હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૪/૦૬/૨૦૧૮ થી તા.૧૦/૦૬/૨૦૧૮ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હો ડીટેકટ-ર

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૦૩/૦૬/૨૦૧૮ ક.૧૦/૦૦ થી ક.૧૧/૦૦ દરમ્યાન મોજે.ખાડી ફળીયા રેલ્વે ડાઉન યાર્ડ ના પગદંડી પુલ પર  બનેલ છે. આ કામે ફરી.ની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો નં. GJ 17-AF-3180 જેનો એન્જીન નં. HA 10 .EG. BHK.16712 ચેચીસ નં. MBLHA 10 A.BBHK 10018 ની કિ રૂ.આશરે ૧૦૦૦૦/- કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા  વિ.બાબતનો ગુનો રજી કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૭/૨૦૧૮ તા.૪/૦૬/૨૦૧૮ મુજબના કામે સામાવાળા ભાઇલાલભાઇ શનાભાઇ સોલંકી રહે.હાલ નવીનગરી, અંકલેશ્વર, જી.ભરૂચ તથા મુળ રહે.ગામ-કાવી, તા.જંબુસર, જી.ભરૂચ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૪/૦૬/૨૦૧૮ ના ક.૧૦/૩૦ વાગે અટક કરી તેના કબજાની મોટર સાયકલ જોતા હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ નંબર-જી.જે.૧૭ એ. એફ.૩૧૮૦ ની સીલ્વર બ્લેક કલરની હોય જેનો ચેચીસ નંબર MBLHA10ABBHK10018 તથા એન્‍જીન નંબર HA10EGBHK16712 નો લખેલ જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા ગોધરા રેલ્વે સ્ટેશન પાસેથી ચોરી કરેલાની કબુલતા કરેલ છે. જે સંબધે તપાસ કરતા ગોધરા શહેર બી. ડીવિ. પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૫૪/૨૦૧૮ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.

(ર)     મોરવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૧/૨૦૧૮ ઇ.પી.કો. ક.૩૦૨  મુજબનો ગુનો તા.૬/૦૬/૨૦૧૮ ક. ૨૨/૩૦ થી તા. ૭/૦૬/૨૦૧૮ ક. ૬/૩૦ દરમ્યાન મોજે તાજપુરી ગામે બનેલ હતો આ કામે  કોઇ અજાણ્યા ઇસમે ફરીયાદીની છોકરી પ્રેમીલાબેન D/O નાનસીંગ અમસિંગ બારીયા ઉ.૨૬ નાનીને ફરી.ના ઘર પાછળ આવેલ ખેતરના શેઢા નજીક નાયલોનના દોરડાના ટુકડા વડે ગળામાં દોરડું નાખી ગળે ટુપો દઇ મોત નિપજાવી હત્યા કરી નાસી જઇ ગુન્હો કર્યા વિ. બાબત નો ગુનો રજી કરવામા આવેલ આ કામે ગુનો ડીટેકટ કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિહ ચુડાસમા નાઓની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.આઇ.દેસાઇ ગોધરા વિભાગ ગોધરા નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એન.ચુડાસમા એલ.સી.બી.ગોધરા નાઓની આગેવાની હેઠળ પો... શ્રી કે.કે.ડીંડોડ એલ.સી.બી. ગોધરા તથા પો... શ્રી આર.ડી.ભરવાડ મોરવા પો.સ્ટે. તથા એલ.સી.બી./મોરવા પો.સ્ટે.ના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સંયુકત રીતે એક બીજાના સંકલનમાં રહી ટીમ વર્ક કરી આ ગુનાના કામે ખાનગી બાતમીદારો દ્રારા તેમજ ફોરેન્સીકની મદદથી આ ગુનાની તપાસ કરતા આરોપી જયદિપસિંહ ઉર્ફે ચકો વિરેન્દ્રસિંહ બારીયા રહે. અગરવાડા બેઢીયા ફળીયુ તા. મોરવા(હ) નાને તા.૧૦/૦૬/૨૦૧૮ ક. ૧૮/૧૫ વાગે અટક કરી આ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

વોન્ટેડ પકડયા-

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ મુજબના  ગુનાના વોન્ટેડ આરોપી સલમાન રફીક પીતળ રહે. ઇદગાહ મહોલ્લા નદીપાર ગોન્દ્રા ગોધરા નાને તા.૯/૦૬/૨૦૧૮ ના ક.૮/૩૦ વાગે સી.આર.પી.સી.  કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામા આવેલ છે.

(૨)     મોરવા(હ) પો.સ્ટે ફ.ગ.ર.નં ૪૦/૨૦૧૭  ઇ.પી.કો  ક.૩૬૩, ૩૬૬ તથા પોકસો  ક.૪  મુજબના ગુન્હામાં નાસતો ફરતો  વોન્ટેડ આરોપી સંજયભાઇ  નરવતભાઇ  બામણીયા રહે.દેલોચ તા.મોરવા(હ) જી.પંચમહાલનાને  અંગત બાતમીદાર  આધારે  બાતમી  મેળવી તા.૪/૬/૨૦૧૮ના  રોજ ક.૭/૨૦ વાગે મોજે. વસંતપુર તા.જામજોધપુર જી.જામનગર મુકામેથી  સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ગોધરા નાઓ દ્વારા અટક  કરી આરોપી તેમજ  ભોગબનનારને આગળની  વધુ તપાસ  માટે  મોરવા (હ) પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ  છે.

(૩)     દામાવાવ પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં ૫૯/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ  કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો  ફરતો  વોન્ટેડ આરોપી રીકાભાઇ ઉર્ફે વિપુલભાઇ પ્રતાપભાઇ બારીઆ રહે.જુના માલુ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાનો ઉપરોકત ગૂન્હામાં  નાસતો ફરતો  હોય  જેથી  અંગત બાતમીદાર આધારે બાતમી મેળવી તા.૦૬/૦૬/૨૦૧૮ ના રોજ કલાક ૧૨/૪૫ વાગે મોજે જુના માલુ મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ દ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે દામાવાવ  પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨૭/૧૮ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૮૨, ૯૮ (૨) મુજબના કામે તા.૧૦/૦૬/૨૦૧૮ ના ક.૧૩/૩૦ વાગ્યે મોજે.ભાટ ગામે રોડ ઉપર આરોપી ટાટા મેજીક નં.GJ-17-W-3846 નો ચાલક નાએ પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૨૮ કિં.રૂા.૬૮,૪૦૦/- તથા ટાટા મેજીક નં GJ-17-W-3846 ની કિં.રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂા.૧,૬૮૪૦૦/- નો મુદ્દામાલ રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) હાલોલ રૂરલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૪૫/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫(એ), (ઇ), ૧૧૬ (બી), ૮૧, ૯૮ (૨) તા.૧૦/૦૬/૨૦૧૮  ક.૧૪/૧૫  વાગે મોજે.કૌટામેડા ગામે આરોપીઓ (૧) રાજેશકુમાર ઉર્ફે ગુલ્યો સહદેવનભાઇ ઠાકોર રહે.બાસ્કા તા.હાલોલ (૨) કિરણસિહ મંગળભાઇ પરમાર રહે.આનંદપુરા તા.હાલોલ (૩) હિમાંશું  ઉર્ફે ટીનીયો હરીસિંહ સોલંકી રહે.બાસ્કા તા.હાલોલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા આ કામના આરોપી નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પરપ્રાંતીય ઇગ્‍લીશ દારૂ ની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની કુલ બોટલો નંગ-૧૬૮ કિ.રૂ.૫૦,૪૦૦/- તથા એક હીરો મોટર સાયકલની કિ.રૂ.૩૦,૦૦૦ મળી ને કુલ કિંમત રૂ.૮૦,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે  આરોપી નં.૧ નાનો ઉપરોક્ત મુદ્દામાલ લઇ આવી તથા આરોપી નં.(૨) તથા આરોપી નં.(૩) નાઓએ ઉપરોક્ત મુદ્દામાલ મંગાવી આરોપી નં.૧ તથા નં.૨ નાનો પકડાઇ જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ રૂરલ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)      ગોધરા શહેર ‘બી‘ ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૮૨/૨૦૧૮  જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૪/૫/૦૧૮ ક.૧૪/૩૫ વાગે મોજે.ગેની પ્લોટ, મેસરી નદીની ધસમાં ખુલ્લી જગ્યામા આરોપીઓ (૧) હિરેનકુમાર ખેમચંદભાઇ બ્રમખત્રી રહે. સેવાલીયા બજાર પોસ્ટ ઓફીસ ચાલી તા.ગળતેશ્વર જી.ખેડા (૨) વિક્રમકુમાર રતિલાલ મહેતા રહે.સુથાર ફળીયુ કાલોલ તા.કાલોલ જી.પંચમહાલ (૩) ઇસ્માઇલ ઇશાક વસ્કા રહે.દારુ સલામ મસ્જીદની પાછળ ગોધરા (૪) મહંમદ શફી અબ્દુલસલામ બદામ રહે. ભીલોડીયા પ્લોટ ગોધરા (૫) બે મોટરસાયકલના માલીક  નાઓ  જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના પાના પત્તા નંગ-૫૨ તથા દાવ ઉપરથી તથા આરોપીઓની અંગઝડતી માંથી મળેલ રોકડા રૂ.૨૫,૧૦૦/- તથા પત્તા નંગ ૫૨ કિ.રૂ.૦૦/૦૦  તથા મોબાઇલ ફોન નંગ.-૨ કિ.રૂ.૬,૦૦૦/- ના તથા બે મોટર સાયકલ ની કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૧,૧૦૦/- નો મુદૃામાલ સાથે આરોપી નં.૧, ર નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)      ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૮૪/૧૮ જુગાર ધારા  ક.૧૨ મુજબના કામે તા.૦૫/૦૬/૧૮ ના ક.૦૧/૩૦ દરમ્‍યાન ગુનાની જગ્‍યા માજે.શહેરા ભાગોળ પેટ્રોલ પંપની પાછળ આવેલ ખુલ્લા રોડ ઉપર આરોપીઓ (૧) અનીલ ઉર્ફે.લખન પંજાબી અર્જુનદાસ પંજાબી રહે.ગોવર્ધન નગર સાંપા રોડ ગોધરા (ર) રવિ કિશનભાઇ કિસનાણી રહે.ઝહરપુરા માર્કેટ ગોધરા (૩) વિનોદભાઇ લક્ષ્મણદાસ મોરચંદાની રહે.ચીઠીયાવાડ ગોધરા (૪) રવી ડબગર રહે.ગીધવાણી રોડ ગોધરા નાઓએ જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના પાના પત્તા નંગ-૫૨ તથા દાવ ઉપરથી તથા આરોપીઓની અંગઝડતી માંથી મળેલ રોકડા રૂ.૨૬૩૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૨,૬૦૦/- ગંજી પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/૦૦ એમ મળી કુલ રૂ.૧૫૨૩૦/- ના મુદૃામાલ સાથે આરોપી નં.૧ થી નં.૩ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(કે.એફ.બળોલીયા)

I/C પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 12-06-2018