હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૫/૧૨/૨૦૧૬ થી તા.૧૧/૧૨/૨૦૧૬ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

  • રાજગઢ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦૧/૨૦૦૮ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૧૪ તથા આર્મ્‍સ એકટ ક.૨૫(૧) સી તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામનો વોન્‍ટેડ આરોપી ધનાભાઇ છત્રાભાઇ બારીયા રહે. રૂપારેલ તા.ઘોઘંબા જી.પંચમહાલ  નાને તા.૧૦/૧૨/૨૦૧૬ ના ક. ૧૫/૪૫ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી રાજગઢ  પો.સ્‍ટે. માં  સુપ્રત કરવામાં આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૫/૧૨/૨૦૧૬ થી તા.૧૧/૧૨/૨૦૧૬ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૫૭ એન.સી. ફરીયાદ, ૫૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૩૨,૬૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  •  

 

 

 

 

 

 

 

 

 

  • કોઇ મોટા પ્રમાણમાં વિસ્‍ફોટ પદાર્થ, હથીયારો, માદક દૃવ્‍યોના કેસો શોધી કાઢેલ હોય

 

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.ન.૩૮૪/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬પએઇ, ૧૬૬બી, ૮૧ મુજબના કામે તા.૦૭/૧૨/૧૬ ક.૧૪/૧૫ વાગ્યે મોજે.કલ્યાણા પેટે ગામે લીલાપુરા ફળીયામા આરોપીઓ (૧) કીરીટસિહ ઉર્ફે કીરણ મંગળસિહ રાઠોડ રહે.કલ્યાણા પેટે લીલાપુરા ફળીયુ  તા.ગોધરા  (૨) શનુ પલાસ રહે. માતવા જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંઘક વિસ્તારમાં ગે.કા. ઇગ્લીશ દારુ તથા બીયરની બોટલો કુલ નંગ-૧૯૨ કિ.રૂ.૩૩,૬૦૦/- તથા ઓપેલ કાર નં.જી.જે.૧૭ સી ૬૮૩૧ કી.રૂ. ૫૦,૦૦૦/– એમ મળી કૂલ રૂ.૮૩,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર) મોરવા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૩૮૫/૧૬ પ્રોહી એક્ટ ૬૬બી, ૬૫એઇ, ૮૧, ૮૨, ૮૩ મુજબ તા.૧૦/૧૨/૧૬ ક.૦૨/૩૦ દરમ્‍યાન મોજે ખાબડાની સીમમાંથી પસાર થતાં હાઇ-વે રોડ ઉપર ટોલ નાકા નજીક (૧) જાવેદ બસીરભાઇ સૈયદ રહે.ઝાલોદ તળાવ ઉપર તા.ઝાલોદ (૨) મહેન્દ્ર ઉર્ફે છોટુ મોહનલાલ બારોટ ઉ.વ.૨૩ રહે.ઝાલોદ લુહાર ફળીયુ તા.ઝાલોદ (૩) પ્રિતેશભાઇ ઉર્ફે હરી દિલીપભાઇ પંચાલ રહે.દુધીયા તા.લીમખેડા જી.દાહોદ મુળ રહે.બ્રાહ્મણવાડા ઝાલોદ જી.દાહોદ આ કામના આરોપીઓ (૧) જાવેદ બસીરભાઇ સૈયદ રહે.ઝાલોદ તળાવ ઉપર તા.ઝાલોદ (૨) મહેન્દ્ર ઉર્ફે છોટુ મોહનલાલ બારોટ ઉ.વ.૨૩ રહે.ઝાલોદ લુહાર ફળીયુ તા.ઝાલોદ (૩) પ્રિતેશભાઇ ઉર્ફે હરી દિલીપભાઇ પંચાલ રહે.દુધીયા તા.લીમખેડા જી.દાહોદ મુળ રહે.બ્રાહ્મણવાડા ઝાલોદ જી.દાહોદ નાઓએ એકબીજાની મદદગારીથી કાવતરુ રચી પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે આરોપી નં.૩ નાઓએ સદર ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૨૯ જેમા કાચની નાની મોટી બોટલો નંગ-૬૦૦ કિં.રૂ.૨,૧૮,૪૦૦/- નો જથ્થો નંબર વગરની સફેદ સ્કોર્પિયો ગાડીમાં ભરાવી આપી આરોપી નં.૧, ૨ નાઓ સદર પ્રોહી જથ્થો સ્કોર્પિયો ગાડી કિં.રૂ.૮,૦૦,૦૦૦/- માં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતાં સેમસંગ કંપનીના મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૧૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે નં.૨ નાઓ પકડાઇ જઇ તથા નં.૧ તથા નં.૩ નાઓ નાસી જઇ ગુન્હો કર્યો વિ. બાબત.

(૩) પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૪૭/૧૬ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબના કામે તા.૧૧/૧૨/૧૬ ના ક.૨૧/૦૫ વાગ્યે મોજે.નવીભાટ ગામે રોડ ઉપર આરોપીઓ (૧) વિક્રમ કુમારસ્વામી કાઉડર ઉ.વ.૨૬ રહે.હાટકેશ્વર અમરાઇવાડી અમદાવાદ (૨) મહેશભાઇ કાન્તીભાઇ માળી ઉ.વ.૨૪ રહે.દોડકા ગામ તા.જી.વડોદરા (૩) ગોપસીંગ ઉર્ફે ગોપી તેરસીંગ રાઠવા રહે.ઘોઘાદેવ તા.જી.છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામના ગોપસીંગ તેરસીંગ રાઠવાની પાસેથી ઇંગ્લીશ દારૂ ભરી લઇ આવતા પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબજાની સેન્ટ્રો ગાડી નં.GJ 27 C 4676 માં જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૪૮ તથા ટીન બીયર નંગ-૬૦ મળી કુલ કિંમત રૂા.૩૬,૬૦૦/- તથા સેન્ટ્રો ગાડી ની કિંમત રૂા.૧,૫૦,૦૦૦/- તથા સેમસંગ મોબાઇલ કિંમત રૂા.૧,૦૦૦/- મળી કુલ કિંમત રૂા.૧,૮૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 

 

પશુ સંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧) દામાવાવ પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૮૮/૨૦૧૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), (ખ), ૬(ક), ૮ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૧/૧૨/૨૦૧૬ મોજે.ગોધરા ગામે કોતરમા આરોપી મોટર સાયકલ નં.જીજે-૧૭ આર-૨૫૬૨ ના ચાલકે મોધાધરા ગામે કોતરના પટમા ગૌવંશ બળદ નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- ના મુંગા પશુઓને કતલ કરવા લઇ જવાના ઇરાદે લાવી એકબીજાના ગળા તથા પગોમા ટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક બાંધી રાખી તેમજ મોટર સાયકલ નં.જીજે-૧૭ આર-૨૫૬૨ ની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુધ્‍દામાલ રાખી પોલીસને જોઇ ગૌવંશ બળદ તથા મોટર સાયકલ મુકી નશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.     

 

 

 

(રાજેન્‍દ્રસિંહ ચુડાસમા) I.P.S.

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 13-12-2016