હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૯/૦૬/૨૦૧૭ થી તા.૨૫/૦૬/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

  • મોરવા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૧૯/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૪૬૧, ૩૭૯ મુજબ (ર) શહેરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૨૫/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૪૬૧ મુજબ (૩) દાહોદ જીલ્‍લાના દેવગઢ બારીયા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૭૯/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્‍હાના કામના નાસ્‍તા ફરતા વોન્‍ટેડ આરોપી જુબેર રફીક વલીવાંકા રહે.સાતપુલ ઓઢા ગોધરા નાઓને તા.૨૨/૦૬/૨૦૧૭ ના ક.૧૮/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટક કરી મોરવા પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.  
  • દામાવાવ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૫૯/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી ૮૧ મુજબના ગુન્‍હાના કામના નાસ્‍તો ફરતો વોન્‍ટેડ આરોપી બાબુભાઇ ફતેસિંહ ઉર્ફે ફતાભાઇ પટેલ રહે.કાળી ડુંગળી ખેડા ફળીયુ તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાઓને તા.૨૨/૦૬/૨૦૧૭ ના ક.૦૧/૧૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા અટક કરી દામાવાવ પો.સ્‍ટે. સોંપવામા આવેલ છે.  
  • જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પંચમહાલ ગોધરા હુકમ ક્રમાંકઃ/એ.એ.જી./પાસા/૧૭/૨૦૧૭ તા.૨૩/૦૬/૨૦૧૭ ના હુકમ આધારે નિતીનકુમાર દિલીપસિંહ પરમાર રહે.ખાંડીયા પરમાર ફળીયુ તા.શહેરા નાને પો.ઇન્‍સ. એલ.સી.બી. ગોધરા ધ્‍વારા તા.૨૪/૦૬/૨૦૧૭ ના ક.૧૧/૩૫ વાગે અટક કરી રાજકોટ મધ્‍યસ્‍થ જેલમા મોકલી આપેલ છે.

 

 

 

  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૬ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    દામાવાવ પો.સ્‍ટે.IIIગુ.ર.નં.૯૮/૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫.ઇ, ૮૧ મુજબના કામે તા.૧૯/૬/૧૭  ક.૭/૧૫ વાગે મોજે.કાંટુ આબાખુંટ જવાના ત્રણ રસ્તા પાસે રોડ ઉપર આરોપી પલ્સર ૧૫૦  મોટર સાયકલ એન્જીન નં.DHZRGC 77974 તથા ચેચીસ નં.MD2A11 CZ4GRC27325 નો ચાલક તથા તેની પાછળ બેઠેલ બીજો એક ઇસમ નાઓએ પ્રોહી બંધક એરીયામા વગરપાસ પરમીટે પોતાના કબજાની મોટર સાયકલના પાછળના ભાગે બે પ્લાસ્ટીકના થેલાઓમા પરપ્રાંતીય બનાવટનો દારૂ  તથા બીયર ભરેલ જુદાજુદા માર્કાની સીલબંધ નાની મોટી બોટલો  નંગ-૧૧૭  કુલ કિ.રૂ.૨૭,૧૦૦/- નો તથા પલ્સર ૧૫૦ મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કી.રૂ.૫૨,૧૦૦/- નો મુદ્દામાલ વહન કરી લઇ આવતા પોલીસ ને જોઇ ઉપરોક્ત મુદ્દામાલ છોડી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પ.સ.ઇ. દામાવાવ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     મોરવા(હ) પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૦૨/૧૭ પ્રોહી એક્ટ  ૬૫(ઇ), ૮૧, ૯૮(ર)  મુજબ ના કામે તા.૨૪/૦૬/૧૭  ક.૦૭/૩૦  દરમ્‍યાન મોજે-સંતરોડ (સલીયા ગામે ઓવરબ્રીજ પાસે  ચોકડી નજીક હાઇ-વે રોડ ઉપર આરોપીઓ (૧) મહેશભાઇ સાલમભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ રહે.મહેલોલ, નારપુરા, રૂપણપુરા ફળીયુ તા.ગોધરા (ર)  પ્રવિણભાઇ છગનભાઇ સોલંકી ઉ.વ.૨૯ રહે.મહેલોલ, નારપુરા, રૂપણપુરા ફળીયુ તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની સફેદ કલરની ઇકકો ગાડી નં.જી.જે.૧૭.એન. ૯૨૮૪ માં પરપ્રાન્તીય ઇગ્લીશ દારુની જુદી-જુદી બનાવટની પેટીઓ નંગ-૩૫ જેમાં ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયાની પેટીઓ નંગ-૩૦ કુલ કવાટરીયા  નંગ-૧૪૪૦, કિ.રૂ.૭૨,૦૦૦/- તથા ૬૫૦ મી.લી. ની બીયરની પેટીઓ નંગ-૫ જેમા બીયરની બોટલો નંગ-૬૦, કિં.રૂ.૬૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૮૦૦૦/- નો પ્રોહી મુદદામાલ તથા ઇકકો ગાડી  કિં.રુ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- ગણી કુલ કિં.રૂ.૩,૮૦,૦૦૦/- ના મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પોસ.ઇ. મોરવા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. .

(૩)    ગોધરા તાલુકા પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૫૮ /૧૭ પ્રોહી એક્ટ ૬૫ઇ, ૮૧ મુજબ ના કામે  તા.૨૩/૦૬/૧૭ ના ક.૨૦/૧૫ માજે કલ્યાણા પેટે લીલાપુરા ફળીયા નર્મદા કેનાલ નજીક ખેતરમાં આરોપીઓ (૧) કીરણસિંહ મંગળસિંહ રાઠોડ રહે. કલ્યાણા પેટે લીલાપુરા તા. ગોધરા (ર)  પ્રવિણસિંહ ખાતુસિંહ રાઠોડ રહે. કલ્યાણા પેટે લીલાપુરા તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના ખેતરમાં જુદા જુદા માર્કાની ઇગ્લીશ દારૂ ભરેલ નાની  મોટl બોટલો નંગ-૧૨૧ કિ.રૂ.૨૫,૬૦૦/- નો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી પોલીસની રેઇડ જોઇ નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)    હાલોલ પ્રોહી.ગુ.ર.નં.૨૫૧/૨૦૧૭ ધી ગુજરાત પ્રોહી એકટ ૬૫એઇ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૨૩/૦૬/૨૦૧૭ ક.૦૧/૧૫ વાગે મોજે.રામેશરા, ભગીરથ ચોકડી ઉપર આરોપીઓ (૧) દશરથભાઇ પુનીયાભાઇ રાઠવા રહે.ચીસાડીયા, રંગપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર, તા-જી-છોટાઉદેપુર (૨) અલસીંગ રાઠવા રહે.રજોટ તા-જી-છોટાઉદેપુર (૩) ગમજીભાઇ રાઠવા રહે.વડઇ, અલીરાજપુર, (એમ.પી) (૪) સુરેશભાઇ ધાનક રહે.કોલગોકડીયા, રંગપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર, તા-જી-છોટાઉદેપુર નાઓએ મહીન્‍દ્રા જીપ વાહન નં-જી.જે-૧૭- ડબલ્‍યુ ૩૮૭૩ મા  કિંગફીસર ટીન બીયર ૫૦૦ એમ.એલ ના કુલ નંગ-૨૪૦ કિં.રુ-૩૩,૬૦૦/- તેમજ કિંગવ્‍હીસ્‍કી ૭૫૦ એમ.એલ ની કુલ નંગ-૨૪૦ ની કિં.રુ-૮૦,૪૦૦/- નો ગાડી  કિં.રુ-૨,૫૦,૦૦૦/- મળી કુલ રુપીયા- ૩,૬૪,૦૦૦/- સાથે આરોપી નં.૧ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 

(૫)    હાલોલ પ્રોહી.ગુ.ર.નં.૨૫૭/૨૦૧૭ ધી ગુજરાત પ્રોહી એકટ ૬૫ એઇ મુજબના કામે તા.૨૩/૦૫/૨૦૧૭ ક.૧૮/૩૦ મોજે.રામેશરા ગામની સીમમાં આરોપી જયમીત ઉર્ફે લાલો ડાહ્યાભાઇ પરમાર રહે:રામેશરા બ્રાહ્મણફળીયા તા:હાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાના કબજામાં વેચાણ કરવા માટે પરપ્રાંતીય દારૂની ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસની બોટલો નંગ:૧૦૮ કિં.રૂા.૩૬,૧૮૦/- નો મુદ્દામાલ મુકી નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)    મોરવા  પો.સ્‍ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૦૪/૧૭ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૮૧, ૯૮(ર)  મુજબના કામે  તા.૨૫/૦૬/૧૭ ક.૦૮/૦૦ દરમ્‍યાન મોજે-સંતરોડ (સલીયા ગામે ઓવરબ્રીજ પાસે ચોકડી નજીક હાઇ-વે રોડ ઉપર આરોપી સિલ્વર કલરની એસ્ટીમ ગાડી નં.જી.જે.૦૭.એ.એન.૫૦૦૪ ના ચાલક  તથા તેની સાથેનો બીજો એક ઇસમ જેના નામઠામ જણાવેલ નથી તે નાઓએ પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની એસ્ટીમ ગાડીમાં વિદેશી ઇગ્લીશ દારુની જુદી-જુદી બનાવટની ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ-૩૦  જેમાં પેટીઓ નંગ-૨૪ માં ૭૫૦ મી.લી.ની કીંગ વ્હીસ્કીની પ્લાસ્ટીકની બોટલો–૨૮૮ તથા છુટ્ટી ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૦ મળી કુલ બોટલો નંગ-૨૯૮, કિં.રુ.૮૯,૪૦૦/- તથા પેટીઓ નંગ-૬ જેમાં ૫૦૦ મી.લી.ના માઉન્ટસ–૬૦૦૦ સુપર સ્ટ્રોગ બીયરના ટીન નંગ-૧૪૪, કિં.રુ.૧૪૪૦૦/- મળી કુલ રૂ.૧૦૩,૮૦૦/- નો પ્રોહી મુદદામાલ એકબીજાની મદદગારીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવા જતાં પોલીસનું વાહન ચેકીંગ જોઇ એસ્ટીમ ગાડી સહીત કુલ  કિં.રુ.૪,૦૩,૮૦૦/- નો  મુદદામાલ સ્થળ ઉપર મુકી નાસી  જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)     રાજગઢ III ગુ.ર.નં.૮૩/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫ઇ મુજબના કામે તા.૨૧/૦૬/૧૭ ક.૨૨/૧૫ વાગ્યે મોજે.બળીયાદેવ વાળા ખેતરમાં ભાણપુરા ગામે આરોપીઓ (૧) મહેશભાઇ જેસીંગભાઇ સોલંકી (ર) અજીતભાઇ ઉર્ફે ચપો અનોપભાઇ પરમાર (૩) ધમેન્દ્રભાઇ ઉર્ફે લાલો મહેશભાઇ સોલંકી તમામ રહે ભાણપુરા તા.ધોધંબા નાઓએ પોતાના ખેતરમાં ઇંગ્લીશ દારુની પાલ્સ્ટીકની બોટલો નંગ-૧૧૬ કુલ કીમત રૂ.૩૪,૮૦૦/- નો પોતાના ખેતરમાં સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન સગેવગે કરતા આરોપી નં.૧ નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   .

જુગાર ધારા હેઠળ કરેલ સારી કામગીરી- કુલ-ર કેસ શોધી કાઢવામા આવેલ છે.   

(૧)    ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૧૪/૧૭ જુગારધારા ક.૧૨ મુજબના કામે તા.૨૧//૧૭  ક.૧૯/૧૫ મોજે- ગોધરા કુબા મસ્જીદ પાસે ખુલ્લામાં આરોપીઓ  (૧) યુસુફ અબ્દુલ હકિમ શેખ રહે.સાવલીવાડ ગોધરા (૨) યાસીન અબ્દુલ રહિમ શેખ રહે.કુબા મસ્જીદ પાસે ગોધરા (૩) ઇમરાન યામીન ડંગુ રહે. બેઠક મંદિર પાસે ગોધરા નાઓ જાહેરમાં ગંજીપાના પત્તાનો હારજીતનો રૂપિયા વડે જુગાર રમી રમડતા આરોપીઓની અંગ  ઝડતીમાંથી માંથી મળેલ રૂ.૧૫,૮૦૦ તથા  દાવા ઉપરથી મળી આવેલ રૂ.૧૦૦૦/- મળી  કુલ કિ.રૂ.૧૬,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ–૧  કિ.રૂ.૧૦૦૦ મળી  કુલ  રૂ. ૧૭,૮૦૦/- ના  મુદ્રામાલ સાથે મળી  આવી પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દમાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     મોરવા(હ) પો.સ્ટે.સે.ગુ.નં.૫૬/૧૭ જુગારધારા ક.૪, ૫ મુજબના કામે તા.૨૩/૦૬/૧૭ ક.૦૧/૪૫ વાગે મોજે.મોરા ગામે આરોપીઓ (૧) ટીનો ઉર્ફે નગીનભાઇ મોહનભાઇ પટેલ રહે.દેલોચ, સીમળા ફળીયુ, તા.મોરવા(હ) (ર) મહેશભાઇ સોમાભાઇ સંગાડા રહે.સુલીયાત ભલાડા ફળીયુ, તા.મોરવા(હ) (૩) સુરેશભાઇ પારસીંગભાઇ તડવી રહે.લીમડી, બટીયાવાડા ફળીયુ, તા.સંતરામપુર (૪) સદાનંદ કુમારન નાયર મુળ રહે.કોયલાની તા.કોયલાન, જી.કાલીગેટ(કેરલ) હાલ રહે.મોરા, બસ સ્ટેશન નજીક, સુલીયાત-મોરા રોડ નાયરની દુકાન તા.મોરવા(હ) (૫) વિજસ વિશ્વનાથ નાયર રહે.મુળ રહે.કોયલાની, તા.કોયલાન, જી.કાલીગેટ(કેરલ) હાલ રહે.મોરા, બસ સ્ટેશન નજીક, સુલીયાત-મોરા રોડ નાયરની દુકાન તા.મોરવા(હ) (૬) અજીષ ગોપાલન નાયર મુળ રહે.કાટકેલ, તા.કુલ્લમ જી.કોટારકેટ (કેરલ) હાલ રહે.મોરા, બસ સ્ટેશન નજીક, સુલીયાત-મોરા રોડ નાયરની દુકાન તા.મોરવા(હ) (૭) મહેશભાઇ દલસુખભાઇ ડાંગી રહે.સુલીયાત, થાણા ફળીયુ, તા.મોરવા(હ) નાઓ  નાયરની દુકાનના પાછળના રુમમાં લાઇટના અજવાળે પાના-પત્તાનો હારજીતનો જુગાર રમી રમાડતાં જુગારના સાધનો દાવ ઉપરના રૂ.૧૩,૧૯૦/- તથા તમામ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રુ.૧૪,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ , કિં.રુ.૪૦૦૦/-  તથા મો.સા.નં-૩ , કિં.રૂ.૭૫૦૦૦/- મળી કુલ રુ.૧,૦૬,૭૯૦/-  મુદદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કેસશોધી કાઢવામા આવેલ છે.   

(૧)    ગોધરા તાલુકા પો.સ્‍ટે.સેંકન્ડ.ગુ.ર.નં.૯૧/૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની ક.૫(ખ), ઘ, છ, (ક), ૮, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૨/૬/૧૭ ના ક.૧૯/૧૫ વાગે આરોપીઓ (૧) ટેમ્પા  નંબર- જી.જે.૦૬.યુ.૪૯૩૧નો ચાલક (૨) ટેમ્પા નો માલીક (૩) પશુઓ ભરાવી આપના ઇસમ નાઓએ પોતાના કબ્જાના  ટેમ્પા નંબર-જી.જે.૦૬.યુ.૪૯૩૧ મા પશુના પગો ઉપર તેમજ મોઢા ઉપર ટુંકા દોરડા વડે ક્રુરતાથી બાંધી કોઇ પાણી કે ઘાસચારાની સગવડ વગર તેમજ કોઇ પાસ પરમીટ વગર કતલખાને લઇ જતા બળદો નંગ-૦૮ તથા ગાય નંગ-૦૧ કુલ નં-૦૯ જેની કિ.રૂા.૭૨,૦૦૦/-તથા ટેમ્પાની કિ.રૂા.૨,૦૦૦૦૦/- આમ મળી કુલ કિ.રૂા.૨,૭૨૦૦૦/-નો મુદામાલ સાથે પોલીસને જોઇ ટેમ્પો મુકી નાશી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     વેજલપુર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૩/૧૭ ગુ.પ.સં.સુધારા અધિ.૨૦૧૭ ની ક.૪(૧)૫ તથા ગુ.એ.પ્રી. એક્ટ ૧૯૫૪ ની કલમ ૫(૧)(એ), ૬(એ), જી.પી.એક્ટ ૧૧૯, તથા ઇ.પી.કો. કલમ ૧૧૪, મુજબ ૨૫/૦૬/૧૭ ક.૧૪/૪૫ મોજે.કાલંત્રા ગામની સીમમાં ખેતરોમાં આરોપી મોહસીન સીકંદર પથીયા રહે.વેજલપુર તા.કાલોલ તથા બીજો એક ઇસમ નાઓએ મુંગા પશુઓ સફેદ બળદ નં-૩, કિ.રૂ.૩૦.૦૦૦/- તથા સફેદ ગાય નં-૧, કિ.રૂ.૧૦.૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૦.૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે કતલખાને લઇ જતા એકબીજાના ગળામાં તેમજ પગોમાં ટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક બાંધી લઇ જતા આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરી કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(રાજેન્‍દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 27-06-2017