હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૬/૦૨/૨૦૧૭ થી તા.૧૨/૦૨/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૧૫/૨૦૧૫ જુગારધારા ક.૧૨ મુજબના કામે નાસ્‍તો ફરતો આરોપી અહેમદ ઇસ્‍માઇલ હાજીયા રહે.મહંમદી મહોલ્‍લા ગોધરા તા.ગોધરા નાને પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા તા.૧૦/૦૨/૧૭ ના રોજ ગોધરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે ગોધરા તાલુકા પો.સ્‍ટે.મા  સોંપવામા આવેલ છે.
  • શહેરા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૨૬/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) , ૧૧૪ મુજબના કામે નાસ્‍તો ફરતો આરોપી કાળીદાસ ઉર્ફે કાળુભાઇ રત્‍નાભાઇ પરમાર રહે.તાડવા તા.શહેરા નાને પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા તા.૧૨/૦૨/૨૦૧૭ ના રોજ તાડવા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે શહેરા પો.સ્‍ટે.મા સોંપવામા આવેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૨૩/૨૦૧૬ પશુ સંરક્ષણ અધિનિયમ-ર૦૧૧ ની ક.૬, ૬(ખ), ૮, ૧૦ તથા ઇ.પી.કો.ક.૨૯૫(ક), ૧૮૬, ૫૦૬(ર) વિગેરે મુજબના ગુનાના કામનો નાસ્‍તો ફરતો આરોપી આરીફ ઉર્ફે દાદા અબ્‍દુલ રજાક સમોલ રહે.મેદા પ્‍લોટ, મૌલાના આઝાદ રોડ, ગોધરા નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા તા.૦૮/૦૨/૨૦૧૭ ના ક.૦૯/૨૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.મા સુપ્રત કરવામા આવેલ છે.
  • શહેરા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૭૦/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪ વિગેરે મુજબના ગુનાના કામનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી રામાભાઇ હાલુભાઇ તાવીયાડ રહે.ડેમલી નવી વસાહત તા.શહેરા નાન પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા તા.૦૯/૦૨/૨૦૧૭ ના ક.૦૯/૦૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી શહેરા પો.સ્‍ટે. સુપ્રત કરવામા આવેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૦૬/૦૨/૨૦૧૭ થી તા.૧૨/૦૨/૨૦૧૭ દરમ્‍યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૮૨૧ એન.સી. ફરીયાદ, ૮૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૩,૬૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    પાવાગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૩/૧૭ ગુજરાત પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૮૨ મુજબ ના કામે તા.૦૯/૦૨/૨૦૧૭ ના ક.૧૪/૩૦ વાગ્યે મોજે.વડાતળાવ ચોકડી પાસે આરોપી મારૂતી વાન નં.GJ 20 A 2536 તથા પ્રેશન પ્રો મો.સા નં.GJ 17 BB 517 ના ચાલક  નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા તેનો આગળ ચાલતો પ્રેશન પ્રો મો.સા નં.GJ 17 BB 517 ના ચાલકને પોલીસ ચેક કરતાં જોઇ પોતાની વાન મુકી નાસી ગયેલ હતો અને પાયલોટ પણ પોતાની મો.સા મુકી નાસી ગયેલ હતો ઉપરોકત વાન ગાડીમાંથી ૩૬૦ નંગ ઇગ્લીશ દારૂના કિં.રૂા.૭૨,૦૦૦/- તથા વાન ગાડીની કિંમત રૂા.૧,૦૦,૦૦૦/- તથા મો.સા.ની કિં.રૂા.૩૦,૦૦૦/- મળી કુલ રૂા.૨,૦૨,૦૦૦/- નો મુદામાલ મળી આવી બન્ને આરોપીઓ પોત પોતાના વાહનો મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)    મોરવા(હ) પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૬/૧૭ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૮૧ મુજબના કામે  તા.૧૦/૦૨/૧૭ ક.૦૭/૩૦ દરમ્‍યાન મોજે.ખાબડા ગામે ટેકરા નજીક રોડ ઉપર આરોપીઓ (૧) લાખાભાઇ ઝાલાભાઇ પટેલ રહે.ગામ બખ્ખર પટેલ ફળીયુ તા.ગોધરા (ર) શુશીલ દેવચંદ જયસ્વાલ રહે.ગામ ઢઢેલા તા.લીમખેડા જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની સિલ્વર કલરની એસ્ટીમ ગાડી નં.જીજે ૧૭ એન ૩૬૮ માં પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૨૦ માં કાચની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ-૪૮૦ કિં.રૂ.૭૬,૮૦૦/- નો પ્રોહી જથ્થો આરોપી નં.ર પાસેથી મેળવી લઇ આવી એકબીજાની મદદગારીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતાં આ.નં.૧ નાનો કુલ કિં.રૂ.૨,૨૬,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી ના.પો.અધિ.શ્રી ગોધરા વિભાગ તથા પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્‍ટે. નાઓ  ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)      મોરવા(હ) પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૨/૧૭ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૮૧ મુજબના કામે તા.૧૨/૦૨/૧૭ ક.૦૯/૩૦ દરમ્‍યાન મોજે.નસીરપુર ગામે પાનમ ડેમના કિનારે આરોપીઓ (૧) ભેમાભાઇ લલ્લુભાઇ ખાંટ રહે નસીરપુર તા. મોરવા (હ) (ર) પર્વતભાઇ લલ્લુભાઇ ખાંટ રહી નસીરપુર તા. મોરવા(હ) (૩) અર્જુનભાઇ લક્ષ્મણભાઇ ડાભી રહે. બોરીયાવી તા. શહેરા  નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે નારંગી કલરની હોડીમાં એક સફેદ કલરના મીણીયા થેલામાં  પરપ્રાંતિય ઇગ્લીશ દારૂના ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ ૨૮૪ તથા ૫૦૦ મી.લીના બીયર નં. ૧૧૪ મળી કુલ બોટલો નં. ૩૯૮ કિ.મત રૂપિયા ૨૫,૬૦૦/- નો પ્રોહી જથ્થો ભરી પાનમ ડેમના સામે કિનારે શહેરા તાલુકાના બોરીયાવી ગામે રહેતા આરોપી નં. ૩ અર્જુનભાઇ લક્ષ્મણભાઇ ડાભી નાએ મંગાવી એક બીજાની મદદગારી થી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતાં પોલીસ ની રેઇડ દરમ્યાન આરોપી નં. ૧, ૨ નાઓ દારૂના જથ્થો તથા છોડી મળી કુલ રૂપિયા ૪૦,૬૦૦/- ના મુદ્દામાલ મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા અવોલ છે.

(૪)    ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૧૭/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબ ના કામે તા.૧૧/૦૨/૨૦૧૭ ક.૧૫/૪૫ વાગ્યે મોજે.દેગવાળ ગામે આરોપી ગોપાલભાઇ ઉર્ફે ઠુઠીયો જેણાભાઇ પરમાર રહે.દેગવાળ તા.ગોધરા નાએ પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં પોતાના રહેણાક મકાનના પાછળના વાડાના ભાગે ઇગ્લીશ દારૂના કવૉટરીયા ની પેટીઓ નંગ-૩૦ મા કવૉટરીયા નંગ-૧૪૪૦ કિ.રૂ.૭૨૦૦૦/- તથા બીયર ટીનની પેટીઓ નંગ-૧૦ ટીન નંગ-૨૪૦ કિ.રૂ.૨૪૦૦૦ મળી કુલ રૂ.૯૬૦૦૦/- ના ગેરકાયદેસર રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)    મોરવા  પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં ૪૦/૧૭ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૮૧  તથા ઇ.પી.કો કલમ ૨૭૯ તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ના કામે તા.૧૧/૦૨/૧૭  ક. ૦૬/૩૦  દરમ્‍યાન મોજે-સાલીયા- સંતરોડ ગામે હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) ધ્રુવ ઉર્ફે સોનુ કનુભાઇ વણકર ઉ.વ.૨૬  (ર) ધવલકુમાર કનુભાઇ પરમાર બંને રહે.વડોદરા તરસાલી હાઇ-વે બાયપાસ વડદલા રોડ નવી નગરી વડોદરા (૩) શનુભાઇ મડીયાભાઇ પલાસ રહે.માતવા, તા.ગરબાડા, જી.દાહોદ (૪) મહેન્દ્રભાઇ ઠાકોર (પાટણવાડીયા)  તથા (૫)  કીરણભાઇ ઠાકોર (પાટણવાડીયા) બંને રહે.ભરુચ જીલ્લાના આમોદ ગામે ગેટની અંદર ખુલ્લા મેદાન સામે મકાનમા નાઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની સફેદ કલરની સ્વીફટ ગાડી નં.જી.જે. ૦૬.જે.ઇ.૬૭૪૨ માં પરપ્રાન્તીય ઇગ્લીશ દારુની જુદી-જુદી બનાવટની પેટીઓ નંગ-૨૧ માં કાચની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ- ૭૪૮, કિં.રુ.૮૫,૬૦૦ /- નો પ્રોહી જથ્થો આરોપી નં- (૩)  શનુભાઇ મડીયાભાઇ પલાસ રહે.માતવા, તા.ગરબાડા, જી.દાહોદ પાસેથી મેળવી લઇ આવી તથા આરોપી નં.(૪) મહેન્દ્રભાઇ ઠાકોર (પાટણવાડીયા) રહે.ભરુચ જીલ્લાના આમોદ ગામે ગેટની અંદર ખુલ્લા મેદાન સામે મકાન આવેલ છે તે તથા (૫)  કીરણભાઇ ઠાકોર (પાટણવાડીયા) રહે.ભરુચ જીલ્લાના આમોદ ગામે ગેટની અંદર ખુલ્લા મેદાન સામે મકાન આવેલ છે. તેઓએ સદર દારુની પેટીઓ મંગાવી એકબીજાની મદદગારીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતાં આરોપી નં.(૧) નાનો પરપ્રાન્તીય દારુની જુદી-જુદી બનાવટની પેટીઓ નંગ-૨૧ જેમાં કાચની નાની- મોટી બોટલો  તથા બીયરના ટીન મળી કુલ બોટલો નંગ- ૭૪૮ , કિં.રુ.૮૫,૬૦૦/- તથા  સ્વીફટ ગાડીની કિં.રુ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૧ ,કિં.રુ.૫૦૦/- ગણી કુલ કિં.રુ. ૫,૮૬,૧૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જઇ તથા આરોપી નં-૨ ગાડીનો ચાલક સ્વીફટ ગાડી ગફલત ભરી રીતે ચલાવી ગાડી રોડની સાઇડમાં ખાડામાં ઉતારી દઇ ભાગી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) નાઓએ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)      મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૪૧/૧૭ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૮૧ મુજબના કામે તા.૧૧/૦૨/૧૭ ના  ક. ૦૭/૨૫  દરમ્‍યાન મોજે. સાલીયા-સંતરોડ ગામે હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) કમલેશભાઇ ભેમાભાઇ પટેલ ઉ.વ.૨૯ રહે.પાણીયા, તળાવ પાસે તા.લીમખેડા, જી.દાહોદ (ર) સચીન ઉર્ફે ગુડ્ડુ કૈલાશ ગડરીયા રહે.લીમડી ,તળાવ પાસે ,જી.દાહોદ (૩) પરેશભાઇ દલપતભાઇ રાઠોડ રહે.ધાણીધ્રા, તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની સ્ટેન ગોલ્ડ કલરની ઇન્ડીગો માઝા ગાડી નં.જી.જે.૦૬.ડી.જી.૨૧૧ માં પરપ્રાન્તીય ઇગ્લીશ દારુની પેટીઓ નંગ-૨૪  માં જુદી- જુદી કંપનીના ૧૮૦ મી.લી.ના. પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૧૧૫૨, કિં.રુ.૫૭,૬૦૦/- નો પ્રોહી જથ્થો આરોપી નં-(ર) સચીન ઉર્ફે ગુડ્ડુ કૈલાશ ગડરીયા રહે.લીમડી, તળાવ પાસે, જી.દાહોદ પાસેથી મેળવી લઇ આવી તથા આરોપી નં.(૩) પરેશભાઇ દલપતભાઇ રાઠોડ રહે.ધાણીધ્રા, તા.ગોધરા નાએ સદર દારુની પેટીઓ મંગાવી એકબીજાની મદદગારીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતાં આરોપી નં.(૧) નાનો ઇગ્લીશ દારુની પેટીઓ નંગ-૨૪  જેમા ૧૮૦ મી.લી.ના. પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૧૧૫૨, કિં.રુ.૫૭,૬૦૦/- તથા ઇન્ડીગો માઝા ગાડી નં.જી.જે.૦૬.ડી.જી.૨૧૧ ની કિં.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ ,કિં.રુ.૫૦૦/- ગણી કુલ કિં.રુ.૩,૫૮,૧૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા(હ) પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુસંરક્ષણ ધારા  હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    જાંબુઘોડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૦૪/૨૦૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ગ), ર(ક), ૬(ક), ૮, ૯, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૧૨/૦૨/૨૦૧૭ ના રોજ આરોપીઓ (૧) મહંમદઅલી દોષમહંમદ મકરાણી (ર) કલીનર મોસીનઅલી ઉર્ફે ભુરીયો માસુમઅલી મકરાણી બંને રહે.રાજગઢ દરગાહ ફળીયુ તા.ઘોઘંબા નાઓએ આઇસર ગાડી નં.જીજે-૬ એ.વી-૪૭૨૬ મા ભેસો નંગ-૧૪ કતલ કરવાના ઇરાદે ટુંકાટુંકા દોરડા વડે ક્રુરતા પુર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ નહી રાખી ભેંસો નંગ-૧૪ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- તથા આઇસર ગાડી નં.જીજે-ણ્૬ એ.વી.-૪૭૨૬ કિ.રૂ.૩,૦૦,૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૪૦,૦૦૦/- નો રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(રાજેન્‍દ્રસિંહ ચુડાસમા) IPS

   પોલીસ અધિક્ષક

  પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 14-02-2017