુકાના ભુતપગલા ગામે રહેતા પીન્ટું ભાઇ નામના ઇસમ (૪) મારૂતિ ફન્ટી નં જીજે- ૧ એઆર ૪૮૫૬ હાલના માલીક તથા તપાસમાં  નીકળે તે તમામ ઇસમો આ કામના આરોપી નં-૧ તથા આરોપી નં-ર નાઓ ભેગા મળી  એક બીજાની મદદગારીથી દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુત પગલા ગામે રહેતા  પીન્ટુંભાઇ નામના ઇસમ પાસેથી પરપ્રાંતીય બનાવટનો ઇગ્લીશ  દારૂનો જથ્થો મારૂતી ફન્ટી કાર નંબર  જીજે- ૧ એઆર ૪૮૫૬ માં પાસ પરમીટ કે કોઇ આધાર પુરાવા વગર ભરી લઇ આવતાં આવતાં માલું ત્રણ રસ્તા ચોકડી પાસે નાકાબંધી દરમ્યાન  પકડાઇ જતાં મારૂતિ ફન્ટીમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૪૨ કિ.રૂ. ૨૮,૪૦૦/- તથા મારૂતિ ફન્ટીની કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૭૮,૪૦૦/- ના મુધ્દામાલ સાથેઆરોપી નં-૧ નો પકડાઇ જતા તેમજ આરોપી નં-ર,૩ નાઓ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(ર)    રાજગઢ.પો.સ્ટે. પ્રોહી ગુ.ર..ન ૧૭૯/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબ  તા. ૧૬/૦૮/૨૦૧૫ કલાક ૨૦/૦૦ વાગે મોજે વાવકુડલી ચોકડી ઉપર(૧) શૈલેશકુમાર મગળભાઇ સોલંકી રહે. રાણીપુરા હનુમાનની મુવાડી તા. ગોધરા (ર) છોટાઉદેપુર તાલુકાના કેવડી ગામે રહેતા પપ્પુંભાઇ નામના ઇમસો (૩) હોન્ડાઇ કંપનીનો ઇઓન કાર નંબર વગરની હાલના માલીક તથા તપાસમાં નીકળે તે ઇસમો  આ કામના આરોપી નં-૧  નાઓએ પોતાના કબ્જાની હુન્ડાઇ કંપનીની ઇઓન કાર નંબરવગરનીમાં છોટા ઉદેપુર તાલુકાના કેવડી ગામે રહેતા પપ્પુંભાઇ નામના ઇસમ પાસેથી પરપ્રાંતિય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી પોતાની પાસે પાસ પરમીટ કે કોઇ આધારા પુરાવા નહી રાખી  લઇ  આવતાં વાવકુડલી ગામે ચોકડી પાસે નાકાબંધી દરમ્યાન પકડાઇ જતાં  હુન્ડાઇ કંપનીની ગાડીમાંથી  ઇગ્લીશ દારૂની બોટલો નંગ- ૨૪૦ કિ.રૂ. ૪૫,૬૦૦/- તથા હોન્ડાઇ ઇઓન ગાડીની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૪૫,૬૦૦/- ના પ્રોહી  મુધ્દામાલ સાથે આરોપી નં-૧ નો પકડાઇ જઇ તેમજ આરોપી નં-ર,૩ નાઓ નાશી જતા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૭૫/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબ ના કામે તા.૧૨/૮/૨૦૧૫ ના ક.૧૬/૧૫ વાગે મોજે. વાવકુંડલી ચોકડી ઉપર આરોપીઓ (૧) રમેશભાઇ ધીરાભાઇ બારીયા રહે.રૂપારેલ લુહાર ફળીયા તા.ઘોઘંબા (ર) રામસીંગભાઇ ગમીરભાઇ બારીયા રહે.ઝાબકુવા તા.ઘોઘંબા (૩) વિનોદભાઇ પ્રવિણભાઇ બારીયા રહે.રૂપારેલ તા.ઘોઘંબા  નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના હીરો હોન્‍ડા સ્‍પેન્‍લ્‍ડર મોટર સાયકલ નં.જીજે-૧૭ એ.એફ-૭૩૪૫ ઉપર કંતાનના બે થેલાઓમા કીંગ વ્‍હીસ્‍કી ઇગ્‍લીંશ દારૂની ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૫૮ કિ.રૂ.૩૧,૮૦૦/- નો ઇગ્‍લીંશ દારૂ નં.૩ નાએ મંગાવી અને તેને આપવા જતા વાવકુંડલી ચોકડી પાસે પોલીસની નાકાબંધી દરમ્‍યાન નં.૧ નો હીરો હોન્‍ડા મો.સા. નં.જીજે-૧૭ એ.એફ-૭૩૪૫ કિ.રૂ.૨૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ.૫૧,૮૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જઇ તેમજ આરોપી નં.રનો નાશી જતા એલ.સી.બી. પોલીસ ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)     વેજલપુર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૦૪/૧૫ ગુ.પ.અધિ.- ૨૦૧૧ ની ક.૫, ૬, ૬(ક) (૧) (ર) (૩) (૧૦), ૧૧ ઇ એલ ડી તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબના કામે તા.૧૬/૮/૧૫ ક.૧૭/૩૦ વાગે મોજે ગેગડીયા  ચોકડી ઉપર આરોપી ટાટા એસી ટેમ્પો નં. જીજે- ૧૭  ટીટી ૨૫૫૨ નો ચાલક આરોપીએ પોતાના કબ્જાના ટાટા એસી. ટેમ્પો નં  જીજે-૧૭  ટીટી-૨૫૫૨ માં સફેદ કલરના બળદ નંગ-૪ ખીચોખીચ ભરી  ટુકા દોરડાથી  ત્રાસ દાયક રીતે પગે બાંધી  ટેમ્પાની અંદર ઘાસ ચારો કે પાણીની સગવડ  નહી રાખી  બળદ નં-૧ કિ.રૂ. ૫૦૦૦/- લેખે ચાર બળદોની કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી શકાય તેમજ ટેમ્પામાંથી મળેલ ડબલ સીમનો  સેમસંગ મોબાઇલ કિ.રૂ. ૧,૦૦૦/- તથા ટેમ્પાની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૨૧,૦૦૦/-  ગણીશકાય જે ટેમ્પો પોલીસની નાકાબંધી દરમ્યાન  આરોપી ટેમ્પો મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     ગોધરા તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૭૨/૧૫ ગુજરાત પશુ સરંક્ષણ સુધારા અધિનિયમ-ર૦૧૧ ની ક.૫(ક), ૬ (૧૧) (૧૦) (૩) (ર) (૧) (ખ) (ક) , ડી એલ ઇ તથા ઇ.પી.કો.ક.  ૪૨૯ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ ના કામે આરોપી અસરફ ઇલીયાસ ઢુંઢીયા રહે.મીઠીખાન મહોલ્‍લા ગોધરા નાએ ટાટા એ.સી. ગાડી નં.જીજે-૧૭ ટીટી-૫૩૬૨ મા ગાયો નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા બળદ નંગ-૩ તથા મરણ ગયેલ સફેદ કલર ની ગાય નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- એમ મળી કુલ પશુઓ નંગ-૭ કિ.રૂ.૩૫,૦૦૦/- ને કતલ કરવાના ઇરાદે ખીંચો ખીંચ ભરી ગળા ભાગે ટુંકા દોરડા વડે ત્રાસ દાયક રીતે બાંધી ગાડીમા ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી ટાટા એ.સી. ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૩૫,૦૦૦/- ના મુધ્‍દૃામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી એલ.સી.બી. પોલીસ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 

(૩)     વેજલપુર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૦૨/૧૫ ગુ.પ.અધિ.- ૧૯૫૪, ૨૦૧૧ ની ક.૫, ૮, ૯, ૧૦ તથા પ્રાણી ક્રુરતા અધિનિયમ-૧૯૬૦ ની ક.૧૧(૧) (ક) (ઘ) (ચ) (જ) (ડ)  જી.પી.એકટ કલમ ૧૧૯ તથા ઇ.પી.કો.ક .૨૭૯, ૪૨૯, ૧૧૪ મુજબના કામે તા.૧૧/૮/૧૫ ક.૨૦/૧૫ વાગે મોજે.વેજલપુર પ્રણામી પેટ્રોલપંપ સામે ધારા હોટલ પાસે આરોપી ઇલીયાસ અબ્‍દુલ રજાક વાલા રહે.સાતપુલ મહંમદી સી સોસાયટી વેજલપુર રોડ ગોધરા (ર) શોકત હુસેન અબ્‍દુલ રહીમ દિવાળી રહે.ગેની પ્‍લોટ ઉમર મસ્‍જીદની સામે ગોધરા (૩) ટ્રક નં.જીજે-ર૦ યુ-૨૮૦૯ ના માલીકે ટ્ક નં. જીજે- ૨૦ યુ-૩૮૦૯ મા ભેસો નંગ-૧૦ ભરેલ જેમા એક ભેસ મરણ ગયેલ છે. એક ભેસની કિ.રુ.૧૫,૦૦૦/- લેખે કુલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા પાડા નંગ-૯ જે એક પાડાની કિ.રુ.૩૦૦૦/- લેખે કુલ કિ.રૂ.૨૭,૦૦૦/- તથા પાડી નંગ-૧ કિ.રૂ.૩૦,૦૦૦/- ની ટુંકા દોરડા વડે પગે તથા મોઢે દયજનક રીતે ખીંચો ખીંચ હલન ચલન કરી ન શકે તે રીતે દોરડા થી બાંધી ટ્રકમા ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી ભેસોને તથા પાડા, પાડીને કતલ કરવાના ઇરાદે ભરી લાવી ટ્રક ની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-ર કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૮,૮૧,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે આરોપી નં.૧ , ર નાઓ પકડાઇ જતા ઇન્‍ચાર્જ ના.પો.અધિ. શ્રી વી.કે.નાયી, હાલોલ વિભાગ, હાલોલ તથા પો.સ.ઇ. વેજલપુર ધ્‍વારા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

 

 (રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા