હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૧/૦૮/૨૦૧૬ થી તા.૦૭/૦૮/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

(૧)  ગુના ડીટેકટ ૦૨

      ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૬/૨૦૧૬ તા.૩/૦૮/૨૦૧૬ મુજબના કામે સામાવાળા (૧) દિલીપભાઇ મગનભાઇ ઝાલા રહે. ધોળીબાઇના મુવાડા તા. બાલાસીનોર જી. મહીસાગર (ર) રામલખન રામજય યાદવ મુળ રહે. રામસાઇપુર તા. મુસાફીરખાના જી. સુલતાનપુર (ઉત્તર પ્રદેશ) હાલ રહે. સી.એમ.સી. સોનીની ચાલ ઓઢવ અમદાવાદ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૩/૦૮/૨૦૧૬ ના ક.૧૯/૦૦  વાગે અટકાયત કરવામાં આવેલ છે. અને તેઓના કબજામાંથી બજાજ ડીસ્‍કવર મોટર સાયકલ જી.જે. ૨૭ એ ૧૦૩૯ જેનો એન્‍જીન નંબર JZUBUD44753 તથા એન્‍જીન નંબર MD2DSJZZZUPD56429 જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે. 

                     ઉપરોકત બંને  ઇસમોને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા અમદાવાદ શહેર સી.એમ.સી. સોનીની ચાલી પુલ નીચેથી તીલક મેડીકલ પાસેથી ચોરી કરેલાની કબુલતા કરેલ છે.  જે સંબધે તપાસ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.

 

 

 

(૧) અમદાવાદ શહેર બાપુનગર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૩૮/૨૦૧૬ ઇ.પી.કો.૩૭૯ મુજબ

        તા. ૪/૦૮/૨૦૧૬ ના રોજ મળેલ બાતમી મુજબ ક. ૧૪/૧૫ વાગે ગોધરા બાવાની મઢી પાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર બાળકોલ (૧) વિજયભાઇ કાળુભાઇ ઉર્ફે અંબલાલ કટાર ઉ.વ. ૧૩ (ર) નરેશભાલ કાન્‍તીભાઇ કટાર ઉ.વ. ૧૫ (૩) વિજયભાઇ ઠાકોરાભાઇ ઉર્ફે રાજુભાઇ કટારા ઉ.વ. ૧૧ ત્રણે રહે. સોમાતળાવ બ્રીજ નીચે મુળ ગામ. માલાખોડા તા. ધમ્મલા જી. ડુંગરપુર રાજસ્‍થાન નાઓ હીરોહોન્‍ડા મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ ઇ.જી. ૬૪૯૩ કિ.રૂ. ૨૦,૦૦૦/- ની સાથે શંકાસ્‍પદ મળી આવતા તપાસ કરતા નીચે મુજબનો અનડીટેટક ગુનો ડીટેકટ થયેલ છે.

(૨) વડોદરા રૂરલ ડભોઇ  પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૩૭/૨૦૧૬ ઇ.પી.કો.૩૭૯ મુજબ

  • પાવાગઢ પો.સ્‍ટે. હદમા ખુણીયા મહાદેવ મંદીર તેમજ ધોધ આવેલ છે જયાં યાત્રાળુ તથા પ્રવાસીઓ દર્શન કરવા તેમજ ધોધ જોવા ન્‍હાવા માટે જાય છે અને આજરોજ વધુ વરસાદ પડતા પાવાગઢ ડુંગર ઉપરથી વધુ વરસાદનુ પાણી અચાનક પડતા યાત્રાળુ તથા પ્રવાસીઓ ખુણીયા મહાદેવ મંદીર તથા ધોધની જગ્‍યાએ તથા કોતરમા વધુ પાણીના વહેણ મા ફસાઇ ગયેલ જેની જાણ થતા પાવાગઢ પોલીસ સ્‍ટેશનના માણસો તથા પાવાગઢ ગામના માણસો ધ્‍વારા રેસ્‍કયુ ઓપરેશન કરતા ૧૫૦ થી ૧૭૦ જેટલા યાત્રાળુ ઓ તથા પ્રવાસીઓનો પાવાગઢ પોલીસ સ્‍ટેશન ધ્‍વારા બચાવ કરવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૮૧/૧૫ ઇ.પી.કો.ક. ૫૦૪, ૫૦૬, ૧૮૬, ૧૧૪ મુજબના કામનો નાસ્‍તોફરતો આરોપી ચીમનભાઇ અરવિંદભાઇ નાયક રહે.સારંગપુર આંબલી ફળીયું તા.ગોધરા નાને પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ, ગોધરા ધ્‍વારા તા.૪/૮/૨૦૧૬ ના રોજ અટક કરવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૧/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬ બી મુજબના કામનો નાસ્‍તો ફરતો આરોપી રમેશભાઇ માનાભાઇ બારીઆ રહે.કાંટુ થાણા ફળીયું તા.ઘોઘંબા નાને પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ, ગોધરા ધ્‍વારા તા.૫/૮/૨૦૧૬ ના રોજ અટક કરવામા આવેલ છે.
  • અમદાવાદ મધ્‍યસ્‍થ જેલના પાકા કામના કેદી નંબર S/૧૪૯૯૨ હરીકૃષ્‍ણ ઉર્ફે પિન્‍ટુ ઉર્ફે પૃથ્‍વી S/O  જશુભાઇ નાનજીભાઇ પટેલ રહે.ધાબા ડુંગરી તા.હાલોલ નાને પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ગોધરા ધ્‍વારા તા.૦૫/૦૮/૨૦૧૬ ના રોજ જી.સાબરકાંઠા તા.પ્રાંતિજના ઓરાણ ગામેથી અટક કરી આગળની વધુ સજા ભોગવવા સારૂ અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ ખાતે સોંપવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં. ૪૨/૨૦૧૬ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના  ના ગુનાના કામનો વોન્‍ટેડ આરોપી  સંજયકુમાર કાંન્‍તીલાલ બારીયા રહે. વેજલપુર નાયક ફળીયુ તા.કાલોલ  નાઓને તા.૭/૦૮/૨૦૧૬ ના ક.૮/૪૫ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી વેજલપુર  પો.સ્‍ટે. માં  સુપ્રત કરવામાં આવેલ છે.
  • મેજી.શ્રીના હુકમ નંબર/એમએજી/પાસા/૧૭/૨૦૧૬ તા.૧૫/૦૭/૨૦૧૬ થી શ્રી મહેફુઝ યાકુબ હયતા રહે. ઇદગાહ મહોલ્‍લા ગોન્‍દ્રા ગોધરા નાઓને ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮પ ની કલમ ૩(ર) હેઠળ અટકાય હુકમની બજવણી કરવા આવતા સદરહુ અટકાયતીની બાતમી હકિકત મેળવી તા.૧/૦૮/૧૬ ના રોજ  ડીટેઇન કરી મધ્‍યસ્‍થ જેલ વડોદરા  ખાતે સુપ્રત કરવામાં  આવેલ છે.  
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૧/૦૮/૨૦૧૬ થી તા.૦૭/૦૮/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૭૫૭ એન.સી. ફરીયાદ, ૭૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૬,૭૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.  

 

પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૩૯/૨૦૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), (ખ), ૬(ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ તથા ઇ.પી.કો.ક.૧૮૬, ૪૨૯, ૨૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના કામે તા.૦૨/૦૮/૨૦૧૬ ના ક.૦૭/૩૦ વાગે મોજે.દરૂણીયા બાયપાસ ચોકડીથી ગોધરા તરફ જવાના રસ્‍તા પર આરોપી (૧) ટાટા ટ્રક નં.જીજે-૧ એયુ-૩૨૫૭ નો ચાલક (ર) કન્‍ડકટર (૩) ટાટા ટ્રક નં.જીજે-૧ એયુ-૩૨૫૭ નો માલીક નાઓએ ટ્રકમા ગૌવંશ મા ભરી કતલ કરવાના ઇરાદે ધાસચારો, પીવાના પાણીની વ્‍યવસ્‍થા નહી રાખી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગર ના પત્ર ક્રમાંકઃવિ-૨/પશઅ/૧૨૨૦૧૬/૪૪૦ તા.૨૪/૦૨/૧૬ નો ભંગ કરી પશુોઓની હેરાફેરી કરી જરૂરી પાસ પરમીટ ના કાગળો નહી રાખી પશુઓને એકબીજાના ગળામા તેમજ પગમા ટુંકા ટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક દયનીય હાલતમા બાંધી રાખેલ ગાયો નંગ-૧૯ તથા વાછરડી નંગ-૧ જે એક ગાયની કિ.રૂ.૭૦૦૦/- તથા વાછરડી નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ ગૌવંશ નંગ-ર૦ ની કિ.રૂ.૧,૩૬,૦૦૦/- ની ગણી તથા ટાટા ટ્રક એસ મોડેલની જીજે-૧ એ.યુ-૩૨૫૭ ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૩૬,૦૦૦/- નો મુધ્‍દામાલ આ કામના આરોપીએ કતલ કરવાના ઇરાદે ઉપરોકત ગાડીમા ભરી લાવી પોલીસની વોચ જોઇ પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી અને પોલીસની ચેક પોસ્‍ટ તોડી ગાડી રોડની સાઇડમા ખાડામા ઉતારી પોલીસની કાયદેસરની ફરજમા અડચણ પેદા કરી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ