પંચમહાલ જીલ્લામાં તા.૦૧/૦૧/૨૦૧૮ થી તા.૦૭/૦૧/૨૦૧૮ સુધી પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત નીચે મુજબ છે.
વોન્ટેડ પકડયા-૦૯
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.ગુ.ર.નં.૬૨/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી સીંકદર ઇકબાલ બક્કર રહે.સીંગલ ફળીયા ગોધરા નાઓને તા.૧/૧/૨૦૧૮ ના ક.૧૩/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
(૨) મહીસાગર જિલ્લાના કોઠંબા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૨/૨૦૧૫ ઇ.પી.કો. ક.૩૯૫ વિગેરે મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી મુસા સબ્બીર બહેરા ઉર્ફે ધોની રહે.ચેતનદાસ પ્લોટ ગોધરા નાઓને તા.૧/૧/૨૦૧૮ ના ક.૧૬/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી કોઠંબા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
(૩) વેજલપુર પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૨૦/૨૦૧૭ પ્રોહી એકટ ક.૬૫એઇ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી કલ્પેશ ઉર્ફે ચડો છત્રસિંહ પરમાર રહે.અલાલી તા.કાલોલ નાઓને તા.૧/૧/૨૦૧૮ ના ક.૨૦/૪૫ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી કોઠંબા પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
(૪) (૧) રાજગઢ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૩/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૯૫, ૩૯૭ વિગેરે તથા (ર) કાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૬/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ વિગેરે મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી જવસીંગભાઇ રાળીયાભાઇ પલાસ રહે.વેડ ફળફળીયુ આંબલી ખજુરીયા તા.ગરબાડા જી.દાહોદ નાઓને તા.૬/૧/૨૦૧૮ ના ક.૧૮/૪૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી રાજગઢ તથા કાલોલ પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
(૫) અમદાવાદ ગ્રામ્ય અસલાલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૭૭/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭, ૩૯૮ મુજબના ગુનાના કામનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઇમરાન એહમદ અલી રહે. હયાતનીવાડી કબ્રસ્તાન રોડ ગોધરા નાઓને તા.૭/૧/૨૦૧૮ ના ક.૧૫/૨૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ પો.ઇન્સ. એલ.સી.બી. ગોધરા નાઓ ધ્વારા અટક કરી અસલાલી પો.સ્ટે. ને સુપ્રત કરવામાં આવેલ છે.
(૬) કચ્છ પશ્ચિમ જીલ્લાના પધ્ધર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૭૫/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬, મુજબ ના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે રાજેશભાઇ કાન્તીભાઇ પટેલ રહે વેજમા માતરીયા તા.મોરવા(હ) જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના આરોપીને તા.૧/૧/૨૦૧૮ ના રોજ કલાક ૧૪/૦૦ વાગ્યે મોજે.ગોધરા બસ સ્ટેશન ઉપરથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે પધ્ધર પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવેલ છે.
(૭) વેજલપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૪૭/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૧૨૦બી, ૧૭૭, ૧૮૨, ૪૨૦ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી વખતસિહ પ્રભાતસિહ સોલંકી રહે.ભાણપુરા તા.ગોધરા જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના આરોપીને તા.૦૧/૧/૨૦૧૮ ના રોજ કલાક ૧૮/૦૫ વાગ્યે મોજે.ભાણપુરા મુકામેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે વેજલપુર પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.
(૮) મોરવા(હ) પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૩૩/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો ક.૪ મુજબ ના ગુન્હાના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી કેવલ ઉર્ફે કીશનભાઇ દિપકભાઇ ભગોરા રહે.સંતરોડ સાલીયા તા.મોરવા (હ) જી.પંચમહાલનાને અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી સદર ગુન્હાના કામના આરોપીને તા.૦૩/૧/૨૦૧૮ ના રોજ કલાક ૮/૪૫ વાગ્યે મોજે ગોધરા બસ સ્ટેશન ઉપરથી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા અટક કરી આગળની વધુ તપાસ માટે મોરવા (હ) પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે.
(૯) પેરોલ રજા ઉપરથી ફરાર વડોદરા મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર ૮૧૨૯૦ મનહરભાઇ હમીરભાઇ પરમાર રહે.આંબલીખેડા તા.ઘોઘંબા જી.પંચમહાલનાનો પેરોલ રજા ઉપરથી ફરાર ફરાર હોય જેથી અંગત બાતમીદારો આધારે બાતમી મેળવી આરોપીને તા.૦૫/૧/૨૦૧૮ ના રોજ કલાક ૧૪/૩૫ વાગ્યે મોજે.આંબલીખેડા મુકામેથી પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોડ ધ્વારા અટક કરી બાકીની સજા ભોગવવા સારૂ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
પ્રોહીબિશન હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૪ પ્રોહી કવોલીટી કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) રાજગઢ પો.સ્ટે.III.ગુ.ર.નં.૦૧/૧૮ પ્રોહી એકટ ક.૬૫(એ), ૬૫(ઇ), ૮૧ મુજબના કામે તા.૧/૧/૧૮ ક.૧/૧૫ વાગ્યે મોજે.તરીયાવેરી ગામે આરોપીઓ (૧) ભલાભાઇ ફુલભાઇ રાઠવા (૨) બકાભાઇ નાનસીગ રાઠવા રહે.તરીયાવેરી તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓએ બકાભાઇ નાનસીગભાઇ રાઠવા ભલાફુલાભાઇ રાઠવા નાઓના ધરે ઇગ્લીશ દારુના જુદાજુદા માર્કાના હોલ નંગ-૧૬૦ કીમત રૂ ૪૮૦૦૦/ તથા ઇગ્લીશદારુના જુદા જુદા માર્કાના કવાટરીયા નંગ-૧૬૮ કીમત રૂ ૧૩૪૪૦/ મળી કુલ કીમત ૬૧૪૪૦/ નો પ્રોહી મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાસી જઇ એક બીજાને મદદગારી કરતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(ર) રાજગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૦૩/૧૮ પ્રોહી એકટ કલમ. ૬૫ઇ મુજબના કામે તા-૦૨/૦૧/૧૮ ક. ૧૦/૩૦ વાગ્યે મોજે રીછયા ગામે આરોપી સંજયભાઇ ભલાભાઇ રાઠવા રહે.રીછયા તા.ધોધંબ જી પંચમહાલ નાઓના ધરે ઇગ્લીશ દારુના જુદાજુદા માર્કાના પ્લાસટીક ના હોલ નંગ-૯૬ કીમત રૂ ૨૮૮૦૦/- નો પ્રોહી મુદામાલ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના રહેણાક મકાનમાં સંતાડી રાખી પોલીસની રેઇડ દરમ્યાન નાસી જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. રાજગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૩) વેજલપુર પો.સ્ટે પ્રોહી.ગુ.ર.ન.૨/૨૦૧૮ ધી ગુજરાત પ્રોહિબીશન નવા સુધારા મુજબની કલમ ૬૫ ઇ ૮૧, ૯૮(૨) મુજબના કામે તા-૦૪/૦૧/૧૮ ક:-૧૮/૩૦ વાગ્યે મોજે.ધનોલ ગામની ઇસરોડીયા તરફની સીમમાં આરોપી રમેશભાઇ ગનાભાઇ વણકર રહે.રામપુર(જોડકા) તા.ગોધરા તથા બીજો એક ઇસમ નાઓએ એકબીજાની મદદગારી થી પરપ્રાંતીય ઈગ્લીશ દારૂના રોયલ સીલેકટ ડીલક્ષ વીસ્કીના પ્લાસ્ટીકના કવાટરીયા ભરેલ પેટીઓ નંગ-૪૨ પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૨૦૧૬ કિમત રૂા-૧,૫૧,૨૦૦/- તથા સીલ્વર કલરની સ્પેશીયો ગોલ્ડ કંપનીની ગાડી GJ-9-X-4029 ની કિમત રૂા-૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.-૫.૫૧,૨૦૦/- નો મુધ્દમાલ મુકી નાશી જતા ઉપરોકત મુધ્દામલ કબજે કરી પો.સ.ઇ. વેજલપુર પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(૪) પાવાગઢ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૩/૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૬૫એ, ૮૧, ૮૨, ૯૮(૨) મુજબ તા.૦૬/૦૧/૧૮ ના ક.૨૧/૩૦ વાગ્યે ટાઢોડીયા ગામે આરોપીઓ (૧) રાકેશભાઇ જલસીંગભાઇ રાઠવા રહે.ઘાટ મંદિર ફળીયા તા.હાલોલ (૨) સુનિલભાઇ અરવિંદભાઇ બારીઆ રહે.ધારીયા ફાટા ફળીયા મા આરોપીએ પોતાના કબજાની મો.સા. નં.જીજે-૧૭ એ.પી.-૮૬૮૩ ઉપર ઇંગ્લીશ દારૂની બોટલ તથા ટીન બીયર મળી કુલ નંગ- ૧૮૦ કિં.રૂા.૨૭,૦૦૦/- તથા મો.સા. કિં.રૂા.૧૫,૦૦૦/- ની મળી કુલ કિંમત રૂા.૪૨,૦૦૦/- સાથે બંને આરોપીઓ પકડાઇ જતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.સ.ઇ. પાવાગઢ પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ સંરક્ષણધારા હેઠળ કરેલ સારી કામગીરી કુલ-૦૧ કેસ શોધી કાઢવામા આવેલ છે.
(૧) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.સે.૦૩/૨૦૧૮ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ના સુધારા અન્વયે ૨૦૧૭ ની ક.૫(ખ), ૮, ૯, ૧૦ તથા જી.પી.એકટ ક.૧૧૯ મુજબના કામે આરોપી શોકત અહેમદ ચુચલા ઉર્ફે શોકત મકલો તથા (ર) મેહફુઝ ઉર્ફે મુન્નો હુસેન બદામ બંને રહે.ગુની પ્લોટ ગોધરા નાઓએ બાવળીયોની ઝાડીઓમા બળદોને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર દયનીય હાલતમા કતલ કરવાના ઇરાદે પગમા તેમજ ગળામા ટુંકા ટુંકા દોરડા થી ક્રુરતા પુર્વક બાંધી રાખી બળદો નંગ-૧૧ કિ.રૂ.૧,૧૦, ૦૦૦/- ના આરોપીઓએ કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હાજર નહી મળી આવતા ઉપરોકત મુધ્દામાલ કબજે કરી પો.ઇન્સ. ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે. નાઓ ધ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
(રાજેન્દ્રસિહ ચુડાસમા)
પોલીસ અધિક્ષક
પંચમહાલ ગોધરા
નકલ સવિનય રવાનાઃ-
(૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર
(ર) અધિક પોલીસ મહાનિદેશક શ્રી સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ગુ.રા.ગાંધીનગર
(૩) પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા.
|