પંચમહાલ જીલ્લામાં તા.૨૩/૦૩/૨૦૨૦ થી તા.૨૯/૦૩/૨૦૨૦ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુન્હા ડીટેકટ-૧
(૧) દામાવાવ પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૭૭૨૦૦૦૯૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તા. ૨૫/૧૦/૨૦૧૯ ક. ૨૦/૦૦ થી તા. ૨૬/૧૦/૨૦૧૯ ક. ૭/૦૦ દરમ્યાન મોજે રીંછવાણી ગામે ફરી.નાઓની પોતાના ધરની પાછળ આવેલ કુવામાં સબ મર્શિબલ ઈલેટ્રીક મોટર ૨ હોર્સ પાવરની પાણી ખેંચવાની પાઈપ કાપી ઈલેટ્રીક મોટરની કિંમત રૂપિયા.૪૦૦૦/- ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા વિ.બાબતનો ગુનો રજી કરવામા આવેલ આ કામે દામાવાવ પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૩/૨૦૨૦ તા.૨૧/૦૩/૨૦૨૦ મુજબના કામે સામાવાળા (૧) રમેશભાઇ કાભઇભાઇ નાયક રહે. દેવલીકુવા તા. ઘોઘંબા (ર) સંજયભાઇ મડીયાભાઇ મીનામા રહે. ગોલ્લાવ તા. ગોધરા (૩) શંકરભાઇ ઉર્ફે કાળુભાઇ ગમાભાઇ નાયક રહે. અસાયડી તા. દેવગઢ બારીયા જી. દાહોદ (૪) નરેશભાઇ મડીયાભાઇ અમાલીયાર રહે. ગોલ્લાવ તા. ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૧/૦૩/૨૦૨૦ ના ક.૧૮/૧૫ વાગે અટક કરવામાં આવેલ છે. તેઓના કબજામાંથી જુની વપરાયેલી પાણી ખેચવાની ઇલેકટ્રીક મોટરો કુલ- ૨૧ કિ.રૂ.૬૮,૦૦૦/- તથા (૧) હીરો એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ નં. જી.જે. ૧૭ બી.કે. ૦૭૨૨ (ર) હીરો પેશન પ્રો મોટર સાયકલ નં. જી.જે. ૨૦ એસ.૨૩૨૯ (૩) હીરો સ્પેલેન્ડર મોટર સાયકલ નં. જી.જે. ૨૦ ડી. ૨૩૩૮ કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૩,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત પકડાયેલા ચારેય ઇસમોની ધનિષ્ઠ પુછપરછ કરતા રીંછવાણી ગામેથી એક પાણી ખેચવાની ઇલેકટ્રીક મોટરોની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા દામાવાવ પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૭૭૨૦૦૦૯૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર કિ.રૂ. ૪૦૦૦/- હોય જેથી આ અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.
પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૫
(૧) મોરવા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૨૪૦/સી/૨૦૨૦ પ્રોહી એક્ટ ૬૫(ઇ),૬૫(એ),૮૧,૯૮(ર),૧૧૬બીમુજબના કામે તા.૨૩/૦૩/૨૦૨૦ ક.૨૧/૩૦વાગ્યે મોજે.સાલીયા સંતરોડ હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) આશીષભાઇ કાંન્તીભાઇ જાતે બારીયા રહે.ચિત્રોડીયા બારીયા ફળીયુ તા.ઝાલોદ જી.દાહોદ (ર)સુરમલભાઇ શકરાભાઇ ભાભોર રહે.ધાવડીયા કાછલા ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ (૩)નરેશકુમાર ઉર્ફે ભયલુ દલુભાઇ લુહાણા રહે.જલારામ સોસાયટી પીપલોદ તા.દેવગઢબારીયા જી.દાહોદ નાઓએ પોતાના કબ્જાના અતુલ શકિત છકડામાં તળીયાના નિચેના ભાગે ખાનુ બનાવી તેમાં રોયલ સ્ટેગ વ્હીસ્કી માર્કાની ૭૫૦ મી.લી.ની કાચની બોટલો નંગ-૧૧૭ ની કિ.રૂ.૭૪,૮૮૦/- તથા બ્લેન્ડર્સ પ્રાઇડ સિલેકટ પ્રમીયમ વ્હીસ્કી માર્કાની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૬ કિમંત રૂ.૫,૫૨૬/- મળી કુલ બોટલો નંગ-૧૨૩ ની કુલ કિ.રૂ.૮૦,૪૦૬/- નો પ્રોહી જથ્થો આ કામના આરોપી સુરમલભાઇ શકરાભાઇ ભાભોર રહેવાસી ધાવડીયા કાછલા ફળીયા તા.ઝાલોદ જી.દાહોદ નો મો.નં.૬૩૫૪૫૨૦૭૦૨ નાઓની પાસેથી ભરી આ કામના આરોપી નરેશકુમાર ઉર્ફે ભયલુ દલુભાઇ લુહાણા રહે જલારામ સોસાયટી પીપલોદ તા.દેવગઢબારીયા જી. દાહોદ મો.નં.૯૨૦૦૦૯૨૯૨૦ નાઓને ગોધરા આપવા જતા પકડાઇ જતા વાદળી કલરના લોડીગ છકડા નંબર- જી.જે.૨૦ ડબલ્યુ ૪૨૮૫ નો ચેચીસ નંબર –MCG50CHDKJ1992306તથા એન્જીન નંબર-A9F1318996ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૨ કિમંત રૂ.૪૦૦૦/- મળી કુલ રૂ.૧,૮૪,૪૦૬/- ના મુદ્દામાલ સાથે આરોપી નંબર-૧ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) દામાવાવ પો.સ્ટે. PART (C) 11207077200100/2020 પ્રોહી એક્ટ ક.૬૫એ, ૬૫(ઈ), ૧૧૬(બી) મુજબના કામે તા.૨૫/૦૩/૨૦૨૦ ક.૨૩/૩૦ વાગે મોજે.ખિલોડી તલાવડી ફળીયા ગામે આરોપી કિર્તીકુમાર ધનસિંગભાઈ વણઝારા રહે.ખિલોડી તલાવડી ફળીયા તા. ઘોઘંબા જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબજા ભોગવટાના ધરમાં રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કીના માર્કા વાળા ૧૮૦ મીલી પ્રમાણેના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયાની પેટીઓ નંગ-૭ જેમાં કુલ કવાટરીયા નંગ-૩૩૬ કિ.રૂા.૨૮,૫૬૦/- નો પ્રોહી મુદામાલ સંતાડી રાખી ઘરે હાજર મળી આવી પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) ગો.ટા.એડીવી.પો.સ્ટે ગુ.ર.નં. સી. 11207025200284 /2020 પ્રોહીબીશન એકટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૨૯/૦૩/૨૦૨૦ ક.૨૦/૪૫ વાગે મોજે.ગોવિંદી ગામમા સ્મશાનમા જવાના રોડ તરફ આરોપીઓ (૧) સાગર સુભાષચંન્દ્ર ચૌહાણ મુળ રહે.બહારપુરા સીવીલ હોસ્પીટલ રોડ,સીધી ધર્મશાળાની પાસે ગોધરા હાલ રહે.સાપા રોડ ગોધરા (૨) રાજેન્દ્રગીરી સોમગીરી ગોસાઇ રહે.પ્લોટ નં.૪૧૮ જય યોગેશ્વર ફળીંયુ ગોવિંદી,સાપા રોડ તા.ગોધરા નાઓએ એકબીજાની મદદગારી કરી ઇક્કો ગાડીમા વગરપાસ પરમીટેઇગ્લીસ દારૂના૧૮૦ મી.લી ના કાચનાકર્વાટરીયા નંગ-૩૮૪ ની કિ.રૂા.૬૧,૬૮૦/- નો મુદ્દામાલ તથાઇક્કો ગાડીની અંદર લઇ આવી વહન કરી જે ગાડીની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- ની ગણી તમામ મુધ્દામાલની કુલ કિ.રૂા.૨,૬૧,૬૮૦/- સાથે મળી આવી નં.૧ નાનો સ્થળ ઉપરપકડાઇ જતા અને નં.૨ નાનો સ્થળ ઉપરથી નાસી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા, ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) રાજગઢ પોલીસ સ્ટેશન સી-પાર્ટ નંબર ૧૧૨૦૭૦૫૫૨૦૦૧૨૮/૨૦૨૦ પ્રોહી એકટ ક. ૬૫(એ),૬૫(ઇ),૯૮(૨),૮૧ મુજબના કામેતા.૨૯/૦૩/૨૦૨૦ ક.૨૦/૩૦ વાગ્યે મોજે.ઘોઘંબા,માળ ફળીયામાં, ધનેશ્વર ગામ તરફ જવાના રોડ ઉપર આરોપી (૧) મહીન્દ્રા પીકઅપ નંબર જી.જે.૦૬ એ.યુ.૦૮૯૦ નો ચાલક તથા નં(૨) ડ્રાઇવર શીટની બાજુમાં બેઠેલ જીતેશભાઇ ઉર્ફે ટેટો છેડાભાઇ ઓડ ઉ.વ.૩૫ રહે.ઓડ ફળીયા ,ઘોઘંબા તા.ઘોઘંબા જી.પંચમહાલ તથા આરોપી નં-૦૩ અર્જુન ઉર્ફે બોખી ભલસિહ ચૌહાણ રહે.મલાવ ફળીયુ ઘોઘંબા તા.ઘોઘંબા જી.પંચમહાલનાઓ પૈકી આરોપી નં-૧ નાએ પોતાના કબજાની ઉપરોકત નંબરની પીકઅપ ડાલમાં ભારતીય બનાવટની જુદીજુદી બોટલો નંગ-૮૨૮ જેની કુલ કિમત રૂ.૧,૦૩,૬૮૦/- તથા મહીન્દ્રા પીકઅપ ડાલા નં-જી.જે.૦૬ એ.યુ.૦૮૯૦ ની કિમત રૂ.૫,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૬,૦૩,૬૮૦/-નો મુદૃામાલ આરોપી નં-૨ નાઓ ભેગા મળીને આરોપી નં-૩ નાએ મંગાવેલ જે પ્રોહી જથ્થો લઇ આવતા તેનો પીછો કરતા ઘોઘંબા માળ ફળીયા નજીક, ધનેશ્વર રોડ ઉપર રોડની બાજુમાં પોતાનુ પીકઅપ ડાલુ મુકી તેનો ચાલક નાસી જઇ તથા ડ્રાઇવર શીટ પર બેઠેલ ઇસમ પકડાઇ જઇ તથા આરોપી નં-૩ નાએ પ્રોહી મુદૃામાલ મંગાવી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) રાજગઢ પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૭૦૫૫૨૦૦૧૧૯/૨૦ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૯૮(ર), ૮૧ મુજબના કામે તા.૨૫/૦૩/૨૦૨૦ ક.૦૫/૩૦ વાગે મોજે.માલ મહુડી થી ઝોઝ ગામ તરફ જવાના રોડ ઉપર આરોપીઓ (૧) મો.સા. નં.જીજે-૧૭ એ.જે-૯૩૩૫ તથા (ર) મો.સા. નં.જીજે-૧૭ એ.એફ.૩૦૧૨ ના ચાલક ડ્રાઇવરો નામ સરનામુ જણાયેલ નથી. તેઓએ ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારુ પોતાના કબજા ભોગવટાની મો.સા. ઉપર પ્રોહી પ્રતિબંધક એરીયામા લઇ આવતા દુરથી પોલીસના સરકારી ફોર વ્હીલ ગાડીની લાઇટ પડતા પ્રોહી મુ્દદામાલ તથા મો.સા. મુકી નાશી ગયેલ જે બેટરીના અજવાળે પ્રોહી મુદ્દામાલ જોતા કુલ બોટલો નંગ-૧૫૬ ની કુલ કિ.રૂ.૫૫,૩૮૦/- નો તથા બે ડીસ્કવરી મો.સા. ની કુલ કિ.રુ.૮૫, ૩૮૦/- નો મુદ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.