હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૯/૦૭/૨૦૧૯ થી તા.૦૪/૦૮/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુન્હા ડીટેકટઃ-૦૨

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૯/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૭૯એ,૧૧૪ મુજબના કામે તા.૧૭/૦૭/૨૦૧૯ ક.૭/૦૦ વાગે મોજે.ડોકટરના મુવાડા બસ સ્ટોપ પર આ કામના ફરીયાદી બેન પોતાના મોબાઇલ ફોન ઉપરથી તેઓની બેનપણીને ફોન કરતી હતી તે વખતે કોઇ અજાણ્યા બે ઇસમો પાછળથી પોતાની મોટર સાયકલ ધીમી પાડીને આવી ફરીયાદીના હાથમાંથી મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- નો ઝુંટવી લઇ નાસી જઇ ગુનો કર્યો વિ. બાબતનો ગુનો રજી કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૬/૨૦૧૯ તા.૨૯/૦૭/૨૦૧૯ મુજબના કામે સામાવાળા ફેઝાન યાકુબ મદારા રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓને તા.૨૯/૦૭/૨૦૧૯ ક.૧૭/૩૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ  મુજબ અટક કરી તેઓના કબજામાંથી વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- એમ મળી  કુલ કિ.રૂ.૬૦,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે વીવો કંપનીનો મોબાઇલ ફોન આજથી દસેક દિવસ પહેલા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા તેની સાથેનો જુબેર રફીક વલીવાંકા રહે.વચલા ઓઢા ગોધરા નાઓ બંને  ભેગા મળી મારી ઉપરોકત મોટર સાયકલ ઉપર બેસી ગોધરાથી ડોકટરના મુવાડા તરફ ફરવા માટે નીકળેલા તે વખતે સાંજના સમયે ડોકટરના મુવાડા બસ સ્ટેન્ડ પાસે એક બેન બસની રાહ જોઇ ઉભેલ હતા  અને તે વખતે તે બેન તેના મોબાઇલ ફોનથી કોઇની સાથે વાતચીત કરતી હતી તે વખતે તે બેનની નજીક મોટર સાયકલ ધીમેથી લઇ જઇ બેનના હાથમાંથી મોબાઇલ ફોન ખેચી લઇ ચોરી કરી લઇ નાસી ગયેલા તે વીવો કંપનીની ઉપરોકત મોબાઇલ ફોન હોવાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯એ,૧૧૪ મુજબનો અનડીટેકટ ગુનો હોય જે અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(ર)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૪/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૭૯એ,૧૧૪ મુજબના કામે તા.૪/૦૭/૨૦૧૯ ક.૧૫/૩૦ વાગે મોજે.આર્શીવાદ સોસાયટી ગોધરા ખાતે આ કામે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીનો મોબાઇલ ફોન ઓપો કંપનીનો કિ.રૂ.૯૮૦૦/- નો હાથમાંથી ખેચી લઇ ભાગી જઇ ગુનો કર્યો વિ. બાબતનો ગુનો રજી. કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન સ્‍ટે.ડા.એન્‍ટ્રી નં. ૭/૨૦૧૯ તા.૩૦/૦૭/૨૦૧૯ મુજબના કામે સામાવાળા સુફીયાન ઇદરીશ ઝબા રહે.પોલીસ ચોકી નંબર -૪ સામે ગોધરા નાઓને  તા.૩૦/૦૭/૨૦૧૯ ક.૧૧/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)એ મુજબ અટક કરી તેના કબજામાંથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૯,૮૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે ઓપો કંપનીનો મોબાઇલ ફોન આજથી વીસેક દિવસ પહેલા ઉપરોકત પકડાયેલ ઇસમ તથા તેની સાથેનો સાગર ગંગારામ માખીજાની ઉર્ફે સીંધી રહે.પોલીસ ચોકી નંબર-૫ ની સામે ગોધરા નાઓ બંને  ભેગા મળી સાગર ગંગારામ માખીજાની ઉર્ફે સીંધીની મોટર સાયકલ ઉપર બેસી ગોધરા સાયન્સ કોલેજ બાજુ ફરવા ગયેલા અને આર્શીવાદ સોસાયટીના બોર્ડ નજીક જતા એક બેન તેના હાથમાં મોબાઇલ ફોન રાખી ચાલતા ચાલતા જતા હતા તે વખતે સાંજના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરશામાં  તેઓની પાછળ  મોટર સાયકલ લઇ તેઓની નજીકમાં જઇ તે બેનના હાથમાંથી મોબાઇલ ફોન ચાલુ મોટર સાયકલે ખેચી લઇ નાસી ગયેલા તે ઓપો કંપનીની ઉપરોકત મોબાઇલ ફોન હોવાની કબુલાત કરેલ છે. જે અંગે તપાસ કરતા ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯એ,૧૧૪ મુજબનો અનડીટેકટ ગુનો હોય જે અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ- ૦૪

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૪૯/૨૦૧૯ ઇ.પી.કો. ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સોહેલ ઇદરીશ પોલા રહે.જહુરપુરા પોસ્ટ ઓફીસની બાજુમાં ગોધરા નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૪/૦૮/૨૦૧૯ ના ક.૧૦/૩૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

() પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એઇ,૮૧,૮૨,૯૮(ર) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગૌતમભાઇ તખતસિંહ બારીયા રહે. ઘોઘડવા શીવરાજપુર તા.હાલોલ  નાઓને પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા તા.૪/૦૮/૨૦૧૯ ના ક.૧૭/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ  અટકાયત કરી પાવાગઢ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩) મોરવા (હ) પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૦૭/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એએ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો  વોન્ટેડ આરોપી સંજયભાઇ સોમાભાઇ પટેલ રહે.પરવડી બાયપાસ તા.ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૧/૦૮/૨૦૧૯ ના ક.૧૨/૦૫ વાગ્‍યે મોજે.પરવડી મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  મોરવા પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે.  

(૪)  શહેરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૭૯/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫એ ૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો  વોન્ટેડ આરોપી પ્રકાશકુમાર ઉર્ફ ભયલો દશરથસિંહ રાડોઠ રહે.વિઝોલ પંચાયત ફળિયુ તા.ગોધરા જી.પંચમહાલનાનો ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો  હોય જેથી અંગત બાતમી આધારે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કવોડ પંચમહાલ ગોધરાનાઓએ તા.૦૨/૦૮/૨૦૧૯ ના ક.૧૬/૦૫ વાગ્‍યે મોજે.વાવડી ટોલનાકા પાસેથી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની  વધુ તપાસ માટે  શહેરા પો.સ્ટે.માં સોંપવામાં  આવેલ છે.          

પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૨

(૧) વેજલપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૮૩/૨૦૧૯ ધી પ્રોહી એકટ કલમ  ૬૫એ, ૬પઇ, ૮૧, ૮૨, ૯૮(૨)  મુજબના કામે તા.૨૯/૦૭/૨૦૧૯  ક.૨૨/૩૦ વાગ્યે મોજે.બેઢીયા ટોલનાકા પાસે આરોપીઓ (૧) ગોપાલભાઈ ઉર્ફે અન્નો પોપટભાઈ જોગરાણા (ભરવાડ) રહે.લીમડી શક્તિ સોસાયટીની પાછળ, ભરવાડવાસ તા.લીમડી જિ-સુરેંદ્રનગર (૨) હરેશભાઈ નરસીંગભાઈ અણીયારીયા રહે.ઝીઝાવદર તા.ચુડા જી-સુરેંદ્રનગર (૩) મોબાઈલ નંબર- ૭૮૦૧૮૮૮૮૮૬ વાળો ઇસમ નાઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ બીયર ટીનની  બોટલો નંગ-૩૩૬ કિ.રૂ.૪૭,૦૪૦/- નો પ્રોહી ગુનાનો મુદ્દામાલ મેળવી પોતાના કબજાની ફીયાટ એવનટુરા કાર નંબર જી.જે.૦૩ એચ.એ.૫૭૧૮  કિ.રૂ.૨,૦૦,૦૦૦/- નીમા ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસે પરમીટે હેરાફેરી વહન કરી લઇ આવતા બેઢીયા ટોલનાકા પાસે નાકાબંધી દરમ્યાન ગોપાલભાઇ ઉર્ફે અન્નો પોપટભાઇ જોગરાણા (ભરવાડ) રહે. લીમડી શકિત સોસાયટીની પાછળ ભરવાડવાસ તા.લીમડી જી.સુરેન્દ્રનગર તથા  હરેશભાઇ નરસીંગભાઇ અણીયારીયા રહે. ઝીંઝાવદર તા.ચુડા જી. સુરેન્દ્રનગર નાઓ પકડાય જતા ઉપરોકત મુદ્દમાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 (ર)    રાજગઢ  પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૬૮/૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ), ૬૫(ઇ), ૧૧૬(બી) મુજબના કામે  તા.૩૦/૦૭/૧૯ ક.૧૮/૩૦ વાગ્યે મોજે. માળ ફળીયા ધોધંબા ખાતે આરોપી  મંજુલાબેન w/o મહેન્દ્રસિહ મયજીભાઇ બારીયા રહે.ધોધંબા માળ ફળીયા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાનીએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર  પાસ પરીમેટ  પોતાના રહેણાંક ધરમાં ભારતીય બનાવટનો પરપ્રાન્તીય ઇગ્લીશ દારુના પ્લાસ્ટીકના ૧૮૦ મીલીના રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કીના માર્કાવાળા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૩૫૫ કિ.રૂ.૧૭,૭૫૦/- તથા પ૦૦ મીલીના માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ બીયર નંગ-૪૮ કીમત રૂ.૪૮૦૦/- તથા ૭૫૦ મીલીના રોયલ બાર વ્હીસ્કી માર્કાવાળા પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૪ કીમત રૂ.૮૦૪૦/- મળી કુલ કિમત રૂ.૩૦,૫૯૦/ નો પ્રોહી મુદામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ધરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગારધારા  હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૧

(૧) કાંકણપુર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૫૦/૧૯ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૩૦/૦૭/૨૦૧૯ ક.૧૬/૪૫ વાગે મોજે.મોટી કાંટડી ગામે કુણ નદી ઉપર બનાવેલ નર્મદા મુખ્ય કેનાલના સાયફન ના નીચે આરોપીઓ (૧) નીલેશકુમાર વિનોદભાઇ પટેલ ઉ.વ.૨૪ રહે મોટી કાંટડી માળ ફળિયુ તા ગોધરા (૨) નરવતસિંહ લક્ષ્મણસિંહ બારીયા ઉ.વ.૩૨ રહે.મોટી કાંટડી પાદર ફળીયુ તા ગોધરા (૩) સુરેશભાઇ કનુભાઇ રાવળ ઉ.વ.૩૨ રહે. મોટી કાંટડી નિશાળ ફળિયુ તા ગોધરા (૪) વિક્રમભાઇ મડાભાઇ બારીયા ઉ.વ.૩૭ રહે મોટી કાંટડી નવાઘરા તા ગોધરા (૫) અજયભાઇ ભારતભાઇ રાવળ ઉ.વ.૨૦ રહે મોટી કાંટડી નવાઘરા તા ગોધરા (૬) ચંન્દ્રસિંહ ફતેસિંહ પરમાર ઉ.વ.૩૬ રહે રતનપુર કાંટડી પેટે ખબેડા તા ગોધરા (૭) વિરેન્દ્રસિંહ અરવિદસિંહ રાઉલજી ઉ.વ.૩૪ રહે મોટી કાંટડી માડ ફળિયુ તા ગોધરા (૮) કલ્પેશભાઇ મોહનભાઇ બારીયા ઉ.વ.૨૫ રહે મોટી કાંટડી આંટા ફળિયુ તા ગોધરા (૯) ભરતકુમાર દેવાભાઇ વાળા ઉ.વ.૨૬ રહે મોટી કાંટડી આંગણવાડી ફળિયુ તા ગોધરા નાઓ ભેગા મળી મોટી કાંટડી ગામે કુણ નદી ઉપર બનાવેલ નર્મદા મુખ્ય કેનાલના સાયફન ના નીચે કાપડ પાથરણામાં પત્તા વડે હાર-જીતનો  જુગાર રમી રમાડતા રોકડ રૂ.૧૭,૦૮૦/- તથા મોબાઈલ નંગ-૫ કિં.રૂ.૨૫૦૦/- તેમજ મો.સા.નંબર જી.જે -17-R-6261 કિંમત રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૯,૫૮૦/- તથા  બેસવા માટેનુ પાથરણુ તથા કેટ નંગ-૧ ના મુદ્દામાલ સાથે આરોપી નં ૧ થી ૯ નાઓ પોલીસની રેઇડ દરમ્યાન પકડાય જતા ઉપરોકત મુદ્દામાલ કબજે. કરી પો.ઇન્સ. કાંકણપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ શોધી કાઢવામા આવેલ  કેસો-૦૧

(૧) વેજલપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૧/૨૦૧૯ ગુજરાત પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબધં અધિનિયમની ક.૧૧ડી, ઈ, ૧૧એચ, ૧૧એફ, ૩ તથા જી.પી. એક્ટ ૧૧૯ મુજબના કામે તા.૩૦/૦૭/૧૯ ક.૨૦/૧૫ વાગ્યે મોજે.ખડકી ટોલનાકા ઉપર  આરોપીઓ (૧) રશીદમીયા બચુમિયા  શેખ રહે.પાનીગેટ બાવામનપુરા ગોસીયા એપાટમેન્‍ટ પાસે. વડોદરા (૨) શકીલભાઇ અબ્‍દુલરશીદ કુરેશી રહે.પાનીગેટ બાવામનપુરા ગોસીયા એપાટમેન્‍ટ પાસે. વડોદરા (૩) મેહબુબ મજીદ ભોળા રહે.વેજલપુર નાના માહેલ્‍લા તા.કાલોલ (૪) રશુલ હાજી જેનુ પુરુનામ ખબર નથી રહે.વેજલપુર નાના મોહલ્‍લા તા.કાલોલ  નાઓએ એક બીજાની મદદગારી થી છોટા હાથી ગાડી નંબર GJ-06-VV-8014 માં ભેંસના પાડા તથા પાડી ને ટુંકા દોરડાથી કુરતા પુર્વક ત્રાસ દાયક રીતે ધાસ ચારો કે પાણી ની સગવડ વગર કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરી લઇ જતા ભેંસના પાડા તથા પાડી તથા ભેસ મળી કુલ નંગ-૮ ની કિમત રૂા-૪૨,૦૦૦/- તથા એક ઇન્‍ટેકક્ષ કંપનીનો  કાળા કલરનો ફોન કિ.રૂ.૫૦૦/ તેમજ બન્‍ને ઇસમના અંગ જડતી ના રોકડા રૂ.૨૪૨૦/- તેમજ છોટા હાથી ગાડી નંબર GJ-06-VV-8014 ની કિ.રૂા.૨,૦૦.૦૦૦/- મળી કુલ કિ.રૂા.૨,૪૪,૯૨૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧.૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 (ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 08-08-2019