હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૪/૦૯/૨૦૧૭ થી તા.૧૦/૦૯/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

 

  • દામાવાવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૨૯,૨૭૯,૧૧૪ તથા ગુજરાત પશુ સરક્ષણ ૨૦૧૧ ની કલમ ૫(ક)(ખ),૬(ક),૮,૧૦ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબના  ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી વસીમ યુસુફ મીચલ રહે. સાતપુલ ગોધરા નાઓને તા.૫/૦૯/૨૦૧૭ ના ક.૧૦/૩૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી દામાવાવ  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • કાલોલ  પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૨૦,૧૨૦બી,૧૭૭,૧૮૨ ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઇરફાન ઇસ્માઇલ ભાગલીયા રહે. રબ્બાની મહોલ્લા વેજલપુર તા. કાલોલ નાઓને તા. ૬/૦૯/૨૦૧૭ ના ક. ૧૭/૧૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી કાલોલ  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • કાલોલ  પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૨૦,૧૨૦બી,૧૭૭,૧૮૨ ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ પઢીયાર રહે. સણસોલી તા. કાલોલ  નાઓને      તા.૭/૦૯/૨૦૧૭ ના ક. ૨૦/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી કાલોલ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • દામાવાવ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૮/૨૦૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિનયમ-૨૦૧૧ ની ક.૫(ક), (ખ), ૬(ક), ૮ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ઇશાક ઐયુબ સાજી ઉર્ફે બડો રહે.વેજલપુર નાના મહોલ્લા તા.કાલોલ જી.પંચમહાલ નાને તા.૦૪/૦૯/૨૦૧૭ ના રોજ ક.૧૨/૪૫ વાગે વેજલપુર મુકામે થી સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક કરી વધુ તપાસ માટે દામાવાવ પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
  • વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી નંબર ૮૩૦૭૯ દિલીપભાઇ પ્રભાતભાઇ પગી રહે.સાંપા માલગુણ તા.ગોધરા જી.પંચમહાલ નાને તા.૧૦/૦૯/૨૦૧૭ ના રોજ ક.૨૨/૦૦ વાગે મુ.શિરપુર ટોલનાકા પાસેથી તા.શિરપુર જી.ધુલે રાજય મહારાષ્ટ્ર મુકામેથી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા અટક કરી આગળની વધુ સજા ભોગવવા સારૂ વડોદરા મધ્યસથ જેલ ખાતે સોંપવામા આવેલ છે.
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૩ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     દામાવાવ પો.સ્ટે. III ૧૪૩/૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ). ૬૫(એ) મુજબના કામે તા.૫/૯/૧૭  ક.૧૩/૦૦ વાગે મોજે.ગોરાડપાણી ગામે આરોપી નરવતભાઇ મગનભાઇ રાઠવા રહે. ગોરાડપાણી તા.ઘોઘંબા નાએ પ્રોહીબંધક એરીયામા વગરપાસ પરમીટે ગોરાડપાણી ગામના જયંતીભાઇ શામળભાઇ રાઠવા નાઓના રહેણાંક મકાનમા ચાર કંતાનના થેલાઓમા પરપ્રાંતીય બનાવટનો દારૂ ભરેલ પ્લાસ્ટીકના સીલબંધ ક્વાટરીયા નંગ-૫૯૪  કુલ કિ.રૂ.૨૯,૭૦૦/- નો મુદ્દામાલ રાખી પોલીસની રેડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૨)   દામાવાવ પો.સ્ટે. III ૧૪૫/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(૨) મુજબના કામે   તા.૭/૯/૨૦૧૭  ક.૨૧/૧૫ મોજે. માલુ ત્રણ રસ્તા રોડ ઉપર આરોપી ચંદ્રસિંહ બચુભાઇ રાઠવા રહે.ખુટાલીયા પોલીસ ગ્રાઉન્ડ ની નજીકમા તા.જી.છોટાઉદેપુર નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પોતાના કબજાનો પીયાગો  રીક્ષા છકડા નં.જીજે ૦૬ એ.ડબલ્યુ ૬૯૦૪ મા પરપ્રાંતીય બનાવટના દારૂ તથા બીયરનો જથ્થો ભરેલ નાની મોટી બોટલો મળી કુલ નંગ–૨૨૮ ની કિ.રૂ.૩૮,૪૦૦/- તથા પકડાયેલ પીયાગો રીક્ષા છકડા ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા એક મો.ફોન કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૮,૯૦૦/- નો મુદ્દામાલ લઇ વહન કરી લઇ આવતા  પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮૫/૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬પઇ, ૮૧, ૯૮(ર) મુજબના કામે તા.૬/૯/૧૭ ના ક.૧૬/૩૦ વાગે મોજે. ચંચેલાવ વે-વેઇટ હોટલની સામે હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) પ્રતાપ પ્રેમસિંહ દિવાન (વણઝારા) રહે.મેઘનગર એમ.પી. (ર) સિરાજ મહંમદ હનીફ ગોરી રહે.ગોન્‍દ્રા જુના જકાતનાકા, મદીના સોસાયટી, મકાન નંબર-૪૮, ગોધરા (૩) શહેજાદ સલીમ શેખ રહે.ગોન્‍દ્રા જુની મસ્‍જીદ પાસે, ગોધરા નાએ પોતાની કબજાની ટાટા એ.સી. ગાડી નંબર જીજે-૧૭ યુયુ-૧૬૬૮ કિ.રૂ.૧,પ૦,૦૦૦/- માં વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન કુલ નંગ-૬ર૦ કિ.રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદામાલ પ્રોહી પ્રતિબંધક વિસ્‍તારમાં વગર પાસ પરમીટે મંગાવી મેળવી વહન કરી નં-ર નાની સાથે મેળાપણુ કરી નંબર વગરની હીરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ કી.રૂ.૧પ,૦૦૦/- સાથે પાયલોટીંગ કરાવી નં-૩ નાને પહોચાડવા જતાં અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.ર,પ૦૦/- મળી કુલ કિ.રૂ.ર,૯૭,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપી ન-૧,ર નાઓ પોલીસની નાકાબંધી દરમ્‍યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જુગાર હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૧ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૩૯/૨૦૧૭ જુગારધારા ક.૧૨ મુજબના કામે   તા.૬/૯/૨૦૧૭ ના ક.૧૫/૩૦ વાગ્‍યે મેસરી નદીના પટમાં ઇદગાહ મહોલ્‍લા ખુલ્‍લી  જગ્‍યામાં આરોપીઓ (૧) સિકદંર ઇશાક બેલી રહે.ઇદગાહ મહોલ્‍લા ગોધરા (૨) મયુર જગદીશચંન્‍દ્ર શર્મા રહે.પાવર હાઉસ જી.ઇ.બી.ની બાજુમાં ગો ધરા(૩) કૈલાશ થાવરદાસ વસંતીણી રહે.નંદનવન સોસા. અરવમેધ એપાર્ટમેન્‍ટ બામરોલી રોડ ગોધરા  નાઓએ  જાહેર માં ખુલ્‍લી જગ્‍યામાં પાના પત્‍તાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગાર રમવાના પાના પત્‍તા નંગ-૫૨ તથા દાવ ઉપરથી મળેલ રોકડા રૂ.૧૬૭૮૦/- તથા આરોપીઓની અંગઝડતી માંથી મળેલ રોકડા રૂ.૮૭૨૦/- ના મળી કુલ્‍લે રૂ.૨૫,૫૦૦/- ના મુધ્‍દામાલ   સાથે ત્રણ આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૨ કેસ શોધી કાઢવામા આવેલ છે.   

(૧)     રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૪૭/૨૦૧૭ ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની ક.૪(૧) પ તથા ગુજરાત એનીમલ પ્રિવેશન એકટ ૧૯૫૪ ની ક.૫(૧)એ, ૬એ તથા જી.પી.એકટ ક.૧૧૯ ઇ.પી.કો ક.૧૧૪ મુજબના કામે તા.૮/૯/૧૭  ક.૨૧.૪૫ વાગ્યે મોજે સવાપુરા  રોડ ઉપર પુલની બાજુમાં આરોપીઓ (૧) તેરસીંગ હમદીભાઇ રાઠવા રહે. લવાર ફળીયા  પાલ્લા તા.ધોધંબા (૨) અબ્દુલ્લા  નામનો ઇસમ બાપનુ નામ જણાયેલ નથી રહે. રાજગઢ તા.ધોધંબા  નાઓએ  ગાય નંગ-૧ સફેદ કલરની કિ.રૂ.૫૦૦૦/ ની ગળા તથા પગના ભાગે કુરતાપુર્વક ટુંકા દોરડાથી બાંધી  કતલ કરવાના ઇરાદે અવાવરૂ ઝાડી ઝાખરા માં કુરતા પુર્વક બાધી રાખી પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     દામાવાવ પો.સ્ટે. II ૬૫/૦૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ની ક.૫ (ગ), ૨ (ક), ૬(ક).૮.૯.૧૦ તથા ઇ.પી.કો કલમ ૨૭૯. તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭. ૧૮૪, ૩,૧૮૧ તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ મુજબના કામે તા.૯/૯/૨૦૧૭ કલાક.૧૮/૩૦ વાગે મોજે.ગોદલી વૈદા ચોકડી પર આરોપી હરીશભાઇ ભનતાભાઇ હરીજન રહે.કીકાવાડા સિમોડી ફળીયુ તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર નાઓએ પોતાના કબજા ના પીકપ ડાલા નં.જીજે ૦૬ એવી ૪૪૦૧ મા કતલ કરવાના ઇરાદે બળદ નંગ-૨ ને  એક બીજાના  ગળામા તથા પગોમા  ટુંકા ટુંકા  દોરડાથી  ક્રુરતા પુર્વક બાંધી ખીચો ખીચ ભરી ઘાસચારાની તથા પાણીની સગવડ નહી રાખી કુલ બળદ નંગ-૨ ની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ડ્રાયવીંગ લાયસન્સ વગર વાહન હંકારી બળદ ભરી વહન કરી લઇ આવતા પીકપ ડાલા ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧.૭૦,૦૦૦/- ના મુદામાલ સાથે સ્થળ ઉપર પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   

 

(રાજેન્‍દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 11-09-2017