હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૦/૦૭/૨૦૧૭ થી તા.૧૬/૦૭/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

  • હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૩૩૩, ૪૩૫ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અલ્‍પેશકુમાર હીમંત્‍સિંહ રાઠોડ રહે.રામનાથ તા.કાલોલ નાઓને તા.૧૦/૦૭/૨૦૧૭ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા અટક કરી હાલોલ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ તથા ફ.૧૩૬/૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભગવતસિહ લક્ષ્‍મણસિહ સોલંકી રહે.આંબખુટ તા.ઘોઘંબા નાઓને તા.૧૦/૦૭/૨૦૧૭ ના ક.૧૨/૦૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • હાલોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૨, ૩૩૩, ૪૩૫ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અરૂણકુમાર જેસીંગભાઇ બારોટ રહે.કાલોલ બારોટવાસ તા.કાલોલ નાઓને તા.૧૨/૦૭/૨૦૧૭ ના ક.૦૧/૧૦ વાગે  સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ સ્‍કોડ ધ્‍વારા અટક કરી હાલોલ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૭૪/૨૦૧૪ તથા ૧૭૫/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૦૭, ૧૪૩, ૧૪૭ વિગેરે મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇરફાન બીલાલ હયાત રહે.ગોન્‍દ્રા ઇદગાહ મહોલ્‍લા ગોધરા નાઓને તા.૧૦/૦૭/૨૦૧૭ ના ક.૧૦/૩૦ વાગે  સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩૬/૨૦૧૪ તથા ૬૧/૨૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯, ૧૧૪ વિગેરે મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિનોદભાઇ પ્રભાતસિહ સોલંકી રહે.આંબાખુટ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓને તા.૧૦/૦૭/૨૦૧૭ ના ક.૧૪/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્‍સ. એલ.સી.બી. ધ્‍વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૩ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)    પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી ગુ.ર.નં.૧૪૨/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫(ઇ), ૬૫ (એ) મુજબના કામે તા.૧૨/૦૭/૨૦૧૭ ક.૧૯/૩૫ વાગ્યે મોજે.રાયણવાડીયા ગામે આરોપી અરવીદભાઇ રામાભાઇ પરમાર રહે.રાયણવાડીયા બારીયા ફળીયુ તા.હાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરિયામાં પોતાના કબજાના રહેણાક મકાનમા ગે.કા. રીતે વિદેશી દારૂ કિંગ વ્હીસ્કીની ૧૨૦ બોટલો કિ.રૂા.૩૦,૦૦૦/-નો મુદ્દામાલ રાખી પોલીસ ની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે

(ર)    હાલોલ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૩૧૬/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૨/૦૭/૨૦૧૭ ક.૨૦/૪૫ વાગે મોજે.રામેશરા ગામે આરોપીઓ (૧) બાવાભાઇ ગોહાયડાભાઇ રાઠવા રહે.કેવડી તા.જી.છોટાઉદેપુર હાલ રહે.દીયાવાટ તા.જી.છોટાઉદેપુર (૨) ધોળીયાભાઇ નવલસિંહ રાઠવા રહે.દીયાવાટ તા.જી.છોટાઉદેપુર (૩) સુર્યો રાઠવો નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજાની મારૂતી ઝેન ગાડી નંબર:GJ-11-E6709 માં હેવર્ડસ ૫૦૦૦ ટીન બીયર નંગ-૪૫૬ કિં.રૂા.૪૫,૬૦૦/- તથા ગાડી ની કિં.રૂા.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂા.૧,૯૫,૬૦૦/- નો મુદ્દામાલ લઇ આવી પોલીસની નાકાબંધી દરમ્યાન આરોપી નંબર (૧) નો પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. હાલોલ નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)       ગોધરા શહેર એ ડીવીઝન પ્રોહી ગુ.ર.ન.ર૧૩/૧૭  પ્રોહી એકટ કલમ ૬૫ એ.ઇ ૧૧૬બી મુજબના કામે તા.૧૩/૦૭/૧૭ ક.૧૮/૩૫ મોજે.ગદુકપુર ચોકડી પાસે આરોપી અજયભાઇ નરસુભાઇ માવી રહે.મુળ ગામ–વરમખેડા માવડા ફળીયા તા.જી.દાહોદ હાલ રહે.એકસટ ટોકીઝ પાછળ આણંદ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના કબજાની હોન્ડા કંપનીની અવન્ટર ગાડી નં.જીજે.૨૦.એ.સી.૪૮૬૯ ની ઉપર પરપ્રાંતીય વિદેશીદારૂના કવાટરીયા નંગ-૨૮૦ જેની કુલ  કિ.રૂ.૨૮,૦૦૦/- નો  રાખી જે  જુની વપરાયેલ અવન્ટર ગાડીની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી  કુલ કિ.રૂ.૪૮,૦૦૦/-ના  મુદૃામાલ સાથે પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામાલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્‍ટે. કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

જુગારધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.   

(૧)    ગોધરા તાલુકા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૦૭/૧૭ જુગારધારા કલમ-૧૨ મુજબના કામે તા.૧૬/૭/૧૭   ક.૨૦/૩૦ વાગે આરોપીઓ (૧) આતીશકુમાર  બળવંતસિંહ ઠાકોર  રહે. ટીમ્બા ગામ તા.ગોધરા (ર) મહેરઅલી યાકુબઅલી સૈયદ  રહે.  માલવણ  તા.ગળતેશ્વર  જી.ખેડા (૩) પ્રફુલભાઇ  પુનમચંદ પટેલ રહે. ટીમ્બા ગામ તા.ગોધરા (૪) નીતીનભાઇ  જેઠાભાઇ  પટેલ  રહે.સેવાલીયા  બજાર  તા.ગળતેશ્વર જી.ખેડા (૫) શરદભાઇ  વિઠલભાઇ  પટેલ  રહે.ટીમ્બા ગામ તા.ગોધરા (૬) વિપુલભાઇ  દેસાઇભાઇ  પટેલ રહે.માલવણ  તા.ગળતેશ્વર  જી.ખેડા (૭) યોગેશકુમાર બલુભાઇ પટેલ રહે.માલવણ તા.ગળતેશ્વર જી.ખેડા (૮) સોમાભાઇ કનુભાઇ  મારવાડી રહે.વચ્છેસર તા.ગળતેશ્વર જી.ખેડા  નાઓએ ટીમ્બા ગામની સીમમાં નીલગીરીઓના ખેતરમાં ગોળ કુડાળુ વળી પત્તા પાનાનો હાર જીત નો જુગાર રમી રમાડી  અલગ અલગ  દરની ચલણી નોટી  કુલ રૂ.૫૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૫ કિ.રૂ.૭૫ ૦૦૦/- તથા ટાટપતરી નંગ-૧ કિ.રૂ.૨૫૦/- તથા પત્તા પાનાની કેટો નંગ-૪ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧,૪૨,૭૫૦/- ના મુદામાલ સાથે કુલ આઠ આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્‍દામલ કબજે કરી પો.ઇન્‍સ. ગોધરા તાલુકા પો.સ્‍ટે. નાઓ ધ્‍વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્‍દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 18-07-2017