હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૦૨/૧૦/૨૦૧૭ થી તા.૦૮/૧૦/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

  • દામાવાવ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૦/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અરવિંદસિહ અજમેલસિહ ચૌહાણ રહે.બોર, કાકરી ફળીયુ તા.ઘોઘંબા નાઓને તા.૦૨/૧૦/૨૦૧૭ ના ક.૦૨/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી દામાવાવ પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫૮/૨૦૧૬ ઇ.પી.કો.ક. ૪૨૦, ૧૨૦બી મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી તૈયબ ઇકબાલ ચાંદકી રહે.વાલી ફળીયા નં.ર ગોધરા નાઓને તા.૦૬/૧૦/૨૦૧૭ ના ક.૧૫/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
  • વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૬૧/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી દિલીપભાઇ બળવંતસિહ પરમાર ઉર્ફે ધનો રહે.શેરપુરા વાવ ફળીયા તા.ઘોઘંબા નાઓને તા.૦૬/૧૦/૨૦૧૭ ના ક.૧૩/૩૦ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી વેજલપુર પો.સ્ટે. સુપ્રત કરવામા આવેલ છે.
  • રાજગઢ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૫૦/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ મુજબના ગુન્હાના કામનો નાસ્તો ફરતો આરોપી અર્જુનભાઇ મલીયાભાઇ રાઠવા રહે.વાંકોડ તા.ઘોઘંબા નાને તા.૦૭/૧૦/૨૦૧૭ ના કોજ ક.૧૮/૪૦ વાગે મોજે.ગોધરા મુકામે થી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા ધ્વારા અટક કરી રાજગઢ  પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.

 

  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરીકુલ- કેસ શોધી કાઢવામા આવેલ છે

()      દામાવાવ પોસ્ટે III ગુ.ર.નં.૧૪૩/૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ મુજબના કામે તા.૦૫/૧૦/૧૭  ક.૧૪.૨૦ વાગે મોજે.ગોરાડા પાણી ગામે આરોપી નરવતભાઇ મગનભાઇ રાઠવા રહે.ગોરાડા પાણી તા.ઘોઘંબા નાએ પોતાના રહેણાંક મકાનમા ચાર કંતાનના થેલાઓમા પરપ્રાંતીય બનાવટનો દારૂ ભરેલ પ્લાસ્ટીકના સીલબંધ કવાટરીયા નંગ-૫૯૪ કિ.રૂ.૨૯,૭૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ  પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ  હેઠળ કરેલ સારી કામગીરી કુલ- કેસ શોધી કાઢવામા આવેલ છે

(૧)     રાજગઢ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૫૫/૨૦૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ ની ક.૨, ૪(૧), ૫ તથા ગુજરાત એનીમલ પ્રિવેન્સન એકટ ૧૯૫૪ ની ક.૫(૧)એ, ૬એ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ક), ૬(ક)(૧)(ર)(૩) ,૮ ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૦૫/૧૦/૧૭ ક.૦૧/૩૦ વાગે મોજે.રવેરી ચોકડી ઉપર આરોપી મારૂતીવાન નં.જીજે-૧૬ એએ-૩૫૦૧ ના ચાલક ડ્રાઇવર નાએ મારૂતીવાનમા લાલ કલર તથા સફેદ કલરની ગાયો નંગ-ર કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મારૂતીવાન કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૦,૦૦૦/- નો મુધ્દામાલ લઇ આવતા મારૂતીવાનમા ભરેલ ગાયોને ગળાના તથા પગના ભાગે ટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક બાંધી મારૂતીવાનમા ઘાસચારો કે પાણીની સગવડ વગર કતલખાને લઇ જવાના ઇરાદે લઇ આવતા નાકાબંધી દરમ્યાન પોતાની મારૂતીવાન સાઇડમા ઉભી રાખી નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 10-10-2017