પંચમહાલ જીલ્લામાં તા.૨૪/૦૪/૨૦૧૭ થી તા.૩૦/૦૪/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
અનડીટેકટ ગુના ડીટેકટ કર્યા – ૪
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૨/૨૦૧૭ ઇ.પી.કો. ૪૫૭, ૩૮૦ મુજબ નો ગુનો તા.૩૧/૦૩/૨૦૧૭ ક.૨૩/૦૦ થી તા.૧/૦૪/૨૦૧૭ ક.૬/૦૦ વાગે મોજે.ચંપોપા ગામે બનેલ છે. આ કામે પ્રકાશભાઇ મોહનભાઇ બારીયા રહે.રણછોડપુરા મંદીરવાળુ ફળીયુ તા.ગોધરા નાએ ફરીયાદીની શ્રીક્રીષ્ણા મોબાઇલ શોપમા દરવાજાને મારેલ તાળુ તોડી અંદર પ્રવેશ કરી અંદર મુકી રાખેલ અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૫ તથા એલસીડી નંગ-૧ મળી કુલ કિ.રૂ. ૮૫૭૯/- ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૧૫/૨૦૧૭ તા.૨૬/૦૪/૨૦૧૭ મુજબના કામે સામાવાળા અનસ સોયેબ હયાત રહે.સીંગનલ ફળીયા મેદા પ્લોટ ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૬/૦૪/૨૦૧૭ ના ક.૧૮/૩૦ વાગે અટક કરી તેના કબજામાંથી મોબાઇલ ફોન નંગ-૫ જીઓકસ કંપનીના કુલ કિ.રૂ.૭૫૦૦/- તથા એલ.જી. કંપનનીનુ કોમ્પ્યુટરનુ એલ.સી.ડી. કિ.રૂ. ૩૦૦૦/- તથા ફલીપ્સ માર્કાવાળા બે સ્પીકર કિ.રૂ. ૨૦૦૦/- તથા મોબાઇલના ચાર્જર નંગ- ૪ તથા ઇયરફોન નંગ-૪ કુલ કિ.રૂ. ૪૦૦/- મળી કુલ રૂ. ૧૨૯૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ઇસમના કબજાના મુદ્દામાલ સંબધે સઘન પુછપરછ કરતા તેણે આશરે પચ્ચીસેક દિવસ ઉપર બાયપાસ રોડ ચંચોપા પાસે દુકાનના દરવાજાનુ તાળુ તોડી ચોરી કરેલાની હકીકત જણાવતા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.
(ર) વડોદરા શહેર સયાજીગંજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૫/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો તા.૨૬/૦૪/૨૦૧૭ ક. ૧૨/૩૦ વાગે નરહરી હોસ્પીટલની બહાર રોડ ઉપર આ કામના ફરીયાદીની નરહરી હોસ્પીટલ સામે બજાજ ડીસ્કર મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ ડી.કે. ૮૫૪૨ કિ.રૂ. ૧૨૦૦૦/- ની પાર્ક કરેલ હતી તે મોટર સાયકલ કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો વિ. બાબતે ગોધરા શહેર એ ડીવી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી.નં.૧૮/૨૦૧૭ તા.૨૬/૦૪/૨૦૧૭ મુજબના કામે સામાવાળા વિજયસિંહ ભગવાનસિંહ ડાભી ઉ.વ. ૪૦ રહે. સાવલીવાડ ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૬/૦૪/૨૦૧૭ ના ક.૨૩/૩૦ વાગે અટક કરી સદરહુ આરોપીની સઘન પુછપરછ કરતા ઉપરોકત મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરતા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે
(૩) વડોદરા શહેર કારેલીબાગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૪/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો તા.૨૫/૦૪/૨૦૧૭ ક. ૭/૦૦ થી ૧૭/૩૦ ના સમય દરમ્યાન મોજે.અમીતનગર સર્કલ પાસે રોડ ઉપર ફરીયાદીની હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ ડી.ઇ. ૩૨૧૫ કિ.રૂ. ૧૦૦૦૦/- ની પાર્ક કરેલ હતી તે મોટર સાયકલ કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો વિ. બાબતે ગોધરા શહેર એ ડીવી. પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૧૮/૨૦૧૭ તા.૨૬/૦૪/૨૦૧૭ મુજબના કામે સામાવાળા વિજયસિંહ ભગવાનસિંહ ડાભી ઉ.વ. ૪૦ રહે. સાવલીવાડ ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૬/૦૪/૨૦૧૭ ના ક.૨૩/૩૦ વાગે અટક કરી સદરહુ આરોપીની સઘન પુછપરછ કરતા ઉપરોકત મોટર સાયકલ ચોરી કરેલાની કબુલતા કરતા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે. .
(૪) વડોદરા શહેર ફતેગંજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૬/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો તા.૨૪/૦૪/૨૦૧૭ ક.૭/૧૫ થી ૧૮/૦૦ ના સમય દરમ્યાન મોજે.ફતેગંજ પોસ્ટ ઓફીસ સામે બ્રીજની નીચે ફરીયાદીની હીરો પેશન પ્રો.મોટર સાયકલ નંબર એમ.એચ.૧૮ એ.ડી. ૦૭૩૬ કિ.રૂ.૧૦૦૦૦/- ની પાર્ક કરેલ હતી તે મોટર સાયકલ કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો વિ. બાબતે ગોધરા શહેર એ ડીવી. પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી.નં.૧૮/૨૦૧૭ તા.૨૬/૦૪/૨૦૧૭ મુજબના કામે સામાવાળા વિજયસિંહ ભગવાનસિંહ ડાભી ઉ.વ. ૪૦ રહે. સાવલીવાડ ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૨૬/૦૪/૨૦૧૭ ના ક.૨૩/૩૦ વાગે અટક કરી સદરહુ આરોપીની સઘન પુછપરછ કરતા ઉપરોકત મોટર સાયકલ ચોરી કરેલાની કબુલતા કરતા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે
- ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૦૮ ઇ.પી.કો. કલમ ૪૨૯,૫૦૪,૧૧૪ તથા બી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિલીપભાઇ જશવંતભાઇ ચૌહાણ રહે. મોટી ધનોલ તા. ગોધરા નાઓને તા.૨૫/૦૪/૨૦૧૭ ના ક.૨૧/૧૫ વાગે પો.ઇન્સ એલ.સી.બી. ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવેલ છે
- વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે જીલ્લામા કુલ-૭૦૧ એન.સી. ફરીયાદ, ૪૨ વાહન ડીટેઇન તથા કુલ રૂ.૧,૦૦,૮૫૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી
(૧) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૭૧/૨૦૧૭ ગુજરાત પ્રોહી એક્ટ ક. ૬૫ઇ, ૮૧, ૧૧૬બી મુજબ ના કામે તા.૨૫/૦૪/૧૭ ક.૧૪/૩૦ વાગ્યે મોજે.ગદુકપુર ચોકડી ઉપર આરોપીઓ (૧) જયેશ રહે.બરાનપુરા વડોદરા (૨) ભીમરાજ સુવજીભાઇ ખટીક રહે.૩-ગણેશનગર મોતીભાઇ પાર્કની બાજુમાં ખોડીયાર નગર વડોદરા (૩) અકબર અમીરખાન પઠાણ રહે.ગણેશનગર -૨, ભાથુજી મંદિર સામે ડભોઇ રોડ વડોદરા મુળ રહે.બાવડી કુંભારવાડા રણ મુક્તેશ્વર રોડ ગાજરાવાડી વડોદરા નાઓએ પોતાની કાર નંબર- ઇન્ડીકા કાર નં જી.જે.૦૬-એફ.સી ૪૫૮૭ તથા એસેન્ટ કાર નં જી.જે.૦૬-એ.એચ.૧૨૦૭ માં ઇગ્લીશ દારૂનો જથ્થો ઇન્ડીકા કાર તથા એસેન્ટ કારમાં બીછુવાડા રાજસ્થાનથી આરોપી નં-૧ નાઓએ ભરાવી બન્ને ગાડીઓની આગળ પાયલોટીંગ કરી આવતો હતો અને અનું નં-૨,૩ નાઓ ઇગ્લીશદારૂ ના જથ્થા સાથે પકડાયેલ ગયેલ જેથી તેઓ પાસે પાસ પરમીટ માંગતા કોઇ આધાર પુરાવો રજુ કરેલ નહી અને પોતે ચોરી છુપીથી ઇગ્લીશ દારૂનું વેચાણ કરવા વડોદરા મુકામે લઇ જતા ઉપરોક્ત બન્ને ગાડીઓના મુદામાલ સાથે પકડાયેલ હોય જેથી બન્ને ગાડીઓ માંથી પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની કંપની શીલબંધ ઇગ્લીશ દારૂની, બીયરની, ક્વાર્ટરીયાની પેટીઓ નંગ–૨૭ કિ રૂ.૯૭,૨૦૦/- તથા બે મો.ફોન કિ.રૂ.૧૦૦૦/- તેમજ બન્ને ગાડીઓની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ રૂ.૩,૪૮,૨૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા.ગાંધીનગર નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૭૫/૧૭ પ્રોહી એકટ ક.૬પઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૨૭/૪/૧૭ ક.૧૬/૦૦ વાગ્યે મોજે.ગોલ્લાવ નવલસીંગની મુવાડી ગામે આરોપી બોલેરો ગાડી નં.જીજે-૨૦ એ-૪૮૪૪ નો ચાલક ડ્રાયવરે ગાડીમા ગે.કા. દારૂની ૧૮૦ મીલીના પ્લાસ્ટીકના કવાટરીયાની પેટીઓ તથા છુટી બોટલો મળી કુલ દારૂની બોટલો નંગ-૨૮૮૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- નો મુધ્દમાલ પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં પોતાના કબજાની બોલેરો ગાડીમાં બીજા આરોપીઓના મેળાપણાથી મંગાવી મેળવી બોલેરો ગાડીને પ્લેટીના મોટર સાયકલ નં. જીજે-૧૭ બીસી-૨૪૦૬ તથા મોટર સાયકલ નં.જીજે-૧૭ એજી-૮૬૬૩ સાથે અથડાવી બોલેરો ગાડીને પલ્ટી ખવડાવી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવમા આવેલ છે.
(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૬/૧૭ ગુજરાત પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬બી મુજબ ના કામે તા.૨૮/૦૪/૧૭ ક.૧૫/૪૫ વાગ્યે મોજે.ગોધરા બરોડા હાઇવે પોપટપુરા ગામ ગણપતિ મંદીર પાસે આરોપીઓ (૧) સુનીલ બાબુ બારીયા રહે.ગામ વરમખેડા તા.જી.દાહોદ (૨) બાબુ કસુભાઇ બારીયા રહે.ગામ વરમખેડા તા.જી.દાહોદ (૩) મગન ડામોર મો.ન.૯૫૮૬૧૭૦૧૭૪ રહે.ગામ કટલા તા.જી.દાહોદ (૪) રામસંગ ડામોર રહે.ભરૂચ આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી આરોપી નં.૧ તથા ૨ નાઓએ પોતાના કબજાની ટાટા ઇન્ડીકા કાર નં.જીજે ૮ આર ૫૦૮ મા વગર પાસ પરમીટે પર પ્રાન્તીય ઇગ્લીશ દારૂની બોટલો (કવૉટરીયા) નંગ-૧૧૫૨ કિ.રૂ.૫૭,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧,૦૦૦/- તથા રોકડ રૂ.૪,૯૫૦/- તથા ટાટા ઇન્ડીકા કારની કિ.રૂ.૧,૨૫,૦૦૦/- મળી સદર ગાડીમા ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરી કુલ રૂ.૧,૮૮,૫૫૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧,૨ નાઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇનસ ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) શહેરા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૭/૧૭ ગુજરાત પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૮૧ મુજબના કામે તા.૨૯/૦૪/૧૭ ક.૧૮/૩૦ વાગ્યે મોજે ગુણેલી ગામે આરોપીઓ (૧) જીતેન્દ્રભાઇ નાનાભાઇ પટેલીયા રહે.ગુણેલી લવારીયા ફળીયુ.તા. શહેરા (૨) એક અજણયો ઇસમ નાઓએ એકબીજાના મેળાપીપણાથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં આરોપી નં.-૧ ના રહેણાંક મકાનમાં પરપ્રાંતના ૧૮૦ મી.લી.ના દારૂ ના કવાટર નંગ-૫૨૮ કુલ કિં.રૂ.૨૬૪૦૦/- ના મુદામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાશી જઇ ગુન્હો કર્યા વિ. બાબત
(૫) ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૭૯/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૩૦/૦૪/૨૦૧૭ કલાક.૧૧/૩૦ વાગ્યે મોજે.ચંચેલાવ ગામની સીમમાં હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) જશવંતસિહ ઉર્ફે કાળુ છત્રસિહ ચૌહાણ રહે. કનોડ તા કાલોલ (ર) ચંન્દ્રસિહ અનોપસિહ ચૌહાણ રહે. મોકડ તા કાલોલ (૩) શનુ મડીયા પલાસ રહે. માતવા તા ગરબાડા જી દાહોદ (૪) પપ્પુ જેના સાચા નામ ઠામ ની ખબર નથી. (૫) અર્જુનસિહ સાલમસિહ ચૌહાણ રહેવાસી ખોડીના મુવાડા તા.કાલોલ નાઓ પૈકી જશવંતસિહ ઉર્ફે કાળુ છત્રસિહ ચૌહાણ રહે. કનોડ તા કાલોલ તથા ચંન્દ્રસિહ અનોપસિહ ચૌહાણ રહે. મોકડ તા કાલોલ નાઓએ પોતાના કબજાની ઇન્ડીકા ગાડી નંબર જી.જે.૦૫ સી.એ. ૯૮૪૭ માં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગરપાસ પરમીટે દારૂ – બીયરની પેટીઓ નંગ-૩૧ નાની મોટી બોટલો નંગ-૧,૨૭૨ કિંમત રૂપીયા-૭૬,૮૦૦/- નો દાહોદ ગરબાડા ના શનુ મડીયા પલાસ તથા તેનો માણસ પપ્પુ મારફતે ભરાવી લઇ અર્જુન સાલમસિહ ચૌહાણ રહે. ખોડીના મુવાડા તા કાલોલ નાને પહોચાડવા જતા ચંચલાવ ગામે હાઇવે રોડ ઉપર પોલીસ રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી
(૧) ગોધરા શહેર બી.ડીવી.પો.સ્ટે.સે.ગુ.ર.નંબર.૭૨/૨૦૧૭ જુગારધારા ક. ૪, ૫ મુજબના કામે તા.૨૫/૦૪/૨૦૧૭ ના ક.૦૦/૩૦ વાગ્યે મોજે.ગોન્દ્રા સડક નીચે સેશન્સ કોર્ટ ની પાછળ મહમદ નાનુભાઇ કડીયા ના મકાનમા આરોપીઓ (૧) એહમદ હુશેન ધંત્યા ઉર્ફે એહમદ કોકણીયો રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા (૨) ઇકબાલ અબ્દુલ મજીદ તેતરા રહે.મદની મસ્જીદ પાસે રાટા પ્લોટ ગોધરા (૩) સજીદઅલી જાઇદઅલી સૈયદ રહે.હંદરી સો.સા.ગોધરા (૪) ફારૂક મહમદ ભોલ ઉર્ફે બાબુભોલ રહે.મરીયમ મસ્જીદ પાછળ ગોધરા (૫) હરીશ હસમુખલાલ સોની રહે.કાજીવાડ ગોધરા તથા વોન્ટેડ (૬) મકાન માલીક મહમદ નાનુભાઇ કડીયા રહે.ગોન્દ્રા તા.ગોધરા નાઓની અંગ ઝડતી માંથી મળેલ જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂ.૧૫૩૦/- તથા આરોપી નં-૨ ની અંગઝડતી માંથી મળેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂ.૧૦,૦૦૦/- તથા દાવ ઉપરથી મળેલ રોકડા રૂ.૧૨,૨૨૦/- ના મળી કુલ રૂ.૨૩,૭૫૦/- ના મુદામાલ સાથે આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિંહ ચુડાસમા) IPS
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ગોધરા વિભાગ, ગોધરા.
(૩) પોલીસ મહાનિરીક્ષકશ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
|