હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૩૦/૧૦/૨૦૧૭ થી તા.૦૫/૧૧/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે. 

ગુના ડીટેકટ-૧

(૧) વડોદરા તાલુકા પો.સ્ટે. .ગુ..નં.૯૭/૨૦૧૭ .પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો તા.૧૯/૧૦/૨૦૧૭ ક. ૧૪/૩૦ થી તા. ૨૧/૧૦/૨૦૧૭ ક. ૧૪/૦૦  દરમ્યાન બનેલ છે. આ કામે હરીધામ સોખડા સ્વામીનારાયણ મંદીર પાસેના પાર્કીગ ગેટ પાસે ફરીયાદીની  હીરો પેશન પ્રો મોટર સાયકલ નંબર જી.જે. ૦૬ ઇ.કે. ૨૧૬૬ કિ.રૂ. ૧૫,૦૦૦/-   નો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા વિ. બાબતનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. આ કામે ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે. સ્‍ટે.ડા. એન્‍ટ્રી નં.૯/૨૦૧૭ તા.૩૧/૧૦/૨૦૧૭ મુજબના કામે સામાવાળા સંજયભાઇ ડાયાભાઇ પરમાર રહે. લાલજીપુરા ટયુબવેલવાળુ ફળીયુ તા.જી.વડોદરા નોઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૩૧/૧૦/૨૦૧૭ ના ક.૧૯/૧૫  વાગે અટકાયત કરવામાં આવેલ છે. અને તેના કબજાની હોન્‍ડા કંપનની કાળા કલરની પેશન પ્રો મોટર સાયકલ નંબર વગરની મોટર જેનો ચેચીસ નંબર MBLHA10EVBGE03094 તથા એન્‍જીન નંબર HA10EDBGE25572 જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કરી ઉપરોકત ઇસમને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા આજથી દસેક દિવસ પહેલા વડોદરા  જિલ્લાના હરીધામ સોખડા સ્વામીનારાયણ મંદીર પાસેના પાર્કીગ ગેટ પાસેથી  ચોરી કરેલાની કબુલતા કરેલ છે. જે સંબધે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલની મોટર સાયકલ હોય સદર અનડીટેકટ ગુનો પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા  ડીટેકટ કરવામા આવેલ છે.  

  • ગોધરા તાલુકા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૯૧/૨૦૧૭ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ની ક.૫(ખ), ઘ, છ, (ક), ૮, ૧૦ તથા જી.પી. એકટ ક.૧૧૯ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી આરીફ અ.રજાક સમોલ રહે.મેદા પ્લોટ ઇમરાન સીંગલ ફળીયા ગોધરા નાઓને તા. ૦૨/૧૧/૨૦૧૭ ના ક. ૧૫/૦૦  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી ગોધરા તાલુકા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • મોરવા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૭૪/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫ઇ, ૬૫એ, ૯૮(ર) મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી જશવંત ઉર્ફે ભયલુ અમરસિંહ વણકર રહે.પીપળીયા વણકર ફળીયુ તા.ગોધરા નાઓને તા.૨/૧૧/૨૦૧૭ ના ક. ૧૬/૪૫  વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી મોરવા(હ) પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • દામાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૮૩/૨૦૧૭ પ્રોહી એક્ટ ક.૬૫ઇ, ૮૧ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી લક્ષ્મણસિંહ ઉર્ફે લખો રણછોડભાઇ પરમાર રહે. શેરપુરા તા. ઘોઘંબા  નાઓને તા.૪/૧૧/૨૦૧૭ ના ક.૧૯/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી દામાવાવ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
  • વેજલપુર પોલીસ સ્‍ટેશન સે.ગુ.ર.નં ૧૩/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૪૯૮(ક),૧૧૪ મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી નટુભાઇ ઉર્ફે નટવરસિહ શનાભાઇ ચૌહાણ રહે.ભાદરોલી ખુર્દ ઘોડા ફળીયુ તા.કાલોલ જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૧/૧૧/૨૦૧૭ ના રોજ ક.૧૯/૫૦ વાગ્યે મોજે.લાખણકા તા.ગઢડા જી.બોટાદ મુકામેથી સી.આર.પી.સી  ક.૪૧(૧)  આઇ  મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે વેજલપુર  પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.
  • વેજલપુર પોલીસ સ્‍ટેશન સે.ગુ.ર.નં ૫૩/૨૦૧૭ ગુજરાત પશુ  સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૭ની  કલમ ૪(૧)૫,ગુ.એ.પ્રી  એકટ  કલમ ૧૯૫૪ની કલમ ૫(૧)(એ),૬(એ),તથા જી.પી. એકટ  કલમ ૧૧૯ તથા  ઇ.પી.કો કલમ ૧૧૪ મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી  અહેમદ  હુસેન યાકુબ  હયાત ઉર્ફે ચંદરીયો રહે.સાતપુલ ઓઢા મુસ્લીમ એ સોસાયટી ગોધરા તા.ગોધરા જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૦૩/૧૧/૨૦૧૭ ના રોજ કલાક ૧૭/૧૫ વાગ્યે મોજે ગોધરા ગોન્દ્રા મુકામેથી સી.આર.પી.સી  કલમ  ૪૧(૧)  આઇ  મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે વેજલપુર  પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.
  • મોરવા (હ) પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં ૨૬/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૪૯૮(ક),૩૦૬,૧૧૪ મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી મકાભાઇ બાધરભાઇ વાદી રહે.વંદેલી પરમારીયા ફળીયુ તા.મોરવા (હ) જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૪/૧૧/૨૦૧૭ ના રોજ કલાક ૧૩/૩૦ વાગ્યે મોજે વંદેલી મુકામેથી સી.આર.પી.સી  કલમ  ૪૧(૧)  આઇ  મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે મોરવા (હ)  પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.
  • મે.જિલ્‍લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાના હુકમ ક્રમાંક/એમ.એ.જી./પાસા/૨૧/૨૦૧૭ તા.૧/૧૧/૧૭ ના હુકમ આધારે વિનોદ મોતીભાઇ મંગળભાઇ ઉર્ફે મગનભાઇ ખાંટ રહે. દલવાડા ખાંટ ફળીયુ તા. શહેરા નાને તા.૪/૧૧/૨૦૧૭ ના ક.૧૫/૦૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી અમદાવાદ મધ્‍યસ્‍થ જેલમાં મોકલી આપેલ છે. 
  • મે.જિલ્‍લા મેજી.શ્રી પંચમહાલ ગોધરાના હુકમ ક્રમાંક/એમ.એ.જી./પાસા/૨૦/૨૦૧૭ તા.૧/૧૧/૧૭ ના હુકમ આધારે વિનોદ અર્જુનસિંહ ઉર્ફે ડેબરો રતનસિંહ ડાભી રહે. વાઘજીપુર તા.શહેરા રહે.કંકુથાભલા હઠીલા ફળીયુ તા.ગોધરા નાને તા.૪/૧૧/૨૦૧૭ ના ક.૧૫/૧૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક  કરી રાજકોટ  મધ્‍યસ્‍થ જેલમાં મોકલી આપેલ છે. 

 

  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૦૩ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)      રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૭૦/૧૭ પ્રોહી એકટ ક.૬૫એ ,૬૫ ઇ,૧૧૬ બી,૯૮(ર)  મુજબના કામે  તા.૦૧/૧૧/૧૭ ક. ૬/૩૦ વાગે મોજે.લીલાઢાળ ચોકડી ઉપર આરોપી મો.સા. ચાલક સંજયભાઇ ભુરસીંગભાઇ કનેશ (રાઠવા) રહે.ગોલંબા તા.કઠીવાડા જી.અલીરાજપુર નાઓએ પોતાના કબજાની પ્લ્સર મોટર સાયકલ  જીજે-૧૭ એ.સી.-૮૧૮૨ ઉપર ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૩૭ કિ.રૂ.૨૬,૭૦૫/- તથા મો.સા.ની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૬,૭૦૫/- ના મુધ્દામાલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)       રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૭૪/૧૭ પ્રોહી એકટ ક.૬૫ એ ,૬૫ ઇ,૧૧૬ બી,૯૮(ર)  મુજબના કામે  તા ૫/૧૧/૧૭ ક. ૯/૧૫ વાગે લાબડાધરા ચેક પોસ્ટ  ઉપર આરોપી નવિનભાઇ ગોવંદભાઇ રાઠવા રહે. ધોધદેવ તા છોટાઉદેપુર નાનો પોતાના કબજાની પેસન પ્રો મોટર સાયકલ જે આર.ટી.ઓ પાર્સીંગ નંબર વગરની જેનો ચેસીસ નંબર MBLA10AWDL00121 તથા એન્જીન  નંબર HA10ENDHK98344 ઉપર ઇગ્લીશ દારુ પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસરનો  પાલ્સ્ટીકના છુટા ઇગ્લીશ દારુના ૧૮૦ એમ .એલના કીંગ વ્હીસ્કી કવાટર  નંગ-૧૮૦ કિ.રૂ.૯૦૦૦/ તથા  છુટા ટીન બીયર માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ નંગ-૧૭૯ ની કિંમત રૂ.૧૭૯૦૦/- કુલ ટીન બીયરો તથા બોટલો નંગ-૩૫૯ ની કુલ કિ.રૂ.૨૬,૯૦૦/- મોટર સાયકલોની કિ.રૂ.૩૦,૦૦૦/ મળી કુલ કિ.રૂ.૫૬,૯૦૦/  ઇગ્લીશ દારુનો જથ્થો પ્રોહી મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધીત એરીયામાં થી મળી આવેલ સદરહુ ત્હોદારો પ્રોહી મુદામાલ તથા મોટર સાયકલ રોડની સાઇડમાં નાખી નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     રાજગઢ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૧૭૫/૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(ર)  મુજબના કામે તા.૦૫/૧૧/૧૭ ક.૧૮/૦૦ વાગે શંકરટેકરી તરફ જતા રોડ ઉપર  આરોપી કરણભાઇ સકીયાભાઇ નાયક રહે.જામલી કાચલાફળીયા ડોલરીયા તા.જી છોટાઉદેપુર નાનો વગર પાસ પરમીટે પોતાના કબજાની પલ્સર  મોટર સાયકલ જે આર.ટી.ઓ પાર્સીંગ નંબર જી.જે .૦૧ એફ.એસ ૪૦૧૧  ઉપર ઇગ્લીશ દારુ પ્લાસ્ટીકના છુટા ઇગ્લીશ દારુના ૧૮૦ એમ.એલના કીંગ વ્હીસ્કી કવાટર  નંગ-૫૦૭ કિ.રૂ.૨૫,૩૫૦/ મોટર સાયકલોની કિ.રૂ.૨૫,૦૦૦/- કુલ કિ.રૂ.૫૦,૩૫૦/- ઇગ્લીશ દારુનો જથ્થો પ્રોહી મુદ્દામાલ પ્રોહી પ્રતિબંધીત એરીયામાં થી મળી આવેલ સદરહુ ત્હોદાર પ્રોહી મુદામાલ તથા મોટર સાયકલ સાથે પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  

  • પશુસંરક્ષણ હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૦૨ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)      હાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૧૧/૨૦૧૭ ગુજરાત પશુ સુધારણા અધિનિયમ-૨૦૧૧ ની ક.૬(ક) પેટા કલમ ૧, ૨, ૩, ૪ તથા મુંબઇ પશુ સંરક્ષણ અધિનિયમ-૧૯૫૪ ની ક.૫, ૮, ૯, ૧૦ તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની ક.(૧) એ, ડી, ઇ, અફ, એચ, કે તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના રૂલ્સ ૪૭ થી ૫૬ મુજબના કામે તા.૩૦/૧૦/૨૦૧૭ ક.૦૮/૨૫ વાગે મોજે.કાળીભોઇ ત્રણ રસ્તા ઉપર આરોપીઓ (૧) છત્રસિંહ કાળુભાઇ હરીજન ઉ.વ.૧૯ રહે.મોટીબેજ જેતપુર પાવી તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર (ર) અક્ષય મકન હરીજન ઉ.વ.ર૦ રહે.મોટા માંદારા તા.જી.છોટા ઉદેપુર (૩) કાળુભાઇ ભુરાભાઇ હરીજન આશરે ઉ.વ.૨૬ રહે.જેસીંગપુરા તા.જેતપુર પાવી જે.છોટા ઉદેપુર નાઓએ પોતાના કબજાના મહીન્દ્રા પીકઅપ ગાડી નં.જીજે-૫ એ.યુ-૧૧૪૫ મા વાછરડા નંગ-૮ કિ.રૂ.૧૬,૦૦૦/- ના પશુ કોઇપણ પરમીટ કે આધાર વગર કતલખાનામા લઇ જવાના ઇરાદાથી પોતાના કબજાના વાહનના ડાલામા ખીંચોખીંચ ત્રાસદાયક રીતે ભરી લઇ પાણી તથા ઘાસચારાની સગવડ નહી કરી હેરફેર કરતા વોચ દરમ્યાન કુલ પશુ નંગ-૮ તથા ટેમ્પો કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા આરોપી નં.૧ તથા નં.ર નો પકડાઇ જઇ તથા નં.૩ નો નાકાબંધી દરમ્યાન નાશી જતા ઉપરોકત મુઊદામાલ કબજે કરી પો.ઇન્સ. હાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)     હાલોલ પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૧૨/૨૦૧૭ ગુજરાત પશુ સુધારણા અધિનિયમ-૨૦૧૧ ની ક.૬(ક) પેટા કલમ ૧, ૨, ૩, ૪ તથા મુંબઇ પશુ સંરક્ષણ અધિનિયમ-૧૯૫૪ ની ક.૫, ૮, ૯, ૧૦ તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની ક.(૧) એ, ડી, ઇ, અફ, એચ, કે તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના રૂલ્સ ૪૭ થી ૫૬ મુજબના કામે તા.૩૦/૧૦/૨૦૧૭ ક.૦૭/૧૫ વાગે મોજે.કાળીભોઇ ત્રણ રસ્તા ઉપર આરોપી ટાટા છોટા હાથી નં.જીજે-૧૭ ટીટી-૬૬૫૯ ના ચાલકે  પોતાના કબજાના છોટા હાથી મા વાછરડા નંગ-૫ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા પશુ કોઇપણ પરમીટ કે આધાર વગર કતલખાનામા લઇ જવાના ઇરાદાથી પોતાના કબજાના વાહનના ડાલામા ખીંચોખીંચ ત્રાસદાયક રીતે ભરી લઇ પાણી તથા ઘાસચારાની સગવડ નહી કરી હેરફેર કરતા વોચ દરમ્યાન કુલ પશુ નંગ-૫ તથા ટાટા છોટા હાથી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- નો નાકાબંધી દરમ્યાન પકડાઇ જઇ પો.ઇન્સ. હાલોલ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 (રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 07-11-2017