હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૨/૦૬/૨૦૧૭ થી તા.૧૮/૦૬/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

ગુન્‍હા ડીટેકટ - ૦૪

(૧)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૫/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦ મુજબના કામે તા.૧૮/૫/૧૭ ક.૮/૦૦ થી ૧૨/૩૦ દરમ્યાન કોઇ પણ વખતે મોજે ગુરૂ કૃપા સોસાયટી પાસે સાંપા રોડ ગોધરામા આ કામના ફરીયાદીના ઘરના મેઇન દરવાજાને મારેલ તાળુ તોડી ઘરની અંદર પ્રવેશ કરી ઘરમાં રાખેલ તીજોરીનુ તાળુ ખોલી તીજોરીની અંદર આવેલ ડ્રોવરનુ તાળુ તોડી તીજોરી માંથી સોના ચાંદીના દાગીના કિ.રૂ. ૩૦૭૫૦/- તથા રોકડા રૂ. ૭૦૦/- તથા ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૬૦૦૦/- એમ મળી કુલ રૂ. ૩૭૪૫૦/- ની કોઇ ચોર ઇસમે ચોરી કરેલ વિ બાબતે ગુનો રજીસ્‍ટર થયેલ હતો. આ કામે ગોધરા શહેર એ  ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૪/૨૦૧૭ તા.૧૫/૦૬/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) પવનભાઇ સાગરભાઇ બાવરી રહે. હાલોલ મદારીવાસ (ર) બીરજુભાઇ બાબુભાઇ બાવરી રહે. પથ્થર તલાવડી બાવરીવાસ ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૫/૦૬/૨૦૧૭ ના ક.૧૮/૩૦ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી તેમના કબજામાંથી મોબાઇલ ફોન  નંગ-૧ ઓપો કંપનીના કુલ કિ.રૂ.૬૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.

                આ બંને  આરોપીઓની સઘન પુછપરછ કરતા પોતે તથા તેઓની સાથેના (૧) ગોવીંદ ઉર્ફે ભાટો રણછોડભાઇ બાવરી રહે. ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ (૨) કાળો માધવા બાવરી રહે.ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ (૩) કાળીયાભાઇ જીગનુભાઇ બાવરી રહે.ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ નાઓએ ભેગા મળી ચોરી કરેલાની કબુલતા કરેલ અને આ ચોરીનો મુદ્દામાલ અર્પણ રાજુન્દ્રકુમાર સોની રહે.ચંપાગલી હાલોલ નાઓને આપેલાની હકીકત જણાવતા આ ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી સોનાના દાગીના ઓગાળી નાખેલ તેની બનાવેલી રણી ૪ ગ્રામ ૪૫૦ મીલી ગ્રામ વજનની કિ.રૂ.૧૦૩૨૦/- તથા ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૬૦૦૦/- એમ મળી કુલ રૂ. ૧૬૩૫૦/- નો મુદ્દામાલ રીકવર કરી આ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

(ર)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩૫/૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબ ના કામે તા.૧૦/૧૨/૧૬ ક.૧૪/૦૦ તા.૧૨/૧૨/૧૬  થી ૪/૦૦ દરમ્યાન કોઇ પણ વખતે મોજે ગોવીંદી સર્જન ડુપ્લેક્ષ મકાન નં.૫૮ મા ફરીયાદીના બંધ મકાનના મેઇન દરજાજાને મારેલ તાળુ તેમજ સ્ટોપરથી નીચેના ભાગનુ લાકડુ તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરીનુ તાળુ તોડવાનો પ્રયત્‍ન કરી ચોરી કરવાની કોશીષ કર્યા વિગેરે બાબત નો ગુન્‍હો રજીસ્‍ટર કરવામા આવેલ હતો. આ કામે  ગોધરા શહેર એ  ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૪/૨૦૧૭ તા.૧૫/૦૬/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) પવનભાઇ સાગરભાઇ બાવરી રહે. હાલોલ મદારીવાસ (ર) બીરજુભાઇ બાબુભાઇ બાવરી રહે. પથ્થર તલાવડી બાવરીવાસ ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૫/૦૬/૨૦૧૭ ના ક.૧૮/૩૦ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક  કરી તેમના કબજામાંથી મોબાઇલ ફોન  નંગ-૧ ઓપો કંપનીના કુલ કિ.રૂ.૬૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.

આ બંને  આરોપીઓની સઘન પુછપરછ કરતા પોતે તથા તેઓની સાથેના (૧) ગોવીંદ ઉર્ફે ભાટો રણછોડભાઇ બાવરી રહે. ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ(૨) કાળો માધવા બાવરી રહે. ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ (૩) કાળીયાભાઇ જીગનુભાઇ બાવરી રહે. ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ નાઓએ ભેગા મળી ચોરી કરવાનો પ્રય્તન કરેલાની કબુલતા કરેલ છે. આમા આ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

(૩)     ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૦/૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦  મુજબ ના કામે તા.૧૩/૦૩/૧૬ ક.૧૬/૦૦ થી તા.૧૪/૩/૧૬ ક.૯/૦૦   દરમ્યાન કોઇ પણ વખતે મોજે વાવડી બુર્ઝગ હનુમાનજી મંદીરની બાજુમાં ફરીયાદીના પત્ની પોતાના ભાડાના મકાનને તાળુ મારી તેઓની સાસરીમાં ગયેલ તે વખતે કોઇ ચોર ઇસમોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી તીજોરીમા મુકી રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપિયા તથા ચુંટણી કાર્ડ તથા કેક્રીટ કાર્ડ તથા કોડક કંપનીનો કેમેરો મળી કુલ રૂ. ૨૮૦૦૦/- નો ચોરી કરી વિ. બાબતે ગુન્‍હો રજીસ્‍ટર કરવામા આવેલ હતો. આ કામે ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૧૪/૨૦૧૭ તા.૧૫/૦૬/૨૦૧૭ મુજબના કામે સામાવાળા (૧) પવનભાઇ સાગરભાઇ બાવરી રહે. હાલોલ મદારીવાસ (ર) બીરજુભાઇ બાબુભાઇ બાવરી રહે.પથ્થર તલાવડી બાવરીવાસ ગોધરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૫/૦૬/૨૦૧૭ ના ક.૧૮/૩૦ વાગે પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્‍વારા અટક કરી તેમના કબજામાંથી મોબાઇલ ફોન  નંગ-૧ ઓપો કંપનીના કુલ કિ.રૂ.૬૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.

આ બંને  આરોપીઓની સઘન પુછપરછ કરતા પોતે તથા તેઓની સાથેના (૧) ગોવીંદ ઉર્ફે ભાટો રણછોડભાઇ બાવરી રહે. ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ (૨) કાળો માધવા બાવરી રહે.ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ (૩) કાળીયાભાઇ જીગનુભાઇ બાવરી રહે. ગોધરા પથ્થર તલાવડી બાવરીવાસ નાઓએ ભેગા મળી ચોરી કરેલાની કબુલતા કરેલ અને આ ચોરીનો મુદ્દામાલ અર્પણ રાજુન્દ્રકુમાર સોની રહે.ચંપાગલી હાલોલ નાઓને આપેલાની હકીકત જણાવતા આ ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી સોનાના દાગીના ઓગાળી નાખેલ તેની બનાવેલી રણી ૨૦ ગ્રામ ૪૫૦ મીલી ગ્રામ વજનની કિ.રૂ. ૪૭૭૭૦/- નો મુદ્દામાલ રીકવર કરી આ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

(૪)    ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૫૮/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુનો તા.૧૫/૦૬/૨૦૧૭ ના ક.૧૨/૩૦ વાગ્‍યે મોજે.પંચમહાલ ડેરીના બહારના ભાગે પાર્લરની બાજુમા યોગેશ્વર સોસાયટી ભુરાવાવ ખાતે આરોપી કોઇ ચોર ઇસમે ફરીયાદી ની ઇકો ગડી નંબર જીજે-૩૫ બી-૦૫૧૪ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- ની પાર્ક કરેલ જે ઇકો ગાડીની ચોરી કરી લઇ ગયા વિ બાબતનો ગુનો દાખલ કરવામા આવેલ. આ ગુન્‍હો ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ ધ્‍વારા તા.૧૬/૦૬/૨૦૧૭ ના રોજ ડીટેકટ કરી આરોપી કિરીટભાઇ રયજીભાઇ પગી રહે.સંજીવન કોલોની ખારોલ તા.લુણવાડા જી.મહીસાગર નાને અટક કરી ચોરીમા ગયેલપુરે પુરો મુધ્‍દામાલ રીકવર કરવામા આવેલ છે.   

  • મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૦૫/૨૦૧૩ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬, ૫૦૪, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસ્‍તો ફરતો આરોપી મિથુન અજમેલભાઇ ખાંટ રહે.ઉબેર ટેકરા તા.સંતરામપુર જી.મહીસાગર નાઓને તા.૧૨/૦૬/૨૦૧૭ ના ક.૧૧/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. નાઓ ધ્‍વારા અટક કરી મોકવા પો.સ્‍ટે. સુપ્રત કરવામા આવેલ છે.
  • દામાવાવ પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં.૧૮૨/૨૦૧૬, ૧૫/૨૦૧૭, ૨૧/૨૦૧૭ ખતથા ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી ૪૬/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એએ, ૬૫ઇ, ૮૧ વિગેરે મુજબના ગુનાના કામનો નાસ્‍તો ફરતો આરોપી પૃથ્‍વીરાજસિંહ ઉર્ફે કાબરો પોપટસિંહ ઠાકોર રહે.ગોલ્‍લાવ નવલસિંહની મુવાડી તા.ગોધરા નાઓને તા.૧૩/૦૬/૨૦૧૭ ના ક.૧૧/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. નાઓ ધ્‍વારા અટક કરી કાલોલ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • મોરવા(હ) પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૩૧/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એઇ, ૮૧ મુજબના ગુનાન કામનો નાસ્‍તો ફરતો આરોપી ચિરાગ ઉર્ફે ઇલુ બદીયાભાઇ ચારેલ રહે.સંજેલી ભુરા તા.સંજેલી જી.દાહોદ નાને તા.૧૪/૦૬/૨૦૧૭ ના ક.૦૨/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. નાઓ ધ્‍વારા અટક કરી કાલોલ પો.સ્‍ટે. સુપ્રત કરવામા આવેલ છે. 
  • હાલોલ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૯૮/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૨૭૯, ૩૩૭, ૩૭૯, ૧૧૪ તથા એમ.વી.એકટ ક.૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબના ગુન્‍હાના કામનો નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી (૧) રાજુ ઉર્ફે ભયો પર્વતભાઇ જાતે પરમાર રહે.વાવ તા.હાલોલ જી.પંચમહાલ (ર) ગીતાબેન તે નરવતભાઇ સામંતસિંહ સોલંકી રહે.વાવ મંદીર ફળીયુ તા.હાલોલ (૩) કાળુભાઇ શંકરભાઇ સોલંકી રહે.વાવ તા.હાલોલ નાને તા.૧૪/૦૬/૨૦૧૭ રોજ વાવ મુકામે થી પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ, પંચમહાલ ગોધરા નાઓ ધ્‍વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ માટે હાલોલ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    ગોધરા તાલુકા પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૨૮/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબના કામે તા.૧૫/૦૬/૧૭ ક.૦૨/૦૦ વાગે મોજે.છાવડ પાનમ બ્રીજ થી ગોધરા શહેર પશુ દવાખાના  સુધી આરોપી તવેરા ગાડી નંબર જીજે-૦૬ ડી.બી.૯૬૫૦ ના ચાલક તથા તેની સાથેનો ઇસમ તથા વાહન માલીક બારીઆ હર્ષદકુમાર ભારસિંહ રહે.૫૭૧ કે.એચ.દવાખાના ફળીયુ ધામણોદ તા.શહેરા નાઓએ તવેરા ગાડીમા ગે.કા. ઇગ્‍લીંશ દારૂ ના ૧૮૦ મી.લી. ના કવાટરીયાની પેટીઓ નંગ-૫૦ બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ની ગે.કા.ભરાવી તથા તવેરા ગાડી ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- મુધ્‍દામાલ મુકી આરોપીઓ નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૧૫/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૮૧ મુજબના કામે તા.૧૩/૦૬/૨૦૧૭ ના ક.૧૬/૦૦ વાગે મોજે.અમરાપુરા ગામે ગાયત્રી ફળીયા નજીક આવેલ નાળા પાસે આરોપીઓ (૧) તખતસિંહ રતનભાઇ રાઠવા રહે.અમરાપુરા તા.હાલોલ (ર) સુનીલ ઉર્ફે ચેમો અરવિંદભાઇ પરમાર તથા (૩) અરવિંદભાઇ શાંતીલાલ પરમાર બંને રહે.ધનસર આંટા તા.હાલોલ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા ઇગ્‍લીંશ દારૂન  જથ્થો મંગાવી વહંચણી કરતા પોલીસની રેઇડ દરમ્‍યાન આરોપી નં.૧ કિંગ વ્‍હીસ્‍કીની ૭૫૦ મીલીની ઇગ્‍લીંશ દારૂની પેટીઓ અંગ ૨૯ મા બોટલો નંગ-૩૪૮ ની કિ.રૂ.૮૭,૦૦૦/- તથા હીરો સ્‍પેલન્‍ડર પ્રો. મો.સા. રજી નં.જીજે-૧૭ એ.એલ-૦૧૦૪ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રુ.૧,૧૨,૦૦૦/- ના મુધ્‍દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દમાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

રેતી ખનન હેઠળ કરેલ સારી કામગીરી

(૧)    રાજગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ તથા ગુજરાત મીનરલ્‍સ પ્રિવેન્‍સ એકટ લીગલ માઇનીંગ ટ્રાન્‍સપોર્ટ સ્‍ટોરેજ રૂલ્‍સ ૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬ તથા એમ.વી.એકટ ૧૮૧, ૧૭૭ મુજબના કામે તા.૧૭/૦૬/૧૭ ક.૧૭/૦૦ વાગે મોજે.રવેરી ત્રણ રસ્‍તા ઉપર આરોપી જયદિપસિંહ નટવરસિંહ ચૌહાણ રહે.ચલાલી તા.કાલોલ નાએ ટ્રેકટર નં.જીજે-૧૭ એ.આઇ ૨૨૯૨ નો તથા ટ્રોલી સાથે કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા ટ્રોલીમા રેતી પાંચ ટન કિ.રૂ.૩,૧૨,૫૦૦/- નો મુધ્‍દામાલ ગેરકાયદેસર રીતે ગોમા નદીના પટમ માથી ચોરી કરી વહન કરી લઇ આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   રાજગઢ પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૩૨/૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ તથા ગુજરાત મીનરલ્‍સ પ્રિવેન્‍સ એકટ લીગલ માઇનીંગ ટ્રાન્‍સપોર્ટ સ્‍ટોરેજ રૂલ્‍સ ૨૦૦૫ ના નિયમ ૩, ૫, ૬ તથા એમ.વી.એકટ ૧૮૧, ૧૭૭ મુજબના કામે તા.૧૭/૦૬/૧૭ ક.૧૭/૦૦ વાગે મોજે.રવેરી ત્રણ રસ્‍તા ઉપર આરોપી મહેશભાઇ અર્જુનભાઇ પરમાર રહે.શેરપુરા તા.ઘોઘંબા નાએ ટ્રેકટર વગર પાર્સીગનુ તથા ટ્રોલી સાથે કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નો મુધ્‍દામાલ ગેરકાયદેસર રીતે ગોમા નદીના પટ માથી ચોરી કરી વહન કરી લઇ આવતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્‍દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 20-06-2017