|
પંચમહાલ જીલ્લામાં તા.૧૬/૧૦/૨૦૧૭ થી તા.૨૨/૧૦/૨૦૧૭ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
- પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૦૫ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૧૯/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૨, ૯૮ (૨) મુજબના કામે તા.૧૬/૧૦/૧૭ ના ક.૧૦/૪૫ વાગે મોજે.વડાતળાવ ગામે આરોપી કૈલાશ હેમંતસિંહ સસટીયા રહે.તળાવ ફળીયા, કીટા તા.જી. અલીરાજપુર નાએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગે.કા. રીતે હેરાફેરી કરી પોતાની ફોર્ડ ગાડી નં. GJ-06BL-7027 માં ઇંગ્લીશ દારૂની અગલ અગલ બ્રાન્ડની બોટલ નંગ – ૧૩૨ કિંમત રૂા.૧૮,૬૦૦/- તથા ગાડીની કિંમત રૂા.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂા.૩,૧૮,૬૦૦/- મુદામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) કાલોલ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૩૦૧/૧૭ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમ-૨૦૧૬ ની ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(૨) મુજબના કામે તા.૧૭/૧૦/૧૭ ક.૧૦/૧૫ વાગે મોજે.અલવા ગામે આરોપી પાર્સીંગ નંબર વગરની મહીન્દ્રા જીતો ફોર વ્હીલ પીકઅપ ગાડીનો ચાલક ડ્રાઇવર નાએ પોતાના કબ્જાની સફેદ કલરની મહીન્દ્રા કંપનીની જીતો મોડલની પીકઅપ ગાડી પાર્સીગ નંબર વગરનીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતિય ઇગ્લીશ દારૂનો જથ્થો ગાડીમાં ચેસીસની નીચે વેલ્ડીંગ કરેલ પતરાના બનાવેલ બોકસમાં ૭૫૦ મી.લી.ની ઇગ્લીશ દારૂ ભરેલ પ્લાસ્ટીકની બોટલો નંગ-૨૧૬ કિં.રૂ.૬૪,૮૦૦/- નો મુદામાલ તથા ગાડીની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કૂલ કિં.રૂ.૨,૬૪,૮૦૦/- નો મુદામાલ હેરફેર કરતાં પોલીસની નાકાબંધી દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. કાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) દામાવાવ પો.સ્ટે. III ગુ.ર.નં.૧૬૩/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫.એ, ૬૫ઇ, ૯૮(૨), ૮૧, ૮૨ મુજબના કામે તા.૧૮/૧૦/૨૦૧૭ ક.૧૦/૧૫ વાગે મોજે.સાજોરા વેડ ફળીયા ચોકડી ઉપર આરોપીઓ (૧) અશોકભાઇ વિરસીંગભાઇ ભીલાલા રહે.નાની બડોઇ હોળી ફળીયુ તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૨) દીનેશભાઇ કછીયાભાઇ નાયક રહે.નાની બડોઇ હોળી ફળીયુ તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (મધ્ય પ્રદેશ) નાઓએ ભેગા મળી એક બીજાના મેળાપીપણા થી પ્રોહી પ્રતિબંધક એરીયામા વગર પાસ પરમીટે પકડાયેલ આરોપીઓના કબજાની ઉપરોક્ત બન્ને મોટર સાયકલો ઉપર પરપ્રાંતીય બનાવટના દારૂ નો જથ્થો ભરેલ બોટલો નંગ–૨૧૬ ની કિ.રૂ.૬૪,૮૦૦/- તથા બે મોટર સાયકલો કિ.રૂ.૩૦,૦૦૦/- તથા એક મો.ફોન કી.રૂ.૫૦૦/- મળી કુલ કી. રૂ.૯૫.૩૦૦/- નો મુદ્દામાલ લઇ આરોપી નંબર ૧ થી ૪ નાઓ વહન કરી લઇ આવતા આરોપી નં-૧.૨ નાઓ પકડાઇ જઇ તથા આરોપી નંબર ૩ થી ૪ નાઓ નાસી જઇ તેમજ આરોપી નં.૫ નાઓએ ઉપરોક્ત પકડાયેલ બન્ને મોટર સાયકલો નું પાયલોટીંગ કરી નાસી જઇ તેમજ આરોપી નં-૬ નાએ નાએ દારૂ નો જથ્થો આરોપી નં.૧ થી ૪ નાઓને આપી એક બીજાની મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) મોરવા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૩૪૧/૧૭ પ્રોહી એક્ટ ૬૫(ઇ), ૬૫(એ), ૯૮(ર), ૮૧ મુજબના કામે તા.૧૮/૧૦/૧૭ ક.૦૦ /૩૦ વાગે મોજે.નવાગામ ગામે રોડ ઉપર આરોપીઓ (૧) ઉપેન્દ્ર કાળુભાઇ ભેદી રહે. ચાચકપુર ,તા.લીમખેડા ,જી.દાહોદ (૨) પીન્ટુ રાજસિંહ બારીયા રહે.મુનાવાણી ,તા.લીમખેડા ,જી.દાહોદ (૩) બીપીનભાઇ ભુરસીંગ તાવીયાડ ઉ.વ. ૨૩ રહે. ઇટાડી ,ગોવિંદા તળાઇ ફળીયુ,તા.સંજેલી, જી.દાહોદ (૪) વિકેશભાઇ મનાભાઇ મકવાણા રહે.ભંડોઇ, તા.મોરવા(હ) નાઓએ પોતાના કબજાની કર્વોલીસ ગાડીમાં ઇગ્લીશ દારુની ખાખી તથા સફેદ પુઠ્ઠાની કુલ પેટીઓ નંગ-૩૨ જેમાં ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ- ૯ જેમા માઉન્ટસ- ૬૦૦૦ માર્કાના ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ- ૨૧૬, કિં.રૂ.૨૧,૬૦૦/- તથા સફેદ પુઠ્ઠાની પેટીઓ નંગ-૨૩ માં ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટીકના કર્વાટરીયા નંગ-૧૧૦૪, કિં.રુ.૫૨,૨૦૦/- મળી કુલ રુ.૭૩,૮૦૦/- નો પ્રોહી જથ્થો ભરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગે.કા.રીતે હેરાફેરી કરવા જતાં પોલીસની નાકાબંધી દરમ્યાન કુલ રૂ.૩,૭૫,૮૦૦/- નો મુદદામાલ સ્થળ ઉપર મુકી નાસી જઇ તથા આરોપી નં.૪ વિકેશભાઇ મનાભાઇ મકવાણા રહે.ભંડોઇ ,તા.મોરવા(હ) નાઓએ સદર પકડાયેલ પ્રોહી જથ્થો મંગાવી એકબીજાને મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. મોરવા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૫) જાંબુઘોડા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૩૨/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧, ૯૮(૨) મુજબના કામે તા.૧૯/૧૦/૧૭ ના ક.૧૮/૩૦ વાગે મોજે.નાથપુરી ગામે હાઇવે રોડ ઉપર આરોપીઓ (૧) ભાવસીંગભાઇ ફુલજીયાભાઇ રાઠવા રહે.જડોલી પટેલ ફળીયું તા.જી.અલીરાજપુર એમ.પી (૨) વિનોદભાઇ ઉર્ફે ધિરીયો અમરસિંગભાઇ પરમાર રહે. પાલનપુર ડુંગરી ફળીયું તા.હાલોલ જી.પંચમહાલ (૩) વિપુલભાઇ નાગજીભાઇ રાઠવા રહે.જુની ભાટ શિવરાજપુર તા-હાલોલ જી.પચમહાલ (વોન્ટેડ) નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે પોતાના કબજા પોતાના કબજાની મેકસ માર્સલ ગાડી નંબર GJ-6-DG-4974માં પરપ્રાન્તીય બનાવટનો ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ- ૪૬ કિ.રૂ.૪,૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની ૭૫૦ મીલીની પ્લાસ્ટીકની બોટલો નંગ- ૧૭૦ ની કિ.રૂ.૫૧,૦૦૦/- તથા બિયરના ટીન નંગ ૯૬ ની કિ.રૂ.૯,૬૦૦/- તથા મળી આવેલ મોબાઇલ નંગ-૩ ની કિ.રૂ.૧,૫૦૦/- તથા મેકસ માર્સલ ગાડી નં. GJ-6-DG-4974ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૬,૭૦૦/-ના મુદૃામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|