હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૦/૦૪/૨૦૧૭ થી તા.૧૬/૦૪/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે જીલ્‍લામા  કુલ-૮૨૨   એન.સી. ફરીયાદ, ૭૯ વાહન ડીટેઇન તથા  કુલ રૂ.૧,૨૮,૪૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

 

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧)     દામાવાવ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૬૩/૨૦૧૭  પ્રોહી એક્ટ ક.૬૫(ઇ) મુજબ ના કામે તા.૧૨/૪/૨૦૧૭  ક.૧૨/૨૦ વાગે મોજે.આબાખુંટ ગામે આરોપી અંદરસિંહ દેવલાભાઇ રાઠવા રહે.આબાખુંટ તા.ઘોઘંબા નાએ પ્રોહી બંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટા ની દુકાનમા સંતાડી રાખેલ પુઠ્ઠા ની પેટી નંગ-૯  જેમા King Whisky સેજવાયા ડી.ધાર MP ના માર્કા વાળી ૭૫૦ એમ.એલ પ્રમાણે પરપ્રાતિય બનાવટનો દારૂ ભરેલ સિલબંધ બોટલ નંગ-૭૨ તથા ૧૮૦  એમ.એલ પ્રમાણે દારૂ ભરેલ સિલબંધ ક્વાટરીયા નંગ-૯૬ તથા તથા પતરાની જુની પેટીમા ભરેલ છુટા ક્વાટરીયા GOA સ્પીરીટ ઓફ સ્મુથનેશ સેજવાયા ડી.ધાર MP ના માર્કા વાળી ૧૮૦ એમ.એલ પ્રમાણે દારૂ ભરેલ સિલબંધ ક્વાટરીયા નંગ-૮૯ તથા માઉન્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ બીયર વીલેજ મેમદી ડી.ઇંદોર MP ના માર્કા વાળા ૫૦૦ એમ.એલ પ્રમાણે પરપ્રાંતીય બનાવટના બીયર ભરેલ સિલ બંધ પતરાના ટીન  નંગ-૨૪  મળી કુલ નાની મોટી બોટલો નંગ-૨૮૧  જેની કુલ કી.રૂ.૨૬,૦૫૦/- નો મુદ્દામાલ પોતાની દુકાન મા રાખી હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ પેરોલ ફર્લો સકોડ પંચમહાલ ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવારી કરવામા આવેલ છે.  

(ર)     પાવાગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૭૬/૨૦૧૭  પ્રોહી એક્ટ કલમ-૬૫ (ઇ) મુજબ ના કામે તા.૧૨/૪/૨૦૧૭ ક.૧૩૫ વાગે મોજે.ખેરપ ગામે આરોપી જગદીશભાઇ અર્જુનભાઇ  સોલંકી  રહે.ખેરપ તા.હાલોલ નાઓએ પ્રોહી પ્રતિબંધક  એરીયામાં  ગે.કા. રીતે પોતાના કબ્જાના રહેણાક મકાનમાં  વિદેશી દારૂ કિંગ વીસ્કીની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની ૧૫૪ બોટલો કિ.૩૦,૮૦૦/- નો પ્રોહી મુદામાલ રાખી  રેઇડ  દરમ્યાન  પકડાઇ  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     રાજગઢ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૫૩/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ મુજબના કામે  તા.૧૩/૪/૧૭ ક.૨૨/૪૫ મોજે ધનેશ્વર ભાથીજી મંદિર પાસે આરોપી ધર્મેન્દ્ર નરેશભાઇ જયસ્વાલ રહે.ધોધંબા ધનેશ્વર ભાથીજી મંદિર પાસે તા.ધોધંબા નાએ પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂના પ્રીમીયમ બ્લાન્ટ સેન્ટલ પ્રોવીસ સુપર ગ્રીન વ્હીસ્કી ૧૮૦ મી.લી.ના કાચના કવાટરીયા પેટી નંગ-૬ બોટલ નંગ-૨૮૧ તથા છુટક મળી કુલ નંગ-૩૩૩ કિ.રૂ.૩૩,૩૦૦/- તથા ઇંગ્લીશ દારૂ કિંગ વ્હીસ્કી ગ્રટ ગેલીયન લીમીટેડ પ્લાસ્ટીકની ૭૫૦ મીલી.ની પેટી નંગ-૨ બોટલ નંગ-૨૪ તથા છુટા ૯ મળી કુલ બોટલ નંગ-૩૩ કિ.રૂ.૯,૯૦૦/- મળી નાની મોટી બોટલો નંગ-૩૬૬ કિ.રૂ.૪૩,૨૦૦/- પ્રોહી પ્રતિબંધક એરીયામાં રાખી રેઇડ દરમ્યાન હોન્ડા ગાડી નં.જીજે ૬ ડીકયુ ૬૯૭૯ લઇ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ.  રાજગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

ગે.કા. રેતીખનન હેઠળ કરેલ સારી કામગીરી

(૧)       ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૦/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯,૧૧૪ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એકટ ઇનલીગલ માઇનીંગ ટ્રાન્સપોટેશન સ્ટોરેજ રૂલ્સ–૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬, ૧૩ તથા એમ.વી.એ.ક.૩, ૧૭૭ મુજબના કામે તા.૧૦/૦૪/૨૦૧૭ ક.૧૫/૦૦ વાગ્યે મોજે ગદુકપુર ચોકડી પાસે આરોપીઓ (૧) કીશનભાઇ ગોપાલભાઇ મછાર રહે.ગદુકપુર તા.ગોધરા (૨) ગણપતભાઇ મોહનભાઇ ડામોર રહે.દયાળ કાકરા તા.ગોધરા (૩) જુવાનસિહ અમરસિહ બારીયા રહે.ગદુકપુર તા.ગોધરા (૪) લાખાભાઇ મહેશભાઇ ભરવાડ રહે.બહારપુરા ગોધરા નાઓ પોતાના કબજાના ત્રણ ટ્રેકટરોની ટ્રોલીઓમા વગર પાસ પરમીટે ગે.કા આશરે બાર ટન જેટલી રેતી કિ.રૂ.૩૦,૦૦૦/- ની ચોરી કરી ત્રણેય ટ્રેકટરોના ચાલકોએ ડ્રાઇવીંગ લાયસન્સ વગર પુરઝડપે હંકારી ગે.કા રેતીનું વહન કરી ત્રણ ટ્રેકટરો ટ્રોલીઓ સાથે કિમત રૂા.૯,૦૦,૦૦૦/- આમ કુલ રૂ.૯,૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્‍કોડ ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     દામાવાવ પો.સ્ટે.ફ.૧૨/૧૭ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એક્ટ ઇ લીગલ માઇનીંગ ટ્રાન્સ્પોટેશન સ્ટોરેજ રુલ્સ ૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬ ,૧૩  મુજબના કામે તા.૧૧/૪/૨૦૧૭  ક.૧૭/૪૫ વાગે મોજે.સિમલીયા નીકોલા ગામે ગોમા નદીના પટમા આરોપીઓ (૧) ટ્રેકટર નં.જીજે ૧૭ એએચ ૦૭૯૦ નો ચાલક તથા માલીક નાઓએ મહીન્દ્રા ટ્રેકટર નં.જીજે ૧૭ એએચ ૦૭૯૦ તથા રજીસ્ટ્રેશન લખ્યા વગર ની ટ્રોલી નં.BAWCH NO 1001 થી પોતાના ટ્રેકટરમા પાસ પરમીટ વગર ગે.કા રીતે સિમલીયા નિકોલા ગામે આવેલ ગોમા નદીના પટ માંથી રેતી આશરે ચાર ટન કી.રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરી વહન કરી રેતી ભરેલ ટ્રેકટર તથા ટ્રોલી કી.રૂ.૫,૦૦,૦૦૦/-  મળી કુલ કી.રૂ.૫,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ ડ્રાયવર સ્થળ ઉપર છોડી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     ગોધરા તાલુકા પો.સ્ટે.ફસ્ટ.ગુ.ર.નં.૫૫/૧૭ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એકટ ઇનલીગલ માઇનીંગ ટ્રાન્સપોટેશન સ્ટોરેજ રૂલ્સ–૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬, ૧૩ મુજબના કામે તા.૧૬/૦૪/૨૦૧૭ ક.૧૪/૦૦ વાગ્યે મોજે.તાજપુર છીપા ગામે રોડ ઉપર આરોપીઓ (૧) મહેશભાઇ સાજનભાઇ ભરવાડ રહે.પાનમ કોલોની પાસે ભરવાડવાસ ગોધરા (ર) લાખાભાઇ મહેશભાઇ ભરવાડ રહે.પાનમ કોલોની ગોધરા ટ્રેકટર જી.જે.૧૭.બીએ ૨૭૮૪ ટ્રોલી નંબર જી.જે.૧૭ યુયુ ૧૧૮૬ ના ચાલક નાઓએ વગર પાસ પરમીટે લાખાભાઇ મહેશભાઇ ભરવાડ રહે.પાનમ કોલોની ગોધરા નાઓની લીઝમાથી ગેરકાયદેસર ઉપરોકત ટ્રેકટરમાં ચાર (૪) ટન રેતી કિ.રૂ.૧૫૦૦/- ની ચોરી કરી લઇ જતા ટ્રેકટર ટ્રોલી મળી કુલ રૂા.૩,૦૧,૫૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જઇ એકબીજાને મદદગારી કરી પો.ઇન્‍સ. એસ.ઓ.જી. ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   

(૪)     ગોધરા તાલુકા પો.સ્ટે. ફસ્ટ.ગુ.ર.નં.૫૬/૧૭ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એકટ ઇનલીગલ માઇનીંગ ટ્રાન્સપોટેશન સ્ટોરેજ રૂલ્સ–૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬, ૧૩ મુજબના કામે તા.૧૬/૦૪/૨૦૧૭ ક.૧૪/૪૫ વાગ્યે મોજે.તાજપુર છીપા ગામે રોડ ઉપર આરોપીઓ (૧) ઠાકોરભાઇ રમણભાઇ વણઝારા રહે.તુલસી ટેનામેન્ટની બાજુમાં આઇ.ટી.આઇ. પાસે ગોધરા જી.પંચમહાલ (ર) લાખાભાઇ મહેશભાઇ ભરવાડ રહે.પાનમ કોલોની ગોધરા ટ્રેકટર જી.જે.૧ એફકયુ ૬૫૭૨ ટ્રોલી નંબર જી.જે.૭ વાય ૩૪૨૧ ના ચાલક નાઓએ વગર પાસ પરમીટે ટ્રેકટરમાં ચાર (૪) ટન રેતી કિ.રૂ.૧૫૦૦/- ની ચોરી કરી લઇ જતા ટ્રેકટર ટ્રોલી મળી કુલ રૂા.૩,૦૧,૫૦૦/- ના મુધ્દામાલ સાથે આરોપી નં.૧ નો પકડાઇ જઇ એકબીજાને મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એસ.ઓ.જી ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

 

(વી.કે.નાયી)

I/C પોલીસ અધિક્ષક

  પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 17-04-2017