પંચમહાલ જીલ્લામાં તા.૨૦/૦૩/૨૦૧૭ થી તા.૨૬/૦૩/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે જીલ્લામા કુલ-૮૨૨ એન.સી. ફરીયાદ, ૯૧ વાહન ડીટેઇન તથા કુલ રૂ.૧,૧૯,૫૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
જુગાર ધારા હેઠળ કરેલ સારી કામગીરી
(૧) ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૮/૧૭ જુગાર ધારા ક.૪, ૫ મુજબના કામે તા.૨૪/૦૩/૧૭ ક.૦૦/૩૦ થી ક.૨/૩૫ મોજે.ગેની પ્લોટ ગોધરા ખાતે આરોપીઓ (૧) ફારૂક હુસેન ગાજી રહે.મહંમદી મહોલ્લા ગોધરા (ર) હાજી મહમદ ઉર્ફે ઠાકોર યુસુફ શેખ રહે.ગોહયા મહોલ્લા ચોકી નં.૪ સામે ગોધરા (૩) નિશાર સુલેમાન મીઠા રહે.ગોધરા મીઠીખાન મહોલ્લા (૪) ઇબ્રાહીમ મહંમદ સઇદ દરગાઇ રહે.પોલન બજાર કિકેરી ચોકડી પોલીસ ચોકી નં.૩ સામે ગોધરા અને રેઇડ દરમ્યાન નાસી જનાર (૫) શફી અબ્દુલસલામ બદામ રહે.ભીલોડીયા પ્લોટ ગોધરા (૬) નિશાર અનવર બદામ ઉર્ફે જંગલીયો રહે.ગેની પ્લોટ ગોધરા (૭) ઇસ્માઇલ ઇશાક વસકા રહે.દારૂલ સલામ મસ્જીદની પાછળ ગોધરા (૮) મહેફુઝ આદમ ધંત્યા ઉર્ફે કચુકો રહે.મહંમ્દી મહોલ્લા સુલતાનીયા ફળીયા ગોધરા (૯) તાહેર તૈયબ તેતરા રહે.કિકેરી ચોકડી ગોધરા નાઓએ ભેગા મળી શફી અબ્દુલ સલામ બદામ નાઓના કબજા ભોગવટાના મકાનમાં ગંજી પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન પકડાયેલા ઉપરોકત નં.૧ થી ૪ ની અંગ ઝડતીમાથી તથા દાવ ઉપરથી મળી આવેલા રોકડા રૂા.૧,૨૦,૦૭૫/- તથા કુલ મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂા.૭,૫૦૦/- તથા છુટા ગંજી પાના નંગ-૫૨ કિ.રૂા.૦૦/૦૦ તથા ગંજી પાનાનો કેટો કુલ-૭ કિ.રૂા.૭૦/- તથા જુની વપરાયેલી ગોદડીયો કુલ-૨ કિ.રૂા.૦૦/૦૦ તથા મોટર સાયકલો કુલ-૨ કિ.રૂા.૪૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂા.૧,૬૭,૬૪૫/- ના જુગારના સાધનો સાથે આરોપી નં.૧ થી ૪ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) કાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૨૫/૧૭ જુગાર ધારા કલમ-૧૨ મુજબના કામે તા.૨૬/૦૩/૨૦૧૭ ના ક.૧૬/૪૫ વાગ્યે મોજે.મહાદેવ ફળીયુ કાલોલ મા આરોપીઓ (૧) સંમશેર મુર્તુઝાદીવાન મેનબજર કાલોલ (૨) નીરજભાઇ વિનયભાઇ પાસવાન રહે.ગોકળપુરા કાલોલ (૩) જીગ્નેશભાઇ પ્રીયવદન જાની રહે.શંકરનગર સોસાયટી રહે કાલોલ (૪) વજરેશભાઇ વિઠલદાસ ગાધી રહે.મહાદેવ ફળીયુ (૫) વિપુલભાઇ રજનીકાંત ગાધી રહે.ગાધી ફળીયા કાલોલ (૬) વ્રજેશભાઇ હપ્તાજી મારવાડી રહે.કાલોલ તળાવ (૭) રાજુભાઇ છોગાજી મારવાડી રહે.શંકરનગર કાલોલ (૮) વિરલકુમાર હસમુખભાઇ સોલંકી રહે.નવાપુરા કાલોલ પૈકી આરોપી નંબર ૪ ના એ તેના ઘર આગળના ભાગે ખુલ્લામાં પત્તા પના વડે રૂપીયાનો હારજીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન આઠ ઇસમો પકડાઇ જઇ જેના દાવ ઉપર કુલ રૂપિયા ૨૨૧૦/- તથા આરોપીઓની અંગ ઝડતી ના રૂ.૧૫,૧૦૦/- મળી કુલ રૂપિયા ૧૭,૩૧૦/- ના મુદૃામાલ સાથે પોલીસ ની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૨/૧૭ ગુજરાત પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબના કામે તા.૨૫/૦૩/૨૦૧૭ ના ક.૧૬/૧૫ વાગ્યે મોજે.નાની ઉભરવાણ, ઝાપા ફળીયામા આરોપીઓ રયજીભાઇ માલાભાઇ પરમાર રહે. નાની ઉભરવાણ, ઝાપા ફળીયું તા.હાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબજા ભોગવટાના મકાનમાં વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂ તથા બીયરની પેટીઓ નંગ-૧૨ તથા છુટી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ–૫ તથા બીયરના ટીન નંગ-૫ મળી કુલ બોટલો તથા ટીન બીયરો મળી કુલ નંગ – ૨૧૪ કુલ કિંમત રૂા. ૩૦,૩૦૦/- નો રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિંહ ચુડાસમા) IPS
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|