હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પંચમહાલ જીલ્‍લામાં તા.૨૭/૧૧/૨૦૧૭ થી તા.૦૩/૧૨/૨૦૧૭ સુધી પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.

વોન્ટેડ પકડયા-૯

(૧) મહારાષ્ટ્ર રાજયના થાણા જિલ્લાના નારપોલી પો.સ્ટે. ભીવંડીના ફ.ગુ.ર.નં.૩૧૪/૨૦૧૭ ઇ.પી.કો ક.૩૯૯, ૪૦૨ તથા આર્મ્સ એકટ ૧૯૫૯ તથા ૧૯૬૨ ની ક.૪, ૨૫ તથા મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની ક.૩૭(૧), ૧૩૫ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી સાજીદ મહંમદ હનીફ ઇતરા ઉર્ફે બીલ્લો ઉર્ફે નારૂ રહે.ઇદગાહ મહોલ્લા ગોધરા નાઓને તા.૨૯/૧૧/૨૦૧૭ ના ક.૧૨/૨૫ વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી મહારાષ્ટ્ર રાજયના થાણા જિલ્લાના નારપોલી ભીવંડી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે.

(૨) (૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૧૮૬, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૬(ર) તથા જી.પી.એકટ કમલ ૧૩૫ મુજબ  (ર) ભરૂચ રેલ્વે પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૧/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ (૩) ભરૂચ રેલ્વે પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૮૨/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ (૪) ભરૂચ રેલ્વે પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૩/૨૦૧૭ ઇ.પી.કો. ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે ચકલી સઇદ મેદા રહે.સીંગલ ફળીયા ગોધરા નાઓને તા.૨૯/૧૧/૨૦૧૭ ના ક.૧૦/૧૫  વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે.

(૩) ગોધરા તાલુકા પો.સ્ટે. પ્રોહી .ગુ.ર.નં. ૨૭૮/૨૦૧૭ પ્રોહી એકટ ૬૫એ,૬૫ઇ, ૧૬૬બી મુજબ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાજુભાઇ પોપટભાઇ થોરી રહે. વીંઝોલ તા. ગોધરા નાઓને તા. ૧/૧૨/૨૦૧૭ ના ક.૧૩/૧૫  વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી ગોધરા તાલુકા  પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે.

(૪) રાજગઢ પો.સ્ટે. સે .ગુ.ર.નં. ૫૨/૨૦૧૭ પશુ સરક્ષણ અધિનિયમ- ૨૦૧૧ ની કલમ ૫(ક), ૫(ખ) વિગેરે મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી મહ;મહદ ઇસાક કનડા રહે. વેજલપુર તા. કાલોલ નાઓને તા.૨/૧૨/૨૦૧૭ ના ક.૯/૪૫  વાગે પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી ગોધરા તાલુકા  પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે.

(૫)  હાલોલ પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં ૫૦/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોસ્કો કલમ ૬, ૧૭ મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી રણછોડભાઇ જેસીગભાઇ જાતે ઓડ રહે મોહનપુરી હાલોલ તા હાલોલ જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૧/૧૨/૨૦૧૭ ના રોજ કલાક ૦૦/૨૫ વાગ્યે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા મોજે હાલોલ મુકામેથી સી.આર.પી.સી  કલમ  ૪૧(૧)  આઇ  મુજબ અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે  હાલોલ પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.

(૬)  ગોધરા તાલુકા પોલીસ સ્‍ટેશન પ્રોહી.ગુ.ર.નં ૨૦૩/૨૦૧૭ મુજબ પ્રોહી એકટ કલમ ૬૬બી.૬૫ એઇ.૧૧૬ બી મુજબના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી  હરપાલસિંહ દિલીપસિહ ઠાકોર રહે સીમલીયા રોડ ફળિયુ તા ધોધંબા જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૦૧/૧૨/૨૦૧૭ ના રોજ કલાક ૧/૪૦ વાગ્યે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા મોજે સીમલીયા મુકામેથી સી.આર.પી.સી  કલમ  ૪૧(૧)  આઇ  મુજબ અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે ગોધરા તાલુકા  પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.

(૭) ગોધરા તાલુકા પોલીસ સ્‍ટેશન પ્રોહી.ગુ.ર.નં ૧૨૫/૨૦૧૭ પ્રોહી એકટ કલમ ૬૬બી.૬૫ એઇ.૧૧૬ બી મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અમરાભાઇ સોમાભાઇ વણકર રહે પીપલીયા તા ગોધરા જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૦૧/૧૨/૨૦૧૭ ના રોજ કલાક ૩/૪૦ વાગ્યે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા મોજે પીપલીયા મુકામેથી સી.આર.પી.સી  કલમ  ૪૧(૧)  આઇ  મુજબ અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે ગોધરા તાલુકા પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.

(૮)     કચ્છપુર્વ જિલ્લાના અંજાર પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં ૧૨૦/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ ૧૧૪ મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી બાબુભાઇ ધુળાભાઇ રાવત રહે દેલોચ પટેલ ફળિયુ તા મોરવા જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૦૧/૧૨/૨૦૧૭ ના રોજ કલાક ૧૩/૪૫ વાગ્યે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા મોજે દેલોચ મુકામેથી સી.આર.પી.સી  કલમ  ૪૧(૧)  આઇ  મુજબ અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે કચ્છપુર્વ જિલ્લાના અંજાર પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.

(૯) હાલોલ પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં ૨૧/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૪ મુજબ ના ગુન્‍હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઉમેશકુમાર ઉર્ફ દીલો લક્ષ્મણભાઇ મકવાણા રહે સાથરોટા બહાર ફળિયુ તા હાલોલ જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર  ગુન્હાના  કામના આરોપીને તા.૦૧/૧૨/૨૦૧૭ ના રોજ કલાક ૧૬/૪૦ વાગ્યે પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ગોધરા નાઓ ધ્વારા મોજે હાલોલ મુકામેથી સી.આર.પી.સી  કલમ  ૪૧(૧)  આઇ  મુજબ અટક  કરી  આગળની વધુ  તપાસ  માટે હાલોલ પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.

  • પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી  કુલ-૦૩ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧) ગોધરા તાલુકા પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૭૯/૧૭ ગુજરાત પ્રોહીબીશન એકટની કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, મુજબના કામે તા.૦૨/૧૨/૨૦૧૭  ક.૧૯/૩૦  મોજે નસીરપુર તા.ગોધરા ખાતે આવેલ વિનોદકુમાર બાબુભાઇ પટેલ નાઓના ઘરમાં આરોપીઓ (૧) દિલીપ ઉર્ફે. ટીકલો બાબુભાઇ પટેલ તથા (ર) વિનોદકુમાર બાબુભાઇ પટેલ બન્ને રહે.નસીરપુર તા.ગોધરા હાલ કંકુથાભલા તા.ગોધરા નાઓએ પર પ્રાન્તીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો લાવી મંગાવી આરોપી નં.૨ નાઓના ઘરે સંતાડી રાખી રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂ ભરેલી નાની મોટી બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૨૮,૪૦૦/- નો પ્રોહી ગુનાનો મુદ્દામાલ પકડી પાડી રેઇડ દરમ્યાન ઘરે હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(ર)   ગોધરા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં.૪૫૯/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એ, ૬પઇ મુજબ ના કામે તા.૨૭/૧૧/૧૭ ના ક.૧૫/૧૦ વાગ્યે મોજે.ધાણીત્રા ગામે સમઇ ફળીયામાં આરોપી  કેસુભાઇ ફતાભાઇ પરમાર રહે.ધાણીત્રા સમઇ ફળીયુ તા.ગોધરા નાઓએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના ખેતરમાં જુના ઇટોના ભઠા પાસે ખાડામાં મીણીયાના થેલા નંગ-૧૧ જેમાં પેટીઓ નંગ-૪૪ જે પેટીઓમાં ૧૮૦ મીલીની પ્‍લાસ્‍ટીકની કંપની શીલબંધ બોટલો નંગ-ર૧૧ર કી.રૂ.૧૦પ,૬૦૦/- નો પ્રોહી મુદામાલ ગેરકાયદેસર રીતે મંગાવી મેળવી સંતાડી રાખતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩) રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૨૦૮/૧૭ પ્રોહી એકટ ક.૬૫એ, ૬૫ઈ, ૧૧૬ ,૮૧ મુજબના કામે   તા.૦૩/૧૨/૧૭ ક.૧૪/૧૫ વાગ્યે મોજે.ચેલાવાડા  ગામે આરોપીઓ (૧) રમેશભાઇ મણીલાલ પરમાર (ર) નટવર માનસિહ પરમાર બને રહે.ચેલાવાડા તા.ધોધંબા નાઓએ આરોપી નં.૧ ના કબજા ભોગવટાના ખેતરમા આવેલ કુવાવાડી ઓરડીમા પરપ્રાંતીય વિદેશી દારૂ સ્પેશ્યલ ડીલક્ષ વીસ્કી માર્કાવાળી અન્ય અંગેજીમાં  લખેલ લખાણ વાળી લેબલીગ વાળી પટીયાલા પંજાબ બનાવટની ૭૫૦ મીલીની બેચ નં.૨૦૮/૧૧-૨૦૧૭ નો છે. બોટલ નંગ-૮૪  કીમત રૂ ૩૩,૬૦૦/- નો ગે.કા. નો મુધ્દમાલ ઓરડીમા પોતાના આર્થિક ફાયદા સારૂ રાખી રવીવારના દિવસે બાબાદેવ મંદીરે આવનાર દર્શનાર્થીઓને વેચાણ માટે રાખી પોલીસની રેઇડ દરમ્યાન ઉપરોકત બંને આરોપીઓ હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પશુ સંરક્ષણ ધારા  હેઠળ કરેલ સારી કામગીરી – કુલ-૦૪ કેસ શોધી કાઢવામા આવેલ છે. 

(૧)   ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૬૭/૧૭  ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ર૦૧૭ ની કલમ ૬(એ) (૪) (૩), ૮(ર) મુજબના કામે તા.૨૮/૧૧/૨૦૧૭ ના ક.૧૩/૪૫ વાગ. મોજે.જાકીર હુસેન સ્કુલના મેદાનની પાછળના ભાગે હયાતની વાડી ખુલ્લી જગ્યામા આરોપી કંન્ટેનર નં.જીજે-૧૮ એ.ટી.૮૧૯૨ મા બળદોને કતલ કરવાના ઇરાદે ઘાસચારો કે પીવાના પાણીની વ્યવસ્થા નહી રાખી પશેઓની હેરાફેરી કરી જરૂરી પાસ પરમીટ ના કાગળો નહી રાખી પશુઓને એકબીજાના ગળામા તેમજ પગમા ટુંકાટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક દયનીય હાલતમા બાંધી રાખેલ જે બળદો નંગ-૩ જે એકની કિ.રૂ.૫,૦૦૦/- ગણી કુલ-૩ બળદોની કિ.રૂ.૧૫,૦૦૦/- તથા કંન્ટેનર કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૧૫,૦૦૦/- નો મુધ્દામાલ રાખી પોલીસને જોઇ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.   

(૨)   જાંબુઘોડા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૮/૨૦૧૭  ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ર૦૧૧ ની કલમ ૫(ઘ), ૨(ક), ૬(ક), ૮, ૯, ૧૦ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭ ની ક.૬(૧)(૪)૮(ર) તથા ઇ.પી.કો.ક.૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે તા.૨૮/૧૧/૧૭ ક.૧૭/૩૦ વાગે મોજે.જોટવડ ગામે ગોળ ડુંગરી પાસે આરોપીઓ (૧) અલ્તાફ ઇસ્માઇલ દિવાન (ર) અસરફ સોકતભાઇ ભોળા રહે.નાના મહોલ્લા હોળી ચોકડી વેજલપુર તથા નાશી જનાર સાજન અહેમદ રહે.નાના મહોલ્લા વેજલપુર નાઓએ પોતાના કબજાની ઇન્ડીકા ગાડી નં.જીજે-૬ જે.એમ-૯૮૫૦ મા કતલ કરવાના ઇરાદે વાછરડા નંગ-૩ અને બળદ નંગ-૧ ના એકબીજાના ગળામા તથા પગોમા ટુંકાટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ખીંખો ખીંચ ફરી ઘાસચારા તથા પાણીની સગવડ નહી રાખી કુલ વાછરડા નંગ-૩ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા બળદ ન;ગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા સિલ્વર કલર ની ઇન્ડીકા ગાડીમા મુંગા પશુઓને ભરી વહન કરી લઇ જતા ઇન્ડીકાની કિ.રૂ.૫૦,૦૦૦/- મળી તથા મો.ફોન નંગ-ર કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૯,૦૦૦/- ના મુધ્દામાલ સાથે સ્થળ ઉપર પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. જાંબુઘોડા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૩)   વેજલપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૦૯/૨૦૧૭  ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭ ની ક.૪(૧)૫ તથા ગુજરાત એનીમલ પ્રિવેન્સન એકટ ૧૯૫૪ ની ક.૫(૧)(એ), ૬(એ) તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબના કામે આરોપી ચંદુભાઇ રયજીભાઇ રાવળ રહે.એરાલ કુંભાર ફળીયુ તા.કાલોલ નાએ સફેદ રંગના બળદો નંગ-ર કિ.રૂ.૨૦,૦૦૦/- ના કતલ કરવાના ઇરાદે કતલખાને લઇ જતા એકબીજાના ગળામા તેમજ પગોમા ટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક બાંધી લઇ જતા પોલીસ. ને જોઇ નાશી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(૪)   ગોધરા તાલુકા પો.સ્‍ટે.સે.ગુ.ર.નં.૧૮૨/૨૦૧૭  ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ-૨૦૧૭ ની ક.૬(એ), (૪)(૩), ૮(ર) મુજબ ના કામે તા.૨૭/૧૧/૨૦૧૭ ક/ વાગે મોજે.કણજીયા ગામે રોડ ઉપર આરોપી હિતેશ ફતેસિહ પટેલ રહે.સાલીયા કુવા ફળીયુ તા.મોરવા(હ) તથા બીજા મળતીયા નાઓએ નંબર વગરના રીક્ષા ટેમ્પામા મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે ગાયો નંગ-ર કિ.રૂ.૨૦,૦૦૦/- ની ખીંચોખીચ ભરી મુંગા પશુઓને પગે તથા ગળાના ભાગે ટુંકા ટુંકા દોરડા વળે બાંધી પાણી કે ઘાસચારાની સગવડ નહી રાખી તથા ટેમ્પાની કિ.રૂ.૯૦,૦૦૦/- તથા ડ્રાઇવરની અંગજડતી માથી મળેલ નોકીયા કંપનીનો મો.ફોન નંગ-૧ કિ.ર.૫૦૦/- તથા હીરો હોન્ડા મો.સા. નં.જીજ-૨૩ ૭૨૦૧ ની આર.સી. બુક તથા જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૧૨,૪૬૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૨,૯૬૦/- ના મુધ્દામાલ સાથે વાહન ચેકીંગ દરમ્યાન પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા તાલુકા પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

 

 (રાજેન્દ્રસિહ ચુડાસમા)

પોલીસ અધિક્ષક

પંચમહાલ ગોધરા

નકલ સવિનય રવાનાઃ-

(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર

(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્‍ટેટ ક્રાઇમ રેકર્ડ બ્‍યુરો ગુ.રા.ગાંધીનગર

(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્‍જ ગોધરા. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 05-12-2017