હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૬/૧૨/૨૦૧૬ થી તા.૦૧/૦૧/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. જે આપશ્રીને વિદીત થાય.

 

  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૪૧/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૯૯, ૪૦૦, ૪૦૨ તથા આર્મસ એકટ ક.૨૫(૧)(એ)(એ) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામનો વોન્‍ટેડ આરોપી ઇલીયાસ સતાર કાલુ રહે.જુની પોસ્‍ટ ઓફીસ પાસે, સાવલીવાડ ગોધરા નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા તા.૨૯/૧૨/૧૬ ના ક.૧૫/૨૫વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સુપ્રત કરવામા આવેલ છે.

 

  • મે.જીલ્‍લા મેજી.શ્રી પંચમહાલ ગોધરા ના હુકમ ક્રમાંકઃ/એમ.એ.જી/પાસા/૨૯/૨૦૧૬ તા.૨૨/૧૨/૧૬ ના હુકમ આધારે અહેમદ હુસેન યાકુબ હયાત ઉર્ફે ચંદરીયો રહે.સાતપુલ સી સોસાયટી ગોધરા નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા તા.૨૭/૧૨/૨૦૧૬ ના ક.૨૦/૦૫ વાગે અટક કરી અમદાવાદ મધ્‍યસ્‍થ જેલમા મોકલી આપેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૬/૧૨/૨૦૧૬ થી તા.૦૧/૦૧/૨૦૧૭ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૧૫૭ એન.સી. ફરીયાદ, ૧૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૨૨,૭૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.
  •  

 

 

(રાજેન્‍દ્રસિંહ ચુડાસમા) IPS

   પોલીસ અધિક્ષક

  પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 12-01-2017