હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૬/૦૮/૨૦૧૯ થી તા.૦૧/૦૯/૨૦૧૯ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

નાસ્તા ફરતા પકડેલ આરોપીઓ- ૦૧

(૧) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૧૭/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧, ૯૮(ર) મુજબના ગુનાના  કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અર્જુનભાઇ બકાભાઇ બારીઆ રહે.બારી ફળીયું માડવ તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓને ઉપરોકત પ્રોહીબિશનના ગુન્હામા નાસતો ફરતો હોય જેથી અંગત બાતમીદારોથી બાતમી મેળવી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ ગોધરા નાઓએ  તા.૨૬/૦૮/૨૦૧૯ ના ક.૧૩/૪૫ વાગે મોજે.દેવગઢ બારીયા બસ સ્ટેન્ડ તા.દેવગઢ બારીયા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીને આગળની વધુ તપાસ માટે  દામાવાવ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

જુગારધારા  હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૧

(૧) મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.નં.૩૫/૦૧૯  જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૨૬/૦૮/૦૧૯ ક.૧૮/૧૫ વાગ્યે  મોજે.સંતરોડ ગામે ટાંડી ફળીયામા ખુલ્લી જગ્યામાં  આરોપીઓ (૧) અર્જુનસિંહ બળવસંતસિંહ ડામોર ઉ.વ.૩૬ રહે.સંતરોડ ટાંડી ફળીયા તા.મોરવા(હ) (૨) હિતેશકુમાર નરવતભાઇ રાવળ ઉ.વ.૨૩ રહે.સંતરોડ ઇન્દીરા કોલોની તા.મોરવા(હ) (૩) કાળુભાઇ સત્તારભાઇ શીવા ઉ.વ.૩૦ રહે.નાટાપુર તા.મોરવા(હ) (૪) હુસેન દાઉદ રહીમ ઉ.વ.૩૩ રહે. નાટાપુર તા.મોરવા(હ) (૫) ભાવેશકુમાર પ્રકાશભાઇ ગીદવાણી ઉ.વ.૨૭ રહે. સંતરોડ જુની પોસ્ટ બજાર તા.મોરવા(હ)  (૬) જુવાનસિંહ ઉર્ફે જીગલો અમરસિંહ પટેલ ઉ.વ.૩૦ રહે. સંતરોડ તા.મોરવા(હ) (૭) દિનેશભાઇ કિશનભાઇ ભાટીયા ઉ.વ.૪૦ રહે. સંતરોડ ઇન્દીરા કોલોની તા.મોરવા(હ) (૮) સંતોષકુમાર કમલેશભાઇ રાવળ ઉ.વ.૨૮ રહે. સંતરોડ જુની પોસ્ટ બજાર તા.મોરવા(હ) (૯) સુનીલભાઇ સુભાષભાઇ દેસરાણી ઉ.વ.૩૨ રહે. ગોધરા એફ.સી.આઇ. ગોડાઉનની સામે ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ તા.ગોધરા નાઓએ ભેગા મળી તાડપત્રી બાંધી ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુવળી પાના પત્તાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા હોય પોલીસની રેઇડ દરમ્યાન દાવ ઉપરના રોકડ રૂ.૪૬૦૦/- તથા પાના પત્તા નંગ ૫૨ ની કેટ કિં.રૂ.૦૦/૦૦  તથા પકડાયેલ આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂ.૧૩,૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ ની કિંમત રૂ.૧૨,૫૦૦/- મળી કુલ રૂ.૩૦,૮૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં. ૧ થી ૯ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ શોધી કાઢવામા આવેલ ગણનાપાત્ર કેસો-૦૨

(૧) પાવાગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૪૦/૨૦૧૯ પ્રોહી ક.૬૫ઇ, ૬૫એ, ૮૨, ૯૮(૨) મુજબના કામે  તા.૩૦/૦૮/૨૦૧૯ ક.૧૫/૩૦ વાગ્યે  મોજે.પાવાગઢ જુના ફોરેસ્ટ નાકા પાસે આરોપી હરસીંગભાઇ સેવલાભાઇ રાઠવા રહે.કોલીયાર તા.જી.છોટાઉદેપુર નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા.રીતે પોતાના કબજાના છકડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં પોલીસની નાકાબંધી દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલ નંગ-૧૦૮ કિ.રૂા.૩૨,૪૦૦/- તથા છકડા નંબર GJ 23 X 8630 ની કિ.રૂા. ૫૦,૦૦૦/- મળી કુલ રૂા. ૮૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) કાંકણપુર  પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૧૩/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ એ,ઇ  મુજબના કામે તા.૦૧/૦૯/૧૯  ક.૧૯/૩૦ વાગે મોજે.ગોઠડા ગામે આરોપી રંગીતસિંહ ઉર્ફે ગોકાભાઇ સાલમસિંહ ઠાકોર રહે.ગોઠડા તા.ગોધરા નાએ પોતાના  કબજાના  ભોગવટાના  ખેતરમા  વગર પાસ પરમીટે ગે.કા રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની કાચની નાની મોટી બોટલો તથા પ્લાસ્ટીકના કર્વારીયા મળી કુલ નંગ ૧૪૨  જેની કિ.રૂા.૨૮,૧૮૦/- નો  મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુદ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એસ.ઓ.જી. ગોધરા નાઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 (ડૉ. લીના પાટીલ)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) અધિક પોલીસ મહાનિદેશક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 04-09-2019