હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૪/૦૭/૨૦૧૬ થી તા.૧૦/૦૭/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

(૧) ગુના ડીટેકટઃ- ૦

  • ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૦૮/૨૦૧૬ તા.૦૬/૦૭/૨૦૧૬ મુજબના કામે સામાવાળા (૧) તોફીક સઇદભાઇ મલેક રહે.સાવલીવાડ સરદાર નગર ખંડ પાછળ ગોધરા (ર) મહંમદતારીક અબ્‍દુલકાદર શેખ રહે.સાવલીવાડ  નવરચના સ્‍કુલ પાછળ ગોધરા (૩) નાદીરખાન અહેમદખાન પઠાણ રહે.વેજલપુર ઉર્દુ સ્‍કુલ પાછળ તા.કાલોલ નાઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૦૭/૦૭/૧૬ ના ક.૧૭/૦૦ વાગે અટક કરવામા આવેલ ઉપરોકત ત્રણેય ઇસમોના કબજાની હીરોહોન્‍ડા મોટર સાયકલ બ્‍લેક બલ્‍યુ કલરની આગળ પાછળ નંબર પ્‍લેટ ઉપર રજીસ્‍ટ્રેશન નં.જીજે-૧૭ એ.એમ.-૦૦૬૩ તથા તેનો ચેચીસ નં.MBLHA10AWDHD 10253  તથા એન્‍જીન નં.HA10ENDHD35123 નો લખેલ છે. આ મોટર સાયકલની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- તથા ઉપરોકત ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ કુલ રોકડા રૂ.૫,૭૨,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૬,૦૨,૦૦૦/- નો મુધ્‍દામાલ શંકાસ્‍પદ હાલતમા સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ.

ઉપરોકત ત્રણેય ઇસમોની ઇન્‍ટ્રોગેશન કરી સઘન પુછપરછ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે. અને સદર ગુનામા ઉપરોકત ત્રણેય આરોપીઓને પાવાગઢ પો.સ્‍ટે. મા સુપ્રત કરેલ છે. અને આ ગુનામા લુંટમા થયેલ મુધ્‍દમાલ પૈકીના રોકડા રૂ.૫,૭૨,૦૦૦/- રીકવર કરવામા આવેલ છે તેમજ ગુનામા ઉપયોગમા લીધેલ મોટર કિ.રૂ.૩૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૬,૦૨,૦૦૦/- નો મુધ્‍દામાલ કબજે કરવામા આવેલ છે.

(૧) પાવાગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૮/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૧૨૦બી, ૩૯૪, ૩૮૪ મુજબ

  • શહેરા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૭/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો વોન્‍ટેડ આરોપી રાજુભાઇ મણીલાલ જયસ્‍વાલ રહે.ગોલ્‍લાવ તા.ગોધરા નાઓને તા.૯/૭/૨૦૧૬ ના ક.૧૭/૧૫ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી શહેરા પો.સ્‍ટે.મા સોપવામા આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૧/૧૫ પ્રોહી એકટ ક.૬૬બી મુજબના ગુનાનો નાસ્‍તો ફરતો આરોપી ભીમસિંહ ભારતસિંહ ચૌહાણ રહે.જુના કલ્‍યાણા તા.ગોધરા નાને તા.૦૬/૦૭/૧૬ ના રોજ ક.૧૧/૧૫ વાગે પો.સ.ઇ. પેરોલ સકોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૭૪/૧૬ ઇ.પી.કો.ક. ૩૨૩, ૪૫૧, ૫૦૪, ૫૦૬(ર) મુજબના ગુનાનો નાસ્‍તો ફરતો આરોપી અમરસિંહ સુરસીંગ પટેલ રહે.ખાન પાટલા તા.ઘોઘંબા નાને તા.૦૪/૦૭/૧૬ ના ક.૧૨/૧૫ પો.સ.ઇ. પેરોલ સકોડ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ શ્રી ગોધરા પ્રાંત ગોધરા નાઓના તડીપાર કેસ નં.૧૬/૨૦૧૬ તા.૨૮/૦૬/૨૦૧૬ આધારે સામાવાળા કમલેશભાઇ નાનાભાઇ ચારણ (ગઢવી) રહે.વાવડી ખુર્દ નેસ તા.ગોધરા જી.પંચમહાલ નાઓને અત્રેના જીલ્‍લા માથી તડીપાર કરી તા.૦૬/૦૭/૨૦૧૬ ના ક.૧૨/૩૫ વાગે અટક કરી જામનગર જિલ્‍લામા મોકલી આપેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૪/૦૭/૨૦૧૬ થી તા.૧૦/૦૭/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી   કુલ-૫૬૪ એન.સી. ફરીયાદ, ૪૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૯૭,૮૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

 

(૧) શહેરા પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૭૧/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૧)બી મુજબના કામે તા.૫/૦૭/૨૦૧૬ ના ક.૧૫/૩૦ વાગ્યે મોજે.શહેરા ટાઉન મા આરોપી રાકેશ ઉર્ફે પપ્પું  પ્રવિણભાઇ બારીઆ  રહે.શહેરા અણીયાદ  ચોકડી ઉપર આરોપીએ પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ તથા બીયરની બોટલો  નંગ-૬૨૭ કિ.રૂ.૬૬,૩૦૦/- નો જથ્થો  પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરમાં વગર પાસ પરમીટે પ્રોહીબંધક એરીયામાં રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૨૭૪/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(૧)બી મુજબ ના કામે તા.૦૯/૭/૧૬ ના ક.૧૮/૦૦ વાગે મોજે જુના વલ્લભપુર ગામે આોપી રમણસિંહ ગણપતસિંહ સોલંકી  રહે.જુના વલ્લભપુર તા.શહેરા નાએ પ્રોહી પ્રતિબંક એરીયામાં પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ઉકરડા પાસે તેમજ તે ખેતરની બાજુમાં આવેલ મહિસાગર નદીના પટમાં જમીનમાં ભોયરામાં પરપ્રાતિય દારૂ તથા બીયરનો  જથ્થાની  બોટલો નંગ- ૧૧૩૨ કિ.રૂ. ૭૯,૨૦૦/- નો જથ્થો સંતાડી રાખી પોલીસ રેઇડ જોઇ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. શહેરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) ગોધરા ટાઉન એ ડીવી. પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૯૩/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે  તા.૧૦/૭/૧૬ ના ક.૦૨/૦૦ વાગે મોજે.ઘોળાકુવા ગામે આરોપી રમેશભાઇ ગુરજીભાઇ સંગાડીયા રહે ઘોળાકુવા તા.ગોધરા નાએ પ્રોહી  પ્રતિબંક એરીયામાં પોતાના ઘરના આંગણામાં પોતાના કબ્જાની મારૂતી કાર નંબર જીજે- ૧૭ સી-૪૪૬૩ માં ઇગ્લીશ બીયર ટીનની પેટીઓ નંગ-૧૫ બોટલો નંગ-૩૬૦ કિ.રૂ.૩૬૦૦૦/- તથા કારની કિ.રૂ. ૮૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૧૬,૦૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 (૪) દામાવાવ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૮૬/૨૦૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે  તા.૦૮/૦૭/૨૦૧૬ ના ક.૧૯/૩૦ વાગે મોજે.દામાવાવ ગામે આરોપી કિરણભાઇ ગેમાભાઇ રાઠવા રહે.દામાવાવ તા.ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબજાની મારૂતી ઝેન નં.જીજે-૬ એબી-૬૯૧ ની મા તથા પોતાના રહેણાંક મકાનમા પરપ્રાંતીય બનાવટનો ઇગ્‍લીંશ દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૧૫ તથા નાની મોટી છુટી બોટલો નંગ-૧૩ મળી કુલ બોટલો ૩૭૩ ની કિ.રૂ.૩૯,૧૦૦/- તથા પકડાયેલ મારૂતી ઝેન કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મુધ્‍દામાલની કિ.રૂ.૮૯,૧૦૦/- નો મુધ્‍દામાલ રાખી ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧) મોરવા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૭૩/૨૦૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), (ખ), ૬, ૬(ક), (૧) (ર) (૩), ૮, ૧૦ તથા ઇ.પી.કો.ક. ૨૭૯ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામે  તા.૦૪/૦૭/૨૦૧૬ ના ક.૦૧/૧૫ વાગે આ કામના આરોપી ટ્રક નં.જીજે-૧૮ એકસ-૮૦૧૮ ના ચાલકે તથા કંડકટર તથા તેના માલીકે એકબીજાની મદદગારી કરી ટ્રકમા ગે.કા. રીતે બળદો તથા ગાયને ટુંકા દોરડા વડે ગળામા તથા મો તથા પગોમા ક્રુર રીતે બાંધી ટ્રકમા પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી બળદો તથા ગાયને કતલ કરવા માટે બળદો નંગ-૧ર જે એક બળદની કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ગાયની કિ.રૂ.૧૦,૦૦૦/- લેખે કુલ બળદ/ગાય નંગ-૧૩ કિ.રૂ.૧,૩૦,૦૦૦/- તથા ટ્રક નં.જીજે-૧૮ એકસ ૮૦૧૮ ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૧૧,૩૦,૦૦૦/- નો મુધ્‍દામાલ સ્‍થળ ઉપર મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દૃામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

 

પંચમહાલ ગોધરા 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 13-07-2016