હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૪/૦૭/૨૦૧૭ થી તા.૩૦/૦૭/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

  • દાહોદ જિલ્લાના લીમખેડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૧/૨૦૧૧ ઇ.પી.કો. ક. ૩૬૩, ૩૬૬, ૫૦૬(ર), ૧૧૪  મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઇ ચંદુભાઇ ખાંટ રહે. ભુણીદ્રા તા.શહેરા  નાને તા.૨૫/૦૭/૨૦૧૭ ના ક.૧૨/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી કરી લીમખેડા  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • દામાવાવ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૬૪/૨૦૧૭ પ્રોહી એકટ  કલમ ૬૫ઇ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રવિણભાઇ નાનાભાઇ બારીયા રહે.ગોદલી તા.ઘોઘંબા નાઓને તા.૨૫/૦૭/૨૦૧૭ ના ક. ૧૪/૧૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી કરી દામાવાવ પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • વેજલપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૬૧/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઇ માનાભાઇ બારીયા રહે.કાંટુ તા.ઘોઘંબા નાને તા.૨૫/૦૭/૨૦૧૭ ના ક.૧૫/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી કરી વેજલપુર પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૬/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૨૦, ૧૭૭, ૧૮૨, ૧૨૦બી મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી હિમ્મતસિંહ કાન્તીલાલ ચૌહાણ રહે.સમડીયાની મુવાડી બેઢીયા તા.કાલોલ  નાઓને તા.૨૫/૦૭/૨૦૧૭ ના ક.૧૪/૫૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી કરી કાલોલ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • મહારાષ્ટ્ર રાજયાના થાણા જીલ્લાના નારપોલી ભીવંડી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૧૪/૨૦૧૭  ઇ.પી.કો. કલમ ૩૯૯, ૪૦૨ તથા આર્મ્સ એકટ કલમ ૪, ૨૫ તથા મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ ૩૭(૧), ૧૩૫ મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સાજીદ ઉર્ફે રાજા સીદ્દીક શેખ રહે.ગોન્દ્રા ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓને તા.૨૬/૦૭/૨૦૧૭ ના ક.૧૮/૧૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી કરી મહારાષ્ટ્ર રાજયના થાણા જીલ્લાના નારપોલી ભીવંડી પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • દાહોદ જિલ્લા ના દેવગઢ બારીયા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૨ ઇ.પી.કો. ક. ૩૬૩, ૩૬૬, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી માનસીંગભાઇ બુધાભાઇ તડવી (બારીઆ) રહે.શનીયાડા તા.ઘોઘંબા નાઓને તા.૨૯/૦૭/૨૦૧૭ ના ક.૧૬/૩૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી  દેવગઢ બારીયા પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • દાહોદ જિલ્લના લીમખેડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૩/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૭૯,૫૧૧ તથા ઇ.એસ.ટી.પી. એકટ કલમ ૩,૭  મુજબના  ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અર્જુનસિંહ દલપતસિંહ પરમાર રહે. ગોલ્લાવ તા. ગોધરા  નાઓને તા. ૩૦/૦૭/૨૦૧૭ ના ક. ૧૨/૪૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી કરી લીમખેડા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૮૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૩૩૩, તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્‍હાનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી વિનોદભાઇ ગણપતભાઇ રાવળ રહે.ફરોડ તા.ઘોઘંબા નાને તા.૨૪/૦૪/૨૦૧૭ ના રોજ ક.૧૧/૦૫ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા હાલોલ મુકામે થી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી હાલોલ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • દામાવાવ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ તથા પોકસો ક.૪ મુજબના ગુન્‍હાનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી જુવાનસિહ ઉર્ફે જનો બાબુભાઇ બારીયા રહે.મોઘધરા તા.ઘોઘંબા નાને તા.૨૬/૦૭/૨૦૧૭ ના રોજ ક.૧૨/૫૦ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સેવાલીયા મુકામે થી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી દામાવાવ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • ડેસર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૧/૨૦૦૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ વિ. મુજબના ગુન્‍હાનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી જયંતીભાઇ વિનુભાઇ નાયક રહે.ચીખોદરા તા.ગોધરા નાને તા.૨૮/૦૭/૨૦૧૭ ના રોજ ક.૧૪/૩૦ વાગે પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા ચીખોદરા મુકામે થી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ડેસર પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૮૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૩૩૩, તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુન્‍હાનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી (૧) ધીરજસિહ બળવંતસિહ સોલંકી રહે.રાજપુરા (ર) નિલેશભાઇ ગણપતસિહ રાઠોડ રહે.સણસોલી તા.કાલોલ નાને તા.૩૦/૦૭/૨૦૧૭ ના રોજ  પો.ઇન્‍સ. એસ.ઓ.જી ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી હાલોલ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • મે.જિલ્‍લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાના હુકમ ક્રમાંક/એમ.એ.જી./પાસા/૧૫/૨૦૧૭ તા.૨૮/૦૭/૨૦૧૭ ના હુકમ આધારે  જશવંતસિંહ રતનસિંહ બારીયા રહે. કાસુડી પેટે જાફરાબાદ પાદેડી ફળીયુ તા. ગોધરા નાને તા.૨૮/૦૭/૨૦૧૭ ના ક.૧૮/૧૫ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી વડોદરા  મધ્‍યસ્‍થ જેલમાં મોકલી આપેલ છે. 
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૪ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     રાજગઢ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૦૧/૨૦૧૭ પ્રોહી એક્ટ ૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબ ના કામે તા.૨૪/૦૭/૧૭ ના ક.૨૦/૪૫ મોજે.રણજીતનગર ગામે આરોપી પ્રફુલકુમાર ઉર્ફે પપ્પુ દિનેશભાઇ જયસ્વાલ રહે.રણજીતનગર ચેલાવાડા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ઇગ્લીશ દારૂ તથા બીયરના ટીન મળી કુલ નાની મોટી બોટલો નંગ-૩૪૯ કિ.રૂ.૮૫,૩૦૦/- પ્રોહી ગુનાનો જથ્થો ગેરકાયદેરસ રીતે રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)       રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૦૪/૨૦૧૭ પ્રોહી એકટ ક. ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬બી, ૯૮(ર) મુજબ ના કામે  તા.૨૯/૦૭/૧૭  ક.૨૨.૧૫ વાગે મોજે.રાજગઢ ચોકડી ઉપર આરોપી (૧) રમણભાઇ છત્રસિહ જાદવ રહે.મંદીરવાળુ ફળીયુ રીછા તા.કાલોલ (૨) ચૌહાણ સંજયકુમાર ઉર્ફે ગઢવી રણજીતસિહ રહે.ચોરા ડુંગરી તા.કાલોલ (૩) કેતનભાઇ દિલીપભાઇ પટેલ રહે.સુરેલી તા.કાલોલ (૪) સંજયભાઇ ઉર્ફે ત્રીભો જસવંતલાલ જાદવ રહે.આથમણા તા.કાલોલ નાઓએ ભેગા મળી ગ્રે કલરની તવેરા નં જી.જે.૧૭ એન-૧૭૯૯ ગાડીમાં ઇગ્લીશ દારુ ના બોમ્બે સ્પેસીયલ વીસ્કી તથા રોયલ બ્લયુ મોલ્ટ વિસ્કી પાલ્સ્ટીકના કવાટરીયા ૧૮૦ મીલીના કુલ નંગ-૬૨૪ કિ.રૂ.૩૧,૨૦૦/- નો પ્રોહી જથ્થો પોતાના કબજાની તવેરા ગાડી નં.જી.જે.૧૭ એન-૧૭૯૯ માં ભરી લાવી જે તવેરા ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની ગણી કુલ રૂ.૩,૩૧,૨૦૦/- નો ઇગ્લીશ દારુનો જથ્થો પ્રોહી મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધીત એરીયામાંથી વગર પાસ પરમીટે મળી  આવેલ અને આરોપી નં -૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવે છે.

(૩)     શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૭૯/૨૦૧૭ પ્રોહી ક.૬૫ઇ, ૬૫એ, ૮૧ મુજબના કામે  તા.૨૪/૦૭/૨૦૧૭  ક.૧૬/૧૫   વાગે મોજે.ભુરખલ ગામે આરોપીઓ (૧) રતનપુરી ઉર્ફે રાકેશપુર રામપુરી ગોસ્વામી રહે.ઝાલોદ (૨) પરેશકુમાર ગોપાળભાઇ દવો રહે.રેણા મોરવા તા.શહેરા હાલ કાંકણપુર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા ૧૮૦ મી.લી. કર્વાટરીયા ૧૩૪૪ બોટલો રૂા.૧,૦૦,૮૦૦/- તથા કાર ગાડી જી.જે.-૬ એ.એચ.૨૦૯૯ કિં.રૂા.૧૫૦,૦૦૦/- કુલ કિ.રૂા.૨,૫૦,૮૦૦/- નો મુધ્‍દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે  

(૪)     જાંબુઘોડા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૮૩/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(ર), ૮૧ મુજબના કામે તા.૨૭/૦૭/૨૦૧૭ ના ક.૧૮/૧૫ વાગે મોજે.ખાંડીવાવા ગામે ડુમા જવાના રોડ ઉપર આરોપી અશ્વિનભાઇ વજેસિંહ રાઠવા રહે.ગુંગાવાડા નિશાળ ફળીયુ તા.છોટાઉદેપુર તથા તેની સાથે બેઠેલ એક ઇસમ જેનુ નામ ઠામ જાણવા મળેલ નથી તેઓએ પોતાના કબજાની મેકસ માર્સલ ગાડી નં.જીજે-ર૩ ૯૬૩૯ મા પરપ્રાંતીય બનાવટની ઇગ્‍લીંશ દારૂની પેટીઓ તથા છુટી બોટલો મળી કુલ નંગ-૪૦૮ કિ.રૂ.૧,૨૨,૪૦૦/- નો પ્રોહી મુધ્‍દામાલ તથા ગાડી માથી મળી આવેલ પાકીટ માથી રૂ.૧૦ ના દરની ચલણી નોટો નંગ-૧૦ તથા માર્સલ ગાડીની કિરૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૭૨,૫૦૦/- નો મુધ્‍દામાલ રાખી પોલીસ ની નાકાબંધી જોઇ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.   

(૧)    કાલોલ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૮૫/૨૦૧૭ જુગારધારા ક.૧૨ મુજબ ના કામે તા.૨૫/૦૭/૨૦૧૭ ના ક.૧૯/૪૫ વાગે મોજે.કાલોલ ટાઉનમા આરોપીઓ (૧) વિપુલભાઇ રજનીકાંત ગાંધી રહે.ગાંધી ફળીયા કાલોલ (ર) કૌશીકભાઇ જયેશભાઇ લુહાર રહે.કાલોલ ફળીયા (૩) સંદિપકુમાર હસમુખભાઇ સોલંકી રહે.નવાપુરા તા.કાલોલ (૪) ઉજ્જવલભાઇ પ્રકાશભાઇ પારેખ રહે.મહાલક્ષ્‍મી સોસાયટી કાલોલ નાઓએ ખુલ્‍લામા પૈસા વડે પતા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્‍યાન ચારેય ઇસમોની અંગજડતી માથી કુલ રૂ.૧૧,૨૩૦/- તથા દાવ ઉપર થી મળી આવેલ રોકડા રૂ.૪,૪૫૦/- મળી કુલ રૂ.૧૫,૬૮૦/- ના મુધ્‍દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કેસ શોધી કાઢવામા આવેલ છે.   

(૧)    મોરવા(હ) પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૪/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.પ, ૬(ક)(ખ), ૮ ની ૨૦૧૭ ના સુધારા અન્વયે તથા ઇ.પી.કો. ક.૪૨૯, ૧૧૪ તથા જી.પી એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૯/૦૭/૧૭  ક.૨૨/૪૫ વાગે આરોપીઓ (૧) સબુરીયા અ.રઉફ અબ્દુલા રહે. નવીન -૪/૪ , મુસ્લીમ સોસા.ગોધરા (ર)  સબ્બીર યાસીન મલેક રહે.રહેમતનગર, જી.ઇ.બી.પાસે ગોધરા (૩)  અબ્દુલ રજાક અબ્દુલભાઇ ડોકીલા રહે.દાહોદ,મોટા ઘંચીવાડ ,તા.જી.દાહોદ (૪) અબ્દુલ રઉફ હુસૈન બદામ ઉર્ફે સઉદ હાજી રહે.ગેની પ્લોટ ગોધરા (૫) સુલેમાન યાકુબ ગુનીયા (ફરકી) રહે.સાતપુલ સી.સોસાયટી વેજલપુર રોડ ગોધરા નાઓએ ભાગીદારીમાં ગે.કા. રીતે ગાયોને  ટુંકા દોરડા વડે  ગળામા તથા મો તથા પગોમાં ક્રુર રીતે બાંધી ગાયોને કતલ કરવા માટે ગાયો નંગ-૪, ગાયોની કિ.રુ.૪૦,૦૦૦/- તથા કવોલીસ ગાડી નં.જી.જે.૦૬. એ.બી.૦૯૬૩ ની કિં.રુ.૨,૫૦,૦૦૦/-  ગણી કુલ રુ.૨,૯૦,૦૦૦/-  જેમા એક ગાયનુ મૃત્યુ નિપજાવી કવોલીસ ગાડીનો ચાલક  સ્થળ ઉપર મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૧/૨૦૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.પ,(ક),(ખ), ૬(ક)(૧)(ર)(૩),૮, ૧૦ તથા  ઇ.પી.કો.  ક.૨૭૯, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪  મુજબ ના કામે તા.૨૭/૦૭/૧૭ ક.૧૫/૧૫ વાગે આરોપીઓ  (૧) ૪૦૭ ટેમ્પો નં.જી.જે.૯. વાય. ૩૨૪૯ નો ચાલક  (ર) મોસીન યુસુફ મીચેલ  રહે.ગોધરા (૩) ઇરફાન યુસુફ મીચેલ  રહે.ગોધરા (૪) અબ્દુલ રજાક અબ્દુલભાઇ ડોકીલા રહે.દાહોદ  મોટા ઘંચીવાડ ,તા.જી.દાહોદ નાઓએ એકબીજાની મદદગારીથી ગે.કા. રીતે ગાયોને ટુકા દોરડા વડે ગળામા તથા મો તથા પગોમાં ક્રુર રીતે બાંધી પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી ગાયો નંગ-૨, કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ૪૦૭ ટેમ્પો નં.જી.જે.૯.વાય.૩૨૪૯ ની કિં.રૂ.૩,૦૦,૦૦૦/-  ગણી કુલ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદદામાલ પોલીસના ચેકીંગ દરમ્યાન ખેતરોમાં છોડી આરોપી નં.૧ નાનો નાસી જઇ તથા આરોપી નં.૨, ૩ નાઓએ મંગાવી તથા આરોપી નં.૪ નાએ ભરી આપી તમામે એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્‍દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-08-2017