|
પંચમહાલ જીલ્લામાં તા.૨૩/૦૧/૨૦૧૭ થી તા.૨૯/૦૧/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુના ડીટેકટ-૨
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૩૦/૨૦૧૬ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુનો તા.૧૦/૧૧/૨૦૧૬ ક.૧૫/૦૦ વાગે ફરી.ની હોન્ડા સ્પલેન્ડર મો.સા. નં. જી.જે.૨૦ એલ. ૦૨૮૫ કિ.રૂ. ૨૫૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબત નો ગુનો મોજે.કાંકણપુર ગામે બનેલ છે. આ કામે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓએ ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૬/૨૦૧૭ સી.આર.પી.સી. ક.૧૦૨, ૪૧(૧)ડી મુજબના કામે આરોપી (૧) ફેસલ એહમદ છોટા રહે. મહમદી મહોલ્લા હઠીલા પ્લોટ ગોધરા (ર) ફુરહાન અહેમદ ભટુક રહે. અબુબક્કર મસ્જીદ પાસે ગોધરા (૩) જુબેર અબ્દુલ સત્તાર ખંડુ રહે. ગેની પ્લોટ ગોધરા (૪) અસલમ કાદીર બલકી રહે.વચલા ઓઢા ગોધરા નાઓના કબજામાંથી મોટર સાયકલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તા.૨૪/૦૧/૨૦૧૭ ના ક.૧૭/૪૫ વાગે અટક કરી સદરી ઇસમોનુ ઇન્ટ્રોગેશન કરી સઘન પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાકયલ હોય મુદ્દામાલની મોટર સાયકલ તથા અટકાયતીને ગોધરા તાલુકા પો.સ્ટે. માં સુપ્રત કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(ર) બાલાસીનોર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૨૭/૧૧/૨૦૧૬ ક.૧૨/૦૦ વાગ્યાના સુમારે મોજે.બાલાસીનોસર સર્વોદય હોસ્પીટલની બહાર ગેટની બાજુમાં આ કામના ફરીયાદીની હોન્ડા સ્પલેન્ટર મોટર સાયકલ નંબર જી.જે. ૨૦ એલ. ૦૨૮૫ કિ.રૂ. ૨૫૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયા વિ. બાબત.નો બનેલ છે. આ ગુનાના કામે પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૧૬/૨૦૧૭ સી.આર.પી.સી. કલમ ૧૦૨ , ૪૧(૧)ડી મુજબના કામે આરોપીઓ (૧) ફેસલ એહમદ છોટા રહે. મહમદી મહોલ્લા હઠીલા પ્લોટ ગોધરા(ર) ફુરહાન અહેમદ ભટુક રહે. અબુબક્કર મસ્જીદ પાસે ગોધરા (૩) જુબેર અબ્દુલ સત્તાર ખંડુ રહે. ગેની પ્લોટ ગોધરા (૪) અસલમ કાદીર બલકી રહે. વચલા ઓઢા ગોધરા નાઓના કબજામાંથી ઉપરોકત મોટર સાયકલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તા.૨૪/૦૧/૨૦૧૭ ના ક. ૧૭/૪૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી સદરી ઇસમોનુ ઇન્ટ્રોગેશન કરી સઘન પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાકયલ હોય મુદ્દામાલની મોટર સાયકલ તથા અટકાયતીને બાલાસીનોર પો.સ્ટે. માં સુપ્રત કરવા તજવીજ કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૩/૦૧/૨૦૧૭ થી તા.૨૯/૦૧/૨૦૧૭ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૭૯૨ એન.સી. ફરીયાદ, ૫૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૬,૯૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૧૩/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫ઇ મુજબના કામે તા.૨૫/૧/૧૭ ક.૯/૩૦ તા.૨૫/૧/૨૦૧૭ ક.૭/૩૦ વાગે મોજે.પોયલી કોતર ફળીયા પાસે રોડ પર આરોપીઓ (૧) મો.સા. નં.જીજે ૬ એચ.પી.૩૪૪૭ નો ચાલક ભાવસીંગભાઇ રામલાભાઇ ધાનક રહે.જાડીયાણા તા.જી.છોટાઉદેપુર (૨) મો.સા.નં.જીજે ૧૮ એઇ ૨૮૪૨ તથા (૩) મો.સા. નં.જીજે ૬ બીસી ૨૦૨૫ નો ચાલક નાઓએ પોતાના કબજાની મો.સા.નં.જીજે ૬ એચપી ૩૪૪૭ નો ચાલક ભાવસીંગભાઇ રામલાભાઇ ધાનક રહે.જાડીયાણા તા.જી.છોટાઉદેપુર તથા નં.૨, ૩ નાઓ પોતાની મો.સા. ઉપર ઇંગ્લીશ દારૂના હોલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૧૩૬ તથા ટીન બીયરની બોટલ નંગ-૫૨૮ તથા ઇંગ્લીશ દારૂ ૧૮૦ એમ.એલ. ના કવાટરીયા નંગ-૪૮૦ મળી કુલ બોટલ નંગ-૧૧૪૪ જેની કુલ કિ.રૂ.૧,૦૪,૦૦૦/- નો ત્રણ મો.સા. કિ.રૂ.૯૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૯૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ભાવસીંગભાઇ રામલાભાઇ ધાનક નાનો મળી આવી બે મો.સા. ચાલક નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી ના.પો.અધિ.શ્રી હાલોલ તથા પો.સ.ઇ. શ્રી રાજગઢ નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
રેતી ખનન અંગે કરેલ સારી કામગીરી
(૧) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪/૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એક્ટ ઇલીગલ માઇનીંગ ટ્રાન્પોર્ટેશન સ્ટોરેજ રૂલ્સ ૨૦૦૫ ના નીયમ ૩, ૫, ૬, ૧૩ તથા એમ.વી.એક્ટ ૩, ૧૭૭ મુજબ ના કામે તા.૨૩/૦૧/૧૭ ક.૧૧/૧૫ વાગ્યે મોજે વેજલપુર ચલાલી ચોકડી ઉપર આરોપીઓ (૧) ટ્રેક્ટરના ડ્રાઇવર વિશાલકુમાર જગતસિંહ ચૌહાણ (૨) ટ્રેક્ટર માલીક જગતસિંહ રામસિંહ ચૌહાણ બંને રહે.ચલાલી માતાવાળુ ફળીયુ તા.કાલોલ નાઓએ એકબીજાની મદદગારી થી ટ્રેક્ટર નં.GJ 17 AH 1033 તથા ટ્રેક્ટરની ટ્રોલી નંબર વગરની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ગે.કા રીતે રેતી ચાર ટન કિ.રૂ.૧૦,૦૦૦/- ની ગોમા નદીના પટમાંથી ચોરી કરી વહન કરી સદર ટ્રેક્ટરના ડ્રાઇવરે વગર લાયસન્સે ટ્રેક્ટર હંકારી લઇ આવતા કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૧૦,૦૦૦/- ની સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.. વેજલપુર પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫/૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એક્ટ ઇલીગલ માઇનીંગ ટ્રાન્પોર્ટેશન સ્ટોરેજ રૂલ્સ ૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬, ૧૩ મુજબના કામે તા.૨૩/૦૧/૧૭ ક.૧૧/૩૦ વાગ્યે મોજે.કાદવીયા ગામે રોડ ઉપર આરોપી સોનાલીકા કંપનીનું ટ્રેક્ટર જેનો એંન્જીન નંબર 3100FL63I583434F3 તથા ચેચીસ નંબર DZJSF587700SM નો ચાલક તથા માલિક તેઓએ એકબીજાની મદદગારીથી ટ્રેક્ટરની ટ્રોલી નંબર વગરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ગે.કા રીતે રેતી ચાર ટન કિ.રૂ.૧૦,૦૦૦/- ની ગોમા નદીના પટમાંથી ચોરી કરી વહન કરી કુલ કિ.રૂ.૫,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) ગોધરા શહેર એ ડીવી. પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨/૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ તથા ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખાણકામ તથા હેરફેર અને સંગ્રહ નિવારણ ૨૦૦૫ ની કલમ-૩, ૫, ૬ તથા એમ.વી.એ.ક. ૩, ૧૭૭ મુજબ ના કામે તા.૨૪/૧/૨૦૧૭ ક.૧૧/૩૦ મોજે.ચર્ચ પાસે રોડ ઉપર આરોપીઓ (૧) હરીશભાઇ વજીભાઇ ભરવાડ તથા (૨) ગવજીભાઇ ભુરાભાઇ ભરવાડ બન્ને રહે.ડોડપા ફળીયુ જી.આઇ.ડી.સી પાછળ ભુરાવાવ ગોધરા નાઓએ એકબીજાની મદદગારી થી ટ્રેકટર નં.જીજે ૧૭ એઇ ૨૦૭૫ તથા ટ્રોલીની કી.રૂા.૪,૫૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ટ્રેકટરના ડ્રાઇવરે વગર લાયસન્સે ગે.કા. રીતે ૪ ટન રેતી કિ.રૂા.૧૦,૦૦૦/- ની ગામ કાલીયાવાવ મુકામે પાનલ કેનાલના પટમાંથી ચોરી કરી વહન કરી ટ્રેકટર હંકારી લઇ આવતા કુલ મુદામાલ કી.રૂા.૪,૬૦,૦૦૦/- ની સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિંહ ચુડાસમા) IPS
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|