|
પંચમહાલ જીલ્લામાં તા.૩૧/૧૦/૨૦૧૬ થી તા.૦૬/૧૧/૨૦૧૬ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭૫/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના કામે આરોપી પ્રવિણભાઇ મગનભાઇ ભાભોર રહે.હારેડા નવી વસાહત તા.ગોધરા જી.પંચમહાલ નાને તા.૦૧/૧૧/૨૦૧૬ ના રોજ ક.૨૧/૨૦ વાગે મોજે.કલ્યાણપુરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સ્કોડ ગોધરા ધ્વારા અટક કરી આગળની તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૮/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના કામે આરોપી જીતુ ઉર્ફે જીતેન્દ્રસિંહ રણજીતસિંહ ઠાકોર રહે.ઓડીદરા ઠાકોર ફળીયું તા.ગોધરા જી.પંચમહાલ નાને તા.૦૩/૧૧/૧૬ ના ક.૧૨/૫૦ વાગે મોજે.કાંકણપુર મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ-ફર્લો સ્કોડ ગોધરા ધ્વારા અટક કરી આગળની તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૯/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૧૪૪ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ ની ક.૪ મુજબના ગુનાના કામનો વોન્ટેડ આરોપી ગણપતભાઇ મોહનભાઇ ડામોર રહે.જુના દાઉદ્રા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને તા.૦૪/૧૧/૨૦૧૬ ના ક.૧૩/૫૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અટક કરી દામાવાવ પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
- કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૭/૨૦૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા ૨૦૧૧ ની ક.૫(ઘ), ૬(ક), ૧, ૨ , ૩ તથા ઇ.પી.કો.ક. ૨૯૫(ક), ૨૭૯, ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના ગુનાના કામનો વોન્ટેડ આરોપી અહેમદ હુસેન ઐયુબ પાડવા ઉર્ફે બારદીન રહે.વેજલપુર દિવાન ફળીયું તા.કાલોલ જી.પંચમહાલ નાને તા.૦૫/૧૧/૨૦૧૬ ના ક.૧૨/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અટક કરી કાલોલ પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૩૧/૧૦/૨૦૧૬ થી તા.૦૬/૧૧/૨૦૧૬ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૫૯૫ એન.સી. ફરીયાદ, ૦૭ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૭૨,૪૨૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
-
- કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્યોના કેસો શોધી કાઢેલ હોય
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) પાવાગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૨૩/૨૦૧૬ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એઇ મુજબના કામે તા.૦૩/૧૧/૧૬ ક.૦૩/૧૫ વાગે મોજે.શીવરાજપુર ગામે આરોપી વિશાલભાઇ વિનુભાઇ શેખ ઉ.વ.૨૨ રહે.ભાવનગર, દેસાઇ નગર ઝવેરભાઇની વાડી, શેરી નં.૬ છેલ્લુ મકાન મુળ ગામ-જોબાણ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા ગે.કા. રીતે પોતાના કબજાની ઇન્ડીગો ગાડી નં.જીજે-૮ આર-૮૯૨૭ મા મેકડોવેલ્સ નં.૧ સુપર વ્હીસકી માર્કાની ૭૫૦ મી.લી. ની કાચની બોટલો નંગ-૯૫ કિ.રૂ.૨૮,૫૦૦/- તથા ઇન્ડીગા ગાડી ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૯,૫૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૨) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૩૫૩/૨૦૧૬ પ્રોહી એક્ટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૦૩/૧૧/૧૬ ક.૧૫/૩૦ વાગે મોજે.વાવડી બુર્ઝગ ગામે ગામે આરોપી સુરેશકુમાર ઉર્ફે ચુકી ઉદેસિંહ બારીયા રહે.વાવડી બુઝર્ગ ગોધરા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વિદેશી દારૂ તથા બીયર મળી કુલ બોટલો નંગ-૬૭૬ કિ.રૂ.૧,૩૩,૫૨૦/- નો મુધ્દામાલ પોતાના રહેણાંક મકાનમા રાખી પોલીસની રેઇડ જોઇ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૭/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૪/૧૧/૨૦૧૬ ના ક.૦૯/૦૦ વાગે મોજે.ભીલોડ ગામની કેનાલ ઉપર આરોપી મેકસ જીપગાડી નં.જીજે-૧૭ એ.એચ-૧૪૫૭ નો ચાલક નાએ મેકસ જીપગાડી નં.જીજે-૧૭ એ.એચ-૧૪૫૭ મા પરપ્રાંતીય ઇગ્લીંશ દારુના ૭૫૦ મીલીના હોલ નંગ-૧૦૮ કિ.રૂ.૩૨,૪૦૦/- તથા ઇગ્લીંશ દારુના કવાટરીયા ૧૮૦ મી.લી.ના નંગ-૩૮૪ કિ.રૂ.૧૯,૨૦૦/- તથા ટીન બીયર નંગ-૧૩૬ કિ.રૂ.૧૩,૬૦૦/- મળી કુલ ટીન બીયર તથા બોટલો નંગ-૬૨૮ કિ.રૂ.૬૫,૨૦૦/- નો મુધ્દામાલ તથા મેકસ ગાડી ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રુ.૩,૬૫,૨૦૦/- નો મુધ્દામાલ પ્રોહી પ્રતિબંધક એરીયા માથી મળી આવેલ હોય અને જીપાગાડી નો ચાલક નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૫૬/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામે તા.૬/૧૧/૨૦૧૬ ના ક.૧૧/૩૦ વાગે મોજે.ગોંદલી ગામે આરોપી ભોદુભાઇ લીમજીભાઇ રાઠવા રહે.ગોદલી નવા ફળીયા તા.ઘોઘંબા નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના માલીકીના નવા રહેણાંક મકાનમા ગેરકાયદેસર રીતે ઇગ્લીંશ દારુ તથા બીયરનો જથ્થો પોતાના પીકપ ડાલામા લાવી મંગાવી સગેવગે કરવાની પેરવી કરતા રેઇડ દરમ્યાન તેના ઘર માથી જુદાજુદા માર્કાની ઇગ્લીંશ દારુની તથા બીયરની નાની મોટી બોટલો કુલ નંગ-૧૭૯૧ કિ.રૂ.૨,૨૪,૫૫૦/- નો રાખી પોલીસની રેઇડ જોતા નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(આર.વી.અસારી)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|