હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૩/૧૦/૨૦૧૭ થી તા.૨૯/૧૦/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુના ડીટેકટ-ર

(૧) ભરૂચ બી ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૩/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૭૯ મુજબનો ગુનો  તા.૧૮/૦૯/૨૦૧૭ થી તા.૨૯/૦૯/૨૦૧૭ ક.૧૮/૦૦  થી ક.૨૨/૦૦   મોજે. ભરુચ બી.એસ.એન.એલ. ઓફીસના ગેટ પાસેથી ફરીયાદીનો ટાટા પીકઅપ મેકસ ટેમ્પા નંબર જી.જે. ૧૬ એકસ ૯૦૮૩ કિ.રૂ.૨,૫૦,૦૦૦/-  નો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતે  ગુનો રજી કરવામા આવેલ આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં. ૭/૨૦૧૭ તા.૨૮/૧૦/૨૦૧૭ મુજબના કામે સામાવાળા અનસ હસન સુંઠીયા રહે. ગોધરા ઇદગાહ મહોલ્લા ગોન્દ્રા જી. પંચમહાલ નાઓ પોલીસની નાકાબંધી દરમ્યાન પોતાના કબજાનો  એક ૪૦૭ ટાટા ટેમ્પા સફેદ કલરનો આગળ પાછળ રજીસ્ટ્રેશન વગરનો ચેચીસ નંબર MAT357105ABB06496 તથા એન્જીન નંબર 497SPTC35BZY606620 કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- નો છોડી નાસી ભાગેલ હોય જેથી ઉપકરોકત ટેમ્પાને  શંકાસ્પદ હાલતમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત ટેમ્પા બાબતે તપાસ કરતા સદરી ટેમ્પા ભરૂચ જિલ્લાના ભરૂચ બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૩/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલનો ટેમ્પો હોય સદરઅનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા ડીટેકટ કરવામાં આવેલ છે.

(ર)   ગોધરા શહેર ડીવીઝન પો.સ્ટે..ગુ..નં.૧૦૫/૨૦૧૭ .પી.કો. . ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો  તા.૨૩/૦૮/૨૦૧૭  ક.૧૭/૦૦ તા.૨૪/૦૮/૨૦૧૭ ક. ૧૦/૩૦ દરમ્યાન મોજે ધોળાકુવા પ્રાથમિક શાળા ગોધરા ખાતે બનેલ છે. આ કામે પ્રાથમિકશાળાની ઓફીસના દરવાજાને મારેલ તાળુ તોડી અંદર પ્રવેશ કરી સ્કુલની ઓફીસમાં મુકી રાખેલ એસાર કંપનીનુ કોમ્પ્યુટર, સી.પી.યુ, પાવર બેટરી , માઉસ, ટાવર સ્પીકર મળી કુલ રૂ. ૨૫૦૦૦/- નુ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતે ગુનો રજી કરવામા આવેલ આ કામે ગોધરા શહેર ડીવીઝન પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં./૨૦૧૭ તા.૨૯/૧૦/૨૦૧૭ મુજબના કામે સામાવાળા () ઇશ્વર ઉર્ફે ઇસો ભારતભાઇ સંગોડ રહે. ધોળાકુવા નીશાળ ફળીયુ તા. ગોધરા () આમીરખાન લતીફખાન પઠાણ રહે. નવા બહારપુરા ગોન્દ્રા ગોધરા () સંજય રસીકભાઇ ભાભોર રહે. ધોળાકુવા ભાભોર ફળીયુ તા.ગોધરા નોઓને સી.આર.પી.સી. ક.૪૧(૧)ડી મુજબ તા.૨૯/૧૦/૨૦૧૭ ના ક.૧૫/૦૦ વાગે અટક કરી તેઓના  કબજામાંથી એસાર કંપનીનુ કોમ્પ્યુટર (મોનીટર) નંગ- તથા એસાર કંપનીનુ સી.પી.યુ. નંગ- તથા યુ.પી.એસ. પાવર બેટરી નંગ- તેમજ માઉસ નંગ- તથા ઇન્ટેક્ષ કંપનીના ટાવર સ્પીકરો નંગ-  કિ.રૂ. ૨૫૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી ઉપરોકત મુદ્દામાલ સંબધે આરોપીઓની પુછપરછ કરતા આજ થી બે એક મહીના ઉપર ધોળાકુવા ગામે આવેલ પ્રાથમિક શાળાની ઓફીસના દરવાજાને મારેલ તાળુ રાતના સમયે લોખંડની કોશથી તોડી સ્કુલની ઓફીસમાં પ્રવેશ કરી સ્કુલમાં મુકી રાખેલ ઉપરોકત ચીજ વસ્તુઓની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા ગોધરા શહેર ડીવીઝન  પો.સ્ટે. .ગુ..નં.૧૦૫/૨૦૧૭ .પી.કો. ૪૫૪, ૪૫૭, ૩૮૦  મુજબનો અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા  ડીટેકટ કરેલ છે.

  • બોડેલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૯/૨૦૦૪ ઇ.પી.કો.ક. ૩૭૯, ૫૧૧, ૧૧૪ મુજબના ગુનાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી જયંતીભાઇ વિનુભાઇ નાયક રહે.ચીખોદરા તળાવ ફળીયુ તા.ગોધરા નાને તા.૨૫/૧૦/૧૭ ના ક.૦૧/૪૫ વાગે ચીખોદરા મુકામેથી પો.સઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી બોડેલી પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
  • ગોધરા તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૮/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાનો નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી પિયુષભાઇ મંગળસિહ બારીયા રહે.જોરાપુરા વડેલ ફળીયુ તા.ગોધરા નાને  તા.૨૮/૧૦/૧૭ ના ક.૧૨/૦૫ વાગે પો.સઇ. પેરોલ સ્કોડ ધ્વારા સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. સોંપવામા આવેલ છે.
  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૦૭ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)      પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૨૩/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫ એ, ૧૧૬બી,  ૮૧, ૮૨, ૯૮(૨) મુજબના કામે   તા.૨૪/૧૦/૧૭ ક.૧૩/૧૫ વાગ્યે મોજે.ઘાટા ગામે ભાથીજી મંદિર નજીક કોતર પાસે આરોપીઓ (૧) અમદુભાઇ ભુખલાભાઇ રાઠવા રહે. જનીયારા તા.જી. છોટાઉદેપુર (૨) નનુભાઇ દલસીંગભાઇ રાઠવા રહે. ઝાબ તા.ઘોઘંબા નાઓએ બોલેરો પીકઅપ ડાલા નંબર જી.જે.૦૬ એ.વી. ૬૩૯૭ કિંમત રૂા.૫,૦૦,૦૦૦/- નાની અંદર ઇંગ્લીશ દારૂ તથા બીયરની પેટીઓ નંગ -૮૬ જેમાં કુલ બોટલો નંગ -૧૨૬૦ કિં.રૂા.૨,૮૬,૮૦૦/- નો પ્રોહી મુદામાલ ગે.કા. રીતે ભરી હેરાફેરી કરી લઇ ઘોઘંબા તાલુકાના ઝાબ ગામે રહેતા નનુભાઇ દલસીંગભાઇ રાઠવાના ઘરે પહોચાડવા જતા મોટીવાવ તા.ઘોઘંબા ત્રણ રસ્તા પાસે નાકાબંધી દરમ્યાન પોતાના કબજાનું ઇંગ્લીશ દારૂ ભરેલ બોલેરો પીકઅપ ડાલુ ભગાડી લઇ હાલોલ તાલુકાના ઘાટા ગામે ભાથીજી મંદિર નજીક કોતર પાસે છોડી નાસી જતા ઉપરોકત મુધ્દમાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)    પાવાગઢ પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૨૨૪/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧, ૮૨, ૯૮(૨) મુજબના કામે તા.૨૪/૧૦/૧૭ ક.૨૧/૩૦ વાગ્યે મોજે.વડાતળાવ ચોકડી પાસે આરોપીઓ (૧) દિનેશભાઇ મનુભાઇ રામી (૨) મહેશભાઇ મગનભાઇ પરમાર બંન્ને રહે. ગાના તા.જી. આણંદ નાએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે આરોપી નં. ૨ નાએ ઇંગ્લીશ દારૂનો મુદામાલ મંગાવી આરોપી નં.૧ નાએ પોતાના કબજાની અલ્ટ્રો ગાડી નં. GJ-07 AR-7316 માં ઇગ્લીશ દારૂ તથા બીયરના નંગ–૭૪ કિં.રૂા.૨૬,૪૦૦/- તથા ગાડીની કિંમત રૂા.૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂા.૧,૭૬,૪૦૦/- ના મુદામાલની હેરાફેરી કરતા આરોપી નં. ૧  પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)    પાવાગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૨૨૫/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૮૧, ૮૨, ૯૮(૨) મુજબના કામે તા.૨૫/૧૦/૧૭ ક.૧૭/૧૫ વાગ્યે મોજે.શીવરાજપુર કેશરપુરા ફળીયા નજીક જંગલમાં આરોપીઓ  (૧) પ્લસર મો.સા. નં. GJ-34A-4260 નો ચાલક નાનસીંગ સુરસીંગ રાઠવા ઉ.વ. ૧૯ રહે. ફળીયામો, પટેલ ફળીયું જી. અલીરાજપુર તથા (૨)  પ્લસર મો.સા. નં. GJ-06 JK-8712 નો ચાલક (૩) પેશન પ્રો મો.સા. નં. GJ-05AJ-998 નો ચાલક  (૪) સ્પલેન્ડર પ્લસ મો.સા. નં. GJ-34C-5977 નો ચાલક  તથા (૫) પ્લસર મો.સા. નં. GJ-34C-7931 ના ચાલક નાઓએ એકબીજાની મદદગારીથી પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા. રીતે પોતાની મો.સા.ઓ ઉપર કંતાનના થેલામાં ઇગ્લીશ દારૂ તથા બીયર ભરી લઇ આવી જે તમામ મો.સા.ઓ ઉપરનો મુદામાલ જોતા ઇંગ્લીશ દારૂ તથા ટીન બીયર મળી કુલ નંગ – ૪૬૮ કિંમત રૂા.૫૨,૨૦૦/- તથા મો.સા.નંગ -૫ કિંમત રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૧,૫૨,૨૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં. (૧) પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)    વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૭૦/૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના કામે    તા.૨૮/૧૦/૧૭ ક.૧૯/૩૦ મોજે.મોટી ધનોલ ગામે ખેતરમાં આરોપીઓ (૧) રાકેશભાઇ સુરેશભાઇ ગોહીલ રહે.મોટી ધનોલ તા.ગોધરા (૨) રાકેશભાઇ સુરેશભાઇ ગોહીલ નાઓની સાથેના કેટલાક ઇસમો (૩) બોલેરો જીપ નં.જીજે ૧ એચએસ ૯૧૭૫ તથા મારૂતી ફન્ટી નં.જીજે ૬ કે ૧૪૮૭ ના માલીકો પર પ્રાંતિય બનાવટની ઇંગ્લીશ દારૂની પેટીઓ તેમજ આ બંને ગાડીમાંથી નીચે ઉતારેલ ઇંગ્લીશ દારૂ ભરેલી પેટીઓ જે તમામ પેટીઓની ગણતરી કરતા પેટીઓ નંગ-૨૦૨ જેમાં ઇંગ્લીશ દારૂ ભરેલ ક્વાટરીયા કુલ નંગ-૯૬૯૬ કિં.રૂ.૪,૮૪,૮૦૦/- એમ મળી કુલ રૂ.૭,૩૪,૮૦૦/- બોલેરો જીપ નં.જીજે ૧ એચએસ ૯૧૭૫ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મારૂતી ફન્ટી નં.જીજે ૬ કે ૧૪૮૭ કિ.રૂ.૫૦,૦૦૦/- નો મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   

(૫)    દામાવાવ પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૬૮/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫(ઇ), ૬૫(એ), ૯૮(૨), ૮૧ મુજબના કામે  તા.૨૮/૧૦/૨૦૧૭ ક.૧૮/૩૫ વાગે આરોપીઓ (૧) બાબુભાઇ બકાભાઇ બારીયા રહે.માલુ ગોરાડા ફળીયુ તા.ઘોઘંબા (૨) નીલેશભાઇ ધીરાભાઇ બારીયા રહે.માલુ ગોરાડા ફળીયુ તા.ઘોઘંબા (૩) શૈલેશભાઇ ધુળાભાઇ બારીયા રહે.વાવલવારીયા તા.દેવગઢબારીયા નાઓએ દારૂ તથા બીયર ભરેલ કાચની બોટલો મળી કુલ નાની મોટી બોટલો નંગ-૩૭૦ કી.રૂ.૨૫,૬૦૦/- તથા હીરો એચએફ ડીલક્ષ મો.સા. કી.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪૫,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પો.સ.ઇ. દામાવાવ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૬)    પાવાગઢ પ્રોહી ગુ.ર.નં.૨૨૭/૧૭ પ્રોહી એકટ કલમ  ૬૫ઇ, ૬૫ એ, ૮૧, ૮૨, ૯૮(૨) મુજબ  તા.૨૯/૧૦/૧૭ કલાકઃ ૨૧/૪૫ વાગ્યે મોજે.રાયણવાડીયા તળાવની પાળના રોડ ઉપર આરોપીઓ (૧) પ્રભાતસિહ વજેસિહ પરમાર રહે ઘમીરપુરા તા હાલોલ (ર) ઓપેલ કોરસા ગાડી નંબર GJ-06-BA-4691 ના ચાલક બકો રહે તરીયાવેરી તા ઘોઘંબા નાઓએ પોતાના કબજાની ગાડીમા પ્લાસ્ટીકના હોલ નંગ-૧૦૨ કિ.રૂ ૨૫,૫૦૦/- ગાડીની કિંમત રૂા.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂા. ૨,૨૫,૫૦૦/-નો મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૭)    વેજલપુર પો.સ્ટે.પ્રોહિ.ગુ.ર.નં.૧૭૧/૧૭ પ્રોહિ કલમ ૬૫ ઇ, મુજબના કામે તા.૨૯/૧૦/૧૭ ક.૧૬/૦૦ વાગે આરોપી રાજેશકુમાર ઉર્ફે લાલો નટવરલાલ જયસ્વાલ રહે, સુરેલી તા, કાલોલ પ્રોહિ પ્રતિબંધક એરીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂ ભરેલ બોટલો નંગ-૪૪૭, કિ.રૂ. ૨૭.૩૦૦/- નો પ્રોહિ ગુનાનો જથ્થો ગેરકાયદેસર રીતેનો રાખી પોલીસની રેઇડ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી આર.આર.સેલ ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

(કે.એફ.બળોલીયા)

I/C પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 01-11-2017