પંચમહાલ જીલ્લામાં તા.૦૫/૧૦/૨૦૨૦ થી તા.૧૧/૧૦/૨૦૨૦ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
પકડેલ નાસતા ફરતા આરોપીઓની સંખ્યા-૦૨
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૨૧૧/૨૦૦૨ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ તથા ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૨૫૭/૨૦૦૨ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબના નાસતા ફરતા/ વોન્ટેડઆરોપી અમરતભાઇ ભાવાભાઇ ભલાડીયા રહે.સામલી ઉગમના મુવાડા તા.ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હાના કામે છેલ્લા ૧૮ વર્ષ થી નાસતો ફરતો/વોન્ટેડ હોય જેથી અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સદર આરોપી ભુરાવાવ ચોકડી ગોધરા મુકામે રોડ ઉપર ઉભો હોવાની પાકી બાતમી આધારે તા.૫/૧૦/૨૦૨૦ ના રોજ ભુરાવાવ ચોકડી ગોધરા તા.ગોધરા મુકામેથી હસ્તગત કરી આરોપીને આગળની વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
(ર) ભરૂચ એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી યાસીન યુસુફ હાજી જર્દા રહે.સીંગલ ફળીયા અબુબકર મસ્જીદની સામે ગોધરા તા.ગોધરા નાઓને તા.૧૦/૧૦/૨૦૨૦ ના ક.૦૯/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ એલ.સી.બી ગોધરા નાઓ દ્વારા અટક કરી ભરૂચ એ ડીવીઝન પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામા આવેલ છે.
પ્રોહીબિશન ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૭
(૧) શહેરા પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૦૦૯૯૩/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫એ, ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબના કામે તા.૫/૧૦/૨૦૨૦ ક.૧૨/૩૦ વાગે મોજે.ધામણોદની મુવાડી ગામે રોડ ઉપર આરોપીઓ (૧) ગોવિંદભાઇ બળવંતભાઇ ડામોર રહે.કાલીયાવાવ વચલુ ફળીયું તા.ગોધરા (૨) મહેન્દ્રભાઇ મોહનભાઇ નીનામા રહે.સીંગવડ તા. સીંગવડ જી.દાહોદ નાઓએ ઇકો ગાડીના ચાલાક ગોવિંદભાઇ બળવંતભાઇ ડામોર રહે.કાલીયાવાવ વચલુ ફળીયું તા.ગોધરા નાઓને મહેન્દ્રભાઇ મોહનભાઇ નીનામા રહે.સીંગવડ તા.સીંગવડ જી.દાહોદ નાઓએ વિદેશી દારૂનો જથ્થો ભરી આપી એકબીજાની મદદગારીમાં પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ઈકો ગાડી નંબર જી.જે.૨૩ એ.એફ. ૧૮૦૪ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નીમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૫૨૮ કિ.રૂ.૪૫,૮૪૦/- એમ મળી કુલ રૂ.૧,૪૫,૮૪૦/- મુદ્દામાલ વહન કરી લઇ આવતા પોલીસની નાકાબંધી દરમ્યાન ધામણોદની મુવાડી ગામે ગોવિંદભાઇ બળવંતભાઇ ડામોર નાઓ પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) શહેરા પોલીસ સ્ટેશન C ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૦૦૯૯૪/૨૦ પ્રોહી એકટ કલમ. ૬૫એ, ૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૦૫/૧૦/૨૦ ક.૧૫/૦૦ વાગે મોજે.ભદ્રાલા પાણીની ટાંકી પાસે આરોપીઓ (૧) સુખીબેન ઉર્ફે કોકીલા ભારતસિંહ ચૌહાણ રહે.ભદ્રાલા પાણીની ટાંકી પાસે તા.શહેરા (૨) જનક ઉર્ફે પીન્ટુ કાભસીહ પગી રહે.ગોપી મંગલીયાણા ગામ તા.શહેરા નાઓ પૈકી આરોપી નં.૧ નાએ આરોપી નં.૨ નો સંર્પક કરી તેની પાસેથી ભારતીય બનાવટનો દારૂ મેળવી આરોપી નં.૧ નાનીએ પ્રોહી પ્રતિબંધ એરિયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના રોયલ બાર પ્રેસ્ટીજ ગ્રેઇન વ્હીસ્કી ધાર એમ.પી. બનાવટના કંપની શીલબંધ ર્ક્વાટર જેના ઉપર બેંચ નં.૦૧ તા.૧૨/૦૫/૨૦૨૦ તથા લાઇસંન્સ નંબર-10014026000632 લખેલ પ્લાસ્ટીકના કર્વાટર નંગ-૨૫૦ કંપની લેબલ પ્રમાણે કિમત રૂ.૨૬,૨૫૦/- તથા માઉન્ટ 6000 સુપર સ્ટ્રોન્ગ બીયર ટીન ઇન્દોર મધ્યપ્રદેશ બનાવટના કંપની સીલબંધ જેના ઉપર બેચ નંબર ૦૨૭ તા.૨૪/૦૯/૨૦૨૦ તથા લાયસન્સ નં.10014026000539 લખેલ ટીન નંગ-૪૮ કંપની લેબલ પ્રમાણે કિં.રૂ.૪,૫૬૦/- મળી પ્લાસ્ટીકના કર્વાટર તથા બીયર ટીન મળી કુલ નંગ-૨૯૮ ની કુલ કિં રૂ.૩૦,૮૧૦/- નો પ્રોહી મુ્દ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં- ૧૧૨૦૭૦૨૫૨૦૧૬૦૮/૨૦૨૦ ધી ગુજરાત પ્રોહી એકટ ક-૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબના કામે તા.૦૬/૧૦/૨૦ ક.૧૮/૩૦ વાગે મોજે.ગો.ટા દયાલ કસ્બા ગામે ગુલીયા ગ્રાઉન્ડની દક્ષિણે સાગની ઝાડીઓમાં આરોપી જશવંતભાઇ ઉર્ફે ટીનો પરસોત્તમભાઇ પરમાર રહે.દયાલ કસ્બા ગુલીયા ગ્રાઉન્ડની સામે પ્રોહીપ્રતિબંધક વિસ્તારમાં સંતાડી રાખેલ (૧) ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના કાચના કવાટરીયા નંગ-૪૮ નંગ મળી આવેલ જે તમામ કવાટરીયા અંગ્રેજીમાં લંડન પ્રાઇડ પ્રિમીયમ વ્હીસ્કી ૪૨.૮ ટકા વી.વી. ૧૮૦એમ.એલના જેના ઉપર મેનુ ફેકચરેડ એન્ડ બોટલેડ બાય જે.કે એન્ટર પ્રાઇઝ ૪૮૨ એ ગ્રોથ સેન્ટર પ્રિથમપુર ડી.ધાર (એમ.પી) જે કંપની શીલબંધ કિ.રૂ.૫,૨૮૦/- (૨) ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૧૪૧ નંગ મળી આવેલ જે તમામ કવાટરીયા અંગ્રેજીમાં રોયલ સિલેકટ ડીલક્ષ વ્હીસ્કી ૪૨.૮ ટકા વી.વી. ૧૮૦એમ.એલના જેના ઉપર મેનુ ફેકચરેડ એન્ડ બોટલેડ બાય જે.કે એન્ટર પ્રાઇઝ ૪૮૨ એ ગ્રોથ સેન્ટર પ્રિથમપુર ડી.ધાર (એમ.પી) જે કંપની શીલબંધ માર્કાવાળા કવાટરીયા કિ.રૂ.૧૧,૯૮૫/- (૩) ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૧૧૫ નંગ મળી આવેલ જે તમામ કવાટરીયા અંગ્રેજીમાં રોયલ બ્લ્યુ માલ્ટ વ્હીસ્કી ૪૨.૮ ટકા વી.વી. ૧૮૦એમ.એલના જેના ઉપર ડીસ્ટલેડ બોટલેડ બાય પીગોટ ચેપમેન એન્ડ કો કોલવાલે ઇન્ડસ્ટ્રીયલ ઇટ બારડેજ ગોવા જે કંપની શીલબંધ માર્કાવાળા કવાટરીયા કિ.રૂ.૯,૭૭૫/- મળી કુલ કવાટરીયા નંગ-૩૦૪ કુલ કિં.રૂા.૨૭,૦૪૦/-નો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસર સંતાડી રાખી સ્થળ ઉપર હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) મોરવા(હ) પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૮૨૦/સી/૨૦૨૦ પ્રોહી એકટ ક. ૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૧૧૬બી, ૯૮(ર) મુજબના કામે તા.૦૭/૧૦/૨૦૨૦ ના ક.૦૯/૦૦ વાગ્યે મોજે.સંતરોડ સાલીયા હાઇ-વે રોડ ચેક પોસ્ટ પાસે રોડ ઉપર આરોપીઓ (૧) ગોપાલભાઇ લલ્લુભાઇ ભયજીભાઇ તળપદા ઉ.વ.૨૮ ધંધો ડ્રાઇવીગ રહે.સિલી તા.આણંદ જી.આણંદ (ર) મહેશભાઇ મોહનભાઇ જાતે માળી ઉ.વ. ૨૩ રહે.સાવલી માળીવાડ મેઘદુત સિનેમા સામે તા.સાવલી જી.વડોદરા (૩) રાજુભાઇ નન્નુભાઇ બામણીયા રહે.નગરાળા ખેડા ફળીયા તા.જી.દાહોદ મો.નં. ૭૫૬૭૮૧૭૬૩૨ તે નાઓએ વાદળી કલરના અતુલ શકિત લોડીગ છકડા નંબર- GJ.6 BU 1116 મા રોયલ સિલેકટ ડીલેક્ષ વ્હીસ્કી માર્કાના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ- ૧૦૦૮ કિમંત રૂ.૧,૦૦,૮૦૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરા ફેરી કરવા જતા પકડાઇ જતા અતુલ શકિત લોડીગ છકડા નંબર GJ.6 BU 1116 જેનો ચેચીસ નંબર- MCG50CHDKK18811139 તથા એન્જીન નંબર- A8H1223163 ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૫૦૦/- તથા રોકડા રૂ.૧,૦૩૦/- મળી કુલ કિ.રૂ.૨,૧૭,૩૩૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નંબર-૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) મોરવા(હ) પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૦૦૮૨૫/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૧૧૬બી મુજબના કામે તા.૦૮/૧૦/૨૦૨૦ ના ક.૦૧/૧૫ વાગ્યે મોજે.સંતરોડ સાલીયા હાઇ-વે રોડ ચેક પોસ્ટ પાસે રોડ ઉપર આરોપીઓ (૧) સુરતાબેન રાકેશભાઇ વિસીયાભાઇ જાતે માવી ઉ.વ.૨૫ રહેવાસી તરવાડીયા તા.જી.દાહોદ (ર) દુર્ગાબેન દલીયાભાઇ કશનભાઇ જાતે દેવધા ઉ.વ.૨૪ રહેવાસી લીમડાબરા કાકરા ડુગરા ફળીયા તા.જી.દાહોદ (૩) લલીતાબેન ઉર્ફે ચંપાબેન સંતોષભાઇ માલજીભાઇ જાતે ડાંગી ઉ.વ.૨૦ રહેવાસી મીરાખેડી તા.જી.દાહોદ નાઓને પોતાના કબ્જામાં બે મીણીયા થેલામાં ૭૫૦ મી.લી.ની રોયલ બાર પ્રેસ્ટીગ વ્હીસ્કી માર્કાનીપ્લાસ્ટીકની બોટલો નંગ-૨૪ કિ.રૂ.૧૦,૩૨૦/- તથા ૧૮૦ મી.લી.રોયલ બાર પ્રેસ્ટીગ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૧૧૮ ની કિ.રૂ.૧૫,૩૪૦/- તથા ૧૮૦ મી.લી. રોયલ સિલેકટ ડીલેક્ષ વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૮૯ ની કિ.રૂ.૮૯૦૦/- મળી નાનીમોટી બોટલો નંગ- ૨૩૧ ની કુલ કિમંત રૂ.૩૫,૫૬૦/- નો પ્રોહી જથ્થો એક બીજાની મદદગારીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતા પોલીસના ચેકીગ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૬) કાંકણપુર પોલીસ સ્ટેશન પાર્ટ સી- ગુ.ર.નં.૧૧૨૦૭૦૭૮૨૦૦૫૫૩/૨૦૨૦ પ્રોહિ. એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૦૭/૧૦/૨૦૨૦ ક.૨૧/૧૫ વાગે મોજે.રણીયાની મુવાડી ગામની સીમમાં નર્મદા મુખ્ય કેનાલના નાળા પાસે ઝાડી ઝાંખરામાં આરોપી જગદિશકુમાર ઉર્ફે.જગો હિમંતસિંહ સોલંકી રહે.મોકળ ઘોડા ફળીયુ તા.કાલોલ નાઓ પ્રોહી પ્રતિબંધક એરીયામાં રાણીયાની મુવાડી ગામે સીમમાં નર્મદા કેનાલની પાસે ઝાડી ઝાંખરામાં પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વીદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયા કુલ નંગ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- નો પ્રોહી ગુનાના મુદ્દામાલ સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૭) શહેરા પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહી. ગુ.ર.નં.૧૦૦૨/૨૦૨૦ પ્રોહી એક્ટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૦૮/૧૦/૨૦૨૦ ના ક.૦૩/૪૫ થી ક.૦૫/૦૫ વાગે મોજે.વાધજીપુર બામણ ચોકડી થી પાદરડી ચોકડી વચ્ચેરોડ ઉપર આરોપીઓ (૧) રાજેન્દ્રસિહ ઉફે ભવાન જયસીહ પગી રહે.પાદરડી, ગોરાડા ફળીયુ તા-શહેરા (૨) કિરણસિહ રૂમાલસિહ પરમાર રહે.સુરેલી દુજેરી ફળીયા તા-શહેરા નાઓએ પ્રોહી પ્રતીબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની મો.સા. નંબર GJ-06-AL-8613 ઉપર પરપ્રાંતીય દારૂના ૧૮૦ મીલીના ક્વાટર બોટલ નંગ–૩૬૮ કિં.રૂા.૨૬,૧૨૮/- તથા પરપ્રાંતીય દારૂની હેરફેરમાં વપરાયેલ હિરો હોન્ડા કમ્પની ની સ્પલેન્ડર મો.સા કિં.રૂા.૧૦,૦૦૦/- મળી કુલ રૂા.૩૬,૧૨૮/- ના મુદ્દામાલ સાથે નાકાબંધી દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. શહેરા પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસ-૦૧
(૧) હાલોલ ટાઉન પો.સ્ટે. બી. પાર્ટ-ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૮૨૦૦૮૦૦/૨૦૨૦ જુગાર ધારા કલમ ૧૨ મુજબના કામે તા.૦૬/૧૦/૨૦૨૦ ના ક.૧૪/૦૦ થી ક.૧૪/૩૦ વાગે મોજે.હાલોલ કસ્બા ગોપીપુરા રોડ પાણીની ટાંકી પાસે બાવળની ઝાડીઓમાં આરોપીઓ (૧) ગફારભાઈ વિરમભાઈ ચૌહાણ રહે.રહીમ કોલોની હાલોલ તા-હાલોલ જી.પંચમહાલ (૨) અલ્લારખા સત્તાર મલેક રહે.કસ્બા હુસૈની ચોક હાલોલ તા-હાલોલ જી.પંચમહાલ નાઓએ જાહેરમાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા જુગારની રેઇડ દરમ્યાન આરોપી (૧) તથા (૨) નાઓ પકડાઈ જતા તેઓની અંગઝડતીમાંથી કુલ રૂ.૭,૯૫૦/- તથા દાવ ઉપર થી મળી આવેલ રૂ.૩,૧૮૦/- તથા પત્તા પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧૧,૧૩૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ ટાઉન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુસંરક્ષણ ધારા હેઠળ શોધી કાઢવામા આવેલ કેસ-૦૨
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૦૦૧૧૯૫/૨૦૨૦ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના સુધારાની-૨૦૧૭ ની ક.પ(૧)(૨), ૮(૨), ૧૦ તથા પશુ ક્રુરતા અધિ.કલમ ૧૧ (ઇ), (એફ) તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૫/૧૦/૨૦૨૦ ના ક.૧૯/૦૦ થી ક.૧૯/૪૫ વાગે મોજે-ગોધરા વડોદરા રોડ કેશરી ઓટોની પાછ્ળ અંજુમન સોસાયટીમા આવેલ પોતાના કબજા ભોગવટાના મકાનમાં આરોપીઓ (૧) સલમાન મુસા દેશાઇ રહે.અંજુમન સોસાયટી ગોંદ્રા ગોધરા (૨) કાશીમ મુશા દેશાઇ રહે.અંજુમન સોસાયટી ગોંદ્રા ગોધરા નાઓએ ભેગા મળી પોતાના કબજા ભોગવટાના હવા ઉજાસ વગરના બંધ મકાનમાં ગૌવંશને ઘાસ-ચારો કે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા રાખ્યા વગર કતલ કરવાના ઇરાદે ગળામાં તેમજ પગમાં ટુકા ટુકા દોરડાથી કુરતા પુર્વક દયનીય હાલતમાં ગૌવંશને બાધી રાખેલ જે બળદ નંગ-૦૨ ની કુલ કિ.રૂ.૫,૦૦૦૦/- ના ગૌવંશને કતલ કરવાના ઇરાદે ટુંકા ટૂંકા દોરડા વડે દયનીય રીતે બાંધી રાખી એકબીજાની મદદગારી કરી પોલીસ રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ બી-ગુ.ર.નં.૧૧૨૦૭૦૦૨૨૦૧૨૦૬/૨૦૨૦ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના સુધારાની-૨૦૧૭ ની ક.૬(ખ), ૮(૪), ૧૦ ઇ.પી.કો ક.૪૨૯ મુજબના કામે તા.૦૩/૧૦/૨૦૨૦ ના ક.૯/૩૫ વાગે મોજે-ચમન મસ્જીદથી થોડે દુર રસ્તાની બાજુમાં આરોપીઓ (૧) લતીફાબેન અનવર સિંકદર બુઢ્ઢા રહે.દારૂસલામ મસ્જીદ પાસે ગોધરા (૨) રજી.નં.જીજે.૨૩.યુ.૫૯૫૮ સી.એન.જી.નો રીક્ષા નો ચાલક નાઓએ એ ભેગા મળી ગૌવંશ નુ કતલ કરી ગૌમાશ નુ વેચાણ કરી એક બીજાની મદદગારી કરતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ડૉ. લીના પાટીલ)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા.