પોલીસ અધિક્ષક, પંચમહાલ
http://www.sppanchmahal.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 4:15:10 PM

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૪/૦૧/૨૦૧૯ થી તા.૨૦/૦૧/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

વોન્ટેડ પકડયા-૦૪

(૧)     રાજગઢ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં૨૭/૨૦૧૭ ઇ.પી.કો ક.૨૭૬ તથા કોપી રાઇટ કલમ ૬૩, ૬૫ તથા ટ્રેડમાર્ક એકટ ક.૧૦૩, ૧૦૪ મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી કીશોરભાઇ ભગતરાવ મોરે રહે.જી/૪ યોગીક્રૃપા સોસાયટી શીરડી નગર સામે વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના  કામના આરોપીને તા.૧૭/૦૧/૨૦૧૯ ના રોજ ક.૨૦/૫૫ વાગ્યે મોજે.વડોદરા શહેર યોગીક્રૃપા સોસાયટી પાસેથી  સી.આર.પી.સી  ક.૪૧(૧)  આઇ  મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ દ્વારા અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે  રાજગઢ  પોલીસ સ્‍ટેશન મોકલી આપવામાં આવેલ છે.

(૨)     જાબુઘોડા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૦૩/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫એએ મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભયલાલભાઇ ધીરાભાઇ નાયક રહે.ખાંડીવાવ કંચન નગરી તા.જાબુઘોડા જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૧૮/૦૧/૨૦૧૯ ના રોજ કલાક ૧૯/૦૫ વાગ્યે મોજે ખાંડીવાવ પાટીયા પાસેથી  સી.આર.પી.સી  કલમ  ૪૧(૧)  આઇ  મુજબ પો.સ.ઇ. પેરોકલ સ્કો ગોધરા નાઓ દ્વારા અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે જાબુંઘોડા પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.

 

 

 

 N.D.P.S હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે

(૧)   ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે સે.ગુ.ર.ન.૦૬/૧૯ NDPS એકટ ૧૯૮૫ ની ક. ૮(સી), ૨૧(સી), ૨૫, ૨૯ મુજબના કામે તા.૨૦/૦૧/૨૦૧૯ ના ક.૦૧/૦૦ મોજે ખાડી ફળીયા ગોધરા ખાતે આરોપીઓ (૧) સાજીદ ઇકબાલ મમદુ રહે.હુસેની મસ્જીદ પાછળ ખાડી ફળીયા ગોધરા (૨) ફરદીનખાન ફિરોઝખાન પઠાણ રહે.બી-૧૩ અમન પાર્ક અમન ડે સ્કુલ સામે ગોધરા નાઓએ એકબીજાની મદદગારી કરી આરોપી નં-૧ સાજીદ ઇક્બાલ મમદુના ભોગવટાના મકાનમાં પોતાના અંગત ફાયદા સારૂ codein શ્રેણીની નશીલી દવા ખરીદી કરી છુટક વેચાણ કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે  codein શ્રેણીની નશીલી દવા બોટલ નંગ-૫૨ કિ.રૂ.૬૨૪૦/- નો મુદ્દામાલ રાખી ગુન્હાહીત કાવતરુ કરી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)   જાંબુઘોડા પોલીસ સ્ટેશન  પ્રોહી ગુ.ર.નં.૧૧/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(૨) મુજબના કામે તા.૧૪/૧/૨૦૧૯ ના ક.૧૪/૪૫ વાગ્યે આરોપી સી.ડી ડલક્ષ મો.સા. રજીસ્ટ્રેશન નંબર વિનાની એંજીન નંબર HA11EDC9H07441 ના ચાલકે પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબ્જાની મો.સા ઉપર સફેદ કલરનો મીણીયો થેલામાં પ્રોહી મુદ્દામાલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકના બોટલો નંગ-૯૦  કિ.રૂા.૩૦,૧૫૦ /- તથા મો.સા સી.ડી. ડિલક્ષ કિં.રૂા.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૫૦,૧૫૦/- નો મુદ્દામાલ છોડી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   શહેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૬/૧૯ પ્રોહી એક્ટ ક.૬૫ઇ, ૬૫એ મુજબના કામે તા.૧૪/૦૧/૧૯ ના ક.૧૯/૩૦  વાગે મોજે.ખાંટ ફળીયું છોગાળા ખાતે આરોપી બાબુભાઇ શનાભાઇ પગી રહે.ખાંટ ફળીયું છોગાળા તા.શહેરા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજાના ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટ ના ઇગ્લીસ દારૂના પ્લાસ્ટીક અને કાચ ના ૧૮૦ મી.લી.ના કવૉટર તથા બીયર ટીન બંને મળી કૂલ નંગ-૩૧૬ કૂલ કિ.રૂ.૨૬,૯૨૦/- નો મુદ્દામાલ ગે.કા.નો રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર ન મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)   હાલોલ ટાઉન પોલીસ સ્ટેસન સે.૦૭/૨૦૧૯ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૧૪/૦૧/૧૯ ના ક.૧૭/૧૫ થી ક.૧૮/૧૫ વાગે મોજે.બાદશાહ બાવાની દરગાહની સામે ખુલ્લાં મેદાનમાં બાવળની ઝાડીમાં આરોપીઓ  (૧) આસીફભાઇ ગફારભાઇ બરબટ રહે.બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ (૨) મુસાભાઇ ઐયુબભાઇ મેતર રહે.રહીમ કોલોની હાલોલ (૩) સલીમભાઇ ઇબ્રાહિમભાઇ ઘાંચી રહે.બાદશાહ બાવાની દરગાહ પાસે હાલોલ (૪) જાબીરભાઇ મુસાભાઇ ઘાંચી રહે.કોઠી ફળીયા સ્વામીનારાયણ મંદિર પાછળ, હાલોલ તા.હાલોલ નાઓએ પત્તા પાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમતાં પકડાઇ જતા તેઓની અંગઝડતી માંથી રૂ.૭,૬૮૦/- તથા દાવ ઉપરથી રૂ.૭,૮૦૦/- મળી કુલ રૂ.૧૫,૪૮૦/- તથા પત્તા પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- મળી આવી પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૦૪/૨૦૧૯ જુગારધારા ક.૧૨અ મુજબના કામે તા.૧૭/૧/૨૦૧૯ ના ક.૧૫/૩૦ થી ૧૮/૩૦ વાગ્યે મોજે.રેલ્વે સ્ટેશન બહાર ધક્કા વિસ્તારમા આરોપીઓ (૧) ફીરોજખાન રશુલખાન પઠાન રહે.કોબા મસ્જીદ પાસે હુશેની ચોક ગોધરા (૨) નજીમખાન રશીદા ખાન પથાણ રહે.આશીયાના સોસાયટી અલીફ મસ્જીદ પાસે કાલોલ  (૩) યુસુફ મહંમફ પઠાન રહે.ખાડીફળીયા ભગતના ગલ્લાપાસે દેવતલાવડી રોડ ગોધરા (૪) અરવિંદ નારણભાઇ ઘેમા રહે.ઢુંઢવા. તા.ઠાસરા જી.ખેડા (૫) રણજીતભાઇ રમણભાઇ બારીયા રહે.ડાઉનયાર્ડ રેલવે કોલોની એફ.૩૯૧ (૬) ઇંન્દ્રજીતભાઇ બલવંતસિહ રહે.ડાઉનયાર્ડ રેલવે કોલોની એફ.૩૯૧ (૭) વિજયભાઇ નાનુઅભાઇ પરમાર રહે.ઉદલપુર ખોડીયાર હોટલની પાછળ તા.સાવલી જી.વડોદરા (૮) આરીફખાન ઐયુબખાન પઠાન રહે.ખાળી ફળીયા અમન સોસાયટી દેવતલાવળી પાસે ગોધરા (૯) કાનજીભાઇ દલસુખભાઇ બારીયા રહે.બારીયા ફળીયુ ગામ.નિરોપ તા.ગોધરા (૧૦) બ્રીજેશભાઇ લક્ષમણભાઇ ભલાણી રહે.કલ્યાણપુર ૧૭૧-૧ રામજી મંદીર શેરી તા.વલભીપુર જી.ભાવનગર (૧૧) થીયુદર માર્કો ક્રીસ્પોટા રહે.આર.કે.બ્રધર્સ કાલા પળદાની બાજુમા રાજશ્રી ટોકીજની બાજુમા વડોદરા (૧૨) મોહસિન અબ્દુલ મજીદ કલંદર ઉર્ફે ભોપો  (૧૩) રસીદ મહેબુબ મલેક ઉર્ફે રશીદ બંડલ રહે.કુબા (૧૪) પાંચથી સાત અજાણ્યા ઇસમો જેમના નામઠામ જાણવા મળેલ નથી નાઓ ભેગા મળી વરલી મટકાના આંક ફરકના આકડા લખી લખાવી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજય ગાંધીનગર નાઓની રેડ દરમ્યાન ઉપરોકત તમામ આરોપીઓની અંગ જડતી મળી કુલ રૂ.૨૨,૬૮૦/- તથા વેરણ છેરણ પડેલ જુદા જુદા દરની ચલણી નોટો મળી રૂ.૪૬૦/- કુલ રૂ.૨૩,૧૪૦/- તથા સ્થળ ઉપરથી મળેલ વાહન નંગ-૨ જેની કિમંત રૂ.૭૦,૦૦૦/- તથા મો.ફો.નંગ-૬ કિમત રૂ.૧૦,૫૦૦/-તથા કુલ કિમંત રૂ.૧,૦૩,૬૪૦/-મળી ઉપરોત તમામ આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)   ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૦૪/૨૦૧૯ પ્રાણી ક્રુરતા અધિનિયમ-૧૯૬૦ ની ક.૧૧(ડી)(ઇ), ૧૨(એચ)(એફ), ૧૩ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૦/૦૧/૨૦૧૯ ક.૧૮/૦૦ વાગ્યાના સુમારે મોજે.ગોલ્લાવ હાઇસ્કુલ પાસે રોડ ઉપર આરોપીઓ (૧) રઝાકભાઇ મોહમંદભાઇ જીવા ઉ.વ.૧૯ (ર) સાદીક ફારુક રહીમ ઉ.વ.ર૦ બંને રહે.નાટાપુર, મુસલમાન ફળીયું તા.મોરવા નાઓએ મહિન્દ્રા પીકપ ડાલા નં.જીજે-૯ ઝેડ-૨૨૮૯ મા ભેંસો નંગ-૫ ને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર કતલ કરવાના ઇરાદે એકબીજાના ગળા તથા પગોમા ટુંકા ટુંકા દોરડાથી  ક્રુરતા પુર્વક બાંધી ખીંચોખીંચ બાંધી હેરાફેરી કરતા પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

.   

 (ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા.