હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૮/૦૬/૨૦૧૫ થી તા.૧૪/૦૬/૨૦૧૫ દરમ્‍યાન પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

  • (૧) ગુન્‍હા ડીટેકશનઃ-૨

            કાલોલ પોલીસ સ્‍ટેશન સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં.૧૦/૧૫ સી.આર.પી.સી. ૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે સામાવાળા રાજેશભાઇ જયેન્‍દ્રભાઇ ચૌધરી (દરબાર) ઉવ.૨૩ રહે.મજુર ગામ, સુભાષનગરની સામે મીલ રોડ નડીયાદ જી.ખેડા નોઓ પોતાના કબજાની વર્ના કાર નં.જી.જે.૧૮ એ.સી.૦૧૩૩ ની પાછળની ડીકીમાં બકરાં નંગ-૩ કિ.રૂ.૧૪,૦૦૦/-  તથા સફેદ રંગની બોડીવાળો નોકીયા ફોન કિ.રૂ.૫૦૦/- તથા વર્ણાકાર સીલ્‍વર કલરની જેની આશરે કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૧૪,૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ તા.૨૬/૦૫/૨૦૧૫ ના રોજ તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને તા.૨૬/૦૫/૨૦૧૫ ના ક.૧૭/૦૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટકાયત કરેલ અને સમય મર્યાદામાં લાયક જામીનદાર રજુ કરતા જામીન ઉપર મુકત કરેલ છે.

સદરહુ ઇસમની સઘન પુછપરછ કરતા પોતે તથા પોતાની સાથેના નાશી છુટેલા વર્ના ગાડીના ડ્રાઇવર (૧) નિઝામુદ્દીન રહે.નડીયાદ એસ.ટી. નગર પાછળ તથા (ર) માઇકલ પીટર મુદલીયાર રહે.મજુરગામ, ધર્મસી દેસાઇ ટેકનીકલ કોલેજની સામે, નડીયાદ તથા (૩) શૈલેષભાઇ તળપદા રહે.નડીયાદ એ રીતેના મળી દે. બારીઆ, ભેદ દરવાજા પાસેથી ઉપરોક્ત બકરાંની ચોરી કરેલાની કબુલાત કરેલ હતી જે મતલબે તપાસ કરતા

(૧) દેવગઢ બારીયા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૯૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ (બકરા ચોરી) નો ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

ગોધરા શહેર બી ડીવિ. પોલીસ સ્‍ટેશન સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૫/૧૫ સી.આર.પી.સી. ૪૧(૧)ડી, ૧૦ર મુજબના કામે સામાવાળા (૧) ઇમામુલ હુસેન યાકુબ મણકી રહે.અમનપાર્ક સોસાયટી, ગોધરા (ર) ઓવેશ સુલેમાન ખંડુ રહે.વચલા ઓઢા ગોધરા નાને તા.૧૦/૦૬/૨૦૧૫ ના ક.૧૮/૩૫ વાગે અટક કરેલ છે. અને આ બન્‍ને ઇસમોના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી (૧) અંગ્રેજીમાં જે.કે. ટાયર 11.00R20. Jet Still-JDH નો માર્કાવાળા ટાયરો ટયુબ કુલ નંગ-૭ કિ.રૂ.૭૦,૦૦૦/- (૨) અંગ્રેજીમાં જે.કે. ટાયર 11.0020. Jet Still-JDH નો માર્કાવાળા ટાયરો ટયુબ વ્‍હીલ પ્‍લેટ સાથેના કુલ-૨ કિ.રૂ.૩૦,૦૦૦/-(૩) અંગ્રેજીમાં M.R.F. Still Muscle S3K4 10.00R20. ના માર્કાવાળા ટાયરો ટયુબ સાથેના કુલ-૪ નંગ કિ.રૂ.૪૦,૦૦૦/- (૪) અંગ્રેજીમાં APOLLO XT-9 Gold 10.0020 ના માર્કાવાળા ટાયરો ટયુબ સાથેના કુલ-૪ નંગ કિ.રૂ.૪૦,૦૦૦/-(૫) વ્‍હીલ પ્‍લેટ જુની વપરાયેલી હોય તેવી કુલ-૪ નંગ કિ.રૂ.૨૦,૦૦૦/- (૬) વ્‍હીલ પ્‍લેટ રીંગ જુની વપરાયેલી હોય તેવી કુલ-૫ નંગ કિ.રૂ.૧૫,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૨,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ સીઆરપીસી ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામા આવેલ છે.

                સદરહુ સામાવાળાઓની મળી આવેલ ઉપરોકત ટાયરો તથા ટયુબો , વ્‍હિલ પ્‍લેટ વિગેરે મુદ્દામાલ સંબધે ઉંડાણ પુર્વક પુછપરછ કરતા સદરહુ કબજે કરેલ ઉપરોતક મુદ્દામાલ સંબધે.

(ર) આણંદ ટાઉન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૮૭/૨૦૧૫ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોય સદરહુ સામાવાળા તથા મુ્દ્દામાલ આણંદ ટાઉન પો.સ્‍ટે. માં સુપ્રત કરી ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

  • ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૯૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ એઇ,૧૧૬બી વિગેરે મુજબના ગુનાના કામે વોન્ટેડ ત્‍હોમતદાર ભારત ઉર્ફે રમેશ અનોપભાઇ ઉર્ફે સોમાભાઇ ચૌહાણ રહે. લાલપુરા તા. ગોધરા નાઓને તા.૦૯/૦૬/૨૦૧૫ ના ક.૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી પોલીસ ધ્‍વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
  • શહેરા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૫૭/૧૩ તથા ૩૫૪/૨૦૧૪  પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ એઇ,૧૧૬બી વિગેરે મુજબના ગુનાના કામે વોન્ટેડ ત્‍હોમતદાર દિનેશભાઇ પુંજાભાઇ ભાભોર  રહે. ટાંડી લીમડી  તા. ઝાલોદ જી. દાહોદ  નાઓને તા.૧૦/૦૬/૨૦૧૫ ના ક.૧૫/૧૫ વાગે સી.આર.પી.સી. ૪૧(૧)આઇ. મુજબ એલ.સી.બી. પોલીસ ધ્‍વારા અટક કરી શહેરા  પો.સ્‍ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
  • વડોદરા મધ્‍યસ્‍થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કેદી નં.૮૩૩૮૯ રમેશભાઇ પારસીંગભાઇ નાયક રહે.ખોજલવાસા તા.શહેરા નાનો પેરોલ રજા ઉપર આવેલ  જે રજા પુરી થતા જેલ ખાતે હાજર નહી થતા પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા તા.૮/૬/૧૫ ના રોજ અટક કરી મધ્‍યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામા આવેલ છે.
  •  વડોદરા મધ્‍યસ્‍થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કેદી નં.૮૩૪૪૨ ટીનાભાઇ શંકરભાઇ બીલવાલ રહે.કંકુથાંભલા તા.ગોધરા નાનો પેરોલ રજા ઉપર આવેલ  જે પેરોલ રજા પુરી થતા જેલ ખાતે હાજર નહી થતા પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા તા.૮/૬/૧૫ ના રોજ અટક કરી મધ્‍યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામા આવેલ છે.
  • મોરવા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૩/૧૫ ઇ.પી.કો.ક . ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ચંદુભાઇ ગલાભાઇ પાદરીયા રહે.ભુવર તા.મોરવા(હ) નાને તા.૧૦/૬/૧૫ ના રોજ પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી મોરવા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૬૫/૧૪ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ તથા પોસ્‍કો એકટ ક.૩, ૪ મુજબના ગુનાની ચાલુ તપાસનો આરોપી દિપકભાઇ ઉર્ફે સોમાભાઇ જસંવતભાઇ બારીયા રહે.ધામણોદ તા.શહેરા નાને તા.૧૩/૬/૧૫ ના રોજ પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા ડીટેઇન કરી સી.પી.આઇ. ગોધરા નાઓને તપાસના કામે સોંપવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૮/૦૬/૨૦૧૫ થી તા.૧૪/૦૬/૨૦૧૫ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૧૫૯૮ એન.સી. ફરીયાદ,  ૪૯૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૭૭,૩૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

(૧) રાજગઢ પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર. નં.૧૦૪/૧૫ પ્રોહી એક્ટ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી,૮૧ મુજબ તા.૮/૦૬/૧૫ ના ક.૧૮/૦૦ વાગે મોજે. ખેરીયા ગામે તા.ઘોઘંબા (૧) અજીતસિંહ બળવંતસિંહ બારીયા રહે. ખેરીયા બારીયા ફળીયુ તા. ઘોઘંબા  (ર) છત્રસિંહ ઉર્ફે વાઘામોટા અનોપસિંહ બારીયા રહે. ખેરીયા તા. ઘોઘંબા (૩) રાકેશભાલ સાબીરભાઇ રાઠવા રહે. ઘોઘાદેવ તા. જી. છોટાઉદેપુર પ્રરપ્રાંતીય બનાવટનો ઇગ્‍લીશ દારૂનો જથ્થો આરોપી નં. ૧ નાએ આરોપી નં. ૩ પાસેથી ઇગ્‍લીશ દારૂનો જથ્થો મંગાવી આરોપી નં. ૨ ના બાજરીવાળા ખેતરમાં સંતાડી રાખી રેઇડ દરમ્‍યાન ઇગ્‍લીશ દારૂનો જથ્થો જેમાં ૧૬ નંગ પેટીઓ તેમાં ઝુમ પ્રિમીયમના ઓરેન્‍જના દમણ બનાવટની ૭૫૦ એમ.એલ.ની કંપનીસીલબંધ બોટલો નંગ- ૧૯૨ કિ.રૂ. ૩૮૪૦૦/- નો ઇગ્‍લીશ દારૂનો જથ્થો પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રાખી રેઇડ દરમ્‍યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) કાલોલ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૭/૧૫ પ્રોહી એકટ ક. ૬૬બી, ૬પએઇ, મુજબના કામે તા.૧૩/૦૬/૨૦૧૫ ના ક.૧૯/૩૦ વાગે મોજે. બારકોલ સમડીયાની મુવાડી ગામે આરોપી પાર્સીગ કર્યા વગરની બોલેરો પીકપ ગાડીનો ચાલક ડ્રાઇવર નામઠામ જણાવેલ નથી. જેણે બોલેરો પીકપ ગાડી પરુઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પલ્‍ટી ખવડાવી દેતા ઇગ્‍લીંશ દારૂનો અડધો જથ્થો ટુટી ગયેલ જેમા ૫૦૦ મી.લી.ના ટીન બીયરની બોટલો નંગ-૭ર તથા ૭૫૦ મી.લી. પ્‍લાસ્‍ટીકની ઇગ્‍લીંશ દારૂ ભરેલ બોટલો નંગ-૩૦ તથા ૧૮૦ મી.લીના કવાયરીયા નંગ-૨૪૫ મળી કુલ કિ.રૂ.૨૫,૪૫૦/- નો મુધ્‍દામાલ બોલેરો પીકપ ગાડી માંથી મળી આવતા બોલેરો ગાડી ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૨૫,૪૫૦/- નો મુધ્‍દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

(રાઘવેન્‍દ્ર વત્‍સ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા.

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 17-06-2015