હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૨/૦૨/૨૦૧૬ થી તા.૨૮/૦૨/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

 

  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૦૫/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૯૫, ૩૯૭ તથા રાજગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૦૪/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૯૫, ૩૯૭ વિગેરે મુજબના ગુનાના નાસ્‍તા ફરતા વોન્‍ટેડ આરોપી દેવલભાઇ મસુલભાઇ મોહનીયા (ર) મસુલભાઇ નાથીયાભાઇ મોહનીયા (૩) સુમલાભાઇ જેસીંગભાઇ મોહનીયા (૪) નીમનભાઇ ઉર્ફે વીમન કાળુભાઇ મોહનીયા તમામ રહે.ઉંડાર તા.ધાનપુર જી.દાહોદ નાઓને તા.૨૫/૦૨/૧૬ ના રોજ ક.૧૬/૩૦ વાગે એલ.સી.બી. પોલીસ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી વેજલપુર પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે. 
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૨/૦૨/૨૦૧૬ થી તા.૨૮/૦૨/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૮૮૦ એન.સી. ફરીયાદ, ૫૭ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૯,૭૨૫/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે

 

 

 

  • તા.૨૨/૦૨/૨૦૧૬ થી તા.૨૮/૦૨/૨૦૧૬ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

 

(૧)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. જા.જોગ નંબર ૦૬/૧૫ તા.૨૦/૦૩/૧૫ ના કામે તા.૧૦/૦૩/૧૫ ના રોજ ગુમથનાર કુંજનબેન D/O સોમાભાઇ ભાવસિંહ પટેલ રહે.ગોવિંદી તા.ગોધરા નાની તા.૨૬/૦૨/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(ર)    કાલોલ પો.સ્ટે. જા.જોગ નંબર ૩૧/૧૫ તા.૩૦/૧૦/૧૫ ના કામે તા.૨૭/૧૦/૧૫ ના રોજ ગુમથનાર કૃષ્‍ણકુમાર ઉર્ફે ભડુ મહાદેવ મીધાલોરી રહે.તુમસર જી.ભંડોર મહારાષ્‍ટ્ર નાનો તા.૨૬/૦૨/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

 

(૧) પાવાગઢ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૪૪/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એ. ઇ, ૮૧ મુજબના કામે તા. ૨૫/૦૨/૨૦૧૬ કલાકઃ ૧૪/૩૫ વાગ્‍યે મોજે  છાજદિવાળી ગામે આરોપીઓ  (૧) ગોવિંદભાઇ ભીખાભાઇ રાઠવા રહે. છાજદિવાળી તા.હાલોલ (૨) ધુમજીભાઇ રૂપજીયાભાઇ રાઠવા (૩) સરદાર રામસીંગ રાઠવા બંન્ને રહે. મોટા રામપુરા તા.જી.છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે  આરોપી ગોવિંદભાઇ ભીખાભાઇ રાઠવા રહે. છાજદિવાળી તા. હાલોલ નાએ છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુરા ગામના ધુમજીભાઇ રૂપજીયાભાઇ રાઠવા નાઓ પાસેથી ઇંગ્લીશ દારૂનો તેમજ ટીન બીયરનો જથ્થો મંગાવી તેના ઘરે ખાલી કરતા પોલીસની રેઇડ દરમ્યાન આરોપી ગોવિંદ તથા સરદાર રામસીંગ રાઠવા રહે. મોટા રામપુરા તા.જી. છોટાઉદેપુર નાઓ ૨૫ પેટી કીંગ વ્હીસ્કીની કિંમત રૂા.૬૦,૦૦૦/- તથા ૪ પેટી કીંગ ફીશર ટીન બિયરની કિંમત રૂા.૯,૬૦૦/- તથા મહીન્દ્રા મેકસ ગાડી નં. GJ-06 DB-252 કિંમત રૂા.૨,૦૦,૦૦૦/-  મળી કુલ રૂા.૨,૬૯,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ અને ધુમજીભાઇ રૂપજીયાભાઇ રાઠવા નાનો નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

પશુસંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા શહેર બી ડીવી. પો.સ્‍ટે.ફ.ગુ.ર.ન.૧૬/૧૬ ઇ.પી.કો.ક.૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુ.પ.સં.સુધારા અધિ. ૨૦૧૧ ની ક.૬(ક), (૧), (૨), (૩), ૮(૪) તથા એમ.વી.એકટ ક.૧૩૪ મુજબના કામે તા.૨૨/૨/૧૬ ના ક.૩/૧૫ વાગે મોજે.વેજલપુર રોડ પટેલ પેટ્રોલ પંપ સામે આરોપીઓ (૧) કરીમ હાજી બદામ રહે.ગેની પ્લોટ ગોધરા તથા અશોકા લેલન કંપનીનુ પીકપડાલુ નં.જીજે ૧ સીઝેડ ૮૫૧ નો માલીક, ચાલક નાઓએ ગૌવંશનુ કતલ કરી તેમાથી હાડકા સાથેનુ માસ વેપાર કરવા સારૂ ગાડી નં.જીજે ૧ સીઝેઙ ૮૫૧ માં મુકી પ્લાસ્ટીકથી ઢાંકી પેક કરી માંસની હેરાફેરી કરવા માટે મદદગારી કરી ૨૩૯૦ કી.ગ્રા જેટલો ગૌમાસ મળી આવેલ જે એક કીલો માસની કી.રૂ.૫૦/- લેખે કુલ કીમત રૂ.૨,૩૯૦/- કી.ગ્રા માંસની કીંમત રૂ.૧,૧૯,૫૦૦/- ની ગણી તેમજ પીકપડાલુ નં.જીજે ૧ સીઝેઙ ૮૫૧ ની કી.રૂ.૩,૩૩,૩૩૩/- મળી કુલ કી.રૂ.૪,૧૯,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય અને આ કામના આરોપીઓએ પીકપની આગળની નંબર પ્લેટ ઉપર નં.જીજે ૧ સીઝેઙ ૮૫૧ ની તથા પાછળની નંબર પ્લેટ ઉપર નં.જીજે ૧ સીઝેઙ ૮૫૧૧ ની લગાડેલ હોય જેથી સદરહુ આરોપીઓએ પોલીસને તથા આર.ટી.ઓ અધિકારીને ગેરમાર્ગે દોરવા પીકપડાલા ઉપર ખોટી નંબર પ્લેટો લગાડી ખોટુ કુટલેખન દસ્તાવેજ નંબર પ્લેટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરેલ છે. જેથી સદરહુ પીકપડાલાના ચાલક તથા માલીકે પોતાની ગાડીને ખોટી નંબર પ્લેટો લગાડી તેમા ગૌમાંસ ભરી એકબીજાની મદદગારી કરી આરોપીએ પોલીસની રેઇડ દરમ્યાન મટન ભરેલ ગાડી સ્થળ ઉપર મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 29-02-2016