હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૬/૦૫/૨૦૧૬ થી તા.૨૨/૦૫/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

  • ગોધરા શહેર એ ડીવીઝન  પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૭૪/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૩ વિગેરે  મુજબના ગુનાનો વોન્ટેડમાં ખુલેલ કાયદાના સર્ઘષમાં આવેલ બાળક આદીલ ઇબ્રાહીમ હયાત ઉ.વ.૧૭ રહે. ગોન્‍દ્રા ઇદગાહ મહોલ્‍લા ગોધરા નાઓને તા.૨૦/૦૫/૨૦૧૬ ના ક.૧૮/૧૫ વાગે મળી આવતા ઉપરોકત ગુનાના કામે પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
  • (૧) ગોધરા તાલુકા ફ.ગુ.ર.નં.૭૮/૧૫ ઇ.પી.કો.કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (ર) હાલોલ ફ.ગુ.ર.નં.૮૩/૧૫ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૩) હાલોલ ફ.ગુ.ર.નં.૩૯/૧૫ ઇ.પી.કો. કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૪) રાજગઢ ફ.ગુ.ર.નં.૧૩૬/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (પ) રાજગઢ ફ.ગુ.ર.નં.૬૪/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ(૬) વડોદરા ગ્રામ્‍ય ડેસર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૨/૧૫ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ(૭) હાલોલ ફ.ગુ.ર.નં. ૪૭/૧૫ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ(૮)રાજગઢ ફ.ગુ.ર.નં. ૨૧/૧૫ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ(૯)કાલોલ ફ.ગુ.ર.નં.૮/૧૫ ઇ.પી.કો. કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૦) રાજગઢ ફ.ગુ.ર.નં. ૨૫/૧૫ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૧) ગોધરા શહેર એ ડીવી.ફ.ગુ.ર. નં.૫૧/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧ર) કાલોલ ફ.ગુ.ર.નં.૨૨/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૩) ગોધરા શહેર એ ડીવી. ફ.ગુ.ર.નં.૬૩/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૪) પાવાગઢ ફ.ગુ.ર.નં.૪૪/૧૪ ઇ.પી.કો. કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧પ) વેજલપુર ફ.ગુ.ર.નં. ૧૧/૧૫ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૬) હાલોલ ફ.ગુ.ર.નં.૩૦/૧૫ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૭) વેજલપુર ફ.ગુ.ર.નં. ૬૩/૧૫ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૮) હાલોલ ફ.ગુ.ર.નં. ૨૦/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૧૯) રાજગઢ ફ.ગુ.ર.નં.૩૦/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (ર૦) ગોધરા તાલુકા ફ.ગુ.ર. નં.૧૪૧/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (ર૧) વેજલપુર ફ.ગુ.ર.નં. ૭૧/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (રર) વેજલપુર ફ.ગુ.ર.નં.૧૦૫/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (ર૩) કાલોલ ફ.ગુ.ર.નં.૧૦૬/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (ર૪) હાલોલ ફ.ગુ.ર.નં.૧૮૦/૧૪ ઇ.પી.કો. કલમ. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના રણજીત ઉર્ફે રંગે ઉર્ફે લબોડ પ્રતાપભાઇ ચૌહાણ રહે. બેઢીયા ટેકરી ફળીયુ તા. કાલોલ નાઓને તા. ૨૧/૦૫/૨૦૧૬ ક. ૧૧/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્‍ટે. માં સુપ્રત કરવામાં આવેલ છે.
  • રાજગઢ  પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૩/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૧૪ મુજબના ગુનાનો ત્‍હોદાર નરેન્‍દ્રસિંહ ઉર્ફે અકુ દોલતસિંહ જાદવ રહે. સારંગપુર પેટે ભાટડીના ઘોડા તા.ગોધરા નાને તા.૨૧/૦૫/૨૦૧૬ ના ક.૧૩/૪૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી રાજગઢ પો.સટે. માં સુપ્રત કરવામાં આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૧/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાનો આરોપી રાકેશભાઇ દલપતભાઇ પરમાર રહે.નાંદરખા તા.કાલોલલ જી.પંચમહાલ નાને તા.૨૦/૦૫/૨૦૧૬ ક.૧૧/૦૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સકોડ ધ્‍વારા અટક કરીગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • લાજપોર મધ્‍યસ્‍થ જેલ સુરત ખાતે સજા ભોગવતા પાકા કામના કેદી નં.૯૧૪ રાધુભાઇ કાનાભાઇ પગી રહે.ભેંસાલ તા.શહેરા જી.પંચમહાલ નાનો ફર્લો રજા ઉપર આવેલ જે પરત જેલ ખાતે હાજર ન થતા તેને તા.૨૧/૦૫/૨૦૧૬ ના રોજ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કોડ ધ્‍વારા અટક કરી સુરત લાજપોર જેલ ખાતે સોંપવામા આવેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૨/૨૦૧૬ તા.૧૭/૦૫/૨૦૧૬ ના રોજ ક.૦૨/૫૦ વાગે સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. નાઓએ ટ્રક નં.જીજે-૬ યુ.યુ-૩૩૨૦ ની બિનવારસી જમા લઇ ભરૂચ તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૫/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના તપાસના કામે એ.એસ.આઇ. મુસાભાઇ એહમદભાઇ નાઓને તપાસના કામે સોંપેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૮૬/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ વિગેરે મુજબના કામનો નાસ્‍તો ફરતો આરોપી ઇરફાન યાકુબ બક્કર ઉર્ફે લાલો રહે.મહંમદી મહોલ્‍લા ગોધરા નાને તા.૧૮/૦૫/૨૦૧૬ ના ક.૧૦/૪૫ વાગે પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા અટક કરવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૧૬/૦૫/૨૦૧૬ થી તા.૨૨/૦૫/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૯૨૧ એન.સી. ફરીયાદ, ૬૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૨૮,૬૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.  

 

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

 

(૧) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૩/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૨/૦૫/૨૦૧૬ ક.૧૮/૦૦ વાગે  મોજે.કાસુડી (જાફરાબાદ) પાદરડી ફળીયું મા આરોપી જશવંતસિંહ રતનસિંહ બારીયા રહે.કાસુડી (જાફરાબાદ) પાદરડી ફળીયું તા.ગોધરા જી.પંચમહાલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના રહેણાંક મકાનમા ઇગ્‍લીશ દારૂનો જથ્થો ઇગ્‍લીંશ ભરેલ જુદી જુદી નાની બોટલો મળી કુલ બોટલ નંગ-૧૫૦ કિ.રૂ.૨૫,૩૫૦/- નો પ્રોહી મુધ્‍દામાલ રાખી રેઇડ દરમ્‍યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 (વી.કે.નાયી)

ઇન્‍ચા.પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરાવતી

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 25-05-2016