હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૭/૦૪/૨૦૧૭ થી તા.૨૪/૦૪/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

  • ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૬/૨૦૧૪ ઇ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્‍ટેડ આરોપી અશોક દયાળદાસ કટારીયા રહે.ઉત્‍સવ બંગલા પાસે બામરોલી રોડ ગોધરા નાઓને તા.૨૦/૦૪/૨૦૧૭ ના ક.૧૭/૦૫ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સુપ્રત કરવામા આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૯/૨૦૦૯ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબના કામનો નાસ્‍તો ફરતો આરોપી મહેશભાઇ ખુમાનભાઇ પટેલ રહે.બખ્ખર તા.ગોધરા નાને પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ગોધરા નાઓ ધ્‍વારા તા.૧૭/૦૪/૨૦૧૭ ના રોજ અટક કરી ગોધરા તાલુકા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • જીલ્‍લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાગોધરા ના હુકમ ક્રમાંકઃ/એમ.એ.જી/પાસા/૧૫/૨૦૧૬ તા.૨૧/૧૦/૨૦૧૬ ના હુકમ આધારે અર્જુનસિંહ વિનોદસિંહ રાજપુત રહે.બી-૩ર મારૂતીનગર અલવા નાકા વડોદરા માંજલપુર હાલ રહે.લીલેસરા તા.ગોધરા નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. નાઓ ધ્‍વારા તા.૧૯/૦૪/૨૦૧૭ ના ક.૧૯/૩૫ વાગે અટક કરી અમદાવાદ મધ્‍યસ્‍થ જેલમા મોકલી આપેલ છે.
  • જીલ્‍લા મેજી.શ્રી પંચમહાલ ગોધરા ના હુકમ ક્રમાંકઃ/એમ.એ.જી/પાસા/૪૪/૨૦૧૬ તા.૨૦/૦૪/૨૦૧૬ ના હુકમ આધારે ભોદુભાઇ લીમજીભાઇ રાઠવા રહે.ગોદલી તા.ઘોઘંબા નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. નાઓ ધ્‍વારા તા.૨૨/૦૪/૨૦૧૭ ના ક.૧૮/૩૫ વાગે અટક કરી અમદાવાદ મધ્‍યસ્‍થ જેલમા મોકલી આપેલ છે.
  • વાહન અકસ્‍માતના બનાવો બનતા અટકાવવા માટે જીલ્‍લામા  કુલ-૮૦૨   એન.સી. ફરીયાદ, ૨૦૯ વાહન ડીટેઇન તથા  કુલ રૂ.૧,૬૪,૫૦૦/- નો  દંડ વસુલ કરવામાં આવેલ છે.

આમ્‍સૅ એકટ હેઠળ કરેલ સારી કામગીરી

  • હાલોલ પો.સ્‍ટે.સે.ગુ.ર.ન.૫૨/૧૭ આમ્‍સૅ એકટ ૨૫(૧)(એ) તથા જી.પી.એકટ કે૧૩૫ મુજબના કામે તા.૧૭/૦૪/૨૦૧૭ ના ક.૧૮/૦૫ વાગે આરોપીઓ (૧) પંકજકુમાર ઉર્ફે આર્યો ભરતભાઇ જાતે આર્યા રહે.૩૫ ગીરધર પાર્ક રીફાઇનરી રોડ ગોરવા વડોદરા (ર) ગુરૂપ્રિતસીંગ ઉર્ફે સતનામસીંગ જાતે બાજવા રહે.ભગવતી સોસાયટી મ.ન.૧૬ રણોલી વડોદરા નાઓ કોઇ કોગ્‍નીઝેબલ ગુનો કરવાના ઇરાદે હાલોલ રીન્‍કી ચોકડી નજીક આવેલ રાધે હોટલ સામે ખુલ્‍લી જગ્‍યા માથી આરોપી નં.૧ ના પાસેથી હાથ બનાવટની પિસ્‍ટલ નંગ-૧ તથા જીવતા કારતુસ નંગ-૪ તેમજ આરોપી નં.રની પાસેથી છરો નંગ-૧ વગર લાયસન્‍સે પાસે રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી  ના.પો.અધિ.શ્રી હાલોલ વિભાગ હાલોલ નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    જાંબુઘોડા પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૯/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧ મુજબના કામે  તા.૧૮/૦૪/૨૦૧૭ ના ક.૦૦/૦૦ થી ક.૬/૦૦ વાગ્યે મોજે.રામપુરા ગામની સીમમા ભાણપુરા રોડ ઉપર આરોપીઓ (૧) રતીલાલભાઇ ચંન્દ્રસિંહ બારીઆ રહેવાસી કોટામૈડા તા.હાલોલ જી.પંચમહાલ (૨) જગદીશભાઇ ઉર્ફે જગો હિંમતસિંહ પરમાર નાશી જનાર (૩) ચંદ્રસિંહ ઉર્ફે ચંદુ નટવરસિંહ પરમાર બંન્ને રહેવાસી અડીરણ વચલુ ફળીયું તા.વાઘોડીયા જી.વડોદરા (૪) રમેશભાઇ રાઠવા રહેવાસી છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતીબંધક એરીયામાં પોતાના કબજાની ફ્રન્ટી તથા ઇકો ગાડીમાં પરપ્રાન્તીય બનાવટના દારૂની પ્લાસ્ટીકના કવોટર નંગ-૨૪૦ કિ.રૂ.૧૬,૮૦૦/- તથા ટીન બીયર કુલ નંગ-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા પ્લાસ્ટીકની ૭૫૦MLની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- કુલ કિ.રૂ.૫૭,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા બ્ય્લુ કલરની ફ્રન્ટી ગાડી નંબર GJ 6-AB 1047 ની કિ.રૂ.૫૦,૦૦૦/- તથા સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ-6-KH 5873 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- તથા બંન્ને મોબાઇલ ની કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૦૯,૬૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્‍ટે. ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં-૬૩/૧૭ પ્રોહી એકટ કલમ-૬૫ ઇ મુજબના કામે તા-૧૮/૦૪/૧૭ ના કલાક:૧૮/૩૦ વાગ્યે મોજે રણછોડપુરા ગામે આરોપી જશપાલસીહ દલપતસીહ ચૌહાણ રહે.રણછોડપુરા તા.ગોધરા નાએ પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં પોતાના દિવેલાવાળા ખેતરમાં તાડના પાઠાં નીચે પ્લાસ્ટીક કવાટરીયા ભરેલ પેટીઓ નંગ-૧૪ કુલ કવાર્ટર નંગ-૬૭૨ કિ.રૂ.૩૩,૬૦૦/-નો મુદૃામાલ સંતાડી રાખી સગે-વગે કરવાની પેરવી કરતાં પોલીસની રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    હાલોલ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૮૯/૧૭ પ્રોહી.એક્ટ (ગુજરાત નશાબંધી સુધારા વટ હુકમ-૨૦૧૬) ની ક.૬૫(એ)(ઈ), ૮૧, ૧૧૬(૨) મુજબના કામે તા.૨૦/૦૪/૨૦૧૭ ક.૧૪/૦૦ વાગે મોજે.હાલોલ પાવાગઢ રોડ ઉપર વિવેક હોટેલની સામે ટીંબી ગામે આરોપીઓ (૧)  રાજેશભાઇ રમેશભાઇ ભોઇ રહે.ઉજડા તા.શહેરા (૨) રમેશભાઇ ગનાભાઇ પરમાર રહે.રામપુરા-મહેલોલ તા.ગોધરા (૩) ઇન્દ્ર્સિંહ ગુલાબસિંહ રાઠોડ રહે.રામપુરા-મહેલોલ તા.ગોધરા (૪) મકરાણી શકીલ અહેમદ તકી અહેમદ રહે.વચ્છેસર તા.સાવલી જી.વડોદરા (૫)  ઠાકુર રહે.મધ્ય પ્રદેશ (૬) માલ ભરી આપનાર ઠાકોરભાઇ નો ડ્રાઇવર નાઓ વગર પાસ પરમીટે પરપ્રાંતીય દારૂની તથા ટીન બીયરની બોટલનંગ કુલ- ૬૨૮૮ કિં.રૂા. ૪,૯૯,૨૦૦/- ની જેમા મારૂતિ ઇકો ગાડી નંબર GJ-17-X-721 ની કિંમત રૂપિયા:- ૪,૦૦,૦૦૦- તથા આઇશર ગાડી નં.GJ-01-CX-9680 કિંમત રૂપિયા:- ૪,૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ ફોન કુલ નંગ :- ૬ કિંમત રૂપિયા ૭,૫૦૦/- ના રાખી હેરાફેરી કરી મારૂતિ ઇકો ગાડી  દ્વારા પાયલોટિંગ કરી આઇશર ગાડીમાં મુદ્દામાલ રાખી તમામ કુલ મુદ્દામાલ કિંમત રૂા.૧૩,૦૬,૭૦૦/- સાથેમળી આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ ધ્‍વારા  કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(૪)      વેજલપુર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૩/૧૭ પ્રોહી કલમ ૬૫ ઇ મુજબના કામે તા.૨૨/૦૪/૧૭ ક.૧૮/૧૫ મોજે.નાની વટલાવ ગામે આરોપી નગીનભાઇ ચંદુભાઇ પરમાર રહે.નાની વટલાવ તા.ગોધરા નાએ પ્રોહિ પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ઇગ્‍લીશ દારૂ ભરેલ પ્લાસ્ટીકની પેટીઓ નંગ-૨૦ કુલ બોટલો નંગ-૨૪૦ કુલ કિ.રુ.૪૮,૦૦૦/- તથા મોટર સાયકલ નં.જી.જે.૧૭ બી.બી. ૬૬૫૯ કિ.રૂ.૨૦,૦૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સગેવગે કરવા તથા ગે.કા. રીતે રાખી પોલીસની રેઇડ દરમ્‍યાન પકડાય  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી.  નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૫)    રાજગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૫૫/૧૭ પ્રોહી કલમ ૬૫ ઇ મુજબના કામે તા.૨૨/૦૪/૧૭ ક.૧૮/૪૫  મોજે.રાયણમુવાડાની સીમમાં તલાવડીના કોતરમાં આરોપીઓ (૧) માવસીગભાઇ રામલાભાઇ  ધાણક રહે. જનીયારા તા.જી.છોટાઉદેપુર (ર) સફેદ કલરની મેકસ ગાડીનો ચાલક શંકરભાઇ  રહે.રાજગઢ એમ.પી. (૩) રાજુભાઇ  મસરુભાઇ  રાઠવા રહે. ખરખડી ગામ મહુડી પાસે  તા.ધોધબા  (૪)  અરવીદભાઇ  ઉર્ફે કાળીયો  શનાભાઇ  બારીઆ રહે. ખરખડી દેવાપુર  ફળીયા તા.ધોધબા (૫) છેલીયા લક્ષ્મણભાઇ  ભરવાડ રહે. પાલ્લી તા.ધોધબા (૬) રાકેશભાઇ રણુભાઇ ભરવાડ  રહે.પાલ્લી તા.ધોધબા નાઓ  ભેગા મળી  ઇગ્લીશ દારૂની  છુટી બોટલો નંગ-૩૯૪ ની કુલ કિ.રૂ.૧,૧૮,૨૦૦/- તથા ટીન બીયર કુલ ટીન બીયર નંગ-૭૨ કુલ કિ.રૂ.૭૨૦૦/- મળી કુલ ઇગ્લીશ દારૂની બોટલ તથા ટીન બીયર નંગ-૪૬૬ કિ.રૂ.૧,૨૫,૪૦૦/- પ્રોહી મુદામાલ તથા મો.સા.ની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૫,૪૦૦/-  નો પ્રોહી મુદામાલ પ્રોહી પ્રતિબંધીત એરીયા માંથી રેઇડ દરમ્યાન  મળી  આવેલ હોય અને બજાજ ડીસકવર મો.સા.નો ચાલક પાયલોટીગ કરતા પકડાઇ  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગાર ધારા હેઠળ કરેલ સારી કામગીરી

(૧)     ગોધરા ટાઉન એ ડીવી. પો.સ્ટે સે.ગુ.ર.ન.૭૧/ર૦૧૭ જુગારધારા ક.૪, ૫ તથા આઇ.ટી.એક્ટ-૨૦૦૮ ની કલમ ૬૬એ મુજબના કામે તા.૨૨/૦૪/૨૦૧૭ ક.૨૩/૫૫ મોજે લેન્ડબ્રોકરની ઓફીસ અંકલેશ્ર્વર મહાદેવ રોડ ગોપીનાથ પાર્ક ગ્રાઉન્ડ ફલોર દુકાન નં.૪ ગોધરામા આરોપીઓ (૧) વિનોદ અશોકકુમાર વજીરાણી રહે.મકાન નં.૯ આશાપુરી સોસા. ગોધરા (૨) ગીરીશભાઇ રહે.અંજાર આરોપી નં.૧ નાએ પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુસર મુબઇ ખાતે વાનખેડ સ્ટેડીયમ ઉપર મુબઇ ઇન્ડીયન્સ અને દિલ્લી ડેરડેવીલ્સ ટીમ વચ્ચે ટી-૨૦/૨૦ આઇ.પી.એલ ક્રિક્રેટ મેચ મેચનુ જીવંત પ્રસારણ ટી.વી. ઉપર નિહાળી હાર જીત ઉપર મોબાઇલ ફોન દ્વાર જુગારના બુકી આરોપી ન.ર ના મોબાઇલ ફોન નં.૯૯૨૪૨૭૮૦૭૮ ઉપર રમી પૈસાની હાર જીતના ક્રિક્રેટ સટ્ટાના જુગારના આકડા લખાવી રેડ દરમ્યાન ક્રિક્રેટ સટ્ટાના એલ.ઇ.ડી ટી.વી, મોબાઇલ ફોનો, ચાર્જર, એડેપટર, પલ્ગ તેમજ અંગઝડતી માથી રોકડા રૂ.૪૯,૨૩૦/- તથા મો.સા નં.જીજે ૧૭ એએન ૩૦૪૦ તમામ મળી કુલ રૂ.૧,૧૬,૧૮૦/- ના મુદામાલ સાથે આ.નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

ગે.કા. રેતીખનન હેઠળ કરેલ સારી કામગીરી

(૧)     વેજલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૯/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એક્ટ ઇનલીગલ માઇનીંગ ટ્રાન્સપોટેશન સ્ટોરેજ રૂલ્સ ૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬, ૧૩ તથા એમ.વી.એક્ટ ૩,૧૭૭ મુજબના કામે તા.૧૭/૦૪/૧૭ ક.૧૨/૧૫ વાગ્યે મોજે.નાંદરખા ગામે રોડ ઉપર આરોપી પ્રકાશભાઇ મોહનભાઇ બારીઆ રહે.રણછોડપુરા મંદીરવાળુ ફળીયુ તા.ગોધરા નાએ ટ્રેક્ટર નં.GJ-17-AE-1857 ટ્રોલી નં.GJ-17-TT-1429 મા વગર પાસ પરમીટે ગોમા નદીના ખુલ્લા પટમાંથી ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરમાં ચાર(૪) ટન રેતી કિ.રૂ.૧,૫૦૦/- ની ભરી ચોરી કરી ડ્રાઇવીંગ લાઇસન્સ વગર ચલાવી લઇ ટ્રેક્ટર ટ્રોલી સહિત કિ.રૂ.૩,૦૧,૫૦૦/- ની લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

(ર)      વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૦/૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯ તથા ગુજરાત મીનરલ્સ પ્રીવેન્સન એક્ટ ઇનલીગલ માઇનીંગ ટ્રાન્સપોટેશન સ્ટોરેજ રૂલ્સ-૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬, ૧૩ તથા એમ.વી.એક્ટ ૩,૧૭૭ મુજબના  કામે તા.૧૭/૦૪/૧૭ ક.૧૨/૧૫ વાગ્યે મોજે.નાંદરખા ગામે રોડ ઉપર આરોપી પ્રવિણભાઇ અર્જુનભાઇ ચાવડા રહે.રણછોડપુરા મંદીરવાળુ ફળીયુ તા.ગોધરા નાએ ટ્રેક્ટર નં.GJ-17-AH-2361 તથા ટ્રોલી નંબર વગરની મા વગર પાસ પરમીટે ગોમા નદીના ખુલ્લા પટમાંથી ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરમાં ચાર(૪) ટન રેતી કિ.રૂ.૧,૫૦૦/- ની ભરી ચોરી કરી ડ્રાઇવીંગ લાઇસન્સ વગર ચલાવી લઇ ટ્રેક્ટર ટ્રોલી સહિત કિ.રૂ.૩,૦૧,૫૦૦/- ની લઇ જતા પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 (રાજેન્‍દ્રસિંહ ચુડાસમા) IPS

    પોલીસ અધિક્ષક

   પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.  

(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 25-04-2017