હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૦/૦૬/૨૦૧૬ થી તા.૨૬/૦૬/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

(૧) ગુના ડીટેકટઃ- ૦૪

ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૯/૨૦૧૬ તા.૨૫/૦૬/૨૦૧૬ મુજબના કામે સામાવાળા સુફીયાન અસલમ કલંદર રહે. વાલી ફળીયા નં.ર પોલન બજાર ગોધરા નાને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૫/૦૬/૨૦૧૬ ક.૧૬/૩૦ વાગે અટકાયત કરવામાં આવેલ છે. અને તેના કબજામાંથી (૧) સ્‍પ્‍લીટ એ.સી. નુ આઉટડોર મળી આવેલ જે જોતા Lloyd કંપનીનુ સપ્‍લીટ એ.સી. નુ સફેદ કલરનુ  જેનો મોડલ નંબર FL519A5C નો લખેલ છે કિ.રૂ. ૨૦,૦૦૦/-  (ર)  ઇન્‍ડીગો કાર સફેદ રંગની જેનો રજીસ્‍ટ્રેન નંબર જી.જે. ૦૧ એચ.જી. ૭૮૯૮ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- (૩) એક પેનાસોનીક કંપનીનુ એ.સી. આઉટડોર  મોડલ નંબર CU-CU18RKY3-2 જેનો સીરીયલ નંબર 6953143730 કી.રૂ. ૨૫૦૦૦/- (૪) એક ગોદરેજ કંપનીનુ એ.સી. આઉટડોર  મોડલ નંબર G3C18FT3W&T  YEAR 3/2015  કિ.રૂ. ૨૫૦૦૦/- (૫) એક એલ.જી.કંપનીનુ વોશીંગ મશીન જેનો મોડલ નંબર T70CPD22P કિ.રૂ. ૧૦,૦૦૦/- (૬) એક વીડીયોકોન કંપનીનુ વોશીંગ મશીન મોડલ નંબર મલ્‍ટી – ૬૦૦૦ TRIWAY ટર્બો વોશ લખેલ છે. કિ.રૂ. ૧૦૦૦૦/- (૭) એક જુની વપરાયેલી સ્‍ટાર સીટી મોટર સાયકલ નંબર વગરની જેનો ચેસીસ નંબર MD625KF5371C47229 તથા એન્‍જીન નંબર BFUC71118044 ની કિ.રૂ. ૧૫,૦૦૦/- એમ મળી કુલ રૂ.

 

 

 

૨,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ  સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે. અને સદરહુ ઇસમની ઇન્‍ટ્રોગેશન કરી ઘનિષ્‍ઠ પુછપરછ કરતા પકડાયેલ મુદ્દામાલ સંબધે નીચેની વિગતે અનડીટેકટ ગુનાઓ ડીટેકટ થયેલ છે.

 

 

ડીટેકટ કરેલ ગુન્‍હાઓનું પત્રકઃ- 

અ.ન.

પો.સ્‍ટે. ગુ.ર.ન. તથા કલમ

આરોપીનું નામ

રીકવર કરવામાં આવેલ મુદ્દામાલ

ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર. નં.૬૪/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

(૧) સુફીયાન અસલમ કલંદર રહે. વાલી ફળીયા નં.ર પોલન બજાર ગોધરા

વોન્‍ટેડ

(૨) સલમાન ઇદરીશ બુઢ્ઢા ઉર્ફે ચુંદડી ઉર્ફે છલ્‍લી રહે. ગોધરા

(૩) નીશાર ગની બદામ રહે. ગોધરા.

(૧) સ્‍પ્‍લીટ એ.સી. નુ આઉટડોર મળી આવેલ જે જોતા Lloyd કંપનીનુ સપ્‍લીટ એ.સી. નુ સફેદ કલરનુ  જેનો મોડલ નંબર FL519A5C નો લખેલ છે કિ.રૂ. ૨૦,૦૦૦/- 

(ર)  ગુનો કરવામાં વાપરેલ ઇન્‍ડીગો કાર સફેદ રંગની જેનો રજીસ્‍ટ્રેન નંબર જી.જે. ૦૧ એચ.જી. ૭૮૯૮ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-

ડાકોર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૫૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૧) સુફીયાન અસલમ કલંદર રહે. વાલી ફળીયા નં.ર પોલન બજાર ગોધરા

વોન્‍ટેડ

(૨) સલમાન ઇદરીશ બુઢ્ઢા ઉર્ફે ચુંદડી ઉર્ફે છલ્‍લી રહે. ગોધરા

(૩) મોહસીન ઇસાક હયતા રહે. ઇદગાહ મહોલ્‍લા ગોધરા.

(૧) પેનાસોનીક કંપનીનુ એ.સી. આઉટડોર  મોડલ નંબર CU-CU18RKY3-2 જેનો સીરીયલ નંબર 6953143730 કી.રૂ. ૨૫૦૦૦/-

(૨) એક ગોદરેજ કંપનીનુ એ.સી. આઉટડોર  મોડલ નંબર G3C18FT3W &T YEAR 3/2015  કિ.રૂ. ૨૫૦૦૦/-

ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર. નં.૬૭/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

(૧) સુફીયાન અસલમ કલંદર રહે. વાલી ફળીયા નં.ર પોલન બજાર ગોધરા

વોન્‍ટેડ

(૨) સલમાન ઇદરીશ બુઢ્ઢા ઉર્ફે ચુંદડી ઉર્ફે છલ્‍લી રહે. ગોધરા

(૩) નીશાર ગની બદામ રહે. ગોધરા.

(૧) એલ.જી.કંપનીનુ વોશીંગ મશીન જેનો મોડલ નંબર T70CPD22P કિ.રૂ. ૧૦,૦૦૦/-

(૨)વીડીયોકોન કંપનીનુ વોશીંગ મશીન મોડલ નંબર મલ્‍ટી – ૬૦૦૦ TRIWAY ટર્બો વોશ લખેલ છે. કિ.રૂ. ૧૦૦૦૦/-

ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ફ.ગુ.ર. નં.૫૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

(૧) સુફીયાન અસલમ કલંદર રહે. વાલી ફળીયા નં.ર પોલન બજાર ગોધરા

વોન્‍ટેડ

(ર) ઇસાક ઇસ્‍માઇલ શકલા ઉર્ફે ઇસાક છોટે રહે. ખંખારીયા પ્‍લોટ ગોધરા.

સ્‍ટાર સીટી મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ આર. ૭૧૯૮ જેનો ચેસીસ નંબર MD625KF5371C47229 તથા એન્‍જીન નંબર BFUC71118044 ની કિ.રૂ. ૧૫,૦૦૦/-

 

 

 

 

 

 

 

 

  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૦/૦૬/૨૦૧૬ થી તા.૨૬/૦૬/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી  કુલ-૮૯૪ એન.સી. ફરીયા, ૮૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૩૪,૩૫૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • તા.૨૦/૦૬/૨૦૧૬ થી તા.૨૬/૦૬/૨૦૧૬ ખોવાયેલ/વિખુટા પડેલ બાળક મહીલા કે વૃધ્‍ધને તેના વાલીવારસને સોપેલ હોય

 

(૧)    ગોધરા તાલુકા પો.સ્ટે. જા.જોગ નંબર ૨૬/૧૬ તા.૦૨/૦૬/૧૬ ના કામે તા.૦૧/૦૬/૧૬ ના રોજ ગુમ થનાર વનીતાબેન પ્રવિણસિંહ ધુળસિંહ રાઠોડ રહે.અસારડી તા.ગોધરા જી.પંચમહાલ નાની તા.૨૪/૦૬/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(ર)    ગોધરા તાલુકા પો.સ્ટે. જા.જોગ નંબર ૭૬/૧૫ તા.૨૯/૧૨/૧૫ ના કામે તા.૨૫/૧૨/૧૫ ના રોજ ગુમ થનાર સંગીતાબેન ધુળાભાઇ વીરાભાઇ પણદા રહે.ટુવા ચુંદડી ફળીયું તા.ગોધરા જી.પંચમહાલ નાની તા.૨૫/૦૬/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

(૧)    ગોધરા તાલુકા પો.સ્ટે. જા.જોગ નંબર ૦૩/૧૬ તા.૨૯/૦૧/૧૬ ના કામે તા.૨૬/૦૧/૧૬ ના રોજ ગુમ થનાર ભાવાભાઇ બનાભાઇ નિનામા રહે.પરવડી તા.ગોધરા જી.પંચમહાલ નાનો તા.૨૫/૦૬/૧૬ ના રોજ પરત મળી આવતા તેમના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧) જાંબુઘોડા પો.સ્‍ટે. III ગુ.ર.નં.૬૬/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૨/૦૬/૨૦૧૬ ના ક.૧૮/૧૫ વાગે મોજે.ખાંડીવાવ ગામે આરોપી ભગવાનદાસ ગોવિદભાઇ વણકર રહે.ખાંડીવાવ તા.જાંબુધોડા જી.પંચમહાલ નાઓએ પ્રોહી પતિબધંક એરીયામાં પોતાના રહેણાક મકાનમાં ઇગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ-૧૯૪ તથા બીયરની જુદી જુદી બ્રાન્ડની ૫૦૦ એમ.એલ. ની ટીન ૧૨૦ જે તમામની કુલ કી.રૂ.૩૪,૪૦૦/- નો મુદામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર) દામાવાવ પો.સ્‍ટે. III ગુ.ર.નં.૮૧/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૬/૦૬/૨૦૧૬ ના ક.૧૬/૦૦ વાગે મોજે ખડપા ગામે આરોપી કાળુભાઇ મંગાભાઇ પટેલ રહે.ખડપા પટેલ ફળીયું તા.ધોધંબા નાએ પ્રોહી પતિબધંક એરીયામાં પોતાના કબજાના રહેણાક ધરમાં ગે.કા. રીતે ઇગ્લીશ દારૂ તથા બીયરનો જથથો કુલ નાની મોટી બોટલો નંગ-૫૫૨ કિ.રૂ.૩૩,૬૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન ધરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્‍ટે. સેકન્‍ડ ગુ.ર.નં.૧૦૯/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ ર૦૧૧ ની કલમ પ(ગ), ૨(ક), ૮, ૯, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ તા.૨૧/૬/૧૬  ક. ૧૪/૨૫ વાગે મોજે.સામલી દરૂણીયા ચોકડી હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) ઇકબાલ સત્તાર મફત રહે.હમીરપુર રોડ ધંત્‍યા પ્‍લોટ ગોધરા (ર) અલ્‍તાબ સિદીક ધંત્‍યા રહે.સીંગલ ફળીયા ઘાંચીભાઇના બંગલા પાછળ ગોધરા નાઓએ ટાટા એ.સી. ગાડી નં.જીજે-૧૭ વાય-૭૬૪૯ મા ભેંસ નંગ-૧ તથા પાડા નંગ-૪ કતલ કરવાના ઇરાદે ઘાસચારો પાણીની વ્‍યવસ્‍થા વગર એકબીજાના ગળામા તેમજ પગમા ટુંકાટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખેલ ભેંસ નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦૦/- તથા પાડા નંગ-૪ જેમા એક પાડાની કિ.રૂ.૪૦૦૦/-  પાડા નંગ-૪ કિ.રૂ.૧૬,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૧,૦૦૦/- નો આ કામના આરોપીએ કતલ કરવાના ઇરાદે ભેંસ નંગ-૧ તથા પાડા નંગ-૪ રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્‍ટે. સેકન્‍ડ ગુ.ર.નં.૧૧૦/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ ર૦૧૧ ની કલમ ૫(ખ) (ઘ), ૬, ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક. ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૭૭, ૧૮૪ મુજબના કામે  તા.૨૨/૬/૧૬  ક.૦૬/૨૫ વાગે મોજે.લીલેસરા ચોકડી થી લીલેસરા ગામ તરફ જવાના રસ્‍તા ઉપર આરોપીઓ (૧) યાકુબ અબ્‍દુલ મજીદ પાડવા (ર) એહમદ હુસેન બંને રહે.વેજલપુર રોડ સાતપુલ સી સોસાયટી ગોધરા નાઓએ ટાટા ૭૦૯ ટેમ્‍પામા બળદોને હવા ઉજાસ ઘાસચારો પાણીની વ્‍યવસ્‍થા વગર એકબીજાના ગળામા તેમજ પગમા ટુંકા ટુ;કા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખેલ બળદ નંગ-૧૪ એકની કિ.રૂ.૫૦૦૦/- લેખે કુલ બળદો નંગ-૧૪ ની કુલ કિ.રૂ.૭૦,૦૦૦/- ણી તથા ટાટા ૭૦૯ ટેમ્‍પાની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ની કિ.રૂ.૫૦૦/- ગણી કુલ કિ.રૂ.૫,૭૦,૦૦૦/- નો આ કામના આરોપીઓ ટેમ્‍પામા ભરી લાવી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૩) ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્‍ટે. સેકન્‍ડ ગુ.ર.નં. ૧૧૧/૧૬ ગુજરાત પશુ સંરક્ષણ અધિનીયમ ર૦૧૧ ની કલમ પ(ક), ૬(ક), ૮, (૧૧) ઇ.એલ.ડી. તથા જી.પી.એકટ કલમ ૧૧૯ તથા ઇ.પી.કો. કલમ ૨૭૯ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ તા.૨૩/૬/૧૬  ક. ૫/૨૫ વાગે સારંગપુર ચોકડી લીલેસરા ગામ તરફ જવાના રસ્‍તા ઉપર આરોપી  ૪૦૭ ટેમ્‍પા નંબર જી.જે. ૧૭ એકસ ૬૬૯૫ નો ચાલક નાએ ટેમ્‍પા નં.જી.જે.૧૭ એકસ ૬૬૯૫ માં ઘાસચારો પાણીની વ્‍યવ્‍સથા વગર ગાયોને એકબીજાના ગળામાં તથા પગમાં ટુંકા ટુંકા દોરડા ક્રુરતા પુર્વક બાંધી રાખી ગાય નંગ-૧૧ કિ.રૂ. ૫૫,૦૦૦/- તથા ટેમ્‍પાની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૫,૫૫,૦૦૦/- ની મુંગા પશુઓની હેરાફેરીનો મુદ્દામાલ રાખી ટેમ્‍પા ચાલકે પોલીસની વોચ જોઇ ટેમ્‍પાને અતિપુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી વરસ પુલથી આગળ ટેમ્‍પો રોડ ની સાઇડમાં છોડી દઇ ટેમ્‍પા ચાલક નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 13-07-2016