હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૧૧/૦૯/૨૦૧૭ થી તા.૧૭/૦૯/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

ગુન્હા ડીટેકરટ-૦ર

(૧)       ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૦૦/૧૬  ઇ.પી.કો. ક.૪૫૭, ૩૮૦ મુજબના કામે તા.૨૩/૦૯/૧૬  ક.૨૦/૦૦ થી તા.૨૪/૦૯/૨૦૧૭ ક. ૭/૦૦ દરમ્યાન મોજે.બગીડોળ ગામે દુધ સહકારી મંડળી લીમીટેડ મા બનેલ છે.  આ કામે દુધ ઉત્પાદક સહકારી મંડળી બગીડોળના મકાનના મેઇન દરવાજાનુ તાળુ કોઇચોર ઇસમોએ તોડી અંદર પ્રવેશ કરી અંદર મુકી રાખેલ તીજોરીનુ તાળુ તોડી તીજોરીમાં મુકી રાખેલ રોકડા રૂ. ૩૬,૯૫૪/-  ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો વિ. બાબતે ગુનો રજીસ્ટર કરવામા આવેલ.  આ ગુનાના કામે ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪ મુજબના ગુનાના કામે અટક કરેલા આરોપીઓ (૧) પ્રદીપકુમાર મનહરભાઇ સોલંકી (ર) તરૂણસિંહ મફતસિંહ ચૌહાણ બંને રહે. બગીડોળ તા.ગોધરા નાઓની ધનિષ્ઠ પુછપરછ કરતા હકીકત જણાવેલ કે ઉપરોકત બંને આરોપી તેમજ તેઓની સાથેના સહ આરોપી  સંજયકુમાર રમણભાઇ ચૌહાણ રહે. બગીડોળ તા. ગોધરા એમ ત્રણેય જણાએ ભેગા મળી આજથી એકાદ વર્ષ ઉપર રાતના સમયે બગીડોળ ગામે આવેલ ધી. દુધ ઉત્પાદક સહકારી મંડળી લીમીટેડના મકાનના મેઇન દરવાજાનુ તાળુ તોડી અંદર મુકેલ તીજોરીનુ તાળુ તોડી તીજોરીમાં મુકી રાખેલ દુધ મંડળીના રોકડા રૂપિયાની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે અંગે ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૦૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામા આવેલ છે.   આ ગુનાના કામે ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા પૈકીના રૂ. ૯૨૧૦/-  રીકવર કરેલ છે.

(ર)       ગોધરા શહેર બી ડીવીઝન  પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૪/૧૭  ઇ.પી.કો. ક.૩૭૯, ૫૧૧ મુજબના કામે તા.૧૬/૦૯/૧૬  ક.૩/૩૦ વાગે મોજે.જૈન દેરાસર પાણીની ટાંકી પાસે બનેલ છે. આ કામે  આરોપી અકરમ ફારૂક વસ્કા રહે.ગોધરા મુસ્લીમ બી સોસાયટી તથા બીજો એક ઇસમ નાઓએ  આ કામના ફરીયાદીની મોટર સાયકલ નંબર જી.જે. ૧૭ બી.સી. ૪૬૮૯ ની પોતાના ઘરના આંગણામાં મુકેલ જે આ કામના આરોપીઓએ રાત્રીના સમયે મોટર સાયકલ નંબર જી.જે. ૬ એફ.એ. ૦૨૦૫ ની લઇ ચોરી કરવા આવેલ જે ફરીયાદી જાગી જતા મુકી નાસી ગયેલ થોડીવાર પછી બાઇક લેવા આવતા એલ.સી.બી. પોલીસ આવી જતા એક ઇસમ પકડાઇ ગયેલ અને બીજો ઇસમ નાસી જઇ ચોરી કરવાની કોશીષ કરી વિ. બાબતે ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ કામે ફરીયાદીની મોટર સાયકલ ઘર આંગણામાં મુકેલ હતી તે  મોટર સાયકલનુ લોક તોડી ચોરી કરવાની કોશીષ કરતા ઘરના માણસો જાગી ગયેલા બુમા બુમા કરેલી તે સમય દરમ્યાન એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગ હતા તે સ્થળ ઉપર તાત્કાલીક પહોચી જઇ ચોરી કરનાર બે ઇસમો પૈકી અકરમ ફારૂક વસ્કા રહે. ગોધરા મુસ્લીમ બી સોસાયટી મીઠીખાન મહોલ્લા ગોધરા નાઓને નાસવા જતા તેનો પીછો કરી પકડી પાડેલ અને તેની પુછપરછ  દરમ્યાન હકીકત જણાવેલ કે પોતે તથા તેની સાથે સરફરાજ ફૈઝલ ઉર્ફે ફઝલ હયાત રહે. મીઠીખાન મહોલ્લા ગોધરા નાઓ બંને ભેગા મળી પોતાની મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ એફ.એ. ૦૨૦૫ ની લઇને ઉપરોકત મોટર સાયકલ ચોરી કરવા માટે આવેલા અને આ મોટર સાયકલ પણ કબજે કરવામાં આવેલ છે અને ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૫૧૧, ૧૧૪ મુબજનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા ડીટેકટ કરેલ છે. 

  • નવાસારી જિલ્લાના વાસદા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૬૮/૨૦૧૫ ઇ.પી.કો. ક.૩૭૯, ૧૧૪, ૨૦૧, ૪૧૧ મુજબના  ગુનાના કામના નાસતા ફરતા વોન્ટેડ આરોપી (૧) અખતર ગનીભાઇ મીર (શેખ) ઉર્ફે નાનો રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા (ર) મોહસીન હુસેન શેખ ઉર્ફે લાલુ ઉર્ફે બલ્લુ રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓને (૩) સેફઅલી અબ્દુલગની શેખ ઉર્ફે સુરી રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓને તા.૧૬/૦૯/૨૦૧૭ ના ક.૧૬/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા ધ્વારા અટક કરી વાસદા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૪/૨૦૧૭ ઇ.પી.કો. ક. ૩૭૯, ૫૧૧, ૧૧૪ મુજબના  ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી સરફરાજ ફૈઝલ ઉર્ફે ફઝલ હયાત રહે. મીઠીખાન મહોલ્લા ગોધરા નાઓને તા.૧૬/૦૯/૨૦૧૭ ના ક.૧૭/૧૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ધ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૬૫/૨૦૧૨ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અરવિંદભાઇ ઉર્ફે હરીભાઇ ભારતભાઇ પટેલીયા રહે.શનીયાડા તા.ઘોઘંબા નાને તા.૧૨/૦૯/૧૭ ના રોજ ક.૧૩/૧૫ વાગે શનીયાડા મુકામે થી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.  
  • વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામના કેદી નં.૮૨૧૩૦ દલપ્તભાઇ અંદરભાઇ નાયક રહે.બખ્ખર તા.ગોધરા નાઓ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે સજા ભોગવતા હોય જે તા.૧૧/૦૫/૧૫ ના રોજ વચગાળાના જામીન ઉપર મુકત થઇ રજા પર આવેલ જે રજા પુરી થતા મધ્યસ્થ જેલ વડોદરા ખાતે હાજર નહી થઇ સવા બે વર્ષથી ફરાર થયેલ હોય જેને તા.૧૫/૦૯/૧૭ ના રોજ ક.૧૩/૨૫ વાગે મુ.માઘાપર તા.ભુજ જી.કચ્છ પશ્વિમ મુકામે થી પો.સ.ઇ. પેરોલ સ્કોડ ધ્વારા અટક કરી વધુ સજા ભોગવવા સારુ મધ્યસ્થ જેલ જવડોદરા ખાતે સોં૫વામા આવેલ છે. 
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૩ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)     વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૪૨/૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબના કામે તા.૧૫/૦૯/૧૭ ક.૧૮/૩૦ વાગે મોજે સુરેલી ગામે આરોપી કોકીલાબેન તે નટવરલાલ અમરતલાલ જયસ્વાલની વિધવા રહે.સુરેલી તા.કાલોલ નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ઇગ્લીશ દારૂ તથા બીયરના ટીન મળી કુલ નાની મોટી બોટલો નંગ- ૧૬૭ કિ.રૂ.૨૭,૯૦૦/- નો પ્રોહી ગુનાનો જથ્થો ગેરકાયદેરસ રીતે રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા સારી કામગીરી કરવામા આવેલ છે.

(ર)     રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૩૩/૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબના કામે તા.૧૭/૦૯/૧૭ ક.૧૩/૩૦ વાગે મોજે. પાલ્લા ગામે કોબાફળીયા ચેકડેમના કોતરમા આરોપી સમીરભાઇ દુરસીંગભાઇ રાઠવા રહે.શનાડા ગામ ડામરી ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે ઇગ્લીંશ દારૂની પ્લાસ્ટીકની બોટલો કીંગ વ્હીસકી ડીસ્ટ. ધાર (એમ.પી) બનાવટના માર્કાવાળી તે ૭૫૦ મીલીની પ્લાસ્ટીકની બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૬૪,૮૦૦/- તથા ટીન બીયર લેમાઉન્ટ પ્રીમીયમ સ્ટ્રોગ ઇન્દોર મધ્યપ્રદેશ બનાવટના માર્કાવાળી તે ૫૦૦ મી.લી.ની નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦/- કુલ બોટલો તથા ટીન બીયર નંગ-૩૧૨ કિ.રૂ.૭૪,૪૦૦/- નો મુધ્દામાલ લઇ આવી  સગેવગે કરવા જતા પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)     કાલોલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૮૧/૨૦૧૭ ગુજરાત પ્રોહીબીશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(ર) , ૮૧, ૮૨ મુજબના કામે તા.૧૭/૦૯/૧૭ ક.૦૦/૧૫ વાગે મોજે.મલાવ ગામે ચોકડી ઉપર આરોપી રાજેશભાઇ સમસુભાઇ માવી તથા દિલીપભાઇ બાબુભાઇ વોહનીયા બંને રહે.નાનીમલુ તા.ધાનપુર જી.દાહોદ નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામા પોતાના કબજા ભોગવટાની ટ્રેકસ ક્રુજર ગાડી નં.જીજે-ર૦ એ-૫૬૬૮ મા પર પ્રાંતીય ઇગ્લીંશ દારૂ ભરેલ ૭૫૦ મી.લી. ની રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કીની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૩૬ કિ.રૂ.૩૪,૦૦૦/- નો રાખી જે ઇગ્લીંશ દારૂની હેરાફેરીમા ઉપયોગમા લીધેલ ટ્રેકસ ક્રુઝર ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૩૪,૦૦૦/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

(રાજેન્‍દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 19-09-2017