હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૩/૦૯/૨૦૧૬ થી તા.૦૯/૧૦/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૩/૧૬ ઇ.પી.કો. ક.૪૫૭, ૩૮૦ મુજબ ના કામે તા.૧૩/૦૬/૧૬ ના ક.૨૨/૦૦ થી તા.૧૪/૦૬/૧૬ ક.૩/૦૦ દરમ્‍યાન  માજે.સારંગપુર ભાટડીના ઘોડા ગામે આ કામના ફરીયાદીના ઘરમાં રાત્રીના કોઇ ચોર ઇસમો રસોડાના ઉપરના ભાગેથી ઘરના નળીયા ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરના વચલા ખંડમાં મુકી રાખેલ પતરાની પેટી તોડી પેટીમાં મુકી રાખેલ (૧) એક સોનાની ચેઇન ૧૦ ગ્રામની જુની વપરાયેલી કિ.રૂ. ૧૮૦૦૦/- (ર) સોનાની બુટ્ટી એક જોડ જુની વપરાયેલી કિ.રૂ. ૮૦૦૦/- (૩) ચાંદીની લક્કી જુની વપરાયેલી કિ.રૂ. ૨૦૦૦/- (૪) ચાંદીના છડા જુના વપરાયેલા કિ.રૂ. ૨૦૦૦/- (પ) નોકીયો કંપનીનો મોબાઇલ ફોન જુનો વપરાયેલો કિ.રૂ. ૧૦૦૦/- તથા પતરાના ડબ્બામાંથી તથા બે ગલ્‍લામાંથી રોકડા રૂ. ૧૨૦૦૦/- એમ મળી કુલ રૂ. ૪૩,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો વિ. બાબત. ગોધરા તાલુકા પો.સ્ટે. સ્‍ટેશન ડાયરી એન્‍ટ્ર નં. ૧૨/૨૦૧૬ તા.૦૯/૧૦/૨૦૧૬ મુજબના કામે સામાવાળા ઇકબાલ ઉર્ફે. સીસોટી સુલેમાન પટેલ રહે.ગેનીપ્‍લોટ, ઉમર મસ્‍જીદ પાસે સાતપુલ ગોધરા નાને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા તા.૯/૧૦/૧૬ ક.૧૮/૩૫ વાગે અટકાયત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત ઇસમના કબજામાંથી સોના ચાંદીના દાગીના (૧) સોનાની ચેન નંગ-૧ વજન ૫૦૦ મીલી કિ.રૂ.૨૪,૩૮૫/- (ર) સોનાની બુટ્ટી જોડ-૧ જેનો આશરે વજન ૪ ગ્રામ ૩૦૦ મીલી જેની કિ.રૂ.૧૧,૧૧૦/- (૩) ચાંદીના છડા જોડ નંગ-૧ જેનુ વજન ૨૫૦ ગ્રામ જેની કિ.રૂ.૭,૮૭૫/- (૪) ચાંદીની લક્કી નંગ-૧ જેનુ વજન આશરે ૫૧ ગ્રામ કિ.રૂ.૧૬૧૦/- જેની કુલ કિ.રૂ.૪૪,૯૮૦/- (૫) પાણી ખેચવાની મોટર નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦૦/- (૬)  મોબાઇલ ફોન નંગ-૪ જેની કિ.રૂ.૩૧,૦૦૦/- એમ મળી કુલ રૂ.૮૦,૯૮૦/- નો મુદ્દામાલ શંકાસ્‍પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે.અને સદરી ઇસમની સઘન પુછપરછ કરતા નીચેની વિગતે અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

 

અ.નં.

ગુ.ર.નં. અને કલમ

રીકવર કરેલ મુદ્દામાલ

આરોપીઓના નામ

ગોધરા તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૪૩/૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ

(૧) સોનાની ચેન નંગ-૧ વજન ૫૦૦ મીલી કિ.રૂ.૨૪,૩૮૫/- (ર) સોનાની બુટ્ટી જોડ-૧ જેનો આશરે વજન ૪ ગ્રામ ૩૦૦ મીલી જેની કિ.રૂ.૧૧,૧૧૦/- (૩) ચાંદીના છડા જોડ નંગ-૧ જેનુ વજન ૨૫૦ ગ્રામ જેની કિ.રૂ.૭,૮૭૫/- (૪) ચાંદીની લક્કી નંગ-૧ જેનુ વજન આશરે ૫૧ ગ્રામ કિ.રૂ.૧૬૧૦/- જેની કુલ કિ.રૂ.૪૪,૯૮૦/-(૫) નોકીયા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- એમ મળી કુલ રૂ.૪૫૯૮૦/-

(૧) ઇકબાલ ઉર્ફે. સીસોટી સુલેમાન પટેલ રહે.ગેનીપ્‍લોટ, ઉમર મસ્‍જીદ પાસે સાતપુલ ગોધરા.

પકડવાના બાકીઃ-

(ર) મહેબુબ સુલેમાન મમલો રહે.સાતપુલ ઉર્દુ સ્‍કુલની બાજુમાં ગોધરા

(૩) રીઝવાન ઉર્ફે. ગેંગો ઇબ્રાહિમ સબુરીયા રહે.ગેની પ્‍લોટ ગોધરા. 

  • વેજલપુર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૭૮/૧૬ ઇ.પી.કો. ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કામે તા.૨,૩/૧૦/૧૬ ના ક.૨૨/૩૦ થી ક.૭/૦૦ દરમ્‍યાન  માજે- વેજલપુર ખેડા ફળીયા ગામે કોઇ ચોર ઇસમે આ કામના ફરીયાદીના મકાનના દરવાજાની સ્‍ટોપર ખોલી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા પાણી ખેચવાની મોટર નંગ-૧ કિ.રૂ.૪૭૦૦/- એમ મળી કુલ રૂ.૩૪,૭૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો વિ. બાબત.  ગોધરા તાલુકા પો.સ્ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૨/૨૦૧૬ તા.૦૯/૧૦/૨૦૧૬ મુજબના કામે સામાવાળા ઇકબાલ ઉર્ફે. સીસોટી સુલેમાન પટેલ રહે.ગેનીપ્‍લોટ, ઉમર મસ્‍જીદ પાસે સાતપુલ ગોધરા નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૯/૧૦/૧૬ ક.૧૮/૩૫ વાગે અટકાયત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત ઇસમના કબજામાંથી સોના ચાંદીના દાગીના (૧) સોનાની ચેન નંગ-૧ વજન ૫૦૦ મીલી કિ.રૂ.૨૪,૩૮૫/- (ર) સોનાની બુટ્ટી જોડ-૧ જેનો આશરે વજન ૪ ગ્રામ ૩૦૦ મીલી જેની કિ.રૂ.૧૧,૧૧૦/- (૩) ચાંદીના છડા જોડ નંગ-૧ જેનુ વજન ૨૫૦ ગ્રામ જેની કિ.રૂ.૭,૮૭૫/- (૪) ચાંદીની લક્કી નંગ-૧ જેનુ વજન આશરે ૫૧ ગ્રામ કિ.રૂ.૧૬૧૦/- જેની કુલ કિ.રૂ.૪૪,૯૮૦/- (૫) પાણી ખેચવાની મોટર નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦૦/- (૬)  મોબાઇલ ફોન નંગ-૪ જેની કિ.રૂ.૩૧,૦૦૦/- એમ મળી કુલ રૂ.૮૦,૯૮૦/- નો મુદ્દામાલ શંકાસ્‍પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે. અને સદરી ઇસમની સઘન પુછપરછ કરતા નીચેની વિગતે અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

અ.નં.

ગુ.ર.નં. અને કલમ

રીકવર કરેલ મુદ્દામાલ

આરોપીઓના નામ

વેજલપુર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૭૧/૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૧) પાણી ખેચવાની મોટર નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦૦/-

(૨)  મોબાઇલ ફોન નંગ-૩ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૩૫,૦૦૦/-

(૧) ઇકબાલ ઉર્ફે. સીસોટી સુલેમાન પટેલ રહે.ગેનીપ્‍લોટ, ઉમર મસ્‍જીદ પાસે સાતપુલ ગોધરા.

પકડવાના બાકીઃ-

(ર) મહેબુબ સુલેમાન મમલો રહે.સાતપુલ ઉર્દુ સ્‍કુલની બાજુમાં ગોધરા

(૩) રીઝવાન ઉર્ફે. ગેંગો ઇબ્રાહિમ સબુરીયા રહે.ગેની પ્‍લોટ ગોધરા

  • વેજલપુર પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૪૪/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭, ૪૨૭ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના કામે નાસ્‍તો ફરતો આરોપી અલ્‍તાફ ફારૂક મદારી રહે.વેજલપુર મોટા મહોલ્‍લા તા.કાલોલ જી.પંચમહાલ નાને તા.૦૫/૧૦/૧૬ ના રોજ ક.૧૩/૩૦ વાગે દેલોલ મુકામેથી સી.આર.પી.સી. .૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કોડ ધ્‍વારા અટક કરી આગળની વધુ તપાસ માટે આરોપીને વેજલપુર પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે. 
  • દામાવાવ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૦૭/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા ર૦૧ર ની ક.૪ મુજબ કામે નાસ્‍તો ફરતો આરોપી પોપટભાઇ મનસુખભાઇ બારીયા રહે.કાકલપુર તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાને તા.૦૫/૧૦/૧૬ ના રોજ ક.૧૬/૦૫ વાગે દેવગઢબારીયા તાલુકાના કાકલપુર મુકામેથી સી.આર.પી.સી. .૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કોડ ધ્‍વારા અટક કરી આગળની વધુ તપાસ માટે આરોપીને દામાવાવ  પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે. 
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૩/૧૦/૨૦૧૬ થી તા.૦૯/૧૦/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૭૩૮ એન.સી. ફરીયાદ, ૭૧ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૫,૨૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧) વેજલપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૪૯/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૪/૧૦/૧૬ ક.૨૨/૪૫ મોજે.એરાલ ગામે  આરોપી (૧) ઘનશ્યામભાઇ જશવંતભાઇ ઉર્ફે અકો બારીયા (૨) કાંતીભાઇ શનાભાઇ બારીયા બંને રહે.એરાલ ઓડ ફળીયુ તા.કાલોલ નાઓએ આરોપી નં.૨ ના રહેણાંક મકાનમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે વિદેશી દારૂનો મુદ્દામાલનો જથ્થો પ્લાસ્ટીકના હોલ નંગ-૧૩૨ તેમજ બિયરના ટીન નંગ-૪૬ મળી કુલ કિ.રૂ.૩૧,૦૦૦/- નો પ્રોહી જથ્થો ઉતરાવી પોલીસની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)    મોરવા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૩૨૫/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩ મુજબ ના કામે તા.૦૩/૧૦/૧૬ ના ક.૭/૦૦ વાગે મોજે રજાયતા ગામે આરોપી (૧) કમલેશ લાલસીંગ મુનીયા રહે. લીમડી તા. ઝાલોદ જી. દાહોદ તથા (ર) ગીરીશ ઉર્ફે કીરીયો છત્રસિંહ રાઠોડ રહે. દેલોચ તા. મોરવા તેમજ (૩) સફેદ રંગની મેકસ ગાડીનો ડ્રાઇવર આ કામના આરોપીઓએ  (૧) કમલેશ લાલસીંગ મુનીયા રહે.લીમડી તા. ઝાલોદ જી. દાહોદ તથા (ર) ગીરીશ ઉર્ફે કીરીયો છત્રસિંહ રાઠોડ રહે. દેલોચ તા. મોરવા તેમજ (૩) સફેદ રંગની મેકસ ગાડીનો ડ્રાઇવર જે નાકાબંધી દરમ્‍યાન ઓળખાયેલ નથી તે ઇસમ નાઓએ ભેગા મળી એકબીજાની મદદગારીથી પર પ્રાન્‍તીય બનાવટનો ઇગ્‍લીશ દારૂનો જથ્થો પ્રોહી પ્રતિબંધ એરીયામાં ઘુસાડવાનો અગાઉથી કાવતરૂ બનાવી  સફેદ રંગની મેકસ ગાડી નંબર વગરની જેમાં ઇગ્‍લીશ દારૂ ભરેલ પેટીઓ કુલ -૧૩૫ જેમાં કુલ કવાટરીયા નંગ- ૬૪૮૦ કિ.રૂ. ૩,૨૪,૦૦૦/- નો ઇગ્‍લીશ દારૂનો જથ્થો તથા મેકસ ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા આ ઇગ્‍લીશ દારૂની હેરાફેરી કરવા માટે પાઇલોટીંગમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ બી.બી. ૪૩૨૫ કિ.રૂ. ૫૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૫,૭૪,૦૦૦/- નો ઇગ્‍લીશ દારૂનો મુદ્દામાલ લઇ આવતા રજાયતા ચોકડી પાસે પોલીસની નાકાબંધી દરમ્‍યાન ગીરીશ ઉર્ફે કીરીયો છત્રસિંહ રાઠોડ રહે. દેલોચ તા. મોરવા તેમજ સફેદ રંગની મેકસ ગાડીનો ડ્રાઇવર નાઓ પોલીસને જોઇ ઉપરોકત પ્રોહી ગુનાનો મુદ્દામાલ છોડી દઇ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)  પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૨૧૦/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ મુજબના કામે તા.૦૩/૧૦/૨૦૧૬ ના ક.૨૧/૩૦ વાગે મોજે.ફોરેસ્‍ટ નાકા પાસે આરોપી કમલેશભાઇ મોહનભાઇ વાઘેલા ઉ.વ.ર૮ રહે.ભયજીપુરા નહેર ઉપર ચકલાસી તા.નડીયાદ જી.ખેડા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા ગે.કા. રીતે પોતાના કબજાની ટાવેરા ગાડી નં.જીજે-૭ એ.જી-૭૦૫૨ મા કિંગ વ્‍હીસ્‍કી માર્કાની ૭૫૦ મી.લી.ના પ્‍લાસ્‍ટીકના બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૨૬,૪૦૦/- તથા ટાવેરા ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬,૪૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 (આર.વી.અસારી)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 28-10-2016