પંચમહાલ જીલ્લામાં તા.૩૦/૦૧/૨૦૧૭ થી તા.૦૫/૦૨/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
ગુના ડીટેકટ-૯
(૧) હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૬/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબનો ગુનો તા.૧૬/૧/૨૦૧૭ ના ક.૪/૦૦ થી ક.૬/૦૦ દરમ્યાન કોઇ પણ સમયે મોજે.હાલોલ પાવાગઢ રોડ મહમંદી સ્ટ્રીટમા બનેલ છે. આ ગુનાના કામે હાલોલ પોલીસ સ્ટેશન સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ થ્રી વ્હીલર છકડો રીક્ષા પિયાગો કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(ર) હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૧/૧૭ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ નો ગુનો તા.૨૬/૧૨/૧૬ ના ક.૨૧/૩૦ થી તા.૨૭/૧૨/૧૬ ના ક.૦૭/૦૦ દરમ્યાન મોજે ૫૦ નદી ફળીયુ બાસ્કા VFC કંપનીની સામે બનેલ છે. આ ગુનાના કામે હાલોલ પોલીસ સ્ટેશન સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી આ બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(૩) હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો ગુનો તા.૨૫/૧૨/૧૬ ના ક.૨૦/૦૦ થી તા.૨૬/૧૨/૧૬ ના ક.૦૭/૦૦ દરમ્યાન મોજે.હાલોલ હોસ્પિટલ & ICU આગળ બનેલ છે. આ ગુનાના કામે હાલોલ પોલીસ સ્ટેશન સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી આ બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ નંગ-૩ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(૪) કાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૮/૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો તા.૭/૦૧/૧૭ ક.૨૨/૦૦ થી તા.૮/૧/૧૭ ક.૬/૦૦ દરમ્યાન મોજે.કાલોલ આસીયાના સોસાયટી મા બનેલ છે. આ ગુનાના કામે હાલોલ પોલીસ સ્ટેશન સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી આ બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ થ્રી વ્હીલર રીક્ષા છકડો કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(૫) કાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ નો ગુનો તા.૨૧/૦૧/૧૭ ક.૨૧/૦૦ થી તા.૨૨/૧/૧૭ ના ક.૯/૩૦ વાગ્યા દરમ્યાન મોજે કાલોલ કાશીમાંબાદ સોસાયટી મા બનેલ છે. આ ગુના કામે હાલોલ પોલીસ સ્ટેશન સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી આ બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ થ્રી વ્હીલર છકડો કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(૬) કાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ નો ગુનો તા.૨૭/૦૧/૧૭ ક.૨/૩૦ વાગ્યે મોજે ડેરોલ સ્ટેશન માર્કેટીંગ યાર્ડ સામે બનેલ છે. આ ગુનાના કામે હાલોલ પોલીસ સ્ટેશન સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી આ બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરી જે પૈકી ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ થ્રી વ્હીલર રીક્ષા છકડો કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(૭) હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૫/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ નો ગુનો તા.૦૧/૧૨/૧૭ ના ક.૨૨/૦૦ થી તા.૦૨/૦૧/૧૭ ના ક.૦૬/૦૦ દરમ્યાન કોઇ પણ સમયે મોજે પાવાગઢ બાયપાસ રોડ ઉપર કે.જી.એન પાર્ક મોતી મહલ હોટેલની પાછળ બનેલ છે. આ ગુનાના કામે હાલોલ પોલીસ સ્ટેશન સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી આ બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મારૂતી કાર કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(૮) હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૮/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૨૭/૧૨/૨૦૧૬ ના ક.૨૧/૩૦ થી તા.૨૮/૧૨/૨૦૧૬ ક.૦૬/૦૦ દરમ્યાન કોઇ પણ સમયે મોજે.કોઠી ફળીયા હાલોલ મા બનેલ છે. આ ગુનાના કામે હાલોલ પોલીસ સ્ટેશન સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી આ બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મારૂતિ ફન્ટી ગાડી કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
(૯) હાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૭/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ નો ગુનો તા.૦૨/૨/૧૭ ના ક.૨૨/૦૦ થી તા.૦૩/૦૧/૧૭ ના ક.૦૩/૦૦ દરમ્યાન કોઇ પણ સમયે મોજે લીમડી ફળીયા હાલોલ પાસે બનેલ છે. આ ગુનાના કામે હાલોલ પોલીસ સ્ટેશન ડાયરી એન્ટ્રી નં.૧૫/૧૭ તા.૦૩/૦૨/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) શાહરૂખાન ફીરોજખાન મકરાણી રહે.બાસ્કા ટેકરા ફળીયુ તા.હાલોલ (ર) આમીર ઉર્ફે.તન્નુ ઉર્ફે. તનવીર મહેબુબખાન પઠાણ રહે.ખોખર ફળીયુ, હાલોલ તા.હાલોલ નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૦૩/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૩૦ વાગે અટક કરી આ બન્ને ઇસમોના કબજામાંથી (૧) થ્રી વ્હીલ પેસેન્જ છકડો પીયાગો કંપનીનો APE-Xtra કાળા પીળા કલરનો રજીસ્ટ્રેશન નંબર વગરનો કિ.રૂ.૭૫,૦૦૦/- તથા (૨) હિરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર વગર ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી તેઓના કબજામાંથી કુલ-૧૧ વાહનો સંબધે ઇન્ટ્રોગેશન કરી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મારૂતિ ફન્ટી ગાડી કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.
- હાલોલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૦૪/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૮૧ મુજબના કામે નાસ્તા ફરતા આરોપી પ્રવિણસિંહ સામંતસિંહ ચૌહાણ રહે.કોટ મૈડા તા.હાલોલ જી.પંચમહાલ નાને તા.૦૨/૦૨/૧૭ ના રોજ ક.૧૧/૩૦ વાગે હાલોલ મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી હાલોલ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૩૦/૦૧/૨૦૧૭ થી તા.૦૫/૦૨/૨૦૧૭ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૭૧૨ એન.સી. ફરીયાદ, ૬૮ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૦૩,૫૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) પાવાગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૯/૧૭ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબ ના કામે તા.૦૨/૦૨/૨૦૧૭ ના ક.૧૭/૦૦ વાગ્યે મોજે.પાવાગઢ દિલ્હી દરવાજા નજીક વાડી વિસ્તારમાં આરોપી ગુલજાર ઉર્ફે ગુલીયો રાજુમહંમદ ગરાસીયા રહે.પાવાગઢ દિલ્હી દરવાજા નજીક વાડી વિસ્તાર તા.હાલોલ નાએ પોતાના રહેણાંક મકાનની નજીક આવેલ પંચાયતની જમીનમાં ખાડો ખોદી વેચાણ માટે જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કિં.રૂા.૧,૦૧,૭૦૦/- નો સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) મોરવા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૧/૧૭ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૮૧ મુજબના કામે તા.૦૨/૦૨/૧૭ ક.૦૩/૦૦ દરમ્યાન મોજે ભંડોઇ ગામે આરોપીઓ (૧) વિકેશભાઇ મનાભાઇ (ર) શૈલેષભાઇ મનાભાઇ (૩) પંકજભાઇ બાબુભાઇ તમામ મકવાણા રહે.ભંડોઇ રામદેવ ફળીયુ તા.મોરવા(હ) નાઓએ પોતાના કબજાના રીક્ષા છકડા નં.જીજે ૧૭ ટીટી ૪૦૧૫ માં તથા તેમના કબજાના મકાનમાં દારુ-બીયરની પેટીઓ નંગ-૨૩ તથા ચાલક ની હીરો હોન્ડા સ્પલેન્ડર નં.જીજે ૭ એએન ૬૯૯૮ ઉપર મીણીયા થેલામાં ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૯૬ મળી કાચ-પ્લાસ્ટીકના ૧૮૦ મી.લી.ના કર્વાટરીયા નંગ-૯૧૨, કિં.રૂ.૫૭,૬૦૦/- તથા ૫૦૦ મી.લી.ના ટીન નંગ-૧૪૪, કિં.રૂ.૧૪,૪૦૦/- મળી કુલ કિં.રૂ.૭૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા રોકડ રૂ.૨૪,૬૪૦/-, અતુલ રીક્ષા છકડો કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મો.સા.ની કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૦૬,૬૪૦/- નો મુદ્દામાલ એકબીજાના મેળાપીપણાથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતાં પોલીસની રેઇડ દરમ્યાન આરોપી નં.૧,૨ નાઓ મુકી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્ટે. ધ્વાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિંહ ચુડાસમા) IPS
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|