|
પંચમહાલ જીલ્લામાં તા.૨૭/૦૨/૨૦૧૭ થી તા.૦૫/૦૩/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
એડવાન્સ ઇન્ટેલીજન્સના આધારે અટકાવેલ ગુન્હો
(૧) દામાવાવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૯૯, ૪૦૦, ૪૦૨ તથા આર્મ્સ એકટ ક. ૨૫(૧)(એ) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુન્હો તા.૪/૩/૨૦૧૭ ક.૨૨/૧૫ વાગે મોજે. રૂપારેલ ગામના જંગલ વિસ્તારના છેડે આવેલ ડેમ ફળીયા મા બનેલ છે. જેમા આરોપીઓ રૂપારેલ ડેમ ફળીયા ની પાછળ ના જંગલ વિસ્તારમા આવેલ અંબાડકુવા પાસે જંગલ મા ભેગા મળી ચોરી ધાડ, લુંટ કરવા માટે દેશી હાથ બનાવટનો કટ્ટો, લોખંડ નું પાળીયુ, તથા લાકડીઓ જેવા મારક હથિયારો સાથે સજ્જ થઇ ધાડપાડુ ટોકળી બનાવી ધાડ પાડવાના હેતુસર એકઠા થઇ દામાવાવ પો.સ્ટે. વિસ્તારના રૂપારેલ ગામના જંગલ વિસ્તારના છેડે આવેલ ડેમ ફળીયામા કોઇક જગ્યાએ ધાડ પાડવા માટે તૈયારી કરી અંબાડ કુવા જંગલ માંથી રૂપારેલ તળાવ પાસે આવતા પગ દંડી રસ્તા ઉપર આરોપી નં-૧ થી ૪ નાઓ મારક હથિયારો કિ.રૂ.૨૪૦૦/- સાથે ચાર ઇસમો પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓએ એડવાન્સ ઇન્ટેલીજન્સ આધારે ગુન્હો અટકાવી સારી કામગીરી કરેલ છે.
ગુન્હો ડીટેકટ-ર
(૧) દામાવાવ પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૪/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુન્હો તા.૧૯/૦૨/૧૭ ના ક.૧/૦૦ વાગ્યાના અરસામાં મોજે.કાંટુ દેવ ફળીયામા બનેલ છે. આ કામે દામાવાવ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૯૯, ૪૦૦, ૪૦૨ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે આરોપીઓ (૧) ભારતાભાઇ નબળાભાઇ મોહનીયા રહે.ઉડાર, ઉસવા ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ(૨) રમેશભાઇ મુળીયાભાઇ કટારા રહે.વડવા નિશાળ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ (૩) છત્રસિંહ ઉર્ફે ઇકો નુરીયાભાઇ મીનામા રહે.આંબલી ખજુરીયા મીનામા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ (૪) ગુરસીંગ ઉર્ફે ગુરો જવાભાઇ ભાભોર રહે.આબલી ખજુરીયા મીનામા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ નાઓને તા.૪/૦૩/૨૦૧૭ ક.૨૨/૧૫ અટક કરવામાં આવેલ સદરહુ આરોપીઓનુ ઇન્ટ્રોગેશન કરી સઘન પુછપરછ કરતા નહી પકડાયેલ આરોપીઓ (૧) જવાભાઇ પારસીંગભાઇ ભાભોર રહે.આબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ(૨) નારસીંગભાઇ ગવજીભાઇ મોહનીયા રહે.સજોઇ તા.ધાનપુર જી.દાહોદ તથા (૩) સબુરભાઇ ઉર્ફે કાળીયો મલસીંગભાઇ ભાભોર રહે.સરસોડા તા.ગરબાડા જી.દાહોદ (૪) માંજુભાઇ નબળાભાઇ મોહનીયા રહે.સજોઇતા.ધાનપુરજી.દાહોદ તથા (૫) હેમાભાઇ છત્રસિંહ ઉર્ફે ઇકો મીનામા રહે.આબલી ખજુરીયા મીનામા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ એ રીતેના મળી આ ગુનો કરેલાની કબુલતા કરેલ હોય અટક કરેલ આરોપીને આ ગુનાના કામે અટક કરવા સારૂ દામાવાવ પો.સ્ટે. માં જાણ કરી અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧/૧૭ ઇ.પી.કો. ક.૩૯૫ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ નો ગુનો તા.૨૬/૦૨/૧૭ ના ક.૧/૦૦ થી ૧/૩૦ દરમ્યાન માજે-ખરોડ ગામે બનેલ છે. આ કામે દામાવાવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૯૯, ૪૦૦, ૪૦૨ તથા આર્મ્સ એકટ ક.૨૫(૧)(એ) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામે (૧) ભારતાભાઇ નબળાભાઇ મોહનીયા રહે.ઉડાર, ઉસવા ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ(૨) રમેશભાઇ મુળીયાભાઇ કટારા રહે.વડવા નિશાળ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ (૩) છત્રસિંહ ઉર્ફે ઇકો નુરીયાભાઇ મીનામા રહે.આંબલી ખજુરીયા મીનામા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ (૪) ગુરસીંગ ઉર્ફે ગુરો જવાભાઇ ભાભોર રહે.આબલી ખજુરીયા મીનામા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ નાઓને તા. ૪/૦૩/૨૦૧૭ ક. ૨૨/૧૫ અટક કરવામાં આવેલ સદરહુ આરોપીઓનુ ઇનટ્રોગેશન કરી સઘન પુછપરછ કરતા નહી પકડાયેલ આરોપીઓ (૧) જવાભાઇ પારસીંગભાઇ ભાભોર રહે.આબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ(૨) નારસીંગભાઇ ગવજીભાઇ મોહનીયા રહે.સજોઇ તા.ધાનપુર જી.દાહોદ તથા (૩) સબુરભાઇ ઉર્ફે કાળીયો મલસીંગભાઇ ભાભોર રહે.સરસોડા તા.ગરબાડા જી.દાહોદ (૪) માંજુભાઇ નબળાભાઇ મોહનીયા રહે.સજોઇતા.ધાનપુરજી.દાહોદ તથા (૫) હેમાભાઇ છત્રસિંહ ઉર્ફે ઇકો મીનામા રહે.આબલી ખજુરીયા મીનામા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ એ રીતેના મળી આ ગુનો કરેલાની કબુલતા કરેલ હોય અટક કરેલ આરોપીને આ ગુનાના કામે અટક કરવા સારૂ રાજગઢ પો.સ્ટે. માં જાણ કરી અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.
- વેજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭/૧૬ ઇ.પી.કો. કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૩, ૪૭૪, ૪૭૫, ૨૦૧, તથા જી.પી.એક્ટ ૧૨૪ વિગેરે મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અકરમ બીલાલ ટફ રહે.નાના મહોલ્લા વેજલપુર તા.કાલોલ નાને તા.૩/૦૩/૨૦૧૭ ના ક.૧૬/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. માં સુપ્રત કરવામાં આવેલ છે.
- લાજપોર મધ્યસ્થ જેલ સુરત પાકા કામના કેદી નં.૧૦૩૩ કિરીટભાઇ ઉર્ફે કિટો ભલુભાઇ નાયક રહે.ચંદ્રનગર તા.ઘોઘંબા જી.પંચમહાલ નાને તા.૨૭/૦૨/૨૦૧૭ ના રોજ ડાભણ મુકામેથી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક કરી આગળની વધુ સજા ભોગવવા સારૂ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.
- શહેરા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૪/૨૦૧૫ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી પ્રભાતભાઇ છત્રાભાઇ પરમાર રહે.ડોકવા ડુંગરફળીયું તા.શહેરા જી.પંચમહાલ નાને પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા તા.૦૧/૦૩/૨૦૧૭ ના રોજ ડોકવા મુકામે થી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે શહેરા પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.
- ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૭૩/૨૦૧૫ તથા ફ.ગુ.ર.નં.૧૭૪/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭, ૧૨૦બી, ૪૨૭, ૩૩૭, ૫૦૪, ૧૧૪ મુજબના ગુન્હાનો નાસ્તો ફરતો આરોપી મોબીન નિશાર દમડી રહે.ગોન્દ્રા એકયુરેટ ટાયરની પાછળ ચા ની હોટલ પાસે ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ નાને તા.૦૩/૦૩/૨૦૧૭ ના રોજ તથા સીદીક સઇદ કઠળી રહે.વેજલપુર રોડ ગોધરા ચેતનદાસ પ્લોટ ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ નાને તા.૦૪/૦૩/૨૦૧૭ ના રોજ પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા ગોધરા મુકામેથી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તા.૨૭/૦૨/૨૦૧૭ થી તા.૦૫/૦૩/૨૦૧૭ દરમ્યાન ટ્રાફીક ડ્રાઇવ રાખી કુલ-૮૨૬ એન.સી. ફરીયાદ, ૫૫ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે અને કુલ રૂ.૧,૧૭,૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
-
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) ગોધરા શહેર એ ડીવી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૬/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી મુજબ તા.૩/૩/૧૭ ક.૨૧/૩૦ મોજે કાસુડી કોતરમા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે લાલો ભીમસીગભાઇ જાતે બામણીયા રહે.ગામ.કંકુથાભલા તા.ગોધરા આરોપીએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પર પ્રાંતીય વિદેશી દારૂની બોટલ નંગ-૦૫ કુલ કી.રૂ.૩,૫૦૦/- તથા કવાટરીયા નંગ-૧૩૪ કિ.રૂ.૨૪,૧૨૦/-મળી કુલ રૂ.૨૭,૬૨૦/- નો પ્રોહી મુદામાલ પોતાના રહેણાક મકાનથી પાછળના ભાગે થોડે દુર આવેલ કાસુડી કોતરમા રાખી વેચાણ કરી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩૪/ર૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧ મુજબ તા.૩/૦૩/૧૭ ક.૧૭/૩૦ વાગ્યે મોજે ચંચેલાવ ગામે(૧) પ્રવિણભાઇ રઘાભાઇ વણઝારા (૨) ઝવેરભાઇ મનસુખભાઇ વણઝારા બંને રહે.ચંચેલાવ તા.ગોધરાઆ કામના આરોપી નં.૧,૨ નાએ એકબીજાના મેળાપીપણાથી પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં ઇગ્લીશ દારૂના પ્લાસ્ટીકના કવોટરીયા નંગ-૨૧૬ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા બીયરના ટીન નંગ-૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/- મળી કુલ કીમત રૂ.૫૨,૮૦૦/- નો ગે.કા. ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવી આરોપી નં.૨ ના ઘરની બાજુમા આવેલ તુવરીયાના કરાઠાવાળા ઝુપડામા સંતાડી રાખી સગેવગે કરવાની પેરવી કરતા પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પોફઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૧/ર૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબ તા.૩/૦૩/૧૭ ક.૧૩/૩૦ વાગ્યે મોજે દલવાડા ગામે ખાટ ફળીયા મોતીભાઇ મગનભાઇ ખાટ રહે.દલવાડા તા.શહેરાઆ કામના આરોપીએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં પર પ્રાતિય ઇંગ્લીશ દારૂ બીયર ભરેલી પેટી નંગ-૪ તથા છુટા ટીન નંગ-૨૦ મળી કુલ બીયર નંગ-૧૧૬ કિ.રૂ.૧૧,૬૦૦/- તથા ઇગ્લીંશ ભરેલ કવાટરીયાની પેટીઓ નંગ-૪ તથા છુટા કવાટરીયા નંગ-૯૦ મળી કુલ-૨૮૨ કિ.રૂ.૧૪,૧૦૦/- આમ મળી કુલ રૂ.૨૫,૭૦૦/- ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી પોલીસની રેઇડ દરમ્યાન ધરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) દામાવાવ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૪/૧૭ પ્રોહી એકટ કલમ-૬૫ઇ,૮૧,૮૨ મુજબ તા.૪/૦૩/૧૭ ના ક.૧૨/૦૦ મોજે માલુ ગામે (૧) જગદીશકુમાર ધનસુખભાઇ રાઠવા રહે. મીઠીબોર તા.જી.છોટાઉદેપુર (ર) નટુભાઇ મોહનભાઇ પરમાર રહે. ચેલાવાડા તા.ધોધબા(૩) જીજે.૦૬. પાર્સીગ ની સફેદ કલરની શોર્ટ બોલેરો ગાડીના ચાલક આ કામના આરોપીઓ ભેગા મળી એક બીજાના મેળાપણાથી પ્રોહીપ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે મહીન્દ્રા મેક્ષ ગાડી નં. જીજે.૦૬.ઇ.કયુ.૬૨૭૭ ની માં પરપ્રાતીય બનાવટના દારૂનો જથ્થો ભરેલ નાની મોટી બોટલો નંગ-૯૪૭ કિ.રૂ.૧,૦૪,૯૫૦/- તથા મહીન્દ્રા મેક્ષ ગાડી નં. જીજે.૦૬.ઇ.કયુ.૬૨૭૭ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૦૪,૯૫૦/- નો મુદામાલ લઇ આરોપી નં.૧ નો વહન કરી લઇ આવતા પોલીસને જોઇ મહીન્દ્રા મેક્ષ ગાડી તથા ઉપરોકત છોડી નાસી જઇ તેમજ આરોપી નં-ર નાએ ઉપરોકત બનાવટના દારૂનો જથ્થો મંગાવી તેમજ આરોપી નં-૩ જીજે.૦૬. પાર્સીગની સફેદ કલરની શોર્ટ બોલેરો ગાડીના ચાલકે પાયલોટીંગ કરી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુસંરક્ષણ ધારા હેઠળ કરેલ સારી કામગીરી
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૧/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ર૦૧૧ ની કલમ પ(ઘ), ૬, ૬(ક), ૮, ૧૦ તથા જીપીએકટ કલમ ૧૧૯ તથા ઇ.પી.કો. કલમ ૧૧૪ મુજબના કામે તા.૨/૦૩/૧૭ ક.૧૫/૩૦ વાગે મોજે.ગોન્દ્રા ઇદગાહની બાજુમાં બાવળીઓની ઝાડીમાં આરોપીઓ (૧) શબ્બીર યાકુબ હયાત (ર) અકરમ ઇબ્રાહીમ હયાત રહે.ગોન્દ્રા ગોધરા. (૩) કંટેનર નંબર જી.જે.૧૮ એ.ટી. ૯૪૩૯ નો માલીક તથા ડ્રાઇવર નાઓએ કંટેનર નંબર જી.જે.૧૮ એ.ટી.૯૪૩૯ માં ભરી બળદો કતલ કરવાના ઇરાદે ઘાસ ચારો પીવાના પાણીની વ્યવ્સથા નહી રાખી ગૃહ વિભાગ ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગર ના પત્ર ક્રમાંક વી-૨/પશઅ/૧૨૨૦૧૬/૪૪૦ તા.૨૪/૦૨/૧૬ નો ભંગ કરી પશુઓની હેરાફેરી કરી જરૂરી પાસ પરમીટના કાગળો નહી રાખી પશુઓને એકબીજાના ગળામાં તેમજ પગમાં ટુંકા ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક દયનીય હાલતમાં બાંધી રાખેલ જે બળદો નંગ- ૧૨ જે એકની કિ.રૂ. ૧૦૦૦૦/- ગણી બળદ નંગ- ૧૨ કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- તથા કંટેનર કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસને જોઇ નાસી જઇ એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધદામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) દામાવાવ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૮/૨૦૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની કલમ ૫(ક), (ખ), ૬(ક), ૮ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબ ના કામે તા.૦૪/૦૩/૨૦૧૭ ના ક.૧૫/૦૦ વાગે મોજે.ગુણેશીયા ગામે નદીના કિનારે આરોપીઓ (૧) મહેશભાઇ અભેસિંગ હરીજન રહે.જુના દાઉદ્રા વેલ મહુડી ફળીયુ તા.ઘોઘંબા (ર) કોલીયાભાઇ ઉર્ફે દાદરીભાઇ અહેમદભાઇ મકરાણી રહે.રાજગઢ ટાંકી ફળીયું તા.ઘોઘંબા (૩) ઇશાક ઐયુબ સાજી ઉર્ફે બડો રહે.ચમાર વાસ વેજલપુર તા.કાલોલ (૪) ગમાભાઇ લક્ષમણભાઇ ડામોર રહે.જુના દાઉદ્રા વેલ મહુડી ફળીયુ તા.ઘોઘંબા નાઓએ એકબીજાના મેળાપીપણા થી ગુણેશીયા ગામે નદીના કિનારે ગૌવંશ બળદ નંગ-૬ કિ.રૂ.૬૦,૦૦૦/- ના મુંગા પશુઓને કતલ કરવા લઇ જવાના ઇરાદે લાવી એકબીજાના ગળા તથા પગોમા ટુંકા દોરડા થી ક્રુરતાપુર્વક બાંધી રાખી આરોપી નં.૧ નો સ્થળ ઉપર થી પકડાઇ જઇ તેમજ આરોપી ન.૪ નો નાસી જઇ તેમજ આરોપી નં.ર નાએ ઉપરોકત ગૌવંશ લાવી તથા આરોપી નં.૩ નાએ ઉપરોકતગૌવંશ મંગાવી એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(વી.કે.નાયી)
I/C પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|