હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ ગોધરા રેન્જમાં થયેલ સારી કામગીરી

(૧) અગાઉના અનડીટેકટ ગુનાઓ ચાલુ સાલે તા.૩૧/૧૦/૨૦૧૬ સુધીમાં શોધવામાં આવેલ હોય તેવા ગુનાની માહીતી

હેડ

જિલ્લા

રેન્જના કુલ

પંચમહાલ

દાહોદ

મહીસાગર

ખુન

ધાડ

૧૬

૨૩

લુંટ

ધરફોડ ચોરી

૨૮

૨૭

૫૭

ચોરીઓ

૧૮

૧૨

૩૯

વાહન ચોરી

૩૧

૨૬

૧૦

૬૭

ઠગાઇ

વ્યથા

પરચુરણ

(ર) -  (૩) સુરક્ષા સેતુ સોસાયટી / એસ.પી.સી. અંર્તગત કરવામાં આવેલ કામગીરી જિલ્લા વાઇઝ આ સાથે સામેલ છે.

 

 

(૪) પ્રોહી જુગારની આંકડાકીય માહીતી (માહે.૧૦/૧૬ સુધી સમાંતર સમયની ફીગર સાથે)

હેડ

જિલ્લા

પંચમહાલ

દાહોદ

મહીસાગર

૨૦૧૬

૨૦૧૫

૨૦૧૬

૨૦૧૫

૨૦૧૬

૨૦૧૫

પ્રોહી

૩૫૧૬

૩૨૬૮

૩૨૨૪

૩૧૩૬

 

 

જુગાર

૧૫૭

૧૬૫

૭૦

૯૭

 

 

(પ) અન્ય કામગીરી

હેડ

જિલ્લા

પંચમહાલ

દાહોદ

મહીસાગર

આર્મ એકટ

-

૧૧

NDPS

-

-

પશુ શરક્ષણધારા

૭૪

-

૩૦

ના.ફ. પકડયા

૧૪૭

૨૩૬ જિલ્લાના જિલ્લા બહારના ૨૯

૨૨

 

 

 

(૧) પંચમહાલ-ગોધરા જિલ્લો

  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૪/૧૦/૨૦૧૬ થી તા.૩૦/૧૦/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૫૯૧ એન.સી. ફરીયાદ, ૩૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૧,૦૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  •  
  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧) દામાવાવ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૧૪૭/૨૦૧૬ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬(બી) મુજબના કામે  તા.૨૪/૧૦/૧૬ ક.૧૭/૩૦ મોજે.શેરપુરા ગામે રોડ ઉપર સેવરોલેક ઓપટ્રા ગાડી નં.GJ 6 ED 8516 નો ચાલક ના ચાલકે પ્રોહી બંધક એરીયામા પોતાના કબજા ભોગવટાની ગાડીમાં વગર પાસ પરમીટે જુદા જુદા માર્કા વાળી પરપ્રાંતીય બનાવટની ભરેલ દારૂની પેટીઓ નંગ-૨૪ જેમા ક્વાટરીયા તથા હોલ મળી કુલ નંગ-૧૦૦૮ જેની કિ.રૂ.૬૨,૪૦૦/- નો મુદ્દામાલ તથા સેવરોલેક ઓપટ્રા ગાડી નં.GJ 6 ED 8516 ની કી.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩,૬૨,૪૦૦/- નો મુદ્દામાલ લઇ આવતા પોલીસને જોઇ ઉપરોક્ત મુદ્દામાલ સ્થળ ઉપર છોડી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં-૩૫૨/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એ.ઇ,૧૧૬બી, ૮૧ મુજબ ના કામે તા.૨૬/૧૦/૧૬ ના ક.૦૧/૩૦ વાગ્યે મોજે.બખ્ખર ગામે આરોપી (૧) માનાભાઇ  દુધાભાઇ  વણકર રેહ. બખ્ખર તા ગોધરા (૨) ટાટા સુમો ગાડી નંબર જી.જે.૦૬ ઇ.ડી  ૮૦૪૯મા આરોપી નં. ૧ નાએ આરોપી નં.૨ ના રહેણાંક મકાન પાસે પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં વગર પાસ પરમીટે ગે.કા.રીતે ટાટા સુમો ગાડીમા ઇગ્લીશ  દારૂ  બીયરની પેટીઓ  નંગ-૪૦/- જેમાં કુલ  બોટલો નંગ-૯૭૨/- કિં.રૂ.૭૫૬૦૦/ નો પ્રોહી મુદૃામાલ ટાટા સુમો ગાડી નંબર-જી.જે.૦૬.ઇ.ડી.૮૦૪૯ની કિમત રૂા.૨,૦૦,૦૦૦/-આમ કુલ કિમત રૂા.૨,૭૫,૬૦૦/-નો મુદૃામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

(૩)   વેજલપુર પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં.૧૬૪/૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫એ.ઇ., ૧૧૬ બી મુજબના કામે તા.૨૬/૧૦/૧૬ ક.૦૧/૪૫ મોજે.અડાદરા ગામે આરોપી હસમુખ ઉર્ફે ભુરીયો અર્જુનસિંહ જાદવ રહે.અડાદરા તા.કાલોલ નાએ પ્રોહિ પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય બનાવટની ઇગ્લીંશ દારૂ ની બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ-૩૪૬ કિ.રૂ.૪૭,૬૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્‍દમાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)   પાવાગઢ પો.સ્ટે.પ્રોહિ.ગુ.ર.નં.૨૧૯/૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫એ.ઇ, ૮૧ મુજબના કામે  તા.૨૬/૧૦/૨૦૧૬ ક.૧૭/૧૫ વાગ્યે મોજે ભાટ ગામે રોડ ઉપર આરોપીઓ (૧) જયેશકુમાર નારણસિંહ રાજપુત ઉ.વ. ૨૫ રહે.૭૭૪/૫૪/૧૯ ગુજરાત હાઉસીંગ બોર્ડ ગાયત્રી મંદિર પાસે બાપુનગર અમદાવાદ (૨) દેવપ્રકાશ જગદિશભાઇ  શર્મા ઉ.વ.૩૨ રહે. અંબિકાનગર ,શુભલક્ષ્મી સોસાયટી, ઓઢવ  અમદાવાદ મૂળ રહે.૧૯ વિજયગઢ સ્કુલની પાછળ તા.પોકસા જી.મુરેના (એમ.પી) નાઓએ પ્રોહિ પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબ્જાની મારૂતિ સુઝુકી SX4 ગાડી નં જી.જે ૧૦RA4467 માં બોમ્બે સ્પશીયલ વ્હિસ્કી ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટેકની બોટલ નં ૧૨૦ કિમત રૂ.૨૪.૦૦૦/- તથા હેવડર્સ ૫૦૦૦/- સુપર સ્ટ્રોંગ ટીન બીયર નં૪૮ કિમત રૂ.૪,૮૦૦/- તથા મારૂતિ સુઝુકી ગાડીની કિમત રૂ ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ ૨,૨૮,૮૦૦/- ના મુદબમાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)   મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૫૨ /૨૦૧૬  પ્રોહી  એકટ ક. ૬૬ બી, ૬૫એ.ઇ,  ૮૧, ૮૨, ૮૩,  મુજબ ના કામે તા.૨૮/૧૦/૨૦૧૬ ક.૦૮/૦૦ વાગે મોજે.ખાબડા ગામની સીમમા પસાર થતા હાઇવે  રોડ ઉપર આરોપીઓ (૧) રાયસીગ  માવસીગ ચૌહાણ રહે ચુડીયાવાળા તા.આસપુર જી. ડુગર પુર (રાજસ્થાન) (ર) અમીતભાઇ, પ્રજાપતી રહે ઉદેપુર, રાજસ્થાન નાઓએ એક બીજાની મદદગારી થી પ્રોહી  પ્રતિબંધક  એરીયામા વગર પાસ  પરમીટે ઇકો ગાડી નં. GJ –KD 7829 મા પર પ્રાતીય દારૂ ની પેટીઓ નંગ -૩૭  બીયરના ટીન  નંગ ૪૨૭  નાની મોટી  ૧૮૦/૭૫૦  મીલીની કાચની દારૂની  બોટોલો નંગ-૪૮૮  મળી  કુલ નંગ–૮૯૩  કિ.રૂ.૧,૧૦,૫૦૦/- નો જથ્થો  ભરી  એક જગ્યાએથી બીજી જગ્યાએ  હેરાફીરી કરવા જતા ઇકો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧  કિ.રૂ.૫૦૦/-  મળી કુલ કિ.રૂ.૪,૧૧,૦૦૦/-  મુદ્દામાલ સાથે  આરોપી નં-૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)   વેજલપુર પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૧૬૭/૧૬ પ્રોહી ક.૬૬બી, ૬૫ એ.ઇ., ૧૧૬ બી મુજબના કામે તા,૨૭/૧૦/૧૬ ક:-૧૪/૦૦ મોજે ભુખી ગામે આરોપી બકુલસિંહ ભારતસિંહ જાદવ રહે, ભુખી તા.કાલોલ નાએ પ્રોહિ પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના રહેણાંક મકાનમાં ઇગ્લીંશ દારૂ તથા બિયરની અલગ-અલગ કંપની ની બનાવટ ની નાની-મોટી બોટલો નંગ-૫૧૦, કિ.રૂ.૪૬,૪૫૦/- નો પ્રોહિ મુદ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)   ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૩૫૦/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૨૫/૧૦/૧૬ ક.૧૩/૪૫ વાગે મોજે. ઓરવાડા ગામે આરોપીઓ (૧) મુકેશભાઇ લાખાભાઇ પટેલ (ર) ચંદુભાઇ હેમાભાઇ માલીવાડ રહે.આંબલી ફળીયામા આરોપી નં.૧ નાએ આરોપી નં.ર ના રહેણાંક મકાનમા પ્રોહી પ્રતિબ;ધક વિસ્‍તારમા વગર પાસ પરમીટે ગે.કા. રીતે ઇગ્‍લીંશ દારૂ બીયરની પેટીઓ નંગ-૪૧ જેમા કુલ નાની બોટલો નંગ-૮૫૨ કિ.રૂ.૭૧,૦૦૦/- નો પ્રોહી મુધ્‍દામાલ એકબીજાની મદદગારીથી ઉતારી સગે વગે કરતા રેઇડ દરમ્‍યાન આરોપી નં.૧ નાનો નારી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૮)   ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૩૫૧/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૨૫/૧૦/૧૬ ક.૧૩/૧૫ વાગે મોજે.ભેખડીયા (આંગડીયા) ગામે આરોપી અશ્વિનભાઇ ધીરાભાઇ પટેલ રહ.ભેખડીયા (આંગીયા) તા.ગોધરા નાએ પોતાના રહેણાંક મકાનમા પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે જુદા-જુદા માર્કાની પર પ્રાંતીય દારુ બીયરની પેટીઓ નંગ-૫૩ કુલ બોટલો નંગ-૧૮૮૪ કુલ કિ.રૂ.૨,૦૧,૬૦૦/- ની ગે.કા. રાખી પોલીસ ની રેઇડ દરમ્‍યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

 

(ર) દાહોદ જિલ્લો

(૧) ક્રાઇમ ડીટેકટશન  અંગેની માહિતી :-  માહે ૧૦/૧૬ સુધીમાં

અ.નં.

હેડ 

શોધવામાં આવેલ ગુન્હાની સંખ્યા

ખુન 

ધાડ

૧૬

લુંટ

ધરફોડ ચોરી

૨૭

ચોરીઓ

૧૮

વાહન ચોરી

૨૬

ઠગાઇ

વ્યથા

પરચૂરણ બીજા

કૂલ :-

૧૦૦

જીલ્લા બહારના વાહન ચોરીના  ૬  ગુન્હાઓ ડીટેકટ કરવામાં આવેલ છે.

 

(ર) સુરક્ષા સેતુ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી :-

સુરક્ષા સેતુ સોસાયટી દાહોદની વર્ષ ૨૦૧૬--૧૭

  • મહિલા સ્વ રક્ષણ  તાલીમ ઃ-

અત્રેના જીલ્લા  કચેરીના સંકલન અને જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના સહયોગથી  અત્રેના જીલ્લાની શાળા તથા કોલેજની  બાળાઓ-મહિલાઓને તેઓની  શાળાઓમાં જઇ  સ્વ રક્ષણની ટ્રેનીંગ આપવામાં  આવેલ  છે.આવી  વિવિધ સરકારી શાળાઓ  તથા આદીવાસી  પેટા યોજના ની શાળાઓ તથા સરકારી કોલેજોમાં  કુલ ૩૯૯૨ મહિલાઓને  સ્વ રક્ષણની તાલીમ આપવામાં  આવેલ  છે.

  • .૨૨ રાયફલની  તાલીમઃ-

અત્રેના જીલ્લા ખાતે  જીલ્લા કચેરી  દ્વારા  જાહેરનામું  બહાર પાડી ફાગરીંગ બટ પાવડી ખાતે  વિવિધ પોલીસ સ્ટેરનથી  શાળાઓની  બાળાઓ,કોલેજની  મહિલાઓ  તથા એસ.પી.સી.ના મહિલાઓને ૦.૨૨ રાયફલની  સઘન તાલીમ આપવામાં આવેલ  છે.તેમજ હાલ સુધી   કુલ-૪૫૦ મહિલાઓને  ૦.૨૨ રાયફલની  તાલીમ આપવામાં  આવેલ  છે. તેમજ  ફાયરીંગ દરમ્યાન તેઓની  એક  ટાઇમ જમવાની  વ્યવસ્થા કરવામાં  આવેલ છે.

  •  મહિલા  સ્વ-રોજગારની  તાલીમ ઃ-
  • અત્રેના જીલ્લાના તાલીમ કેન્દ્ર ખાતે મહિલાઓ  પોતાના પગભર થાય તે માટે તેઓને  સ્વ રોજગારની  તાલીમ આપવામાં  આવે છે,જેમાં બ્યુટીપર્લરની  તાલીમ,મહેંદી ની  તાલીમ, ઇમીટેશન જ્વેલરી મેકીંગ,સિવણ ક્લાસ, તથા ડાન્સ કલાસ માટે હાલ સુધી  જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કુલ-૩૦૦ મહીલાઓએ  તાલીમ લીધેલ છે.
  • તલાટી તથા કારકુન અને અન્ય વર્ગ-૩ની  પરીક્ષા માટે  તાલીમ વર્ગો ઃ-અત્રેના જીલ્લા ખાતે સુરક્ષા સેતુ  સોસાયટી  દ્વારા જીલ્લાના યુવાનો વર્ગ-૩ ની  પરીક્ષા માં  ઉત્તીર્ણ થાય  તે  હેતુથી જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતે વર્ગ-૩  પરીક્ષા માટે કુલ-૩૫૪ યુવાનો માટે ઇન્ડોર તાલીમ વર્ગો ચલાવામાં  આવેલ છે.
  • લોક જાગૃતિ કાર્યક્રમઃ-

જીલ્લામાં મહિલાઓને  લગાતા ગુન્હાઓ  બાબતે  જાગૃતિ લાવવા તથા ડાકણના વહેમો તથા અંધશ્રદ્ધા દુર કરવા માટે આનંદી સંસ્થા (એનજીઓ)ના સંકલનમાં રહિ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ નાટકો  કરવામાં  આવેલ  છે.તેમજ લોકોમાં ટ્રાફીક વિશે જાગૃતિ આવે  તે  સારૂં પોલીસ સ્ટેશન વાઇઝ ટ્રાફીક જાગૃતિ માટે  ભવાઇ  કાર્યક્રમો  કરવામાં  આવેલ છે.જેમાં કુલ-૧૦,૦૦૦ થી વધુ મહીલાઓએ લાભ લીધેલ છે.

  • શાળાઓમાં  કરવામાં આવતા કાર્યક્રમ ઃ-
  • જીલ્લાની  શાળાઓમાં પોલીસ સ્ટેશન કક્ષાએ નિબંધ સ્પર્ધા,મહેંદી સ્પર્ધા,રંગોળી સ્પર્ધા,રમત ગમત સ્પર્ધાઓ નું આયોજન વખતો વખત કરવામાં આવે છે.તેમજ તેઓને પ્રોત્સાહક ઇનામનું વિતરણ કરવામાં આવેલ છે.
  • ઉત્સવોની  ઉજવણી.-
    • જીલ્લામાં નવરાત્રી પર્વની  શાંતિમય રીતે ઉજવણી થાય અને  સુરક્ષા સેતુ  સોસાયટીનો  પ્રચાર પ્રસાર થાય તે  હેતુથી  સુરક્ષા સેતુના !!સનેડા!!ની સી.ડી. તમામ ગરબા આયોજકોને  આપવામાં  આવેલ  હતી.
    • તેમજ  ગરબા સ્થળે હેલ્પલાઇનના બેનરો બનાવડાવી લગાડવામાં  આવેલ  જેથી  કરી નાગરીકોને  હેલ્પલાઇન નંબરોની  જાણકારી મળી રહે.
    • જીલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં રક્ષા બંધનની  ઉજવણી  કરવામાં  આવેલ હતી.તેમજ આદીવાસી શાળાઓની  બહેનો દ્વારા  રાખડી બંધાવામાં આવેલ તેમજ  બ્રહ્માકુમારીની  બહેનો દ્વારા પોલીસ  કર્મચારીને  રાખડી બાંધવામાં  આવેલ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ દ્વારા વાહન ચાલકોને  રાખડી બાંધવામાં  આવેલ  હતી.
  • રમત ગમત સ્પર્ધાઓઃ-
  • જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વોલીબોલ તથા ક્રિકેટની સ્પર્ધાઓ  રાખવામાં આવેલ જેમાં પો.સ્ટે. લેવલે બંને સ્પર્ધાઓમાં પ્રથમ આવનાર ને રૂા.૨૫૦૦/-નું ઇનામ,દ્વિતીય આવનાર ને રૂા.૧૫૦૦/-નું ઇનામ તથા તૃતીય આવનાર ને રૂા.૫૦૦/-નું ઇનામ આપવામાં આવેલ છે.
  • દાહોદ શહેર ખાતે યંગસ્ટર ફુટબોલ ક્લબના સહયોગથી ઓલ ઇન્ડીયા ફુટબોલ ટુર્નામેન્ટનું  આયોજન કરવામાં  આવેલ,જેમાં સુરક્ષા સેતુ  સોસાયટી તરફથી રૂા.૨૫,૦૦૦/- નું કો-ફાઉન્ડર ફાળો આપવામાં  આવેલ  છે.
  • મહિલા સશકિતકરણ દિવસઃ-
    • તા.૦૧/૦૮/૨૦૧૬ ના રોજ અનાજ મહાજન મંડળના સંકુલના મેદાન  ખાતે મહિલા સુરક્ષા દિવસ ઉજવવામાં આવેલ
    • કરાટે ડેમો- ૩૦૦ મહિલાઓ... કુલ ૧૫૦૦ મહિલાઓએ  ભાગ લીધો.
  •  
  •  
  • લાયબ્રેરી:-
  • અત્રેના દાહોદ જિલ્લાના પોલીસ હેડકવાટર  ખાતે જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતે લોક ઉપયોગી અને યુવાનો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે તે માટે માનનીય ગૃહમંત્રી દ્રારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લાયબ્રેરીનું ઉદૃધાટન કરવામાં આવેલ હતુ.
  • લાયબ્રેરી ખાતે  સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા તથા બોદ્ધિક અને ધાર્મિક પુસ્તકો રાખવામાં આવેલ છે.
  • વૃક્ષારોપણ:-
  • અત્રેના દાહોદ જિલ્લાના પોલીસ હેડકવાટર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ અને ઉગેલા વુક્ષોના જતન માટે ટપક સિંચાય પધ્ધતિ (ફુવારા પધ્ધતિ) લોકાર્પણ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કરવામા આવેલ છે.
  • મેડીકલ કેમ્પ:-
  • અત્રેના દાહોદ જિલ્લાના પોલીસ હેડકવાટર ખાતે પોલીસ અને પ્રજા માટે થેલેસિમયા અને સિકલસેલ તથા મેલેરીયા કેમ્પ સુરક્ષા સેતુ સોસાયટી આયોજન કરવામાં આવેલ હતુ.
  • દાહોદ તાલીમ ભવન ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ.
  • સીસીટીવી :-
  • જીલ્લામાં સોસાયટી,શેરીઓ તથા ફળીયામાં લોકો દ્વારા સંપર્ક કરતા સી.સી.ટી.વી. કેમેરા લગાડવા માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ૩૦% નાણાં ફાળવવામાં આવે છે.જેથી લોકો સી.સી.ટી.વી. કેમેરા લગાડવા માટે પ્રોત્સાહિત થાય.
  • ગતિશીલ ગુજરાતઃ-
  • .નં.
  •  
  •  

મેળવેલ સિદ્ધિઓ

  •  

મહિલા સ્વરક્ષણ તાલીમ

  •  
  •  
  •  
  • સ્વ-રક્ષણ ની એડવાન્સ તાલીમ
  •  
  •  
  •  
  • .પી.સી. યોજના
  •  
  •  
  •  

લોક દરબાર

  • પો,સ્ટે ખાતે મહિનામાં ૩ કદરબાર
  •  
  •  
  • મુક્તિ પરિવાર
  • પો.સ્ટે ખાતે ૧૦૦ પરિવાર નો લક્ષ્યાંક
  •  
  • હેલ્પલાઇન નંબરોઃ-
  • મહિલા હેલ્પલાઇન નંબર- ૧૦૯૧/૧૮૧
  • સીનીયર સીટીઝન હેલ્પલાઇન નંબરઃ- ૧૦૯૬
  • ટ્રાફીક હેલ્પલાન નંબરઃ- ૧૦૯૫
  • ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબરઃ- ૧૦૯૮
  •  
  • વિધાનસભા મુલાકાતઃ-
    • હાલમાં તા.૧૫/૦૩/૨૦૧૬ના રોજ મહીલા સમિતીના સભ્યો કુલ-૨૫૦ને વિધાનસભા મુલાકાત તથા મહાત્મા મંદીર,ગાંધીનગરની મુલાકાત કરાવેલ.
  • પૂર્વ પોલીસ ભરતી તાલીમ નું આયોજન –

                અત્રેના જીલ્લા ના ૨૩૦૫  બાળકોને પૂર્વ પોલીસ ભરતી તાલીમ ,બિન સચિવાલય અને વન સરક્ષક ની તાલીમ ઝાલોદ,લીમખેડા,અને દાહોદ ખાતે તાલીમ નું આયોજન.

(૩) એસ.પી.સી.અંતર્ગત કરવામાં આવેલ  કામગીરી :- 

  • એસ.પી.સી. યોજનાઃ-
    • અત્રેના જીલ્લામાં વર્ષ-૨૦૧૪થી  સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાનો  અમલ કરવામાં  આવેલ  છે.જેમાં  અત્રેના જીલ્લા ખાતે કુલ-૯૫૮ કેડેટ આ યોજનાનો લાભ લઇ રહેલ છે.જેમાં તેઓને  આઉટડોર-ઇનડોરની  તાલીમ ડ્રીલ ઇન્સટ્રકટ તથા સી.પી.ઓ. ધ્વારા  આપવામાં  આવે છે. ઇનડોર-આઉટડોરની  તાલીમ માટે કેડેટસને  ખાખી તથા પી.ટી. ડ્રેસ આપવામાં  આવે  છે.તેઓને  અઠવાડીયક વિદ્યાર્થીદીઠ રૂા.૬૦/-નો  નાસ્તો  આપવામાં  આવે  છે.
    • તેઓને  ટ્રાફીક અવેરનેસ  માટે  સીડી નિદર્શન કરાવામાં  આવેલ છે.તેમજ આનંદી  સંસ્થા દ્વારા  મહિલા પ્રમાણ જાળવવા તથા મહિલા અધિકારોથી  અવગત કરાવા માટે સેમિનારનું વખતો  વખત આયોજન કરવામાં  આવેલ  છે.
    • લીમખેડા ખાતે  એસ.પી.સી.ના બાળકો દ્વારા વુક્ષા રોપણ કરવામાં  આવેલ છે.
    • જીલ્લાના પો.સ્ટે.માં  ચાલતા એસ.પી.સી. એકમના કેડેટોમાં  સાહસિક વૃતિનો  વધારો  થાય તે  સારૂં રતનમહાલ  ખાતે  સાહસિક પ્રવુતિઓ નું  આયોજનકરવામાં  આવેલ છે.
    • દેવગઠ બારીયા ખાતે સી.પી.ઓ. દ્વારા નિબંધ સ્પાર્ધાનું  આયોજન કરવામાં  આવેલ તથા તેઓને  પ્રોત્સાહક ઇનામનું વિતરણ કરવામાં  આવેલ,જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર ને બોલોપેન તથા લંચ બોક્સનું વિતરણ કરવામાં  આવેલ છે.

(૪) માહે ૧૦/૧૬ સુધીની પ્રોહીબિશન/જુગારની આંકડાકીય માહિતી:-

અ.નં. 

હેડ 

માહે ૧૦/૧૬ સુધીની

માહે ૧૦/૧૫ સુધીની

કેશ 

મુદામાલની કિમંત

કેશ 

મુદામાલની કિમંત

પ્રોહીબીશન

૩૨૨૪

રૂ. ૨,૮૫,૧૮,૨૫૫/-

૩૧૩૬

રૂ. ૩,૫૩,૯૩,૦૧૫/-

જુગાર

૭૦

રૂ. ૩,૫૩,૮૧૫/-

૯૭

રૂ.૭,૭૯,૯૭૫/-

(૫)  ચાલુ વર્ષ ૧૦/૧૬ સુધીમાં જીલલાના નાસતા ફરતા કૂલ :- ૨૩૬  તથા જીલ્લા બહારના ૨૯  આરોપીઓને અટક કરવામાં આવેલ છે. ચાલુ સાલે એન.ડી.પી.એસ નો  એક શોધી કાઢી    દાહોદ રૂરલ સે.૭/૧૬ ધી એનડીપીએસ ૧૯૮૫ ની કલમ ૮ સી, ૧૮ મુજબ તા.૫/ર/૧૬  ના    રોજ  શોધી ૧ આરોપી અટક  કરી  પોસ ડોડા ૨૯. ૩૭૭  કિ.ગ્રામ  કિમંત રૂ. ૧૪૬૨૧/- નો    મુદામાલ તથા મો.સા. એમ.પી.૪૫ એમ.ડી. ૧૪૫૦ કિ.રૂ. ૧૫૦૦૦/-ની કબ્જે લેવામાં આવેલ છે.  તેમજ આર્મ એકટ ના ૧૧ કેસો શોધી કાઢી ૨૬ આરોપીઓ અટક કરી  તમંચા-૬, માઉઝર  પીસ્તોલ-૯ મળી કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- તથા કારતુસ નંગ ૨૦  કિ.રૂ.૪૩૦૦/-નો મુદામાલ કબ્જે   લેવામાં આવેલ છે. જે આપશ્રી ને  વિ.થાય.  

 

(૩) મહીસાગર જિલ્લો

(૧) ક્રાઇમ ડીટેકશન અંગેની માહીતી.

સને ૨૦૧૬ ના વર્ષમાં વણશોધાયેલ ગુના શોધી કાઢ્યાની માહીતી હેડ વાઇઝ

અ.નં

હેડ

શોધાયેલ

ખુન

ખુનની કોશિષ

લુંટ

ઘરફોડ ચોરી

વાહન ચોરી

૧૦

અન્ય ચોરીઓ 

૧૨

કુલ  

૩૨

 

 

(ર) સુરક્ષાસેતુ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી.

સુરક્ષા સેતુ અંતર્ગત વર્ષ-૨૦૧૬ માં કરેલ  કામગીરીની વિગત

અ.નં

તારીખ

સ્થળ

પોગ્રામની વિગત

તા.૯/૪/૧૬

લુણાવાડા

સુરક્ષાસેતુ અંતર્ગત મહીલાઓના પ્રશ્નો અંગેનો સેમીનાર યોજવામાં આવેલ જેમાં જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા સેસન્સ જજ અને જિલ્લા પોલીસ વડા તેમજ ગુજરાત મહીલા આયોગના પ્રમુખ ઉપસ્થિત રહેલ તેમજ મહીસાગર જિલ્લાના મહીલા સમિતીના સભ્યો પણ  હાજર રહેલ હતા આ સેમિનારમાં કુલ ૭૫૦ જેટલી મહીલાઓ હાજર રહેલ હતા તેઓને ઘરેલુ હીંસા ,અને મહીલાઓને લગતા કાયદો ઓની જાણકારી આપી

તા.૧/૮/૧૬

લુણાવાડા

સુરક્ષાસેતુ અંતર્ગત મહીલા શકતિકરણઅંગેનો સેમીનાર યોજવામાં આવેલ જેમાં ૩૫૦ જેટલી મહીલાઓ તેમજ મહીસાગર જિલ્લાના મહીલા સમિતીના સભ્યો પણ  હાજર રહેલ હતા

તા.૧૨/૮/૧૬

લુણાવાડા

સુરક્ષાસેતુ અંતર્ગત મહીલા શકતિકરણ કાનુની જાગૃતિકરણ અંગેનો સેમીનાર યોજવામાં આવેલ જેમાં જિલ્લા સેસન્સ જજતેમજ જિલ્લાના વકીલો અને જિલ્લા પોલીસ વડા તેમજ ગુજરાત મહીલા આયોગના પ્રમુખ ઉપસ્થિત રહેલ હતા તેમજ મહીસાગર જિલ્લાના મહીલા સમિતીના સભ્યો તેમજ મહીલા કાનુની સેવા મંડળ ના સભ્યો હાજર રહેલ હતા આ સેમિનારમાં સ્કુલ કોલેજ તેમજ અંતરીયાળ ગામડાની મહીલાઓ મળી કુલ ૮૪૦ જેટલી મહીલાઓ હાજર રહેલ હતા

૧/૭/૨૦૧૬ થી ૨૬/૯/૨૦૧૬

મહીસાગર જિલ્લામાં

મહીસાગર જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ સ્કુલોમાં ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અનુસંધાને ૨૪૯૪  મહીલાવિધાર્થી ઓને મહીલા સ્વરક્ષણ બેઝીક તેમજ એડવાન્સ તાલીમ જેવી કે જુડો ,કરાટે ,લાઠીદાવ વિગેરેની તાલીમ આપેલ છે.

તા.૧/૮/૧૬થી તા.૧૪/૮/૧૬

મહીસાગર જિલ્લામાં

તા.૧/૮/૧૬થી તા.૧૪/૮/૨૦૧૬ સુધીમહીસાગર જિલ્લામાં સુરક્ષાસેતુ અંતર્ગત મહીલા સશકતીકરણ પખવાડીયા ની ઉજવણી કરવામાં આવેલ જેમાં પ્રત્યેક દિવસ ના નિયત થયેલ થીમ મુજબ  મહીલાસુરક્ષા દિવસ,બેટીબચાવો બેટી પઢાવો ,મહીલા સ્વાવલંબનદિવસ, મહીલા નેતૃત્વદિવસ, મહીલા આરોગ્ય દિવસ ,મહીલા કૃષિ દિવસ,મહીલાશિક્ષણ દિવસ, મહીલા કલ્યાણદિવસ, મહીલા બાળપોષણ જાગૃતિ દિવસ મહીલા કર્મયોગી દિવસ,મહીલા કાનુની જાગૃતી દિવસ,શ્રમજીવી મહીલા દિવસ,મહીલા શારીરિક સૌષ્ઠવ દિવસ જેવા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ

૧૫/૧૦/૨૦૧૬

લુણાવાડા

મહીલા અને બાળશ્રમ અંગે નગરપાલીકા હોલમાં લુણાવાડા ખાતે તા.૧૫/૧૦/૨૦૧૬ એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા કલેકટર,ડી.ડી.ઓ, નાયબ પોલીસ અધિક્ષક મુ.મ.,શિક્ષણ અધિકારી તથા આંગણ વાડીની બહેનો શાળાના શિક્ષકો તેમજ જિલ્લાના પોલીસ કર્મચારીઓ હાજર રહેલ હતા.

 

 

 

(૩) એસ.પી.સી.અંતર્ગત કરવામાં આવેલ કામગીરી

મહીસાગર જીલ્લા વર્ષ-૨૦૧૬-૧૭ માં પસંદ કરેલ જુનિયર એસ.પી.સી શાળાનું પત્રક

અં.

પો.સ્ટ.નું નામ

શાળાનું નામ

આચાર્યનું નામ

મોબાઇલ નંબર

CPO નું નામ

મોબાઇલ નંબર

લુણાવાડા

નવસર્જન હાઇસ્કુલ મધવાસ ઉચ્ચ પ્રાથમીક વિભાગ

રેખાબેન જેષ્ઠારામ ત્રિવેદી

 

૯૪૨૯૨૯૪૬૫૧

શિક્ષક

પ્રદીપકુમાર મોઘાભાઇ પરમાર

૯૪૨૮૬૭૪૭૬૩

શિક્ષિકા

શિલ્પાબેન ભુલાભાઇ પટેલ

 

સંતરામપુર

પ્રતાપગઢ પ્રા.શાળા ખેડાપા સંતરામપુર

પારગી દલપતભાઇ ગલાભાઇ     

૯૯૭૮૧૭૭૦૧૮

શિક્ષક

પારગી બળવંતભાઇ જગજીભાઇ

૯૭૨૬૮૭૩૮૩૫

શિક્ષિકા

માલા અંબાબેન જેતાભાઇ

૮૭૫૮૯૪૨૭૭૦

બાલાશિનોર

પે સેન્ટર શાળા જેઠોલી

પુજાભાઇ મોતીભાઇ પ્રજાપતી

૯૪૨૮૩૬૮૯૮૮

શિક્ષક

પંચાલ ભરતકુમાર ચંદુભાઇ

૯૯૨૫૮૬૮૦૪૬

-

-

-

કડાણા

એકલવ્ય મોડલ રેસીડેસીયલ સ્કુલ દિવડા

ડો.નાગજીભાઇ.એ.ભાલીયા

૭૦૪૬૦૦૮૩૦૭

શિક્ષક

જોષી જૈનીલ કુમાર કે.

૮૯૮૦૧૧૧૫૦૦

શિક્ષકા

બળવંતસિંહ જી ચાવડા

૯૪૨૭૩૪૪૩૦૧

વિરપુર

બી.આર.પટેલ હાઇસ્કુલ કોયડમ

ઇસ્વરભાઇ નાથાભાઇ પટેલ

૯૪૨૬૪૬૫૯૫૬

શિક્ષક

અમૃતભાઇ સોમાભાઇ પટેલ

૯૪૨૬૪૬૫૯૫૬

શિક્ષિકા

અલ્પાબેન દશરથભાઇ પટેલ

૯૪૨૬૪૬૫૯૫૬

કોઠંબા

પગાર કેન્દ્ર શાળા વરધરી

બાબુભાઇ એસ.ભોઇ

૯૯૨૫૨૫૩૬૩૬

શિક્ષક

પટેલ અરવિંદભાઇ સોમાભાઇ

૯૯૨૫૫૯૩૪૭૪

શિક્ષિકા

પટેલ કપીલાબેન જોરદાસ

૯૯૨૫૫૯૩૪૭૪

બાકોર

એચ.એન.શાહ હાઇસ્કુલ લીંમડીયા

દુષ્યંતકુંમાર એચ પટેલ

૯૪૨૬૪૦૫૮૯૨

શિક્ષક

યોવનભાઇ.જે.પટેલ

૯૪૨૬૪૦૫૮૯૨

શિક્ષિકા

મણીબેન ભીખાભાઇ પટેલ

 

ડીટવાસ

સરસવા પ્રાથમીક શાળા ડીટવાસ

કાનાભાઇ એમ બારીઆ

૯૦૯૯૧૩૨૧૦૦

શિક્ષક

રૂપાભાઇ અર્જનભાઇ

૯૭૨૭૧૧૭૨૫૨

શિક્ષિકા

ગીતાબેન મોતીભાઇ માલીવાડ

 

 

અં.ન

પો.સ્ટ.નું નામ

ડ્રીલ ઇન્ટ્રેકટર

મોબાઇલ નંબર

લુણાવાડા

પો.કો.મહેન્દ્રભાઇ બાપુજી બ.નં-૭૧૧

૯૭૨૩૮૮૫૬૨૨

સંતરામપુર

પો.કો ગોપલસિંહ કીરણસિંહ  બ.નં-૧૨૧

૯૫૮૬૬૭૦૯૫૭

પો.કો  સૈલેસભાઇ ધનાભાઇ

 

વુ.હે.કો  વિમળાબેન કાનાભાઇ નં-૭૭૧

૮૯૮૦૯૨૩૬૪૫

બાલાશિનોર

પો.કો. જયરાજસિંહ ઉદેસિંહ   બ.નં-૨૧૦

૮૧૪૦૨૨૪૯૪૧

વુ.પો.કો કંકુબેન સરદારસિંહ  બ.નં-૭૪૧

૯૫૭૪૮૪૨૦૫૩

કડાણા

પો.કો. લક્ષ્મભાઇ રણછોડભાઇબ.નં-૧૫૯

૯૬૮૭૫૬૯૫૦૩

વુ.પો.કો વર્ષાબેન રમેસભાઇ   બ.નં-૭૧૫

૯૬૩૮૩૮૮૭૦૪

વિરપુર

પો.કો રણછોડભાઇ ધીરાભાઇ  બ.નં-૭૮૩

૭૫૬૭૭૦૫૧૭૦

વુ.પો.કો મંજુલાબેન મુકેસભાઇ  બ.નં-૬૬૨

૭૬૯૮૦૫૯૦૯૫

કોઠંબા

પો.કો રાહુલકુમાર શીવાભાઇ બ.નં-૭૩૫

૯૬૨૪૦૦૨૯૯૫

વુ.પો.કો ભાવનાબેન પ્રભાતભાઇ  બ.નં-૭૪૨

૮૩૪૭૧૦૭૪૦૮

બાકોર

પો.કો રણાજીતસિં ધીરૂસિંહ બ.નં-૨૩૫

૭૭૮૭૪૬૪૪૪૮

વુ.પો.કો તેજલબેન શંકરભાઇ  બ.નં-૬૯૪

૯૬૮૭૬૮૨૭૬૮

ડીટવાસ

પો.કો હીમતસિંહ મોહનસિંહ  બ.નં-૯૨

૯૬૨૪૪૬૦૦૬૦

ડ્રીલ ઇન્ટ્રેકટર

 

ક્રમ

પો.સ્ટેનું નામ

                     શાળાનું નામ

          જુનીયર

          સીનીયર

        કુલ

 રી

મા

ર્ક

   છોકરા

છોકરીઓ

  છોકરા

 છોકરીઓ

  છોકરા

છોકરીઓ

લુણાવાડા

પંચશિલ હાઇસ્કુલ

-

-

૨૨

૨૨

૪૪

૪૪

 

નવસર્જન હાઇસ્કુલ મધવાસ ઉચ્ચ પ્રાથમીક વિભાગ

૨૨

૨૨

-

-

સંતરામપુર

મુરલીધર  હાઇસ્કુલ

-

-

૨૨

૨૨

   ૪૪

૪૪

 

પ્રતાપગઢ પ્રા.શાળા ખેડાપા સંતરામપુર

૨૨

૨૨

-

-

બાલાશિનોર

કરૂણાની કેતન હાઇસ્કુલ

-

-

૨૨

૨૨

૪૪

૪૪

 

પે સેન્ટર શાળા જેઠોલી

૨૨

૨૨

-

-

કડાણા     

એકલવ્ય મોડલ રેસીડેસીયલ સ્કુલ દિવડા

-

-

૨૨

૨૨

૪૪

૪૪

 

૨૨

૨૨

-

-

વિરપુર

સી.એમ.દેસાઇ હાઇસ્કુલ

-

-

૨૨

૨૨

૪૪

૪૪

 

બી.આર.પટેલ હાઇસ્કુલ કોયડમ

૨૨

૨૨

-

-

કોઠંબા

આડીયલ હાઇસ્કુલ

-

-

૨૨

૨૨

૪૪

૪૪

 

પગાર કેન્દ્ર શાળા વરધરી

૨૨

૨૨

-

-

બાકોર

એચ.એન.શાહ હાઇસ્કુલ લીંમડીયા

-

-

૨૨

૨૨

૪૪

૪૪

 

૨૨

૨૨

-

-

ડીટવાસ

સરસવા પ્રાથમીક શાળા ડીટવાસ               

-

-

૨૨

૨૨

૪૪

૪૪

 

 

 

 

 

 

 

 

 

 

 

(૪) પ્રોહીબીશન/જુગારની આંકડાકીય માહીતી માહે,૧૦/૨૦૧૬ સુધીની સમાંતર ફીગર સાથે

પ્રોહીબીશન

અ.નં

પ્રકાર

ચાલુ વર્ષ તા.૧/૧/૧૬ થી ૩૧/૧૦/૧૬

ગત વર્ષ તા.૧/૧/૧૬ થી ૩૧/૧૦/૧૬

ભઠ્ઠીના

ગાળવાના

૪૪

૧૮

દેશી દારૂ

૧૪૪૧

૧૩૦૯

વિદેશી દારૂ

૨૦૫

૧૬૬

તાડી

પીવાના

૬૬૯

૭૨૪

અખાદ્ય ગોળ

 

કુલ

૨૩૬૩

૨૨૩૧

 

જુગાર

અ.નં

પ્રકાર

ચાલુ વર્ષ તા.૧/૧/૧૬ થી તા.૩૧/૧૦/૧૬

ગત વર્ષ તા.૧/૧/૧૬ થી તા૩૧/૧૦/૧૬

જુગાર ધારા-૧૨

૧૧

૨૪

જુગાર ધારા-૧૨ અ

૩૯

૩૯

 ૩

જુગારધારા ૪,૫

(૫) અન્ય કોઇ ખાસ કામગીરી હોય તો તેની વિગત.

(૧) ચાલુ વર્ષે સને ૨૦૧૬ માં કુલ-૨૨ વોન્ટેડ આરોપીઓને પકડવામાં આવેલ છે.

(ર) સને પશુક્રુરતા અંગેના કુલ-૩૦ કેશો શોધવામાં આવેલ છે.

(૩) સંતરામપુર પો.સ્ટે. (૧) ફ.૩૭/૧૬ (ર) ફ.૫૯/૧૬ ઇ.પી.કો.ક.૪૨૦,૩૩૬ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સી એકટની કલમ ૧૫(ર) બી તથા ૧૫(૩) તથા મેડીકલ પ્રેકટીસ એક્ટની કલમ ૩૦,૩૫ મુજબના કેશો શોધવામાં આવેલ છે.

(૪) લુણાવાડા પો.સ્ટે. સે.૭૭/૧૬ આર્મ એક્ટ ક.૨૫(૧)(૧) જી.પી.એ.૧૩૫ મુજબનો કેશ શોધવામાં આવેલ છે.  

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 11-11-2016